ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
9,20,31 તથા સળંગ નોકરીના ઉચ્ચતરના ૫ગાર પુરવણી બીલ બનાવવા માટે સંપર્ક કરી શકો છો .તમે બનાવેલ પુરવણી બીલ ચેક કરી આ૫વામાં
2
ચાર્જ એક માસના રૂા. ૫ (પાંચ) લેખે MO. 9428958875આવશે. તેનો કોઇ ચાર્જ લેવામાં આવશે. નહિ.
3
બીલ બનાવી પી.ડી.એફ.માં વોટસ૫ કે મેઇલ કરીને મોકલી આ૫વામાં આવશે. જો ભુલ હશે તો ચાર્જ આ૫વો ૫ડશે.
4
PAYMENT ON LINE સ્વીકારવામાં આવશે. તેના માટે બીલની કોપી મોકલવી અને ફુલ ૫ગાર
5
SAS ટીચર પોર્ટલ (વેબ સાઇટ) ૫ર ૫ણ બીલની ઓનલાઇન એન્ટ્રી કરી આ૫વામાં આવશે. તેનો ચાર્જ અલગ લાગશે.તારીખ આ૫વી અને ઉચ્ચતરની તારીખ આ૫વી
6
12 વર્ષનો અનુભવ, બીલની 100% ગેરેંટીફોન બિલકુલ ન કરવો ફકત વોટસ૫
7
પરિણામ બનાવતા પહેલા આ સૂચનાઓ ખાસ વાંચો.
8
■ આ ફોરમેટની વિશેષતા એ છે કે તમારા વર્ગમાં જેટલા બાળકો હોય તેટલા જ JAGDISHBHAI M. PATEL
9
બાળકોનું પરિણામ બનશે. તેના માટે પ્રથમ data sheet માં વર્ગની રજીસ્ટર સંખ્યા SEDARDI PRI. SCHOOL
10
લખી Submit બટન પર ક્લીક કરવું. જેથી આ ફોરમેટની તમામ શીટમાં તેટલી જ રો TA. KADI, DIST. MAHESANA
11
ખુલી જશે. વધુમાં વધુ 60 બાળકોનું પરિણામ બનાવી શકાશે. જો SUBMIT jagdish.patel95@gmail.com
12
આપતા રો વધ ઘટ ના થાય તો ફોરમુલ્યા બારની ઉપર Security Warning માં MO. 9428958875
13
Options પર ક્લીક કરતા એક બોક્ષ ખુલશે તેમા બીજા વિકલ્પ પર ક્લીક કરી નીચે
14
OK આપવું અને પછી SUBMIT આપવું
15
■ Data શીટમાં શાળાની જનરલ વિગતો ભરો. ત્યારબાદ બાળકોની વિગતો ભરો. સત્ર અવશ્ય સિલેકટ કરો.
16
■ હાલ આ ફોરમેટ શ્રુતિ ફોન્ટમાં છે. પણ તમે તમને ફાવતી ભાષા બદલી શકશો.
17
૫ત્રક - C શીટમાં તમામ કસોટીના ગુણ લખવાના રહેશે. બંન્ને સત્રના કોપી પેસ્ટ ૫ણ કરી શકો છો ૫ણ જો કોઇ થઇ જાય થાય તો કટ અને પેસ્ટ કરવું નહી.
18
■ Title sheet માં કોઇપણ સુધારો થશે નહિ. ફ્ક્ત પ્રિન્ટ કાઢી શકાશે.
19
■ 1 TO 3 શીટમાં દરેક વિષયમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર બાળકોના નામ ગુણ સાથે બતાવશે.
20
■ PRATIBHA શીટમાં OK કરશો એટલે ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન વિષયમાં બંન્ને સત્રની લેખિત ૫રીક્ષામાં 75% થી વઘુ ગુણ મેળવનાર બાળકોની યાદી બતાવશે.
21
■ marksheet વિદ્યાર્થીની માર્કશીટની છે. તેમાં બે વિદ્યાર્થીની માર્કશીટ એક પેજ માં બનશે. તો જે બે વિદ્યાર્થીની માર્ક્શીટ બનાવી હોય તે બે વિદ્યાર્થીના રોલ નંબર રંગીન શેલમાં લખો.
22
■ આ ફોરમેટમાં કોઇ ક્ષતિ રહી હોય તો ધ્યાન દોરવા વિનંતિ call ના ઉપડે તો Whatsup કરશો. અને જો આપે ડેટા એન્ટ્રી કરી હોય અને પછી ભુલ દેખાય તો Mail કરવો. ભુલ સુધારી તમારી જ ફાઇલ રિટર્ન Mail થશે. જેથી આપને ફરીથી ડેટા ભરવાની જરૂર ના રહે. સ્કૂલ સમયમાં call ના કરવા વિનંતી
23
Whats up Number 9428958875
24
Mail ID jagdish.patel95@gmail.com
25
નીચેના બ્લોગ પરથી પણ અપડેટ ફાઇલ ડાઉનલોડ કરી શકો
26
www.manipurdaran.blogspot.in
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100