ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
ઘોરણવિષય ક્રમાંક પાઠનું નામ શૈક્ષણિક આયોજનશૈક્ષણિક સાઘનો/સંદર્ભ સાહિત્યસ્વાઘ્યાય અઘ્યયન નિષ્પતિ ક્રમઅઘ્યયન નિષ્પતિ વિઘાન
2
7ગણિત1.1પૂર્ણાંક સંખ્યાઓપૂર્ણાંક સંખ્યાઓ તથા તેના પ્રકારોની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.01 પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરે છે.
3
7ગણિત1.2પૂર્ણાંક સંખ્યાઓપૂર્ણાંક સંખ્યાઓનો અને બાદબાકી તેમજ તે માટેના નિયમોની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM701.1 પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તથા બાદબાકી વિશેના ગુણધર્મોનું સામાન્યીકરણ કરે છે અને તે ગુણધર્મોનો ઉપયોગ કરી ગાણિતિક ક્રિયાઓ સરળ રીતે કરે છે.
4
7ગણિત1.3પૂર્ણાંક સંખ્યાઓપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM701.2 પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરે છે તથા તેને લગતા વ્યવહારુ કોયડાઓ ઉકેલે છે.
5
7ગણિત1.4પૂર્ણાંક સંખ્યાઓબે ઋણપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકારની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM701.3 ઉદાહરણો/પેટર્ન દ્વારા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યીકરણ કરે છે તથા તે ગુણધર્મોનો ઉપયોગ કરી ગાણિતિક ક્રિયાઓ સરળ રીતે કરે છે.
6
7ગણિત1.5પૂર્ણાંક સંખ્યાઓત્રણ કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકારની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM701.3 ઉદાહરણો/પેટર્ન દ્વારા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યીકરણ કરે છે તથા તે ગુણધર્મોનો ઉપયોગ કરી ગાણિતિક ક્રિયાઓ સરળ રીતે કરે છે.
7
7ગણિત1.6પૂર્ણાંક સંખ્યાઓપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે ના અલગ અલગ નિયમો અને તેનો ઉપયોગની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM701.3 ઉદાહરણો/પેટર્ન દ્વારા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યીકરણ કરે છે તથા તે ગુણધર્મોનો ઉપયોગ કરી ગાણિતિક ક્રિયાઓ સરળ રીતે કરે છે.
8
7ગણિત1.7પૂર્ણાંક સંખ્યાઓપૂર્ણાંકસંખ્યાઓના ગુણાકાર માટે જુથનો નિયમ અને તેનો ઉપયોગની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM701.3 ઉદાહરણો/પેટર્ન દ્વારા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યીકરણ કરે છે તથા તે ગુણધર્મોનો ઉપયોગ કરી ગાણિતિક ક્રિયાઓ સરળ રીતે કરે છે.
9
7ગણિત1.8પૂર્ણાંક સંખ્યાઓપૂર્ણાંક સંખ્યાના ગુણાકારના નિયમોનો ઉપયોગ કરી ઉદાહરણોની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM701.3 ઉદાહરણો/પેટર્ન દ્વારા પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યીકરણ કરે છે તથા તે ગુણધર્મોનો ઉપયોગ કરી ગાણિતિક ક્રિયાઓ સરળ રીતે કરે છે.
10
7ગણિત1.9પૂર્ણાંક સંખ્યાઓપૂર્ણાંકોનો ભાગાકારની સમજ આપીશ અને પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મોની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM701.4 પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર કરે છે તથા તેને લગતા વ્યવહારુ કોયડાઓ ઉકેલે છે.
11
7ગણિત2.1અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓસમ,મિશ્ર,શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક સમજ આપીશ અને અપૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે કરી શકાય છે તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.02 અપૂર્ણાંકોના ગુણાકાર તથા ભાગાકારની સમજ કેળવે છે. જેમ કે 2/3  ×4/5 એટલે 4/5 નો 2/3 મો ભાગ, ઉપરાંત  1/2÷1/4 એ કેટલા 1/4 ભાગ ભેગા કરવાથી  1/2 બને?
