ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
ઘોરણવિષય ક્રમાંક પાઠનું નામ શૈક્ષણિક આયોજનશૈક્ષણિક સાઘનો/સંદર્ભ સાહિત્યસ્વાઘ્યાય અઘ્યયન નિષ્પતિ ક્રમઅઘ્યયન નિષ્પતિ વિઘાન
2
7વિજ્ઞાન1.1વનસ્પતિમાં પોષણ વિદ્યાર્થીઓને સ્વાવલંબી પોષણ તથા પરાવલંબી પોષણનો પ્રાથમિક ખ્યાલ આપીશ.અલગ-અલગ વનસ્પતિઓ, ચિત્રો SC7.૦૩ પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મો / લાક્ષણિક્તાના આધારે વર્ગીકૃત કરે છે.
3
7વિજ્ઞાન1.2વનસ્પતિમાં પોષણ વિદ્યાર્થીઓને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કેવી રીતે ખોરાક તૈયાર કરે છે તેની વિસ્તૃત સમજૂતી આપીશઅલગ-અલગ વનસ્પતિઓ, ચિત્રો પ્રકાશસંશ્લેષણ દર્શાવતી આકૃતિ દોરવી.SC7.૦૩પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
4
7વિજ્ઞાન1.3વનસ્પતિમાં પોષણ વિદ્યાર્થીઓને વનસ્પતિમાં રહેલા હરિતદ્રવ્ય ની સમજ આપી કાર્બોદિત પદાર્થો શિવાય વનસ્પતિમાં ખોરાકનું સંશ્લેષણ વિશે સમજૂતી આપીશઅલગ-અલગ વનસ્પતિઓ, ચિત્રો કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિના ખોરાકનું સંશ્લેષણ સમજાવો.SC7.૦૩પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
5
7વિજ્ઞાન1.4વનસ્પતિમાં પોષણ વિદ્યાર્થીઓને વનસ્પતિ માં પોષણના અન્ય પ્રકાર જેવાકે પરાવલંબી પોષણ પરોપજીવી પોષણ ઉદા. દ્વારા ચર્ચા કરી સમજૂતી આપીશઅલગ-અલગ વનસ્પતિઓ, ચિત્રો SC7.૦૩પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
6
7વિજ્ઞાન1.5વનસ્પતિમાં પોષણ વિદ્યાર્થીઓને મૃતોપજીવીઓ પોષણ કેવી રીતે મેળવે છે તે ઉદાહરણ આપી સમજૂતી આપીશ.અલગ-અલગ વનસ્પતિઓ, ચિત્રો મૃતોપજીવી વિશે સવિસ્તાર નોંધ લખો. ?SC7.04પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
7
7વિજ્ઞાન1.6વનસ્પતિમાં પોષણ વિદ્યાર્થીઓને જમીનમાં કયા કયા પોષકતત્વો ઉમેરવાની જરૂર છે તથા કેવી રીતે ઉમેરી શકાય તે ચર્ચા કરી સમજૂતી આપીશઅલગ-અલગ વનસ્પતિઓ, ચિત્રો SC7.04પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
8
7વિજ્ઞાન1.7વનસ્પતિમાં પોષણ વિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.જ્ઞાનકુંજSC7.04પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
9
7વિજ્ઞાન1.8વનસ્પતિમાં પોષણ વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.04પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
10
7વિજ્ઞાન1.9વનસ્પતિમાં પોષણ વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.04પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
11
7વિજ્ઞાન2.1પ્રાણીઓમાં પોષણવિદ્યાર્થીઓને પ્રાણીઓ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ વિષે માહિતી મેળવી ચર્ચા કરીશમનુષ્યોના મોડેલપ્રાણીઓનાં ખોરાક ગ્રહણ કરવાની યાદી બનાવો.SC7.03 પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મો / લાક્ષણિક્તાના આધારે વર્ગીકૃત કરે છે.
