| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ક્રમ (Sr. No.) | આધાર (Evidence/Document) | આધાર ફોર્મેટ (Format) | |||||||||||||||||||||||
2 | 1 | પારદર્શક, ભેદભાવરહિત અને RTE એક્ટને અનુરૂપ પ્રવેશ પ્રક્રિયા અને વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર | UPLOAD | |||||||||||||||||||||||
3 | 2 | RTE અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમાનુસાર શિક્ષક - વિદ્યાર્થી ગુણોત્તર | UPLOAD | |||||||||||||||||||||||
4 | 3 | કર્મચારીઓની લાયકાત | UPLOAD | |||||||||||||||||||||||
5 | 4 | કર્મચારીઓના સેવા રેકોર્ડની જાળવણી | UPLOAD | |||||||||||||||||||||||
6 | 5 | કર્મચારીઓનું પગારધોરણ અને ચૂકવણીમાં નિયમિતતા | UPLOAD | |||||||||||||||||||||||
7 | 6 | કર્મચારીઓના સ્થાયીકરણ માટેના પ્રયાસોની વિગત, ગત શૈક્ષણિક વર્ષમાં થયેલ નવા નિમાયેલ અને શાળા છોડીને ગયેલ કર્મચારીઓની સંખ્યા | UPLOAD | |||||||||||||||||||||||
8 | 7 | કર્મચારીઓને આપેલ પ્રોત્સાહન - પુરસ્કાર સંબંધિત વિગત | UPLOAD | |||||||||||||||||||||||
9 | 8 | કર્મચારીઓની ફરિયાદોની નોંધ અને નિકાલ સંબંધિત વિગત | UPLOAD | |||||||||||||||||||||||
10 | 9 | શાળા વિકાસ યોજનાની રચના (બેઝલાઇન એસેસમેન્ટ, શૈક્ષણિક બાબતોનો સમાવેશ) | UPLOAD | |||||||||||||||||||||||
11 | 10 | શાળા વિકાસ યોજનામાં ક્રમિક અને ગુણાત્મક વિકાસ | UPLOAD | |||||||||||||||||||||||
12 | 11 | SMC/ વાલીમંડળની રચના અને પુન:રચના (સભ્યોની સંખ્યા અને પ્રતિનિધિત્વના સંદર્ભમાં) | UPLOAD | |||||||||||||||||||||||
13 | 12 | SMC/ વાલીમંડળની બેઠકોની નિયમિતતા | UPLOAD | |||||||||||||||||||||||
14 | 13 | બેઠક કાર્યવાહી નોંધ (મિટિંગ મિનિટ્સ) બુક | UPLOAD | |||||||||||||||||||||||
15 | 14 | SMC/ વાલીમંડળની ઠરાવ બુક | UPLOAD | |||||||||||||||||||||||
16 | 15 | ગ્રાન્ટ ડિસ્પ્લે બૉર્ડ | UPLOAD | |||||||||||||||||||||||
17 | 16 | ગ્રાન્ટ વપરાશમાં SMC/ વાલીમંડળની ભૂમિકા | UPLOAD | |||||||||||||||||||||||
18 | 17 | નાણાકીય ઑડિટ રિપોર્ટ | UPLOAD | |||||||||||||||||||||||
19 | 18 | ફાયર સેફ્ટી | UPLOAD | |||||||||||||||||||||||
20 | 19 | પ્રાથમિક સારવાર અને આરોગ્ય સેવા સંબંધિત સુવિધા | UPLOAD | |||||||||||||||||||||||
21 | 20 | વીજળીકરણ અને વીજઉપકરણો (યોગ્ય વાયરિંગ, અર્થિંગ, MCB, સલામત ઉપકરણો અને જોખમી વિસ્તાર સંદર્ભે ચેતવણી, ફેન્સિંગ, પ્રવેશ પ્રતિબંધ, તાત્કાલિક સમારકામ) | UPLOAD | |||||||||||||||||||||||
22 | 21 | CCTV કેમેરાની સુવિધા (લાગુ પડતું હોય ત્યાં) | UPLOAD | |||||||||||||||||||||||
23 | 22 | શાળા પરિસરમાં પ્રદર્શિત કરેલ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન દર્શાવતો ફોટોગ્રાફ | UPLOAD | |||||||||||||||||||||||
24 | 23 | મોકડ્રીલ પ્રવૃત્તિનો ફોટોગ્રાફ્સ સહિતનો અહેવાલ | UPLOAD | |||||||||||||||||||||||
25 | 24 | વિદ્યાર્થીઓનો સંતોષ | UPLOAD | |||||||||||||||||||||||
26 | 25 | રમતગમતના સાધનોની ઉપલબ્ધતા | UPLOAD | |||||||||||||||||||||||
27 | 26 | CWSN વિદ્યાર્થીઓ માટેની ભૌતિક સુવિધાઓ (રેમ્પ, રેલીંગ, શૌચાલય, વર્ગખંડો, મેદાન અન્ય સુવિધાઓની સુગમતા) | UPLOAD | |||||||||||||||||||||||
28 | 27 | પુસ્તકોની ઉપલબ્ધતા (વિદ્યાર્થી સંખ્યાથી ઓછામાં ઓછા પાંચગણા પુસ્તકો, વિવિધ ભાષાના, વિવિધ વિષયો - પ્રવાહો, ક્ષેત્રો સંબંધિત પુસ્તકો) - પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો અને 1 પુસ્તક = 1 ટાઈટલ | UPLOAD | |||||||||||||||||||||||