12
7ગણિત2.2અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓઅપૂર્ણાંકો વડે અન્ય અપૂર્ણાંકનો ગુણાકારની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM703.2 અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર માટે વિવિધ રીતોનો ઉપયોગ કરે છે.
13
7ગણિત2.3અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓઅલગ અલગ ઉદાહરણ દ્વારા અપૂર્ણાંકો વડે અન્ય અપૂર્ણાંકનો ગુણાકારની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM703.3 અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાના ભાગાકાર માટે વિવિધ રીતોનો ઉપયોગ કરે છે.
14
7ગણિત2.4અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓઅપૂર્ણાંકોનો ભાગાકારની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.02 અપૂર્ણાંકોના ગુણાકાર તથા ભાગાકારની સમજ કેળવે છે. જેમ કે 2/3  ×4/5 એટલે 4/5 નો 2/3 મો ભાગ, ઉપરાંત  1/2÷1/4 એ કેટલા 1/4 ભાગ ભેગા કરવાથી  1/2 બને?
15
7ગણિત2.5અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓપૂર્ણાંક સંખ્યા દ્વારા અપૂર્ણાંકનો ભાગાકારની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM703.4 પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર માટે વિવિધ રીતોનો ઉપયોગ કરે છે.
16
7ગણિત2.6અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓરેશ્માનાં ઉદાહરણ દ્વારા દશાંશ સંખ્યાઓના ગુણાકારની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM703.6 દશાંશ સંખ્યાના પૂર્ણ સંખ્યા અને દશાંશ સંખ્યા સાથે ગુણાકાર માટે વિવિધ રીતોનો ઉપયોગ કરે છે.
17
7ગણિત2.7અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓદશાંશ સંખ્યાઓને  ૧૦,૧૦૦અને ૧૦૦૦ વડે ગુણાકાર અને ભાગાકારની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM703.7 દશાંશ સંખ્યાના 10,100,1000 વડે ગુણકાર માટે વિવિધ રીતોનો ઉપયોગ કરે છે.
18
7ગણિત2.8અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓદશાંશ સંખ્યાઓનો પૂર્ણસંખ્યા વડે અને અન્ય દશાંશ સંખ્યા વડે ભાગાકારની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM703.6 દશાંશ સંખ્યાના પૂર્ણ સંખ્યા અને દશાંશ સંખ્યા સાથે ગુણાકાર માટે વિવિધ રીતોનો ઉપયોગ કરે છે.
19
7ગણિત3.1માહિતીનું નિયમનમાહિતી  તેમજ તેનો સંગ્રહ કરી રીતે કરવામાં આવે છે તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.18 વિદ્યાર્થીઓની રોજિંદા જીવનની માહિતી પરથી પ્રતિનિધિત્વ ધરાવતી કિંમત શોધે
20
7ગણિત3.2માહિતીનું નિયમનપ્રતિનિધિ મુલ્યો શું છે અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. તથા અંકગણિતિય સરાસરીની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.18 વિદ્યાર્થીઓની રોજિંદા જીવનની માહિતી પરથી પ્રતિનિધિત્વ ધરાવતી કિંમત શોધે
21
7ગણિત3.3માહિતીનું નિયમનબહુલકની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM718.3 આપેલ માહિતી પરથી બહુલક શોધે છે.
22
7ગણિત3.4માહિતીનું નિયમનમધ્યસ્થની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.20 આપેલ માહિતી પરથી મધ્યસ્થ શોધે છે.
23
7ગણિત3.5માહિતીનું નિયમનલંબ આલેખનો ઉપયોગની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM720.1 માહિતી પરથી, પ્રમાણમાપ લઇ લંબઆલેખ અને દ્વિલંબ આલેખ દોરે છે.