12
7વિજ્ઞાન2.2પ્રાણીઓમાં પોષણવિદ્યાર્થીઓને પાચનતંત્ર વિશે સમજ આપી પાચનતંત્રના અંગોનો ખ્યાલ આપીશમનુષ્યોના મોડેલSC7.03પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
13
7વિજ્ઞાન2.3પ્રાણીઓમાં પોષણવિદ્યાર્થીઓને દાંતની ગોઠવણી તથા જુદા જુદા પ્રકારના દાંત વિશે સમજ આપી સ્ટાર્ચ ઉપર લાળરસની અસરનો પ્રયોગ કરાવીશમનુષ્યોના મોડેલદાંતની ગોઠવણી અને જુદા જુદા પ્રકારના દાંતની આકૃતિ દોરવી.SC7.03 પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મો / લાક્ષણિક્તાના આધારે વર્ગીકૃત કરે છે.
14
7વિજ્ઞાન2.4પ્રાણીઓમાં પોષણવિદ્યાર્થીઓને જીભના કાર્યો, રસાંકુરો તથા જુદા જુદા પ્રકારના સ્વાદ પારખતાં જીગના ભાગો વિશે ચર્ચા કરી સમજૂતી આપીશ. વિદ્યાર્થીઓને અન્નનળી તથા જઠરના કાર્યોની સમજૂતી આપીશમનુષ્યોના મોડેલઅન્નનળીમાં ખોરાકનું વહન કરતી આકૃતિ દોરો.SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
15
7વિજ્ઞાન2.5પ્રાણીઓમાં પોષણવિદ્યાર્થીઓને પાચન સહાયક અંગો વિશે ખ્યાલ આપી નાના આતરડાં તથા મોટા આતરડાંમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે તેની ચર્ચા કરી વિસ્તૃત સમજૂતી આપીશ. મનુષ્યોના મોડેલSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
16
7વિજ્ઞાન2.6પ્રાણીઓમાં પોષણવિદ્યાર્થીઓને ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચાન ક્રિયા તથા પાચનતંત્રના અંગો વિશે વિડીયો દ્વારા સમજૂતી આપીશ.ચિત્રોSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
17
7વિજ્ઞાન2.7પ્રાણીઓમાં પોષણવિદ્યાર્થીઓને અમીબામાં ખોરાક ગ્રહણ કરવાની રીત તથા ખોરાકનું પાચનની વિડિયો દ્વારા સમજૂતી આપીશ.ચિત્રોઅમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન વિશે નોંધ લખોSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
18
7વિજ્ઞાન2.8પ્રાણીઓમાં પોષણવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ. વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
19
7વિજ્ઞાન2.9પ્રાણીઓમાં પોષણવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિ દ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
20
7વિજ્ઞાન3.1ઉષ્માવિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રવૃત્તિઓ દ્વારા લાવેલા પદાર્થો ઠંડા છે કે કેમ તે નક્કી કરાવીશ વિદ્યાર્થીઓને તાપમાન એટલે શું ? તથા થર્મોમીટર વડે તાપમાન કેવી રીતે માપી શકાય તેના વિશે સમજૂતી આપીશઅલગ-અલગ પદાર્થોSC7.02 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો,રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
21
7વિજ્ઞાન3.2ઉષ્માવિદ્યાર્થીઓને ક્લિનિકલ થર્મોમીટરની રચના તથા તેના વડે સચોટ તાપમાન માપવા ની સાચી રીત બતાવી સમજૂતી આપીશ થરમૉમીટરક્લિનીકલ થરમૉમીટર એટલે શું ?SC7.02 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો,રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
22