29 | 28 | વર્તમાનપત્રો અને સામયિકોની ઉપલબ્ધતા અને ઉપયોગ (વિવિધ ભાષા, વિવિધ વિષયો અને પ્રવાહો, વર્તમાનપત્રો અને સામયિકોની નિયમિતતા - લવાજમના સંદર્ભમાં, વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ) | UPLOAD | |||||||||||||||||||||||
30 | 29 | ભોજન માટેના સ્થાનની સ્વચ્છતા | UPLOAD | |||||||||||||||||||||||
31 | 30 | ભોજનની ગુણવત્તાની ચકાસણી | UPLOAD | |||||||||||||||||||||||
32 | 31 | પીવાના પાણીની ઉપલબ્ધતા અને વ્યવસ્થા | UPLOAD | |||||||||||||||||||||||
33 | 32 | પાણીની ટાંકીની સફાઈ | UPLOAD | |||||||||||||||||||||||
34 | 33 | શૌચાલયોની ઉપલબ્ધતા (કન્યાઓ માટે 1:25 અને કુમારો માટે 1:40) | UPLOAD | |||||||||||||||||||||||
35 | 34 | શૌચાલયોની સ્થિતિ | UPLOAD | |||||||||||||||||||||||
36 | 35 | શૌચાલયોની સ્વચ્છતા અને રખરખાવ | UPLOAD | |||||||||||||||||||||||
37 | 36 | કચરાનું વ્યવસ્થાપન | UPLOAD | |||||||||||||||||||||||
38 | 37 | વિદ્યાર્થીઓની વાર્ષિક આરોગ્ય તપાસ (Annual Health Checkup) | UPLOAD | |||||||||||||||||||||||
39 | 38 | વિદ્યાર્થીઓનું PRASHASHT એપના દ્વારા સ્ક્રિનિંગ અને તેનું અનુકાર્ય | UPLOAD | |||||||||||||||||||||||
40 | ||||||||||||||||||||||||||
41 | ||||||||||||||||||||||||||
42 | ||||||||||||||||||||||||||
43 | ||||||||||||||||||||||||||
44 | ||||||||||||||||||||||||||
45 | ||||||||||||||||||||||||||
46 | ||||||||||||||||||||||||||
47 | ||||||||||||||||||||||||||
48 | ||||||||||||||||||||||||||
49 | ||||||||||||||||||||||||||
50 | ||||||||||||||||||||||||||
51 | ||||||||||||||||||||||||||
52 | ||||||||||||||||||||||||||
53 | ||||||||||||||||||||||||||
54 | ||||||||||||||||||||||||||
55 | ||||||||||||||||||||||||||
56 | ||||||||||||||||||||||||||
57 | ||||||||||||||||||||||||||
58 | ||||||||||||||||||||||||||
59 | ||||||||||||||||||||||||||
60 | ||||||||||||||||||||||||||
61 | ||||||||||||||||||||||||||
62 | ||||||||||||||||||||||||||
63 | ||||||||||||||||||||||||||
64 | ||||||||||||||||||||||||||
65 | ||||||||||||||||||||||||||
66 | ||||||||||||||||||||||||||
67 | ||||||||||||||||||||||||||
68 | ||||||||||||||||||||||||||
69 | ||||||||||||||||||||||||||
70 | ||||||||||||||||||||||||||
71 | ||||||||||||||||||||||||||
72 | ||||||||||||||||||||||||||
73 | ||||||||||||||||||||||||||
74 | ||||||||||||||||||||||||||
75 | ||||||||||||||||||||||||||
76 | ||||||||||||||||||||||||||
77 | ||||||||||||||||||||||||||
78 | ||||||||||||||||||||||||||
79 | ||||||||||||||||||||||||||
80 | ||||||||||||||||||||||||||
81 | ||||||||||||||||||||||||||
82 | ||||||||||||||||||||||||||
83 | ||||||||||||||||||||||||||
84 | ||||||||||||||||||||||||||
85 | ||||||||||||||||||||||||||
86 | ||||||||||||||||||||||||||
87 | ||||||||||||||||||||||||||
88 | ||||||||||||||||||||||||||
89 | ||||||||||||||||||||||||||
90 | ||||||||||||||||||||||||||
91 | ||||||||||||||||||||||||||
92 | ||||||||||||||||||||||||||
93 | ||||||||||||||||||||||||||
94 | ||||||||||||||||||||||||||
95 | ||||||||||||||||||||||||||
96 | ||||||||||||||||||||||||||
97 | ||||||||||||||||||||||||||
98 | ||||||||||||||||||||||||||
99 | ||||||||||||||||||||||||||
100 |