24
7ગણિત3.6માહિતીનું નિયમનબે અલગ અલગ માહિતીને એક જ લંબ આલેખમાં કઈ રીતે દર્શાવી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.20 માહિતી પરથી લંબ આલેખ અને દ્વિલંબ આલેખનું અર્થઘટન કરે છે.
25
7ગણિત3.7માહિતીનું નિયમનતક અને સંભાવનાની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM718.4 આપેલ માહિતી પરથી મધ્યસ્થ શોધે છે.
26
7ગણિત3.8માહિતીનું નિયમનતક અને સંભાવનાની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM718.4 આપેલ માહિતી પરથી મધ્યસ્થ શોધે છે.
27
7ગણિત3.9માહિતીનું નિયમનતક અને સંભાવનાની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM719.1 રોજીંદા જીવનની પરિસ્થિતિ સાથે સંકળાયેલ ચલીતતાને નક્કી કરે છે.
28
7ગણિત4.1સાદા સમીકરણ મનવાંચન રમત દ્વારા સમીકરણ અને તેની રચના અને તેના ઉકેલ વિશેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.06 રોજીંદા જીવનની પરિસ્થિતિને સરળ સમીકરણ સ્વરૂપમાં દર્શાવે છે તેમજ સમીકરણ ઉકેલે છે.
29
7ગણિત4.2સાદા સમીકરણ સમીકરણ શું છે તેને કઈ રીતે લખી શકાય છે તેની સમજૂતી આપીશ. જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM706.1 વિધાનોને સમીકરણ સ્વરૂપમાં લખે છે.
30
7ગણિત4.3સાદા સમીકરણ સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવું તેની સમજૂતી વજન સંતુલનના ઉદાહરણ દ્વારા આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM706.3 આપેલ સમીકરણનો ઉકેલ શોધે છે.
31
7ગણિત4.4સાદા સમીકરણ સંખ્યાના સ્થાંતર દ્વારા સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવામાં આવે છે. તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM706.4 સમીકરણના ઉકેલ પરથી સમીકરણની રચના કરે છે.
32
7ગણિત4.5સાદા સમીકરણ અતુલ, હેતલના ઉદાહરણ દ્વારા ઉકેલ દ્વારા સમીકરણની રચના કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM706.5 વ્યવહારુ પરિસ્થિતિમાં સરળ સમીકરણનો ઉપયોગ કરે છે તથા વ્યવહારું કોયડા ઉકેલે છે
33
7ગણિત4.6સાદા સમીકરણ અતુલ, હેતલના ઉદાહરણ દ્વારા ઉકેલ દ્વારા સમીકરણની રચના કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM706.5 વ્યવહારુ પરિસ્થિતિમાં સરળ સમીકરણનો ઉપયોગ કરે છે તથા વ્યવહારું કોયડા ઉકેલે છે
34
7ગણિત4.7સાદા સમીકરણ અતુલ, હેતલના ઉદાહરણ દ્વારા ઉકેલ દ્વારા સમીકરણની રચના કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM706.5 વ્યવહારુ પરિસ્થિતિમાં સરળ સમીકરણનો ઉપયોગ કરે છે તથા વ્યવહારું કોયડા ઉકેલે છે
35
7ગણિત4.8સાદા સમીકરણ અતુલ, હેતલના ઉદાહરણ દ્વારા ઉકેલ દ્વારા સમીકરણની રચના કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM706.5 વ્યવહારુ પરિસ્થિતિમાં સરળ સમીકરણનો ઉપયોગ કરે છે તથા વ્યવહારું કોયડા ઉકેલે છે
36
7ગણિત4.9સાદા સમીકરણ અતુલ, હેતલના ઉદાહરણ દ્વારા ઉકેલ દ્વારા સમીકરણની રચના કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM706.5 વ્યવહારુ પરિસ્થિતિમાં સરળ સમીકરણનો ઉપયોગ કરે છે તથા વ્યવહારું કોયડા ઉકેલે છે
37
7ગણિત5.1રેખા અને ખૂણારેખા, રેખાખંડ, ખૂણો અને કિરણ ઘેરી તેની વ્યાખ્યા તેમજ તેને કઈ રીતે લખવામાં આવે તે સંકેતની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.11 ખૂણાઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરી શકે છે. (જેમકે, રૈખિક જોડના ખૂણા, પૂરકકોણ, કોટિકોણ, આસન્નકોણ અને અભિકોણ) તથા એક ખૂણાનું માપ આપેલ હોય તે પરથી અન્ય ખૂણાનું માપ શોધે છે.
