ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
2
3
આ શીટના ઉપયોગ માટેના જરૂરી સૂચનો :-
4
5
1શીટના ઉપયોગ પહેલા તેની કોપી કરી બીજી શીટ બનાવી સેવ કરી લો અને ઓરીજીનલ શીટને બ્લેંક (કોરી) રહેવા દો.
6
2સૌ પ્રથમ શાળાની અને વિદ્યાર્થીઓની જરૂરી માહિતી ભરો. બટન પર ક્લિક કરો જેથી અન્ય પેજ પર જઈ શકશે.
7
3વિદ્યાર્થીઓની માહિતી પીળા રંગના કોલમ હોય ત્યાં જ માગ્યા મુજબની ભરવી. જે બીજા પત્રકો માટે આધાર છે.
8
4આપ આ આ શીટમાં વધુમાં વધુ ૧૦૦ બાળકોની માહિતી નાખી શકશો, વિદ્યાર્થીનો ક્રમ આપોઆપ આવી જશે.
9
5વ્યક્તિત્વ વિકાસ પત્રક (Patrak B)માં સત્ર 1 & 2 અલગ શીટ છે. તો તે પ્રમાણે ગુણ લખવા.
10
6 'Patrak A Marks' શીટમાં 'રચનાત્મક મૂલ્યાંકનના ગુણ' જે તે વિષયના રચનાત્મક મૂલ્યાંકનના ૪૦ માંથી મેળવેલ ગુણ લખવા.
11
7 'Exam Marks' ની શીટમાં સત્રાંત પરીક્ષાના વિષય પ્રમાણે ૮૦ માંથી મેળવેલ ગુણ લખવા. (ગે.હાજર વિદ્યાર્થીના માટે 'AB' લખવું.)
12
8 'સ્વ અધ્યયન ગુણ' ની શીટમાં જે તે વિષય પ્રમાણે ૨૦ માંથી મેળવેલા ગુણ લખવા.
13
9દરેક શીટમાં આપેલ સુચના વાંચી લેવી જેથી સરળતા રહે અને માગ્યા મુજબની જ માહિત ભરવી.
14
15
આ શીટની વિશેષતા :-
આ શીટની વિશેષતા અને ફાયદા :-
16
17
1વર્ગમાં જેટલી રજીસ્ટર સંખ્યા હોય તેટલી જ રો ખુલે જેથી વધુ નકામા કાગળ પ્રિન્ટ નહી થાય.
18
2વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો ભરવામાં ખાસ ચોક્કસાઈ રાખવી પડે છે. જે આ sheet નાં ઉપયોગથી આકર્ષક રીતે થઇ જાય છે. જેથી પ્રગતિ પત્રકની વિગત સાથે સરળતાથી બાળકને આપી શકાય છે.
19
3પત્રક 'B' અને 'C' ની જરૂરીયાત મુજબ એક બાજુ અથવા આગળ પાછળ (બે બાજુ) પ્રિંટ કરી શકાશે.
20
4પત્રક 'F' (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (માર્કશીટ) ની આગળ પાછળ થઇ એકસાથે બે વિદ્યાર્થીઓની પ્રિંટ નીકળશે.
21
5દરેક પત્રકની A4 સાઇઝના કાગળ પર પ્રિંટ નીકળશે. ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે પત્રક G પણ પ્રિન્ટ કરી શકાય છે.
22
6માગ્યા મુજબની માહિતી શક્ય હોય ત્યાં સુધી શ્રુતિ ફોન્ટમાં ભરવી અથવા અન્ય ફોન્ટમાં ભરી શકાશે.
23
7પત્રક C FP (FP - First Page) માં જાતિ પ્રમાણે કુમાર, કન્યાની રજી. સંખ્યા તથા મેળવેલ ગ્રેડનો તારીજ આપમેળે ભરાઇ જશે.
24
8ફક્ત માહિતી ભરવાથી પરીણામ પત્રક આપમેળે ભરાઇ જાય છે. વિષય પ્રમાણે ગુણ લખવા, ગુણના સરવાળા કરવા, ગુણ પ્રમાણે ગ્રેડ લખવા, ટકાવારી વગેરે જેવી જીણવટ ભરી કામગીરી સરળતાથી થઇ જાય છે.
25
9પ્રગતિ પત્રક (પત્રક-F) અને ગુણપત્રક (Marksheet) ભરવા સૌથી વધુ ચોક્ક્સાઇની જરૂર હોય છે. તે આ શીટના ઉપયોગથી આકર્ષક રીતે કરી શકાય છે. જરૂરી કોઇ પણ માહિતી અલગથી લખવાની જરૂર રહેતી નથી.
26
10એકંદર અને વિષયવાર પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર બાળકોની યાદી સરળતાથી મળી જશે.
27
11જો બાળક એક વિષયમાં નાપાસ થતો હશે તો ગુણ પત્રક (Marksheet) માં "વર્ગ બઢતી" લખાઈને આવી જશે, અને જો બે કે તેથી વધુ વિષયમાં નાપાસ થતો હશે તો "નાપાસ" એવી નોંધ આપમેળે આવી જશે.
28
12આપ આ પરિણામ ફાઈલ માં સત્ર ૧ નું પરિણામ બનાવી શકશો. અને વાર્ષિક પરિણામ પણ આ જ ફાઈલ માં બનાવી શકશો.
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100