| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ભીમાસણ પ્રાથમિક શાળા તા. કલોલ, જિ. ગાંધીનગર | |||||||||||||||||||||||||
2 | “નિપુણ પખવાડિયું” – 2026 સમયગાળો : 12-10-2026 થી 30-10-2026 | |||||||||||||||||||||||||
3 | નિપુણ પખવાડિયા અંતર્ગત FLN આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન | |||||||||||||||||||||||||
4 | દિવસ | તારીખ | વાર | થીમ (દિવસનું નામ) | બાલવાટિકા – ધો.૨ પ્રવૃત્તિ | FLN કેન્દ્ર / સંયુક્ત જોડાણ | ||||||||||||||||||||
5 | 1 | 12/10/2026 | સોમવાર | અમારી શેરીની સફર (ગલી-મહોલ્લા દર્શન) | શિક્ષક/મોટા વિદ્યાર્થી સાથે શેરીની ટૂંકી સફર કરવી; સફરમાં આવતી વસ્તુઓ (દરવાજા, ઝાડ, પ્રાણીઓ) ગણવાં; પડોશીને “નમસ્તે” કહેવું. | ગણતરી (૧–૨૦), મૌખિક ભાષા, પ્રાથમિક નકશા-સમજ. મોટા બાળકો નાનાનાં “સફર-બડી” બને. | ||||||||||||||||||||
6 | 2 | 13/10/2026 | મંગળવાર | ધ્વનિ સફારી (અવાજોની ઓળખ) | આંખો બંધ કરી ૧ મિનિટ શાંતિથી અવાજ સાંભળવા; સાંભળેલ અવાજ (પક્ષી, વાહન, વેચનાર) બોલીને બતાવવો. | શબ્દભંડોળ, વર્ગીકરણ, ડેટા સાથે મળી “સૌથી શાંત ખૂણો” શોધવાની રમત. | ||||||||||||||||||||
7 | 3 | 14/10/2026 | બુધવાર | બજારની સફર (ઘરના બજેટ તરફ પ્રથમ પગલું) | ૧–૨ નજીકની દુકાનની મુલાકાત; જો નજીકમાં દુકાન ઉપલબ્ધ ન હોય તો શાળામાં ‘નકલી બજાર’ ગોઠવી, ચિત્ર/રમકડાં/ખાલી ડબ્બા વડે વસ્તુઓની ઓળખ અને ગણતરી કરાવવી, રંગ-આકાર ઓળખ કરાવવા. | ગણતરી, સરવાળો, નાણાં-સમજ. મોટા બાળકો નાના બાળકોને “ખરીદી રમત”માં માર્ગદર્શન આપે. | ||||||||||||||||||||
8 | 4 | 15/10/2026 | ગુરુવાર | વડીલોની વાતો | વડીલ/દાદા-દાદી પાસેથી ટૂંકી લોકકથા કે હાલરડું સાંભળવું; “સ્ટોરી મેટ” પર બેસી પુનરાવર્તન કરવું. | સાંભળવું-બોલવું, વાર્તા-ક્રમ, આદર અને મૂલ્યો. સંયુક્ત “કહાની સભા” યોજવી. | ||||||||||||||||||||
9 | 5 | 16/10/2026 | શુક્રવાર | ઘરનો હિસાબ ખૂણો | ઘરેથી લાવેલ ૫ નાની ચીજ (બટન, ઢાંકણ) રંગ/કદ પ્રમાણે ગોઠવવી; ૨-૨ કે ૫-૫ નાં જૂથ બનાવવાં. | ગણતરી, સરવાળો-બાદબાકી, સંખ્યા-વાચન. મોટા બાળકો નાના બાળકોની ગણતરી-રમતમાં મદદ કરે. | ||||||||||||||||||||
10 | 17/10/2026 | શનિવાર | --------------------------- | |||||||||||||||||||||||
11 | 18/10/2026 | રવિવાર | --------------------------- | |||||||||||||||||||||||
12 | 6 | 19/10/2026 | સોમવાર | પાણી રક્ષક | શાળાના પાણીના સ્ત્રોત (નળ/ટાંકી)ની મુલાકાત; પાણીની “સફર” અભિનયથી બતાવવી; જળ-ગીત ગાવા. સરળ માપિયા (જેમ કે ૫૦ મિલી, ૧૦૦ મિલી લખેલા નાનાં વાસણ/મગ) બતાવી, બાળકોને ૧–૨ વાર પાણી ભરીને “થોડું–વધારે” જેવી સમજ આપવી. | ગણતરી-માપ, પર્યાવરણ-જાગૃતિ. મોટા બાળકો નાનાને પ્રતિજ્ઞા શીખવે. | ||||||||||||||||||||