7વિજ્ઞાન3.3ઉષ્માવિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર ની રચના તથા તેના વડે સચોટ તાપમાન માપવા ની સાચી રીત બતાવી સમજૂતી આપીશ થરમૉમીટરથરમૉમીટરનું વાંચન કરતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો લખોSC7.02 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો,રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
23
7વિજ્ઞાન3.4ઉષ્માવિદ્યાર્થીઓને જુદાજુદા પદાર્થોમાં ઉષ્મા નું પ્રસરણ પ્રયોગ દ્વારા સમજૂતી આપી ઉષ્માના સુવાહક તથા અવાહક નો ખ્યાલ આપીશ થરમૉમીટરપ્રવૃત્તિમાં લીધેલ સાધનોની યાદી બનાવવી.SC7.02 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો,રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
24
7વિજ્ઞાન3.5ઉષ્માવિદ્યાર્થીઓને પાણી થતા હવામાં થતા ઉષ્માનયન ની પ્રક્રિયા પ્રયોગ દ્વારા સમજૂતી આપીશવિડિયોઉષ્માનું પ્રસરણ વિશે નોંધ લખો.SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
25
7વિજ્ઞાન3.6ઉષ્માવિદ્યાર્થીઓને દરિયાઈ લહેર તથા ભૂ લહેર ની સમજ આપી ઉષ્મા વિકિરણ ની પ્રક્રિયા સમજાવીશવિડિયોદરિયાઈ લહેર અને ઉષ્મીય વિકિરણ એટલે શું?SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
26
7વિજ્ઞાન3.7ઉષ્માવિદ્યાર્થીઓને ઋતુ પ્રમાણે કેવા રંગના તથા કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ તેની ચર્ચા કરીશુંવિડિયોશિયાળાની ઋતુમાં કેવા વસ્ત્રો પહેરવાં જોઈએ?SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
27
7વિજ્ઞાન3.8ઉષ્માવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ. વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
28
7વિજ્ઞાન3.9ઉષ્માવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
29
7વિજ્ઞાન4.1એસિડ, બેઇઝ અને ક્ષારવિદ્યાર્થીઓને એસિડ અને બેઈઝ પદાર્થોનું પરીક્ષણ કરી તેના ગુણધર્મોની ચર્ચા કરીશજરૂરી પદાર્થો અને સાઘનો SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
30
7વિજ્ઞાન4.2એસિડ, બેઇઝ અને ક્ષારવિદ્યાર્થીઓને લાવેલા પદાર્થો એસિડ છે કે બેઈઝ તે લિટમસ કસોટી દ્વારા નક્કી કરી પાઠ્યપુસ્તક આપેલ કોષ્ટકમાં નોંધ કરાવીશજરૂરી પદાર્થો અને સાઘનો એસિડ અને બેઇઝ વિશે સવિસ્તાર નોંધ લખો.SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
31
7વિજ્ઞાન4.3એસિડ, બેઇઝ અને ક્ષારવિદ્યાર્થીઓને હળદરપત્ર તથા જાસુદપત્ર બનાવી તથા તેની દ્રાવણ પર થતી અસર ની કસોટી કરી કોષ્ટક પૂર્ણ કરાવીશજરૂરી પદાર્થો અને સાઘનો હળદરનું સૂચક કેવી રીતે બનાવવું તે લખો.SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
32
7વિજ્ઞાન4.4એસિડ, બેઇઝ અને ક્ષારવિદ્યાર્થીઓને એસિડ અને બેઈઝ તથા સુચકોનો ઉપયોગ કરી તટસ્થીકરણ પ્રક્રિયા પ્રયોગ દ્વારા સમજૂતી આપીશ જરૂરી પદાર્થો અને સાઘનો SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
33
7વિજ્ઞાન4.5એસિડ, બેઇઝ અને ક્ષારતટસ્થીકરણ પ્રક્રિયાના રાસાયણિક સમીકરણની સમજુતી આપીશજરૂરી પદાર્થો અને સાઘનો SC7.07 રાસાયણિક પ્રક્રિયા માટેના શબ્દ સમીકરણ લખે છે.
