| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | ||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | |||||||||||||||||||||||||||
2 | |||||||||||||||||||||||||||
3 | આ શીટના ઉપયોગ માટેના જરૂરી સૂચનો :- | ||||||||||||||||||||||||||
4 | |||||||||||||||||||||||||||
5 | 1 | શીટના ઉપયોગ પહેલા તેની કોપી કરી બીજી શીટ બનાવી સેવ કરી લો અને ઓરીજીનલ શીટને બ્લેંક (કોરી) રહેવા દો. | |||||||||||||||||||||||||
6 | 2 | સૌ પ્રથમ શાળાની અને વિદ્યાર્થીઓની જરૂરી માહિતી ભરો. બટન પર ક્લિક કરો જેથી અન્ય પેજ પર જઈ શકશે. | |||||||||||||||||||||||||
7 | 3 | વિદ્યાર્થીઓની માહિતી પીળા રંગના કોલમ હોય ત્યાં જ માગ્યા મુજબની ભરવી. જે બીજા પત્રકો માટે આધાર છે. | |||||||||||||||||||||||||
8 | 4 | આપ આ આ શીટમાં વધુમાં વધુ ૧૦૦ બાળકોની માહિતી નાખી શકશો, વિદ્યાર્થીનો ક્રમ આપોઆપ આવી જશે. | |||||||||||||||||||||||||
9 | 5 | વ્યક્તિત્વ વિકાસ પત્રક (Patrak B)માં સત્ર 1 & 2 અલગ શીટ છે. તો તે પ્રમાણે ગુણ લખવા. અથવા સીધા કુલ ગુણ લખી શકાશે. | |||||||||||||||||||||||||
10 | 6 | 'Patrak A Marks' શીટમાં 'રચનાત્મક મૂલ્યાંકનના ગુણ' જે તે વિષયના રચનાત્મક મૂલ્યાંકનના ૪૦ માંથી મેળવેલ ગુણ લખવા. | |||||||||||||||||||||||||
11 | 7 | 'Exam Marks' ની શીટમાં સત્રાંત પરીક્ષાના વિષય પ્રમાણે ૪૦ માંથી મેળવેલ ગુણ લખવા. (ગે.હાજર વિદ્યાર્થીના માટે 'AB' લખવું.) | |||||||||||||||||||||||||
12 | 8 | 'સ્વ અધ્યયન ગુણ' ની શીટમાં જે તે વિષય પ્રમાણે ૨૦ માંથી મેળવેલા ગુણ લખવા. | |||||||||||||||||||||||||
13 | 9 | દરેક શીટમાં આપેલ સુચના વાંચી લેવી જેથી સરળતા રહે અને માગ્યા મુજબની જ માહિત ભરવી. | |||||||||||||||||||||||||
14 | |||||||||||||||||||||||||||
15 | આ શીટની વિશેષતા :- | આ શીટની વિશેષતા અને ફાયદા :- | |||||||||||||||||||||||||
16 | |||||||||||||||||||||||||||
17 | 1 | વર્ગમાં જેટલી રજીસ્ટર સંખ્યા હોય તેટલી જ રો ખુલે જેથી વધુ નકામા કાગળ પ્રિન્ટ નહી થાય. | |||||||||||||||||||||||||
18 | 2 | વિદ્યાર્થીઓના આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો ભરવામાં ખાસ ચોક્કસાઈ રાખવી પડે છે. જે આ sheet નાં ઉપયોગથી આકર્ષક રીતે થઇ જાય છે. જેથી પ્રગતિ પત્રકની વિગત સાથે સરળતાથી બાળકને આપી શકાય છે. | |||||||||||||||||||||||||
19 | 3 | પત્રક 'B' અને 'C' ની જરૂરીયાત મુજબ એક બાજુ અથવા આગળ પાછળ (બે બાજુ) પ્રિંટ કરી શકાશે. | |||||||||||||||||||||||||
20 | 4 | પત્રક 'F' (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (માર્કશીટ) ની આગળ પાછળ થઇ એકસાથે બે વિદ્યાર્થીઓની પ્રિંટ નીકળશે. | |||||||||||||||||||||||||
21 | 5 | દરેક પત્રકની A4 સાઇઝના કાગળ પર પ્રિંટ નીકળશે. આપ ' legal ' સાઈઝના પેપરમાં પ્રિન્ટ લેવા સેટ કરી શકશો. | |||||||||||||||||||||||||
22 | 6 | માગ્યા મુજબની માહિતી શક્ય હોય ત્યાં સુધી શ્રુતિ ફોન્ટમાં ભરવી અથવા અન્ય ફોન્ટમાં ભરી શકાશે. | |||||||||||||||||||||||||
23 | 7 | પત્રક C FP (FP - First Page) માં જાતિ પ્રમાણે કુમાર, કન્યાની રજી. સંખ્યા તથા મેળવેલ ગ્રેડનો તારીજ આપમેળે ભરાઇ જશે. | Parmar Mehulkumar | ||||||||||||||||||||||||
24 | 8 | ફક્ત માહિતી ભરવાથી પરીણામ પત્રક આપમેળે ભરાઇ જાય છે. વિષય પ્રમાણે ગુણ લખવા, ગુણના સરવાળા કરવા, ગુણ પ્રમાણે ગ્રેડ લખવા, ટકાવારી વગેરે જેવી જીણવટ ભરી કામગીરી સરળતાથી થઇ જાય છે. | |||||||||||||||||||||||||
