| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | HELP MENU | |||||||||||||||||||||||||
2 | 1 | આ રીઝલ્ટ શીટનો ઉપયોગ કરવા માટે આપને M.S.Offoce 7 કે તેનાથી ઉપરના વર્ઝનની જરૂર રહેશે. M.S.Office 7 નો ઉપયોગ સૌથી વધુ બેટર રહેશે. | http://edusafar.com | |||||||||||||||||||||||
3 | 2 | SCHOOL DATA શીટમાં પીળા ખાનઓમાં વિગતો ભરવી. | ||||||||||||||||||||||||
4 | 3 | STUDENT DATA શીટમાં ક્રમ નંબર દર્શાવવાનો નથી. | ||||||||||||||||||||||||
5 | 4 | STUDENT DATA શીટમાં વિદ્યાર્થી પ્રથમ પરીક્ષા, પ્રિલિમિનરી પરીક્ષા તેમજ બોર્ડ કક્ષાની પ્રાયોગિક પાસુ ધરાવતી પરીક્ષામાં હાજર છે તે બદલ તમામ વિદ્યાર્થીઓ માટે "Y" કરવાનો રહેશે નહિતર વિદ્યાર્થીઓના બેઠક નંબર બતાવશે નહિ. | ||||||||||||||||||||||||
6 | 5 | જ્ઞાતીકોડ, જાતિકોડ તથા વિદ્યાર્થીનો ૧૮ આંકડાનો યુનિક આઇ.ડી. ખાસ દર્શાવવો. | ||||||||||||||||||||||||
7 | 6 | FT-Slip માં પ્રથમ કસોટીમાં ૮૦માંથી મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે. | ||||||||||||||||||||||||
8 | 7 | PRILIM-Slip માં પ્રિલિમિનરી પરીક્ષામાં ૮૦માંથી મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે. | ||||||||||||||||||||||||
9 | 8 | CO-SUB-FT અને CO-SUB-PRILIM માં પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયોમાં ૫૦ + ૫૦ ગુણ દર્શાવવાના રહેશે. | ||||||||||||||||||||||||
10 | 9 | INT વાળી શીટમાં વિદ્યાર્થીઓના ઇન્ટર્નલ માર્કસ ૫ + ૫ પીળા ખાનાઓમાં દર્શાવવાના રહેશે. | ||||||||||||||||||||||||
11 | 10 | CO-SUB-BOARD વાળી શીટમાં બોર્ડ કક્ષાની શાળાકીય પરીક્ષાના પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયોના માર્કસ દર્શાવવાના રહેશે. | ||||||||||||||||||||||||
12 | 11 | 20 BOARD-INTERNAL વાળી શીટ બોર્ડને ઓનલાઇન ઇન્ટર્નલ માર્કસ મોકલવા માટે પ્રિન્ટ કરી સાથે રાખવી જેથી તેમાંથી સરળતાથી ઓનલાઇન માર્કસ એન્ટ્રી કરવામાં સરળતા રહે. | ||||||||||||||||||||||||
13 | 12 | આપ જો અપડેટ વર્ઝન આવે તો આપે આ શીટમાં જે વિગતો ભરેલી છે તેને અપડેટ વર્ઝનમાં કોપી-પેસ્ટ કરી શકશો. | ||||||||||||||||||||||||
14 | 13 | બહારની અન્ય શીટમાંથી કોપી-પેસ્ટ ક્યારેય ન કરવું કારણકે શેલ લોક થઇ જશે. | ||||||||||||||||||||||||
15 | 14 | જો આપની શીટમાં ભૂલથી શેલ લોક થઇ જાય તો નવી શીટ ડાઉનલોડ કરી તેમાં ફરીથી કામ કરશો. | ||||||||||||||||||||||||
21 | 15 | જો આપની શીટમાં ભૂલથી શેલ લોક થઇ જાય તો નવી શીટ ડાઉનલોડ કરી તેમાં ફરીથી કામ કરશો. | ||||||||||||||||||||||||
22 | ||||||||||||||||||||||||||
23 | અવનવી શિક્ષણને લગતી માહિતી મેળવવા માટે http://edusafar.com ની મુલાકાત લેતા રહો. | |||||||||||||||||||||||||
24 | ||||||||||||||||||||||||||
27 | ||||||||||||||||||||||||||
28 | ||||||||||||||||||||||||||
29 | ||||||||||||||||||||||||||
30 | ||||||||||||||||||||||||||