38
7ગણિત5.2રેખા અને ખૂણાઅલગ અલગ ઉદાહરણ દ્વારા ખૂણાઓનું વર્ગીકરણ કઈ રીતે કરાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.11 ખૂણાઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરી શકે છે. (જેમકે, રૈખિક જોડના ખૂણા, પૂરકકોણ, કોટિકોણ, આસન્નકોણ અને અભિકોણ) તથા એક ખૂણાનું માપ આપેલ હોય તે પરથી અન્ય ખૂણાનું માપ શોધે છે.
39
7ગણિત5.3રેખા અને ખૂણાઆકૃતિ દ્વારા રૈખિક જોડ કોને કહેવામાં આવે છે. તથા તેના દ્વારા રચાતા ખૂણાઓ કયા પ્રકારના છે તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM712.1 બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓની જોડ ઓળખે છે તેમજ એક ખૂણાના આપેલા માપ પરથી અન્ય ખૂણાના માપ શોધે છે.
40
7ગણિત5.4રેખા અને ખૂણારેખાઓની જોડ દ્વારા રેખાની છેદિકા અને તેનાથી બનતા ખૂણાઓની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.12 બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાની લાક્ષણિકતા ચકાસે છે.
41
7ગણિત5.5રેખા અને ખૂણારેખાઓની જોડ દ્વારા રેખાની છેદિકા અને તેનાથી બનતા ખૂણાઓની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.12 બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાની લાક્ષણિકતા ચકાસે છે.
42
7ગણિત5.6રેખા અને ખૂણારેખાઓની જોડ દ્વારા રેખાની છેદિકા અને તેનાથી બનતા ખૂણાઓની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.12 બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાની લાક્ષણિકતા ચકાસે છે.
43
7ગણિત5.7રેખા અને ખૂણારેખાઓની જોડ દ્વારા રેખાની છેદિકા અને તેનાથી બનતા ખૂણાઓની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.12 બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાની લાક્ષણિકતા ચકાસે છે.
44
7ગણિત5.8રેખા અને ખૂણારેખાઓની જોડ દ્વારા રેખાની છેદિકા અને તેનાથી બનતા ખૂણાઓની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.12 બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાની લાક્ષણિકતા ચકાસે છે.
45
7ગણિત5.9રેખા અને ખૂણાકોઈ પણ બે રેખાઓ સમાંતર ક્યારે કહેવાય છે તે કઈ રીતે જાણી શકાય તેની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.12 બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાની લાક્ષણિકતા ચકાસે છે.
46
7ગણિત6.1ત્રિકોણ અને તેના ગુણઘર્મોત્રિકોણ કોને કહેવાય તેમજ તેની રચના કઈ રીતે થાય તથા તેમના ભાગની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.24 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલે છે.
47
7ગણિત6.2ત્રિકોણ અને તેના ગુણઘર્મોત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.24 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલે છે.
48
7ગણિત6.3ત્રિકોણ અને તેના ગુણઘર્મોત્રિકોણના બે ખૂણાના માપ પરથી ત્રીજા ખૂણાનું માપ કઈ રીતે મેળવવું તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.24 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલે છે.
