ABCDEFGHI
1
જેન્ડર ઑડીટ માટેની સૂચિત યાદી
2
પરિપત્ર:- નં.એસએસએ/ગ.એ./ઇનોવેશન/જે.ટુ.-(૪)/૨૦૧૮/૪૦૩૨૮-૩૯૯
તા.૦૪/૧૨/૨૦૧૮
3
શાળા, તાલુકો અને જિલ્લો :-
4
વર્ગ ( કેટલા ધોરણ છે ) :-
5
કુલ સંખ્યા :-
6
તે પૈકી કન્યાઓની સંખ્યા :-
7
મુલાકાતની તારીખ :-
8
9
ક્રમ
તપાસ યાદી હાનાનોંધ
10
(અ) શાળાનું ભૌતિક વાતાવરણ
11
1શાળાની દિવાલો પર લગાવેલ મહાન ચરિત્રોના ફોટા અને સુવાક્યોમાં મહિલાઓનું સ્થાન છે ?
12
2શાળામાં કન્યાઓને સેનેટરી નેપકીન મળી રહે તેવી વ્યવસ્થા છે ? હા/ના
13
3શાળામાં સેનેટરી નેપકીનના નિકાલની વ્યવસ્થા છે ?
14
4મહિલા શિક્ષકો દ્વારા MHM (Menstrual Hygiene Management) - માસિક સંબંધિ આરોગ્ય અને સ્વચ્છતા વ્યવસ્થાપન માટે કન્યાઓ સાથે ચર્ચા કરવામાં આવે છે ?
15
5શાળામાં કન્યા/મહિલા સુરક્ષા માટેના કોઇ પ્રકારના હેલ્પલાઇન નંબર ડિસપ્લે કરેલા છે ?
16
6કન્યાઓ માટે અલગ પૂરતા અને ઉપયોગમાં લેવાય તેવા ટોયલેટની વ્યવસ્થા છે ?
17
7કમ્પ્યુટરનો ઉપયોગ બંને દ્વારા થાય છે ?
18
8લાયબ્રેરીનો ઉપયોગ બંને દ્વારા થાય છે ?
19
9બધાજ પ્રકારના સંગીત અને અન્ય સાધનો કન્યાઓ દ્વારા વાપરવામાં આવે છે કે કેમ ?
20
10કન્યાઓને સ્વ-રક્ષણની તાલીમ આપવામાં આવે છે ?
21
11બધાજ પ્રકારના રમત-ગમત અને વ્યાયામના સાધનો કન્યાઓ દ્વારા ઉપયોગમાં આવે છે કે કેમ ?
22
(બ) શાળાનું શૈક્ષણિક વાતાવરણ
23
12વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા લૈગિંક પુર્વગ્રહ વગરની છે ?
24
13પ્રાર્થના સભામાં બેઠક વ્યવસ્થા લૈગિંક પુર્વગ્રહ વગરની છે ?
25
14પ્રાર્થના સભામાં કન્યા અને કુમારની સામેલગીરી સમાન અને સક્રિય છે ?
26
15કોઇપણ વિષયમાં વર્ગ વ્યવહાર દરમિયાન અપાતા ઉદાહરણો લૈગિંક પૂર્વગ્રહ મુક્ત છે ?
27
16શાળામાં બાળ સંસદ કાર્યરત છે ?
28
17શાળામાં સફાઇ સંબંધિત કામગીરી લૈગિંક પૂર્વગ્રહ મુક્ત છે ?
29
18શાળામાં બાળકોની સોંપવામાં આવેલ કામગીરીની વહેચણી / જવાબદારીમાં લૈગિંક પૂર્વગ્રહ તો નથી ને ? દા.ત. અમુક કામ કન્યાઓને અને અમુક કુમારો જ કરે
30
19શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમોમાં બંનેની સામેલગીરી લૈગિંક પૂર્વગ્રહ મુક્ત છે ?
31
20કન્યાઓને વર્ગખંડમાં કે શાળાની અન્ય પ્રવૃત્તિઓમાં જૂથ લીડર બનાવવામાં આવી છે ?
32
21એસ.એમ.સી. વાલી સભ્યોમાં કન્યા વિદ્યાર્થીના વાલી સભ્ય છે ? હા/ના
33
22મેદાનમાં કન્યા અને કુમારને સંયુક્ત રમતોનુ આયોજન થાય છે ?
34
(ક) શિક્ષક વિદ્યાર્થી આંતરવ્યવહાર
35
23વર્ગ વ્યવહાર દરમિયાન કન્યા અને કુમાર પુરતા પ્રમાણમાં પ્રશ્નો પૂછે છે ?
36
24શિક્ષક દ્વારા બંનેને પ્રશ્નો પૂછવાની અને સામેલગીરીની આવૃત્તિ એક સરખી છે ?
37
25શિક્ષક અને સહપાઠીઓ દ્વારા કન્યાઓને કરાતા સંબોધનમાં માન જળવાય છે ?
38
26શાળામાં અલગથી શિક્ષક દ્વારા કુમારો સાથે તરુણાવસ્થાના પ્રશ્નો / મુંઝવણો બાબતે ચર્ચા કરવામાં આવે છે ?
39
27શાળામાં અલગથી શિક્ષક દ્વારા કન્યાઓ સાથે તરુણાવસ્થાના પ્રશ્નો / મુંઝવણો બાબતે ચર્ચા કરવામાં આવે છે ?
40
28શાળામાં બાળકોના અંગત પ્રશ્નો/મુંજવણો માટે ફરિયાદ નિવારણ માટેની વ્યવસ્થા છે ?
41
*મુલાકાત લેનાર આ યાદીમાં કોઇ વિશેષ વાત ઉમેરવા ધારેતો તે આવકાર્ય છે.
42
43
મુલાકાત લેનારનું નામ :-સહી :-
44
હોદ્દો :-
45
46
47
48
49
50