ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
SCE PATRAK-A Science STD - 3 SEM - 1&2
2
School Name- CRC - YEAR - Teacher Name -
3
NO.અધ્યયન નિષ્પતિ નં 1234567891011121314151617181920નિશાનીઓની કુલ સંખ્યા 40 માંથી મેળવેલ ગુણ
4
EV301EV302EV303EV304EV305EV306EV307EV308EV309EV310EV311EV312EV313EV314EV315EV316EV317
5
Student's Nameસાદા જોઇ શકાય તેવાં લક્ષણોના આધારે આસપાસનાં વૃક્ષનાં પાંદડા,ડાળીઓ અને તેના પ્રકાંડને ઓળખે છે .( જેમ કે આકાર,રચના)આસપાસ જોવા મળતાં પક્ષી અને પ્રાણીઓને તેમનાં સામાન્ય લક્ષણોને આધારે ઓળખે છે. ( જેમ કે પ્રચલન,રહેઠાણ,ખોરાકની ટેવો અને અવાજ)કુટુંબ અને કુટુંબના સભ્યો સાથેના અરસપરસના સંબંધોને ઓળખે છે . ઘર,શાળા અને આસપાસના વિસ્તારની વસ્તુઓ,સ્થળો,ચિહ્નો અને પ્રવૃતિઓને ઓળખે છે વિવિધ વયજૂથનાં લોકો , પ્રાણીઓ અને પક્ષીઓની ખોરાકની જરૂરિયાતો , ખોરાક અને પાણીની ઉપલબ્ધિ તથા તેમના ઘર અને આસપાસના પાણીના ઉપયોગ અંગેનું વર્ણન કરે છે .કુટુંબના સભ્યોની ભૂમિકા , તેમની ટેવો , લક્ષણો , કાર્યો તથા સંયુકત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન લેખિત , મૌખિક કે અન્ય રીતે કરે છે .જુદાં - જુદાં પ્રાણી અને પક્ષીઓનાં લક્ષણો , પ્રવૃત્તિઓ , સમાનતા તથા અસમાનતાના આધારે જૂથ પાડે છે.વર્તમાન અને ભૂતકાળની વસ્તુઓ અને પ્રક્રિયાઓ માં ભેદ પારખે છે.(જેમ કે કપડાં,રમતો,વાસણો,લોકોના કાર્યો વગેરેઘર ,શાળા અને વર્ગખંડના નકશામાં વસ્તુઓનું સ્થાન અને દિશાઓને સંજ્ઞા,પ્રતીક કે મૌખિક રીતે ઓળખે છે .પ્રતીકાત્મક કે બિનપ્રમાણભૂત એકમો દ્વારા ચકાસણી કરે છે.( જેમ કે વેત,મુઠ્ઠી,ચમચી,જગ વગેરે)વસ્તુઓ ,પ્રવૃત્તિઓ કે મુલાકાત લીધેલ સ્થળો અંગેની માહિતી,અનુભવો તેમજ અવલોકનોની નોંધ કરે છે. તેના આધારે તેમની તરાહ અંગે આગાહી કરે છે.ચિત્રો,આકૃતિઓ,કલાત્મક રચનાઓ, નમૂનાઓ અને વસ્તુઓનું તમામ બાજુથી અવલોકન કરે છે તથા સાદા નકશા,સુત્રો,જોડકણાં રચે છે.સમૂહકાર્યો અને સ્થાનિક, ઇનડોર -આઉટડોર રમતોના નિયમોનું અવલોકન કરે છે.કુટુંબમાં રૂઢિગત કાર્યો / રમતો / ખોરાક વગેરેમાં થતા લિંગભેદ પ્રત્યે તથા શાળા અને કુટુંબમાં થતા ખોરાક અને પાણીના બગાડ વિશે મત વ્યક્ત કરે છે.વનસ્પતિ,પ્રાણીઓ,વૃદ્ધો અને દિવ્યાંગો માટે સંવેદના દર્શાવે છે અને આસપાસના પર્યાવરણમાં રહેતા પરિવારોના વૈવિધ્યને સમજે છે.નકશામાં પોતાના ગામ અને તાલુકાની વિગતો શોધી શકે છે અને તેની નોંધ કરે છે. જેમકે જોવાલાયક અને મહત્વનાં સ્થળો, પશુપાલન,ખેતી, લોકજીવન વગેરે પર્યાવરણમાં વિવિધ જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે પરસ્પર કેવી રીતે સંકળાયેલા છે તે જણાવે છે.?×
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100