| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | પેન્શનરને મળવાપાત્ર અંત્યેષ્ટિની રકમ | |||||||||||||||||||||||||
2 | ||||||||||||||||||||||||||
3 | ગુજરાત સરકારે પેન્શનરનું અવસાન થાય ત્યારે પેન્શનરને આર્થિક મુશ્કેલી પડે નહિ તે માટે આવા પેન્શનરને તાત્કાલિક સહાય મળી રહે તે આશયથી એક વધારાનું પેન્શન આપવામાં આવે છે. | |||||||||||||||||||||||||
4 | પેન્શનની રકમ :- અવસાન સમયનું મુળ પેન્શન તથા મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ | My Telegram Channel | ||||||||||||||||||||||||
5 | નોંધ:- | મેડિકલ એલાઉન્સનો સમાવેશ થતો નથી. | https://t.me/satnamedusafar | |||||||||||||||||||||||
6 | આ રકમ પેન્શનરે જેને વારસદાર તરીકે નિયુક્ત કરેલ હોય તેને જ મળે છે. | Created By | ||||||||||||||||||||||||
7 | ભવિષ્યમાં કોઇ મુશ્કેલી પડે નહિ તે માટે નોમીનેશન ખાસ કરાવી લેવું. | Satnam S.Patel | ||||||||||||||||||||||||
8 | આવી રકમ કુટુંબ પેન્શનરના અવસાનના સમયે તેના વારસદારને આવી રકમ મળવા પાત્ર નથી. | Adarsh Kanya Vidyalaya,Bhandu | ||||||||||||||||||||||||
9 | Ta.Visnagar Dist.Mehsana | |||||||||||||||||||||||||
10 | www.edusafar.com | |||||||||||||||||||||||||
11 | પેન્શનરનું અવસાન થતાં કુટુંબ પેન્શન મેળવવા માટે કરવામાં આવતી કાર્યવાહીના મુદ્દાઓ | |||||||||||||||||||||||||
12 | ૧) | પેન્શનરના અવસાન અંગેની જાણ સંબધીત તિજોરી અધિકારી તથા બેંકને જાણ કરવી. | ||||||||||||||||||||||||
13 | ર) | પેન્શનરના અવસાનનો અધિકૃત દાખલો સાથે રાખવો. બે-ત્રણ વધારાની ઝેરોક્ષ નકલ સાથે રાખવી | ||||||||||||||||||||||||
14 | ૩) | કુટુંબ પેન્શન મેળવનાર પેન્શનરે પ્રથમવાર પેન્શન મેળવવા માટે તિજોરી અધિકારી સમક્ષ રૂબરૂમાં હાજર થઇ સહી કરવાની રહેશે. | ||||||||||||||||||||||||
15 | ૪) | તિજોરી અધિકારી સમક્ષ રૂબરૂ હાજર થતી વેળાએ કુટુંબ પેન્શનરે પોતાના પાસપોર્ટ સાઇઝના બે ફોટા રજુ કરવા. | ||||||||||||||||||||||||
16 | પ) | ત્રણ રેવન્યુ ટીકીટ સાથે રાખવી. | ||||||||||||||||||||||||
17 | ૬) | કુટુંબ પેન્શનરે પોતાના નામનું વ્યક્તિગત બચત ખાતું બેંકમાં ખોલાવવાું અને તેની પાસબુક રજુ કરવી. | ||||||||||||||||||||||||
18 | ૭) | દર વર્ષે નિયત સમયે હયાતીનો દાખલો પોતે જે યોજના હેઠળ પેન્શન મેળવતા હોય તે માટે નક્કી કરેલ સમયે રજૂ કરવો. | ||||||||||||||||||||||||
19 | ૮) | કુટુંબ પેન્શનરે તેના અવસાન સમયે બાકી નીકળતી લેણી રકમ મળવાપાત્ર વ્યક્તિના નામનું નોમીનેશન અલગ રીતે કરવું. | ||||||||||||||||||||||||
20 | ૯) | કુટુંબ પેન્શનરે પોતાની બેંકમાં રાખેલ બચત ખાતામાં બેંકના નિયમાનુસાર નોમીનેશન કરી તેની નોંધ કરાવવી. | ||||||||||||||||||||||||
21 | ૧૦) | પેન્શનરની પી.પી.ઓ. બુક (લાલ ચોપડી) સાથે રાખવી. | ||||||||||||||||||||||||
22 | ||||||||||||||||||||||||||
23 | ||||||||||||||||||||||||||
