ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
શાળાનું નામ .....................................................તાલુકો-..........................................................સી.આર.સી..............................................વર્ષ.................
2
રચાનાત્મક મુલ્યાંક્ન પત્રક વિષય- ગુજરાતી ધોરણ - ૪ (પ્રથમ અને દ્વિતિયસત્ર)
3
વિધાર્થી નંબરવિધાર્થીનું નામઅર્થગ્રહણ અભિવ્યક્તિ અને પ્રત્યાયન વ્યવહારિક ઉપયોજન તાર્કિક ચિંતન સર્જનાત્મકતાનિશાનીઓની કુલ સંખ્યા૪૦ માંથી મેળવેલ ગુણ
4
1. વાર્તા ગીતો કાવ્યો વર્ણનો ઉખાણા સંવાદ વિનંતી સાંભળશે અને સમજી શકશે2. પરિચિત અપરિચિત પરિસ્થિતિમાં વાંચતી વાતચીત અને સંવાદ સાંભળશે અને સમજી શકશે3. રમતો પ્રવૃત્તિઓ મુલાકાત પૂછપરછ દ્વારા સમજ કેળવી શકશે 4.દ્રશ્ય-શ્રાવ્ય સાધનોની મદદથી રજુ થતા દ્રશ્યોમાંથી મુખ્ય વિચાર સમજે ,ચોપાનીયા,ભીતપાત્રો વાંચીને સમજી શકશે 5.શબ્દ શબ્દ વચ્ચેની સબંધો વિશે સભાનતા કેળવે અને મુખ્ય વિચાર સમજી શકશે6.આશરે 2000 જેટલા શબ્દો જાણે અને શબ્દકોશનો ઉપયોગ સમજ પૂર્વક કરી શકશે1. કાવ્યો-ગીતો મુખપાઠ અભિનય સાથે જૂથમાં રજૂ કરી શકશે2. સાંભળેલી કે વાંચેલી વાર્તાઓ અભાવ સાથે રજુ કરી શકશે 3.પ્રશ્નો પૂછે અને પૂછાયેલા પ્રશ્નો મુદ્દાસર રીતે જવાબ આપી અને લખી શકશે 4. સરળ વિરામચિહ્નોનો ઉપયોગ કરી સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે શ્રુતલેખન કરી શકશે5. શિક્ષકે સમજવા યોગ્ય રીતે સ્વતંત્ર લેખન કરશે તથા કાવ્યની અધૂરી પંક્તિઓ પૂર્ણ કરશે1. સ્થાનિક પરિસ્થિતિમાં વાતચીત કે વ્યવહાર કરશે તથા જાહેરાતના બોર્ડ અને સૂચનાઓને સમજે 2.બાળ સાહિત્યનું વાંચન અને પુસ્તકાલયનો ઉપયોગ કરી શકશે3. કહેવત રૂઢિપ્રયોગો લિંગ વચન કાર્ડ વિરામચિન્હો કક્કાવારી ક્રમનો સમજપૂર્વક ઉપયોગ1.આપેલા ચિત્રોનું વર્ણન કરી શકશે 2.શાળામાં ઉદ્ભવતી મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધશે તથા વ્યવહારમાં સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે3. સાંભળેલી જોયેલી કે અનુભવેલી પરિસ્થિતિને સંદર્ભે ઉદ્ભવેલ પ્રશ્નોના જવાબ આપી શકશે1. મૂળાક્ષર અને જોડાક્ષર પરથી શબ્દ અને વાક્ય બનાવશે2. અખબાર અખબારમાંથી ગમતા ચિત્રો કાપી ચોંટાડે અને નામ લખશે3. આસપાસની પરિસ્થિતિ કે વસ્તુનું વર્ણન સાદા વાક્યમાં કરશે?×
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100