ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
વિધાર્થી વક્તવ્ય
2
વિષય : યોગથી નિરોગી
3
યોગ એ માનવ જીવનમાં ખૂબ આવશ્યક છે. જે વ્યક્તિ નિયમિત યોગ પ્રાણાયામ કરે છે. તેં હંમેશા નિરોગી રહે છે.
4
યોગ એટલે "જોડવું" યોગ એ આત્માની શાંતિ માટે પણ કરવામાં આવે છે. યોગ એટલે શરીરને અને આત્માને
5
શાંતિ આપવી
6
યોગ નું મહત્વ આપણા જીવન માં ખુબ વધારે છે. યોગ કરવાથી લોકોનું આયુષ્ય પણ વધે છે. અમુક પ્રકારના
7
રોગ દૂર થાય છે.એમાં પણ આજના સમયમાં યોગ કરવો ખુબ જરૂરી છે.નાના બાળકો થી મોટા વૃદ્ધો સુધી બધા
8
માટે લાભકારી છે. યોગ બાળકોનો શારીરિક,માંનસિક,વિકાસ કરે છે.તેનાથી આપનું શરીર મજબૂત થાય છે.અને
9
તેનું ઘડતર યોગ્ય રીતે થાય છે.બાહ્ય દેખાવ માં પણ ફેર પડે છે. કેટલાક સાંધાના દર્દો પણ યોગના આસનો
10
કરવાથી દૂર થાય છે. અને લોકોને રાહત મળે છે.
11
આપણા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ યોગનું વિશેષ મહ્ત્વ છે. લોકો વિદેશમાં નિયમિત
12
યોગા કરે છે. અને બાળકોને શાળામાં પણ યોગ કરાવે છે. જેથી તેમનો પાયાથી વિકાસ થાય અને યોગ પ્રત્યે
13
તેમની લાગણી જાગે. તેનાથી તાજગીનો અનુભવ થાય છે. બાળકોની યાદ શક્તિ પણ સારી રહે છે. રોજ નિયમિત
14
પ્રાણાયામ કરવાથી આપણું શ્વસન તંત્ર મજબૂત બને છે.અને આપણા હદયમાં લોહી નું પરિવહન સારું રહે છે.અને
15
ફેફસાં પણ યોગ્ય રીતે કાર્ય કરે છે.મેદસ્વિતા ઘટાડવામાં પણ સારી રીતે ઉપયોગી બને છે.અને આપણું શરીર
16
મજબૂત બને છે. યોગ કરવાથી કોઈ ગેરફાયદા થતા નથી. પરતુ તેના આસન યોગ્ય રીતે અને આપણી તબિયત
17
સારી હોય તો જ કરવા જોઇએ. જો આસન યોગ્ય રીતે કરવામાં ન આવે તો પગમાં મોચ,સાંધાના દુખાવા વગેરે
18
પણ થઇ શકે છે.
19
યોગ માટેના ફાયદા અને તેની ઉયોગિતાને જાણીને આખા વિશ્વના લોકો એ આપણા યોગા ને યોગ તરીકે
20
સ્વીકાર્યું છે. અને આ બાબત ને ધ્યાનમાં રાખીને સયુંકત રાષ્ટ્રો એ ભેગા મળીને 21,જૂન ને " વિશ્વ યોગ દિવસ"
21
તરીકે જાહેર કયો છે. શાળામાં ,કોલેજોમાં, ઓફિસમાં,બધે જ યોગ દિવસ ઉજવવામાં આવે છે. ખુદ વડપ્રધાન
22
યોગાસન કરે છે. તો તમે વિચાર્રો કે યોગનું આપણા જીવનમાં કેટલુ મહત્વ હશે.
23
આપણા ખુબ જ વ્યસ્ત જીવનમાંથી થોડો સમય આપણે યોગ માટે કાઢવો જોઈએ જેથી આપણને ઘણા



24
લાભ થાય છે. યોગની ખાસિયત એ છે. કે યોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. વ્યક્તિની શારીરિક શક્તિ વધારે
25
છે.અને શરીરના બધા તંત્રોને મજબૂત બનાવે છે.આપણી યુવાની જળવાઇ રહે છે. અને તાજગીનો અનુભવ થાય છે.
26
અંતમાં એટલું જ કહીશ કે યોગ ભગાડે રોગ
27
અસ્તુ ..ભારતમાતા કી જય
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100