31 | ||||||||||||||||||||||||||
32 | ||||||||||||||||||||||||||
33 | ||||||||||||||||||||||||||
34 | ||||||||||||||||||||||||||
35 | ||||||||||||||||||||||||||
36 | ||||||||||||||||||||||||||
37 | ||||||||||||||||||||||||||
38 | ||||||||||||||||||||||||||
39 | ||||||||||||||||||||||||||
40 | ||||||||||||||||||||||||||
41 | ||||||||||||||||||||||||||
42 | ||||||||||||||||||||||||||
43 | ||||||||||||||||||||||||||
44 | ||||||||||||||||||||||||||
45 | ||||||||||||||||||||||||||
46 | ||||||||||||||||||||||||||
47 | ||||||||||||||||||||||||||
48 | ||||||||||||||||||||||||||
49 | ||||||||||||||||||||||||||
50 | ||||||||||||||||||||||||||
51 | ||||||||||||||||||||||||||
52 | ||||||||||||||||||||||||||
53 | ||||||||||||||||||||||||||
54 | ||||||||||||||||||||||||||
55 | ||||||||||||||||||||||||||
56 | ||||||||||||||||||||||||||
57 | ||||||||||||||||||||||||||
58 | ||||||||||||||||||||||||||
59 | ||||||||||||||||||||||||||
60 | ||||||||||||||||||||||||||
61 | ||||||||||||||||||||||||||
62 | ||||||||||||||||||||||||||
63 | ||||||||||||||||||||||||||
64 | ||||||||||||||||||||||||||
65 | ||||||||||||||||||||||||||
66 | ||||||||||||||||||||||||||
67 | ||||||||||||||||||||||||||
68 | ||||||||||||||||||||||||||
69 | ||||||||||||||||||||||||||
70 | ||||||||||||||||||||||||||
71 | ||||||||||||||||||||||||||
72 | ||||||||||||||||||||||||||
73 | ||||||||||||||||||||||||||
74 | ||||||||||||||||||||||||||
75 | ||||||||||||||||||||||||||
76 | ||||||||||||||||||||||||||
77 | ||||||||||||||||||||||||||
78 | ||||||||||||||||||||||||||
79 | ||||||||||||||||||||||||||
80 | ||||||||||||||||||||||||||
81 | ||||||||||||||||||||||||||
82 | ||||||||||||||||||||||||||
83 | ||||||||||||||||||||||||||
84 | ||||||||||||||||||||||||||
85 | ||||||||||||||||||||||||||
86 | ||||||||||||||||||||||||||
87 | ||||||||||||||||||||||||||
88 | ||||||||||||||||||||||||||
89 | ||||||||||||||||||||||||||
90 | ||||||||||||||||||||||||||
91 | ||||||||||||||||||||||||||
92 | ||||||||||||||||||||||||||
93 | ||||||||||||||||||||||||||
94 | ||||||||||||||||||||||||||
95 | ||||||||||||||||||||||||||
96 | ||||||||||||||||||||||||||
97 | ||||||||||||||||||||||||||
98 | ||||||||||||||||||||||||||
99 | ||||||||||||||||||||||||||
100 | ||||||||||||||||||||||||||
101 | ||||||||||||||||||||||||||
102 | ||||||||||||||||||||||||||
103 | ||||||||||||||||||||||||||
104 | ||||||||||||||||||||||||||
105 | ||||||||||||||||||||||||||
106 | ||||||||||||||||||||||||||
107 | ||||||||||||||||||||||||||