13 | 7 | 20/10/2026 | મંગળવાર | રંગોળી ગણિત | ચોક/ફૂલની પાંખડીથી સાદી પુનરાવર્તિત ભાત (લાલ-વાદળી-લાલ) બનાવવી; રંગ-ટપકાં ગણવાં. | ભાત-ઓળખ, ભૂમિતિ, રંગ-સૌંદર્ય. સંયુક્ત આંગણા-રંગોળી બનાવવી. | ||||||||||||||||||||
14 | 8 | 21/10/2026 | બુધવાર | શેરીનું લખાણ (અક્ષર-શબ્દ શોધ) | પાટિયાં/બોર્ડ પર પોતાના નામના અક્ષર શોધી બતાવવા; સ્લેટ પર ૨-૩ અક્ષર દોરવા. | અક્ષર-ઓળખ, વાચન, શબ્દભંડોળ. મોટા બાળકો નાના બાળકોના “અક્ષર-બડી” બને. | ||||||||||||||||||||
15 | 9 | 22/10/2026 | ગુરુવાર | વેસ્ટમાંથી બેસ્ટ | કાર્ડબોર્ડ/અન્ય વસ્તુઓમાંથી સાદું રમકડું શિક્ષક કે મોટા વિદ્યાર્થીની મદદથી બનાવવું. ૩–૫ નકામી ચીજો (બોટલનું ઢાંકણ, કાર્ડબોર્ડ, ડબ્બા) ગણવું અને રંગ/આકાર પ્રમાણે ગોઠવવું. બનાવેલા રમકડાંનું નામ બોલવું, “મોટું–નાનું”, “લાંબી–ટૂંકી” જેવી સરળ વર્ણન-શબ્દો બોલાવવું. | કારણ-પરિણામ, માપ, રચનાત્મકતા. સંયુક્ત “રમકડાં મેળા” ગોઠવવો. | ||||||||||||||||||||
16 | 10 | 23/10/2026 | શુક્રવાર | માટીના રંગ અને માટીમાંથી આકારો | ૨-૩ પ્રકારની માટી/રેતી સ્પર્શ-ગંધથી ઓળખવી; ભીની માટીથી સાદા આકારો (જેમ કે ગોળ, લાડુ, અન્ય આકારો) બનાવવા; બનાવેલા આકારોના નામ બોલવા. | અવલોકન, વર્ણન-શબ્દો, કોષ્ટક-માંડણી. સંયુક્ત “માટીકામ ખૂણો” ગોઠવવો. | ||||||||||||||||||||
17 | 24/10/2026 | શનિવાર | --------------------------- | |||||||||||||||||||||||
18 | 25/10/2026 | રવિવાર | --------------------------- | |||||||||||||||||||||||
19 | 11 | 26/10/2026 | સોમવાર | મારી શેરી નકશો | જમીન પર ઈંટ/પાન/પથ્થરથી “મારું ઘર-શાળા” દર્શાવવું; પોતાનો આવવા-જવાનો રસ્તો સરળ શબ્દોમાં કહેવો. | અવકાશ-સમજ, ગણતરી-માપ, મૌખિક રજૂઆત. સંયુક્ત “સુરક્ષિત રસ્તો” ચર્ચા. | ||||||||||||||||||||
20 | 12 | 27/10/2026 | મંગળવાર | ઘરનું ભોજન થાળ | પોતાનું મનપસંદ ઘરનું ભોજન વર્ણવવું; ચિત્ર/ચીજને અનાજ-શાક-ફળ પ્રમાણે ગોઠવવું. | વર્ગીકરણ, ડેટા-કોષ્ટક, આરોગ્ય-જાગૃતિ. સંયુક્ત “થાળી પ્રદર્શન” ગોઠવવું. | ||||||||||||||||||||
21 | 13 | 28/10/2026 | બુધવાર | મારી સફરની વાર્તા | કોઈ યાદગાર સફર (મેળો, ગામ, બજાર)નું એક ચિત્ર દોરવું; ૧ વાક્યમાં પોતાની લાગણી કહેવી. | ક્રમ, વર્ણન, લાગણી-ભાષા (સામાજિક-ભાવનાત્મક વિકાસ). સંયુક્ત “વાર્તા-ગૅલેરી” યોજવી. | ||||||||||||||||||||
22 | 14 | 29/10/2026 | ગુરુવાર | પરંપરાગત રમતો મહોત્સવ | વડીલ/વાલી પાસેથી સાદી પરંપરાગત રમત (સંતાકૂકડી, તાળી-ગીત) શીખવી; જૂથમાં રમવું. | ગણતરી-સ્કોર, નિયમ-પાલન, ટીમવર્ક. સંયુક્ત રમત-મેદાન સત્ર. | ||||||||||||||||||||
23 | 15 | 30/10/2026 | શુક્રવાર | સમાપન પ્રદર્શન | પખવાડિયા દરમ્યાન પોતાનું મનપસંદ કામ નાના સ્ટોલ પર બતાવવું; ટૂંકમાં વર્ણવવું. માતા જૂથ અને સમુદાયને આમંત્રિત કરવા. | મૌખિક-લેખિત રજૂઆત, આત્મ-મૂલ્યાંકન, નેતૃત્વ. શાળા + માતા જૂથ + વાલી સહભાગિતા સાથે સમાપન સમારોહ. | ||||||||||||||||||||
24 | ||||||||||||||||||||||||||