49
7ગણિત6.4ત્રિકોણ અને તેના ગુણઘર્મોત્રિકોણની બાજુની લંબાઈના આધારે તેના બે પ્રકારો કયા છે. તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.24 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલે છે.
50
7ગણિત6.5ત્રિકોણ અને તેના ગુણઘર્મોત્રિકોણ નો બહિષ્કોણ કોને કહેવાય તેમજ તેને કઈ રીતે લખી શકાય અને તેના ગુણધર્મો ની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.24 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલે છે.
51
7ગણિત6.6ત્રિકોણ અને તેના ગુણઘર્મોકાટકોણ ત્રિકોણ તેમજ તેમાં ઉપયોગ થતા પાયથા ગોરસના પ્રમેયની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.24 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલે છે.
52
7ગણિત6.7ત્રિકોણ અને તેના ગુણઘર્મોકાટકોણ ત્રિકોણ તેમજ તેમાં ઉપયોગ થતા પાયથા ગોરસના પ્રમેયના કોયડા ઉકેલતા શીખવીશ..જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.24 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલે છે.
53
7ગણિત6.8ત્રિકોણ અને તેના ગુણઘર્મોત્રિકોણના વેધ અને તેની મધ્યગા વિશે સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.24 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલે છે.
54
7ગણિત6.9ત્રિકોણ અને તેના ગુણઘર્મોત્રિકોણના વેધ અને તેની મધ્યગા વિશે સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.24 ત્રિકોણ અને તેના ગુણધર્મોને સમાવતા કોયડા ઉકેલે છે.
55
7ગણિત7.1રાશિઓની તુલનાહિના અને આમિરની ઉંચાઈ તેમજ ચિત્તા અને માણસની ઝડપના ઉદાહરણ દ્વારા રાશીઓની સરખામણી કઈ રીતે કરવામાં આવે છે તેની સમજ આપવી.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.08પ્રમાણમાં રહેલ રાશીઓને ઓળખી બતાવે છે.
56
7ગણિત7.2રાશિઓની તુલનાબે જુદા-જુદા ગુણોતરની સરખામણી કરી તે એકબીજા સાથે સમાન છે. તેની ચકાણી કઈ રીતે કરવામાં આવે છે. તેની સમજુતી આપવી.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.08પ્રમાણમાં રહેલ રાશીઓને ઓળખી બતાવે છે.
57
7ગણિત7.3રાશિઓની તુલનાવસ્તુઓને પ્રમાણમાં રાખી ઉકેલ કઈ રીતે મેળવવો તેની સમજ આપવી.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.08પ્રમાણમાં રહેલ રાશીઓને ઓળખી બતાવે છે.
58
7ગણિત7.4રાશિઓની તુલનાટકાની મદદથી રાશિઓની તુલના કઈ રીતે કરવામાં આવે છે. તેની સમજ આપવી.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.09અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકને ટકામાં તથા ટકાને અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવે છે.
59
7ગણિત7.5રાશિઓની તુલનાઅપૂણાંક સંખ્યાને ટકામાં ફેરવવા માટે કઈ રીત કરવામાં આવે છે. તેની સમજ આપવી.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM710.2 સાદા વ્યાજની ગણતરી કરે છે તેમજ તે આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
60
7ગણિત7.6રાશિઓની તુલનાટકાનો વ્યવહાર કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે તેની સમજૂતી, ટકાનું અર્થઘટન કરી આપો.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM710.1 ટકાવારીનો ઉપયોગ કરી નફા અને ખોટની ગણતરી કરે છે તેમજ તે આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
61
7ગણિત7.7રાશિઓની તુલનાટકાનો ઉપયોગ વસ્તુના ખરિદ કિંમત અને વેંચાણ કિંમતમાં કઈ રીતે કરવામાં આવે છે તેની સમજ આપવી.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM710.2 સાદા વ્યાજની ગણતરી કરે છે તેમજ તે આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
62
7ગણિત7.8રાશિઓની તુલનાસાદું વ્યાજની સમજ આપવીજ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM710.2 સાદા વ્યાજની ગણતરી કરે છે તેમજ તે આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
63
7ગણિત7.9રાશિઓની તુલનાસાદું વ્યાજની સમજ આપવીજ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM710.2 સાદા વ્યાજની ગણતરી કરે છે તેમજ તે આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
64
7ગણિત8.1સંમેય સંખ્યાઓપ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય અને પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.21 સંમેય સંખ્યાઓ વિશે સમજે છે અને વિવિધ પરિસ્થિતિઓમાં સંમેય સંખ્યાઓનો ઉપયોગ કરી ગણતરી કરે છે.