34
7વિજ્ઞાન4.6એસિડ, બેઇઝ અને ક્ષારવિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં તટસ્થીકરણ પ્રક્રિયાનો કયા કયા ઉપયોગ થાય છે તેની ચર્ચા કરી સમજૂતી આપીશજરૂરી પદાર્થો અને સાઘનો રોજિંદા જીવનમાં તટસ્થીકરણ વિશે નોંધ લખો.SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
35
7વિજ્ઞાન4.7એસિડ, બેઇઝ અને ક્ષારવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
36
7વિજ્ઞાન4.8એસિડ, બેઇઝ અને ક્ષારવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
37
7વિજ્ઞાન4.9એસિડ, બેઇઝ અને ક્ષારવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
38
7વિજ્ઞાન5.1ભૌતિક અને રસાયણિક ફેરફારવિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં આપણી આસપાસ થતા ભૌતિક ફેરફારો પાઠ્ય પુસ્તકમાં આપેલ પ્રવૃત્તિઓ દ્વારા સમજૂતી આપીશજરૂરી પદાર્થો અને સાઘનો ભૌતિક ફેરફારની 10 યાદી બનાવો.SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
39
7વિજ્ઞાન5.2ભૌતિક અને રસાયણિક ફેરફારવિદ્યાર્થીઓને કાટ લાગવાની પ્રક્રિયા તથા મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા તેના પર થતા રાસાયણિક ફેરફારો દ્વારા સમજ આપીશજરૂરી પદાર્થો અને સાઘનો SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
40
7વિજ્ઞાન5.3ભૌતિક અને રસાયણિક ફેરફારવિદ્યાર્થીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મુકતા જોવા મળતા રાસાયણિક ફેરફાર પ્રયોગ દ્વારા સમજૂતી આપીશજરૂરી પદાર્થો અને સાઘનો રાસાયણિક ફેરફારના પાંચ ઉદાહરણ લખવા.SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
41
7વિજ્ઞાન5.4ભૌતિક અને રસાયણિક ફેરફારવિદ્યાર્થીઓને કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નીતર્યા પાણી વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા પ્રયોગ દ્વારા સમજ આપીશજરૂરી પદાર્થો અને સાઘનો SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
42
7વિજ્ઞાન5.5ભૌતિક અને રસાયણિક ફેરફારવિદ્યાર્થીઓને રાસાયણિક ફેરફારોમાં કયા પ્રકારની ઘટનાઓ બની શકે તેની ચર્ચા કરીશજરૂરી પદાર્થો અને સાઘનો રાસાયણિક પ્રક્રિયા વિગતવાર સમજાવો.SC7.05 પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
43
7વિજ્ઞાન5.6ભૌતિક અને રસાયણિક ફેરફારવિદ્યાર્થીઓને લોખંડ કાટ લાગવાની રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવી કાટ ન લાગે તે માટેના ઉપાયોની ચર્ચા કરીશજરૂરી પદાર્થો અને સાઘનો લોખંડનાં કટાવાની પ્રક્રિયાને અટકાવવાં શું કરી શકાય ?SC7.07 રાસાયણિક પ્રક્રિયા માટેના શબ્દ સમીકરણ લખે છે.
44
7વિજ્ઞાન5.7ભૌતિક અને રસાયણિક ફેરફારવિદ્યાર્થીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં થતી સ્ફટિકીકરણ પ્રક્રિયા પ્રયોગ દ્વારા સમજૂતી આપીશજરૂરી પદાર્થો અને સાઘનો SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
45
7વિજ્ઞાન5.8ભૌતિક અને રસાયણિક ફેરફારવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ. વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
46
7વિજ્ઞાન5.9ભૌતિક અને રસાયણિક ફેરફારવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
47
7વિજ્ઞાન6.1સજીવોમાં શ્વસન આપણે શા માટે શ્વસન કરીએ છીએ જેમાં, જારફ, અજારફ, કોષીય શ્વસન વિશે સમજ આપીશ.ચિત્રજારક, અજારક કોષીય શ્વસન વિશે વિગતવાર લખો. SC7.06 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
48
7વિજ્ઞાન6.2સજીવોમાં શ્વસન શ્વાસ, ઉચ્છવાસ, શ્વસનદર અને શ્વાસોચ્છવાસની સંપૂર્ણ સમજ પ્રવૃત્તિ દ્વારા આપીશ.શ્વસન વિડિયોશ્વાસોચ્છવાસ ટૂંકનોંધ લખો. SC7.04પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