25 | ||||||||||||||||||||||||||
26 | ||||||||||||||||||||||||||
27 | ||||||||||||||||||||||||||
28 | ||||||||||||||||||||||||||
29 | ||||||||||||||||||||||||||
30 | ||||||||||||||||||||||||||
31 | ||||||||||||||||||||||||||
32 | ||||||||||||||||||||||||||
33 | ||||||||||||||||||||||||||
34 | ||||||||||||||||||||||||||
35 | ||||||||||||||||||||||||||
36 | ||||||||||||||||||||||||||
37 | ||||||||||||||||||||||||||
38 | ||||||||||||||||||||||||||
39 | ||||||||||||||||||||||||||
40 | ||||||||||||||||||||||||||
41 | ||||||||||||||||||||||||||
42 | ||||||||||||||||||||||||||
43 | ||||||||||||||||||||||||||
44 | ||||||||||||||||||||||||||
45 | ||||||||||||||||||||||||||
46 | ||||||||||||||||||||||||||
47 | ||||||||||||||||||||||||||
48 | ||||||||||||||||||||||||||
49 | ||||||||||||||||||||||||||
50 | ||||||||||||||||||||||||||
51 | ||||||||||||||||||||||||||
52 | ||||||||||||||||||||||||||
53 | ||||||||||||||||||||||||||
54 | ||||||||||||||||||||||||||
55 | ||||||||||||||||||||||||||
56 | ||||||||||||||||||||||||||
57 | ||||||||||||||||||||||||||
58 | ||||||||||||||||||||||||||
59 | ||||||||||||||||||||||||||
60 | ||||||||||||||||||||||||||
61 | ||||||||||||||||||||||||||
62 | ||||||||||||||||||||||||||
63 | ||||||||||||||||||||||||||
64 | ||||||||||||||||||||||||||
65 | ||||||||||||||||||||||||||
66 | ||||||||||||||||||||||||||
67 | ||||||||||||||||||||||||||
68 | ||||||||||||||||||||||||||
69 | ||||||||||||||||||||||||||
70 | ||||||||||||||||||||||||||
71 | ||||||||||||||||||||||||||
72 | ||||||||||||||||||||||||||
73 | ||||||||||||||||||||||||||
74 | ||||||||||||||||||||||||||
75 | ||||||||||||||||||||||||||
76 | ||||||||||||||||||||||||||
77 | ||||||||||||||||||||||||||
78 | ||||||||||||||||||||||||||
79 | ||||||||||||||||||||||||||
80 | ||||||||||||||||||||||||||
81 | ||||||||||||||||||||||||||
82 | ||||||||||||||||||||||||||
83 | ||||||||||||||||||||||||||
84 | ||||||||||||||||||||||||||
85 | ||||||||||||||||||||||||||
86 | ||||||||||||||||||||||||||
87 | ||||||||||||||||||||||||||
88 | ||||||||||||||||||||||||||
89 | ||||||||||||||||||||||||||
90 | ||||||||||||||||||||||||||
91 | ||||||||||||||||||||||||||
92 | ||||||||||||||||||||||||||
93 | ||||||||||||||||||||||||||
94 | ||||||||||||||||||||||||||
95 | ||||||||||||||||||||||||||
96 | ||||||||||||||||||||||||||
97 | ||||||||||||||||||||||||||
98 | ||||||||||||||||||||||||||
99 | ||||||||||||||||||||||||||
100 | ||||||||||||||||||||||||||