65
7ગણિત8.2સંમેય સંખ્યાઓઘન સંમેય સંખ્યા અંને ઋણ સંમેય સંખ્યા કોને કહેવાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM721.1 ધન અને ઋણ સંમેય સંખ્યા જણાવે છે.
66
7ગણિત8.3સંમેય સંખ્યાઓપ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય તેમજ સંમેય સંમેય સંખ્યાનું અતિસંક્ષેપ્ત સ્વરૂપ કઈ રીતે લખવામાં આવે છે તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM721.3 સંમેય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવે છે.
67
7ગણિત8.4સંમેય સંખ્યાઓબે સંમેય સંખ્યાઓની સરખામણી કરી કઈ સંમેય સંખ્યા નાની અને મોટી છે તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM721.4 સંમેય સંખ્યાની સરખામણી કરે છે તેમજ બે સમેય સંખ્યાની વચ્ચે આવતી સંમેય સંખ્યાઓ શોધે છે.
68
7ગણિત8.5સંમેય સંખ્યાઓકોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે કેટલી સંમેય સંખ્યાઓ આવેલ છે. તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM721.5 સંમેય સંખ્યાની પાયાની ચાર ક્રિયાઓની ગણતરી કરે છે.
69
7ગણિત8.6સંમેય સંખ્યાઓસંમેય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકારની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM721.5 સંમેય સંખ્યાની પાયાની ચાર ક્રિયાઓની ગણતરી કરે છે.
70
7ગણિત8.7સંમેય સંખ્યાઓસમાન છેદવાળી અને ભિન્ન છેદવાળી સંમેય સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવામાં આવે તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM721.5 સંમેય સંખ્યાની પાયાની ચાર ક્રિયાઓની ગણતરી કરે છે.
71
7ગણિત8.8સંમેય સંખ્યાઓસમાન છેદવાળી અને ભિન્ન છેદવાળી સંમેય સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવામાં આવે તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM721.5 સંમેય સંખ્યાની પાયાની ચાર ક્રિયાઓની ગણતરી કરે છે.
72
7ગણિત8.9સંમેય સંખ્યાઓસમાન છેદવાળી અને ભિન્ન છેદવાળી સંમેય સંખ્યાઓનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવામાં આવે તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM721.5 સંમેય સંખ્યાની પાયાની ચાર ક્રિયાઓની ગણતરી કરે છે.
73
7ગણિત9.1પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતી કોને કહેવાય તેની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.25  વિવિધ સમતલીય આકૃતિના પરિમિતિ અને ક્ષેત્રફળ સબંધી સમસ્યાઓ ઉકેલે છે.
74
7ગણિત9.2પરિમિતિ અને ક્ષેત્રફળ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવામાં આવે છે. તેની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.25  વિવિધ સમતલીય આકૃતિના પરિમિતિ અને ક્ષેત્રફળ સબંધી સમસ્યાઓ ઉકેલે છે.
75
7ગણિત9.3પરિમિતિ અને ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવામાં આવે છે. તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM725.2         ત્રિકોણનું ક્ષેત્રફળ આધારિત સમસ્યા ઉકેલે છે.
