ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZAAABAC
1
ક્રમ (Sr. No.)
આધાર (Evidence/Document)આધાર ફોર્મેટ (Format)
2
1પારદર્શક, ભેદભાવરહિત અને RTE એક્ટને અનુરૂપ પ્રવેશ પ્રક્રિયા અને વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહારUPLOAD
3
2RTE અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમાનુસાર શિક્ષક - વિદ્યાર્થી ગુણોત્તરUPLOAD
4
3કર્મચારીઓની લાયકાતUPLOAD
5
4કર્મચારીઓના સેવા રેકોર્ડની જાળવણીUPLOAD
6
5કર્મચારીઓનું પગારધોરણ અને ચૂકવણીમાં નિયમિતતાUPLOAD
7
6કર્મચારીઓના સ્થાયીકરણ માટેના પ્રયાસોની વિગત, ગત શૈક્ષણિક વર્ષમાં થયેલ નવા નિમાયેલ અને શાળા છોડીને ગયેલ કર્મચારીઓની સંખ્યાUPLOAD
8
7કર્મચારીઓને આપેલ પ્રોત્સાહન - પુરસ્કાર સંબંધિત વિગતUPLOAD
9
8કર્મચારીઓની ફરિયાદોની નોંધ અને નિકાલ સંબંધિત વિગતUPLOAD
10
9શાળા વિકાસ યોજનાની રચના (બેઝલાઇન એસેસમેન્ટ, શૈક્ષણિક બાબતોનો સમાવેશ)UPLOAD
11
10શાળા વિકાસ યોજનામાં ક્રમિક અને ગુણાત્મક વિકાસUPLOAD
12
11SMC/ વાલીમંડળની રચના અને પુન:રચના (સભ્યોની સંખ્યા અને પ્રતિનિધિત્વના સંદર્ભમાં)UPLOAD
13
12SMC/ વાલીમંડળની બેઠકોની નિયમિતતાUPLOAD
14
13બેઠક કાર્યવાહી નોંધ (મિટિંગ મિનિટ્સ) બુકUPLOAD
15
14SMC/ વાલીમંડળની ઠરાવ બુકUPLOAD
16
15ગ્રાન્ટ ડિસ્પ્લે બૉર્ડUPLOAD
17
16ગ્રાન્ટ વપરાશમાં SMC/ વાલીમંડળની ભૂમિકાUPLOAD
18
17નાણાકીય ઑડિટ રિપોર્ટUPLOAD
19
18ફાયર સેફ્ટીUPLOAD
20
19પ્રાથમિક સારવાર અને આરોગ્ય સેવા સંબંધિત સુવિધાUPLOAD
21
20વીજળીકરણ અને વીજઉપકરણો (યોગ્ય વાયરિંગ, અર્થિંગ, MCB, સલામત ઉપકરણો અને જોખમી વિસ્તાર સંદર્ભે ચેતવણી, ફેન્સિંગ, પ્રવેશ પ્રતિબંધ, તાત્કાલિક સમારકામ)UPLOAD
22
21CCTV કેમેરાની સુવિધા (લાગુ પડતું હોય ત્યાં)UPLOAD
23
22શાળા પરિસરમાં પ્રદર્શિત કરેલ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન દર્શાવતો ફોટોગ્રાફUPLOAD
24
23મોકડ્રીલ પ્રવૃત્તિનો ફોટોગ્રાફ્સ સહિતનો અહેવાલUPLOAD
25
24વિદ્યાર્થીઓનો સંતોષUPLOAD
26
25રમતગમતના સાધનોની ઉપલબ્ધતાUPLOAD
27
26CWSN વિદ્યાર્થીઓ માટેની ભૌતિક સુવિધાઓ (રેમ્પ, રેલીંગ, શૌચાલય, વર્ગખંડો, મેદાન અન્ય સુવિધાઓની સુગમતા)UPLOAD
28
27પુસ્તકોની ઉપલબ્ધતા (વિદ્યાર્થી સંખ્યાથી ઓછામાં ઓછા પાંચગણા પુસ્તકો, વિવિધ ભાષાના, વિવિધ વિષયો - પ્રવાહો, ક્ષેત્રો સંબંધિત પુસ્તકો) - પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો અને 1 પુસ્તક = 1 ટાઈટલUPLOAD
29
28વર્તમાનપત્રો અને સામયિકોની ઉપલબ્ધતા અને ઉપયોગ (વિવિધ ભાષા, વિવિધ વિષયો અને પ્રવાહો, વર્તમાનપત્રો અને સામયિકોની નિયમિતતા - લવાજમના સંદર્ભમાં, વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ)UPLOAD
30
29ભોજન માટેના સ્થાનની સ્વચ્છતાUPLOAD
31
30ભોજનની ગુણવત્તાની ચકાસણીUPLOAD
32
31પીવાના પાણીની ઉપલબ્ધતા અને વ્યવસ્થાUPLOAD
33
32પાણીની ટાંકીની સફાઈUPLOAD
34
33શૌચાલયોની ઉપલબ્ધતા (કન્યાઓ માટે 1:25 અને કુમારો માટે 1:40)UPLOAD
35
34શૌચાલયોની સ્થિતિUPLOAD
36
35શૌચાલયોની સ્વચ્છતા અને રખરખાવUPLOAD
37
36કચરાનું વ્યવસ્થાપનUPLOAD
38
37વિદ્યાર્થીઓની વાર્ષિક આરોગ્ય તપાસ (Annual Health Checkup)UPLOAD
39
38વિદ્યાર્થીઓનું PRASHASHT એપના દ્વારા સ્ક્રિનિંગ અને તેનું અનુકાર્યUPLOAD
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100