49
7વિજ્ઞાન6.3સજીવોમાં શ્વસન આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ નાસિકાછિદ્ર, નાસિકાકોટરો, ફેફસાં, ઉરોદરપટલ વગેરેની ચર્ચા કરીશ. શ્વસન વિડિયોઆપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ વિગતવાર સમજ આપો . SC7.04પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
50
7વિજ્ઞાન6.4સજીવોમાં શ્વસન આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ.ચિત્રઆપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ? . SC7.04પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
51
7વિજ્ઞાન6.5સજીવોમાં શ્વસન અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા વિશે સંપૂર્ણ સમજ આપીશ.પ્રાણીઓના ચાર્ટવંદો અને અળસિયું કેવી રીતે શ્વસન કરે છે જણાવો. SC7.04પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
52
7વિજ્ઞાન6.6સજીવોમાં શ્વસન વનસ્પતિમાં શ્વસન ની વિડિયો દ્વારા સમજ આપીશ.ચિત્રવનસ્પતિમાં શ્વસન ટૂંકનોધ લખો. SC7.04પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
53
7વિજ્ઞાન6.7સજીવોમાં શ્વસન વિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.જ્ઞાનકુંજSC7.04પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
54
7વિજ્ઞાન6.8સજીવોમાં શ્વસન વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.04પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
55
7વિજ્ઞાન6.9સજીવોમાં શ્વસન વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.04પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
56
7વિજ્ઞાન7.1પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહનપરિવહનતંત્ર રુધિર, રુધિરવાહિનીઓ વિશે સમજ આપીશ.ચાર્ટ, મોડેલ તમારા ઘરના સભ્યોની નાડી ધબકારાને પ્રતિ મિનિટમાં ગણી તમારી નોટબુકમાં યાદી બનાવો.SC7.04અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
57
7વિજ્ઞાન7.2પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહનહૃદયના ભાગો જેવાં કે કર્ણંકો, ક્ષેપકો તેમજ હૃદયના ધબકારાની પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ.ચાર્ટ, મોડેલ SC7.04અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
58
7વિજ્ઞાન7.3પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહનમનુષ્યમાં ઉત્સર્જનતંત્ર અને પ્રાણીઓમાં ઉત્સર્જનની સંપૂર્ણ સમજ આપીશ.ચાર્ટ, મોડેલ મનુષ્યમાં ઉત્સર્જન ટૂકનોંધ લખો.SC7.06અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
59
7વિજ્ઞાન7.4પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહનવનસ્પતિમાં ઘટકોનું વહન,પાણી અને ખનીજતત્વોનું વહન,બાષ્પોત્સર્જન પ્રવૃતિ દ્વારા સમજ આપીશ.ચાર્ટ, મોડેલ વનસ્પતિમાં ઘટકોનું વહન સવિસ્તાર સમજાવો.SC7.06અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
60
7વિજ્ઞાન7.5પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહનવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
61
7વિજ્ઞાન7.6પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહનવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.06અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
62
7વિજ્ઞાન7.7પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
63
7વિજ્ઞાન7.8પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
64
7વિજ્ઞાન7.9પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
65
7વિજ્ઞાન8.1વનસ્પતિઓમાં પ્રજનન કલિકા સર્જનના અવખંડના બીજાણુ સર્જન વાનસ્પતિક અંગો વિશે પ્રવૃતિ દ્વારા સમજ આપીશ.વનસ્પતિનના નમુનાઓ પ્રજનન વિશે સવિસ્તાર સમજ આપો.SC7.02પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો,રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. જેમકે,