76
7ગણિત9.4પરિમિતિ અને ક્ષેત્રફળ વર્તુળ અને તેના ભાગો વિશે સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM725.3         વર્તુળનો પરિઘ શોધે છે તથા તે આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
77
7ગણિત9.5પરિમિતિ અને ક્ષેત્રફળ વર્તુળ અને તેના ભાગો વિશે સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM725.4        વર્તુળનું ક્ષેત્રફળની શોધે છે તથા તે આધારિત વ્યવહારુ કોયડાઓ ઉકેલે છે
78
7ગણિત9.6પરિમિતિ અને ક્ષેત્રફળ ક્ષેત્રફળ એ દર્શાવા માટે કયા એકમ નો ઉપયોગ થાય છે. તેની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM725.5         ક્ષેત્રફળના માપના એકમોનું રૂપાંતર કરે છે
79
7ગણિત9.7પરિમિતિ અને ક્ષેત્રફળ ક્ષેત્રફળ નો વ્યવહારું જીવનમાં ઉપયોગ કઈ રીતે થાય છે. તેની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM725.5         ક્ષેત્રફળના માપના એકમોનું રૂપાંતર કરે છે
80
7ગણિત9.8પરિમિતિ અને ક્ષેત્રફળ ક્ષેત્રફળ નો વ્યવહારું જીવનમાં ઉપયોગ કઈ રીતે થાય છે. તેની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM725.5         ક્ષેત્રફળના માપના એકમોનું રૂપાંતર કરે છે
81
7ગણિત9.9પરિમિતિ અને ક્ષેત્રફળ ક્ષેત્રફળ નો વ્યવહારું જીવનમાં ઉપયોગ કઈ રીતે થાય છે. તેની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM725.5         ક્ષેત્રફળના માપના એકમોનું રૂપાંતર કરે છે
82
7ગણિત10.1બીજગણિતીય પદાવલિબિજગણિતીય પદાવલી કોને કહેવાય છે. તેમજ તે કઈ રીતે લખાય છે. તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM707.1   પદાવલિના પદો તેમજ પદના સહગુણક જણાવે છે તથા તેમાં રહેલા સજાતીય અને વિજાતીય પદો કહે છે.
83
7ગણિત10.2બીજગણિતીય પદાવલિપદાવલી કઈ રીતે રચાય છે. તેમજ પદાવલીના ભાગો ની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM707.1   પદાવલિના પદો તેમજ પદના સહગુણક જણાવે છે તથા તેમાં રહેલા સજાતીય અને વિજાતીય પદો કહે છે.
84
7ગણિત10.3બીજગણિતીય પદાવલિપદાવલીમાં સજાતીય પદ કોને કહેવાય અને વિજાતીય પદ કોને કહેવાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM707.2  આપેલ પદાવલિનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરે છે.
85
7ગણિત10.4બીજગણિતીય પદાવલિપદાવલીનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવી તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM707.2  આપેલ પદાવલિનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરે છે.
86
7ગણિત10.5બીજગણિતીય પદાવલિબિજગણિતીય પદાવલીના ઉપયોગ દ્વારા પરિમિતી અને ક્ષેત્રફળના સૂત્રો તેમજ આકડાની પેર્ટનના નિયમની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM707.4 બીજગણિતીય પદાવલિનો ઉપયોગ સૂત્રો, નિયમો, પેટર્ન વગેરેમાં કરે છે.
87
7ગણિત10.6બીજગણિતીય પદાવલિબિજગણિતીય પદાવલીના ઉપયોગ દ્વારા પરિમિતી અને ક્ષેત્રફળના સૂત્રો તેમજ આકડાની પેર્ટનના નિયમની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM707.4 બીજગણિતીય પદાવલિનો ઉપયોગ સૂત્રો, નિયમો, પેટર્ન વગેરેમાં કરે છે.
88
7ગણિત10.7બીજગણિતીય પદાવલિબિજગણિતીય પદાવલીના ઉપયોગ દ્વારા પરિમિતી અને ક્ષેત્રફળના સૂત્રો તેમજ આકડાની પેર્ટનના નિયમની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM707.4 બીજગણિતીય પદાવલિનો ઉપયોગ સૂત્રો, નિયમો, પેટર્ન વગેરેમાં કરે છે.