24 | ||||||||||||||||||||||||||
25 | ||||||||||||||||||||||||||
26 | ||||||||||||||||||||||||||
27 | ||||||||||||||||||||||||||
28 | ||||||||||||||||||||||||||
29 | ||||||||||||||||||||||||||
30 | ||||||||||||||||||||||||||
31 | ||||||||||||||||||||||||||
32 | ||||||||||||||||||||||||||
33 | ||||||||||||||||||||||||||
34 | ||||||||||||||||||||||||||
35 | ||||||||||||||||||||||||||
36 | ||||||||||||||||||||||||||
37 | ||||||||||||||||||||||||||
38 | ||||||||||||||||||||||||||
39 | ||||||||||||||||||||||||||
40 | ||||||||||||||||||||||||||
41 | ||||||||||||||||||||||||||
42 | ||||||||||||||||||||||||||
43 | ||||||||||||||||||||||||||
44 | ||||||||||||||||||||||||||
45 | ||||||||||||||||||||||||||
46 | ||||||||||||||||||||||||||
47 | ||||||||||||||||||||||||||
48 | ||||||||||||||||||||||||||
49 | ||||||||||||||||||||||||||
50 | ||||||||||||||||||||||||||
51 | ||||||||||||||||||||||||||
52 | ||||||||||||||||||||||||||
53 | ||||||||||||||||||||||||||
54 | ||||||||||||||||||||||||||
55 | ||||||||||||||||||||||||||
56 | ||||||||||||||||||||||||||
57 | ||||||||||||||||||||||||||
58 | ||||||||||||||||||||||||||
59 | ||||||||||||||||||||||||||
60 | ||||||||||||||||||||||||||
61 | ||||||||||||||||||||||||||
62 | ||||||||||||||||||||||||||
63 | ||||||||||||||||||||||||||
64 | ||||||||||||||||||||||||||
65 | ||||||||||||||||||||||||||
66 | ||||||||||||||||||||||||||
67 | ||||||||||||||||||||||||||
68 | ||||||||||||||||||||||||||
69 | ||||||||||||||||||||||||||
70 | ||||||||||||||||||||||||||
71 | ||||||||||||||||||||||||||
72 | ||||||||||||||||||||||||||
73 | ||||||||||||||||||||||||||
74 | ||||||||||||||||||||||||||
75 | ||||||||||||||||||||||||||
76 | ||||||||||||||||||||||||||
77 | ||||||||||||||||||||||||||
78 | ||||||||||||||||||||||||||
79 | ||||||||||||||||||||||||||
80 | ||||||||||||||||||||||||||
81 | ||||||||||||||||||||||||||
82 | ||||||||||||||||||||||||||
83 | ||||||||||||||||||||||||||
84 | ||||||||||||||||||||||||||
85 | ||||||||||||||||||||||||||
86 | ||||||||||||||||||||||||||
87 | ||||||||||||||||||||||||||
88 | ||||||||||||||||||||||||||
89 | ||||||||||||||||||||||||||
90 | ||||||||||||||||||||||||||
91 | ||||||||||||||||||||||||||
92 | ||||||||||||||||||||||||||
93 | ||||||||||||||||||||||||||
94 | ||||||||||||||||||||||||||
95 | ||||||||||||||||||||||||||
96 | ||||||||||||||||||||||||||
97 | ||||||||||||||||||||||||||
98 | ||||||||||||||||||||||||||
99 | ||||||||||||||||||||||||||
100 | ||||||||||||||||||||||||||