ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZAAABACADAEAFAGAHAIAJAKALAMAN
1
2
3
સરકારી અને ખાનગી મા. અને ઉ.મા. શાળાઓ માટે
4
5
6
7
સંચાલક મંડળનું નામધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિતમારી શાળા સુંદર શાળા, સ્વચ્છ શાળા
8
9
શાળાનું નામશ્રી અમરસિંહજી હાઇસ્કૂલ
10
11
શાળા સ્થાપના તારીખ :તારીખમાસવર્ષ08/07/2024
12
126195612/06/1956
13
14
ગામવાંકાનેર
15
942863996094286399609428639960
16
તાલુકો વાંકાનેર
17
18
જિલ્લોમોરબી
19
20
તાલુકો & જિલ્લોતા.વાંકાનેર,જિ.મોરબી
21
22
સરનામુંસીટી સ્ટેશન રોડ,વાંકાનેર
23
24
ઈ-મઈલContect us-rakeshkumarparmar2016@gmail.com
25
26
DIES CODE24330411444S.S.C INDEX-86.014H.S.C INDEX-35.08321.265
27
28
ચાલુ શૈક્ષણિક વર્ષ2024-25
29
30
POWERED BY-Maheshkumar Sangani (CRC Co. Sildha Dist.Valsad)
31
32
સંપર્ક (M)-9898737380, E.Mail-www.maheshsangani22@gmail.com (first priority WhatsApp, Don’t call at school time )
33
34
ક્યાં-ક્યાં ફોન્ટ જોઈશે.
Shruti, shree guj 750,754,760,768,770 આ ફોન્ટ બેસ્ટ રિઝલ્ટ માટે જરૂરી છે.
35
36
બનાવનારસાંગાણી મહેશકુમાર આર. સી.આર.સી. કો.ઓર્ડીનેટર સિલ્ધા, તા.કપરાડા, જી.વલસાડ, પીન-૩૯૬૦૬૫
37
38
સરનામુંગામ-હમીરપરા, તા.-તળાજા, જી.-ભાવનગર, પીન-૩૬૪૧૨૦
39
40
LAST UPDATE22 March 2020
41
42
મને આત્મિયતા પુર્વક નિ:સ્વાર્થ રાત્રીના સમયમાં પણ મદદ કરનાર મેહુલભાઈ પટેલનો સદાય ઋણી રહીશ.
43
44
ખાસ સુચના- બ્લોગર મિત્રો ફાઇલ બ્લોગ પર મુકતા પહેલા પરમિશન લેવી જરૂરી.
45
46
આ ફાઈલ ગુજરાતની તમામ શાળાને ઉપયોગી થાય તેવો આશય છે. પણ મહેબાની કરી પાસવર્ડ ના માંગશો તમે નહીં પણ,બીજા દુરઉપયોગ કરશે.
47
48
સુચનાઓમારી માતૃ શાળા જ્યાં બાળપણ પાંગર્યુ શ્રીહમીરપરા પ્રાથમિક શાળા
49
50
51
52
53
54
આ જનરલ રજીસ્ટરમાં માત્ર હોમ પેજ અને જી.આર. શીટમાં જ તમારી શાળાની અને બાળકોની તમામ માંગેલ મુજબની માહિતી ભરવી.
55
બાકીની શીટ પ્રોટેક્ટ કરેલ છે તેમાં છેડ-છાડ કરવી નહી અન્યથા ફોરમુલ્યા નીકળી જશે.
56
તમારે જે વિદ્યાર્થીની માહિતી જોઈતી હોય તે વિદ્યાર્થીનો માત્ર જનરલ રજીસ્ટર નંબર નાખવાનો રહેશે. માહિતિ આપોઆપ જનરેટ થશે.
57
દર મહીને વિદ્યાર્થીઓની હાજરી નાખવી એટલે એલ.સી. માં આપોઆપ જનરેટ થઈ જશે.