66
7વિજ્ઞાન8.2વનસ્પતિઓમાં પ્રજનન વાનસ્પતિક પ્રજનન વિશે પ્રવૃતિ દ્વારા સમજ આપીશ.વનસ્પતિનના નમુનાઓ SC7.02પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો,રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. જેમકે,
67
7વિજ્ઞાન8.3વનસ્પતિઓમાં પ્રજનન પુકેસર, સ્ત્રીકેસર, એકલિંગી પુષ્પો દ્વિલિંગી પુષ્પો, પરાગનયન વગેરેની પ્રવૃતિ દ્વારા સમજ આપીશ.પુષ્પોના નમુનાઓ એકલિંગી અને દ્વિલિંગી એટલે શું ?SC7.02પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો,રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. જેમકે,
68
7વિજ્ઞાન8.4વનસ્પતિઓમાં પ્રજનન ફળ અને બીજ નિર્માણ અને બીજ ફેલાવા વિશે સંપૂર્ણ સમજ આપીશ.ફળ, બીજ નમુનાઓ બીજ ફેલાવો કેવી રીતે થાય છે તેની નોંધ લખો.SC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
69
7વિજ્ઞાન8.5વનસ્પતિઓમાં પ્રજનન વિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
70
7વિજ્ઞાન8.6વનસ્પતિઓમાં પ્રજનન વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
71
7વિજ્ઞાન8.7વનસ્પતિઓમાં પ્રજનન વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
72
7વિજ્ઞાન8.8વનસ્પતિઓમાં પ્રજનન વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
73
7વિજ્ઞાન8.9વનસ્પતિઓમાં પ્રજનન વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
74
7વિજ્ઞાન9.1ગતિ અને સમય જુદા જુદા પ્રકારની ગતિના ઉદાહરણો આપીને ચર્ચા વિચારણા કરી અને ધીમી અને ઝડપી ગતિની પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ.ઘડીયાળના નમુના ધીમી અને ઝડપી ગતિના એટલે શું?SC7.08માપન અને ગણન કરે છે.
75
7વિજ્ઞાન9.2ગતિ અને સમય ઝડપ એટલે શું? ઝડપનું સૂત્ર નિયમિત અને અનિયમિત ઝડપ વગેરેની સ્પષ્ટ માહિતી આપીશ.ઘડીયાળના નમુના ઝડપ એટલે શું ?SC7.08માપન અને ગણન કરે છે.
76
7વિજ્ઞાન9.3ગતિ અને સમય સમયનું માપન તેમજ સમય તથા ઝડપના એકમોની પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ.સ્ટોપ વોચસમયનું માપન નોંધ લખો?SC7.08માપન અને ગણન કરે છે.
77
7વિજ્ઞાન9.4ગતિ અને સમય ઝડપના માપનની પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ.સ્ટોપ વોચસ્પેડોમીટર અને ઓડોમીટર એટલે શું?SC7.08માપન અને ગણન કરે છે.
78
7વિજ્ઞાન9.5ગતિ અને સમય અંત્તર - સમયનો આલેખ, સ્તંભ આલેખ અને પાઈ આલેખની સમજ આપીશ.આલેખસ્તંભ આલેખ, પાઈ આલેખ અને રેખા ના આલેખો દોરી લાવવા. SC7.10 આલેખ દોરે છે અને તેનું અર્થઘટન કરે છે.
79
7વિજ્ઞાન9.6ગતિ અને સમય રેખા આલેખ વિશે સમજ આપીશ અને આલેખોની સમજ પ્રવૃત્તિઓ દ્વારા આપીશ.આલેખસ્તંભ આલેખ, પાઈ આલેખ અને રેખા ના આલેખો દોરી લાવવા. SC7.10 આલેખ દોરે છે અને તેનું અર્થઘટન કરે છે.
80
7વિજ્ઞાન9.7ગતિ અને સમય વિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.જ્ઞાનકુંજSC7.10 આલેખ દોરે છે અને તેનું અર્થઘટન કરે છે.
81
7વિજ્ઞાન9.8ગતિ અને સમય વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.10 આલેખ દોરે છે અને તેનું અર્થઘટન કરે છે.
82
7વિજ્ઞાન9.9ગતિ અને સમય વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.10 આલેખ દોરે છે અને તેનું અર્થઘટન કરે છે.
83
7વિજ્ઞાન10.1વિદ્યુતપ્રવાહ અને તેની અસરોવિદ્યાર્થીઓ વિદ્યુતના પૂર્વજ્ઞાન વિશે માહિતગાર છે તેનાથી આપેલ મુદ્દાઓની સમજ આપીશ. ઇલેક્ટ્ર્રીક વસ્તુઓઆપણે કરેલ પ્રવૃત્તિની રમત ઘરે રમવી અને નોંધ કરવી.SC7.09 પ્રક્રિયા અને સજીવોની નામનિદર્શન વાળી આકૃતિ/ફ્લોચાર્ટ દોરે છે.