25 | 9 | પ્રગતિ પત્રક (પત્રક-F) અને ગુણપત્રક (Marksheet) ભરવા સૌથી વધુ ચોક્ક્સાઇની જરૂર હોય છે. તે આ શીટના ઉપયોગથી આકર્ષક રીતે કરી શકાય છે. જરૂરી કોઇ પણ માહિતી અલગથી લખવાની જરૂર રહેતી નથી. | |||||||||||||||||||||||||
26 | 10 | એકંદર અને વિષયવાર પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર બાળકોની યાદી પણ સરળતાથી મળી જશે. | |||||||||||||||||||||||||
27 | 11 | આપ આ પરિણામ ફાઈલ માં પત્રક C માં પીળા રંગના સેલમાં "સત્રાંત" વિકલ્પ સિલેક્ટ કરી સત્ર ૧ નું પરિણામ બનાવી શકશો. અને "વાર્ષિક" વિકલ્પ સિલેક્ટ કરી વાર્ષિક પરિણામ પણ આ જ ફાઈલ માં બનાવી શકશો. | |||||||||||||||||||||||||
28 | |||||||||||||||||||||||||||
29 | |||||||||||||||||||||||||||
30 | |||||||||||||||||||||||||||
31 | |||||||||||||||||||||||||||
32 | |||||||||||||||||||||||||||
33 | |||||||||||||||||||||||||||
34 | |||||||||||||||||||||||||||
35 | |||||||||||||||||||||||||||
36 | |||||||||||||||||||||||||||
37 | |||||||||||||||||||||||||||
38 | |||||||||||||||||||||||||||
39 | |||||||||||||||||||||||||||
40 | |||||||||||||||||||||||||||
41 | |||||||||||||||||||||||||||
42 | |||||||||||||||||||||||||||
43 | |||||||||||||||||||||||||||
44 | |||||||||||||||||||||||||||
45 | |||||||||||||||||||||||||||
46 | |||||||||||||||||||||||||||
47 | |||||||||||||||||||||||||||
48 | |||||||||||||||||||||||||||
49 | |||||||||||||||||||||||||||
50 | |||||||||||||||||||||||||||
51 | |||||||||||||||||||||||||||
52 | |||||||||||||||||||||||||||
53 | |||||||||||||||||||||||||||
54 | |||||||||||||||||||||||||||
55 | |||||||||||||||||||||||||||
56 | |||||||||||||||||||||||||||
57 | |||||||||||||||||||||||||||
58 | |||||||||||||||||||||||||||
59 | |||||||||||||||||||||||||||
60 | |||||||||||||||||||||||||||
61 | |||||||||||||||||||||||||||
62 | |||||||||||||||||||||||||||
63 | |||||||||||||||||||||||||||
64 | |||||||||||||||||||||||||||
65 | |||||||||||||||||||||||||||
66 | |||||||||||||||||||||||||||
67 | |||||||||||||||||||||||||||
68 | |||||||||||||||||||||||||||
69 | |||||||||||||||||||||||||||
70 | |||||||||||||||||||||||||||
71 | |||||||||||||||||||||||||||
72 | |||||||||||||||||||||||||||
73 | |||||||||||||||||||||||||||
74 | |||||||||||||||||||||||||||
75 | |||||||||||||||||||||||||||
76 | |||||||||||||||||||||||||||
77 | |||||||||||||||||||||||||||
78 | |||||||||||||||||||||||||||
79 | |||||||||||||||||||||||||||
80 | |||||||||||||||||||||||||||
81 | |||||||||||||||||||||||||||
82 | |||||||||||||||||||||||||||
83 | |||||||||||||||||||||||||||
84 | |||||||||||||||||||||||||||
85 | |||||||||||||||||||||||||||
86 | |||||||||||||||||||||||||||
87 | |||||||||||||||||||||||||||
88 | |||||||||||||||||||||||||||
89 | |||||||||||||||||||||||||||
90 | |||||||||||||||||||||||||||
91 | |||||||||||||||||||||||||||
92 | |||||||||||||||||||||||||||
93 | |||||||||||||||||||||||||||
94 | |||||||||||||||||||||||||||
95 | |||||||||||||||||||||||||||
96 | |||||||||||||||||||||||||||
97 | |||||||||||||||||||||||||||
98 | |||||||||||||||||||||||||||
99 | |||||||||||||||||||||||||||
100 | |||||||||||||||||||||||||||