58
આધારકાર્ડ ,બેંક એકાઉન્ટ અને બીજી માહિતી જી.આર શીટમાં નાખવી
59
એલ.સી બેક શીટમાં વિદ્યાર્થીની બેંક ખાતા અને આધાર સબંધિત માહિતી છે જે એલ.સી ની પાછળની સાઈડ પ્રીંટ કાઢવી જેથી નવી શાળાને સીધી ભુલ રહિત માહિતી મળી રહે.
60
આ તમામ પ્રિંટમાં લિગલ સાઈઝના હાફ/અડધા પેપરનો ઉપયોગ કરવો A-4 પેપર માત્ર I-CARD ની શીટમાં જ ચાલશે. I-CARD ફોટો પેપરમાં કલર પ્રિંટ સારી આવશે
61
તથા લિગલ પેપરમાં શક્ય હોય તો લેઝર પેપર વાપરવા ઉઠાવ સારો આવશે અને પેપર હાર્ડ આવશે.
62
જો કોઈ મુંજવણ કે તકલીફ હોય તો ગમે ત્યારે ફોન કરવો માહિતિ શક્ય હશે ત્યાં સુધી આપીશ.
63
કોઈ શાળા પાસે પોતાનો લોગો હોય તો મને જે.પી.જી ફાઈલ માં મોકલી આપવો હું સેટ કરી આપીશ પણ મહેરબાની કરી પાસવર્ડ ના માંગવો.
64
જો કોઈ ભિ માલુમ પડે તો ધ્યાન દોરવા વિનંતી.
65
આ ક્રીએશનમાં રમેશભાઈ ગજ્જરની મહત્વપુર્ણ ભુમિકા રહેલી છે મે માત્ર મોડીફાઈડ કરેલ છે.
66
વિવિધ શીટનીમાહિતી.
67
(૧) હોમ શીટ- આ શીટમાં શાળાની માંગ્યા મુજબની માહિતી ભરો સરમાનું બને ત્યા સુધી નાનુ રાખો .
68
(૨) જી.આર. શીટ - આ શીટમાં બાળકોની તમામ માહિતી ભરો યાદ રાખો તમારા કાગળના જી.આર અને આ જી.આર નો નંબર સરખો જ રહેવો જોઈએ .
69
(૩) એલ.સી શીટ- આ શીટમાં માત્ર જી.આર નંબર જ નાખો માહિતી આપો આપ જનરેટ થશે .
70
(૩) બેંકિંગ શીટ- આ શીટમાં માત્ર જી.આર નંબરા જ નાખો બેંકિંગ અને આધાર માહિતી આપો આપ જનરેટ થશે .
71
(૩) જન્મ પ્રમાણપત્ર- આ શીટમાં માત્ર જી.આર નંબરા જ નાખો પ્રમાણપત્ર આપો આપ જનરેટ થશે .
72
(૩) બોનોફાઈડ પ્રમાણપત્ર- આ શીટમાં માત્ર જી.આર નંબરા જ નાખો પ્રમાણપત્ર આપો આપ જનરેટ થશે .યાદ રાખો હોમ શીટમાં ચાલુ શૈક્ણીક વર્ષ લખો જેથી બાળક શાળા છોડ્યા . પછી ઉપયોગ ના કરે. આ રીતે જ બીજી શિટના ઉપયોગ કરી શકાય
73
(૪) એટેંસ શીટ આ શીટ અનપોટેક્ટ છે તમે ફિલ્ટરના ઉપયોગથી જે તે ધોરણ સીલેક્ટ કરી વિદ્યાર્થીના માસને અંતે હાજર દિવસ નાખવા જેથી એલ.સી માં આવી જાય.
74
ઘણા મિત્રોની ફરીયાદ હતી કે શાળાના નામના ફોંટ કપાય છે જે હવે અનપ્રોટેક્ટ કરવામાં આવ્યા છે. હવે પછી તમે શાળાના નામ મુજબ અક્ષરો ગોઠવી શકશો.
75
આભાર
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100