84
7વિજ્ઞાન10.2વિદ્યુતપ્રવાહ અને તેની અસરોવિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓની પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ.  ઇલેક્ટ્ર્રીક વસ્તુઓવિદ્યુત પરિપથ દોરીને લાવવો.SC7.09 પ્રક્રિયા અને સજીવોની નામનિદર્શન વાળી આકૃતિ/ફ્લોચાર્ટ દોરે છે.
85
7વિજ્ઞાન10.3વિદ્યુતપ્રવાહ અને તેની અસરોવિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરની પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ.  ઇલેક્ટ્ર્રીક વસ્તુઓવિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર નોંધ લખો.SC7.13 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
86
7વિજ્ઞાન10.4વિદ્યુતપ્રવાહ અને તેની અસરોવિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર અને વિદ્યુતચુંબકની પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ.  ઇલેક્ટ્ર્રીક વસ્તુઓવિદ્યુતની ચુંબકીય અસરો સવિસ્તાર સમજાવો.SC7.13 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
87
7વિજ્ઞાન10.5વિદ્યુતપ્રવાહ અને તેની અસરોવિદ્યુત ઘંટડીની સમજ વિડિયો દ્વારા આપીશ.    ઘંટડીવિદ્યુત ઘંટડી વિશે સમજાવોSC7.13 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
88
7વિજ્ઞાન10.6વિદ્યુતપ્રવાહ અને તેની અસરોવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.જ્ઞાનકુંજSC7.13 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
89
7વિજ્ઞાન10.7વિદ્યુતપ્રવાહ અને તેની અસરોવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.13 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
90
7વિજ્ઞાન10.8વિદ્યુતપ્રવાહ અને તેની અસરોવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.13 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
91
7વિજ્ઞાન10.9વિદ્યુતપ્રવાહ અને તેની અસરોવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.13 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
92
7વિજ્ઞાન11.1પ્રકાશપ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તેની સમજ આપીશ.અરીસા, લેન્સ, પ્રિઝમ વગેરે પ્રકાશ કેવી ગતિ કરે છે?SC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
93
7વિજ્ઞાન11.2પ્રકાશ પ્રકાશનું પરાવર્તન અને સીધું પ્રતિબિંબ  વિશે સમજ આપીશઅરીસા, લેન્સ, પ્રિઝમ વગેરે પ્રકાશનાં પરાવર્તન વિશે સવિસ્તાર નોંધ લખો.SC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
94
7વિજ્ઞાન11.3પ્રકાશ જમણી બાજુ કે ડાબી બાજુ  વિશે સમજ આપીશ.અરીસા, લેન્સ, પ્રિઝમ વગેરે કાગળમાં તમારું નામ લખીને આ પ્રવૃત્તિ કરી જુઓ.SC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
95
7વિજ્ઞાન11.4પ્રકાશ ગોલીય અરીસા સામેની રમત તથા અંતર્ગોળ, બહિર્ગોળ અરીસો તેમજ વાસ્તવિક, આભાસી પ્રતિબિંબ વિશે સમજ આપીશ. અરીસા, લેન્સ, પ્રિઝમ વગેરે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની આકૃત્તિ દોરો.SC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
96
7વિજ્ઞાન11.5પ્રકાશ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો  વિશે સમજ આપીશ. અરીસા, લેન્સ, પ્રિઝમ વગેરે લેન્સનાં પાંચ ઉપયોગ લખો અને યાદી બનાવો.SC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
97
7વિજ્ઞાન11.6પ્રકાશ સૂર્યપ્રકાશ – સફેંદ કે રંગીન છે તેની સમજ આપીશ.  અરીસા, લેન્સ, પ્રિઝમ વગેરે પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન થાય છે તેની આકૃતિ દોરો.SC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
98
7વિજ્ઞાન11.7પ્રકાશવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
99
7વિજ્ઞાન11.8પ્રકાશવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.જ્ઞાનકુંજSC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
100
7વિજ્ઞાન11.9પ્રકાશવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.જ્ઞાનકુંજSC7.06પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.