89
7ગણિત10.8બીજગણિતીય પદાવલિબિજગણિતીય પદાવલીના ઉપયોગ દ્વારા પરિમિતી અને ક્ષેત્રફળના સૂત્રો તેમજ આકડાની પેર્ટનના નિયમની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM707.4 બીજગણિતીય પદાવલિનો ઉપયોગ સૂત્રો, નિયમો, પેટર્ન વગેરેમાં કરે છે.
90
7ગણિત10.9બીજગણિતીય પદાવલિબિજગણિતીય પદાવલીના ઉપયોગ દ્વારા પરિમિતી અને ક્ષેત્રફળના સૂત્રો તેમજ આકડાની પેર્ટનના નિયમની સમજુતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM707.4 બીજગણિતીય પદાવલિનો ઉપયોગ સૂત્રો, નિયમો, પેટર્ન વગેરેમાં કરે છે.
91
7ગણિત11.1ઘાત અને ઘાતાંક મોટી સંખ્યાને ઘાત સ્વરૂપે રાખી શકાય તેમજ ઘાત કોને કહેવાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.05 ઘાત સ્વરૂપનો ઉપયોગ કરી, મોટી સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર કરે છે.
92
7ગણિત11.2ઘાત અને ઘાતાંક આપેલ ઘાતનો ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM705.3 ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદુ રૂપ આપે છે તથા ઘાત સ્વરૂપે લખે છે.
93
7ગણિત11.3ઘાત અને ઘાતાંક ઘાતાંકના નિયમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM705.4 ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી કિંમત શોધે છે.
94
7ગણિત11.4ઘાત અને ઘાતાંક દશાંશ પદ્ધતિ દ્વારા આવેલ સંખ્યાનું વિસ્તરણ કરી તેને ઘાત સ્વરૂપે કઈ રીતે દર્શાવાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM703.11 દશાંશ સંખ્યાના ગુણાકાર-ભાગાકારનો ઉપયોગ કરી વ્યવહારુ કોયડા ઉકેલે છે. 
95
7ગણિત11.5ઘાત અને ઘાતાંક પ્રમાણભૂત સ્વરૂપ કોને કહેવાય તેમજ તેને કઈ રીતે દર્શાવાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM705.6 મોટી સંખ્યાને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવે છે.
96
7ગણિત11.6ઘાત અને ઘાતાંક પ્રમાણભૂત સ્વરૂપ કોને કહેવાય તેમજ તેને કઈ રીતે દર્શાવાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM705.6 મોટી સંખ્યાને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવે છે.
97
7ગણિત11.7ઘાત અને ઘાતાંક પ્રમાણભૂત સ્વરૂપ કોને કહેવાય તેમજ તેને કઈ રીતે દર્શાવાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM705.6 મોટી સંખ્યાને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવે છે.
98
7ગણિત11.8ઘાત અને ઘાતાંક પ્રમાણભૂત સ્વરૂપ કોને કહેવાય તેમજ તેને કઈ રીતે દર્શાવાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM705.6 મોટી સંખ્યાને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવે છે.
99
7ગણિત11.9ઘાત અને ઘાતાંક પ્રમાણભૂત સ્વરૂપ કોને કહેવાય તેમજ તેને કઈ રીતે દર્શાવાય તેની સમજૂતી આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM705.6 મોટી સંખ્યાને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવે છે.
100
7ગણિત12.1સંમિતિસંમિતિ કોને કહેવાય છે તેમજ તેનો ઉપયોગ ક્યાં કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, કંપાસ પેટી, ચાર્ટસ, વિડીયોM7.22 રૈખિક સંમિતિ તથા પરિભ્રમણીય સંમિતિ વિશે સમજ કેળવે છે.