| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ક્રમ (Sr. No.) | આધાર (Evidence/Document) | આધાર ફોર્મેટ (Format) | |||||||||||||||||||||||
2 | 1 | વર્ગખંડમાં હવા-ઉજાસની સ્થિતિનો ખ્યાલ આવે તેવા પ્રત્યેક વર્ગનો 1 ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
3 | 2 | વર્ગખંડ બેઠક વ્યવસ્થા અને ફર્નિચરનો ખ્યાલ આવે તેવા પ્રત્યેક વર્ગનો 1 ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
4 | 3 | વર્ગખંડમાં વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે ખરેલ વ્યવસ્થાનો પ્રત્યેક વર્ગનો 1 ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
5 | 4 | શાળાની પરીક્ષા સંચાલન નીતિનો દસ્તાવેજ (document) | ||||||||||||||||||||||||
6 | 5 | શાળાએ તેના હિતધારકોને પરીક્ષા સંચાલન નીતિ અંગે માહિતગાર કર્યા હોવાનો આધાર | PDF, JPEG/PNG | |||||||||||||||||||||||
7 | 6 | પરીક્ષા સંચાલન સંબંધિત પ્રતિભાવો મેળવવાની વ્યવસ્થાનો ખ્યાલ આપતો આધાર | PDF, JPEG/PNG | |||||||||||||||||||||||
8 | 7 | શાળાનો મિશન–વિઝન અને નીતિઓના દસ્તાવેજ | ||||||||||||||||||||||||
9 | 8 | શાળાની નીતિઓના અમલીકરણ અને સમીક્ષાના અહેવાલ | ||||||||||||||||||||||||
10 | 9 | શાળાની પ્રવેશ પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરતો દસ્તાવેજ | ||||||||||||||||||||||||
11 | 10 | શાળાએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં આપેલ પ્રવેશની વિગત | ||||||||||||||||||||||||
12 | 11 | શાળાએ RTE અંતર્ગત આપેલ પ્રવેશની વિગત | ||||||||||||||||||||||||
13 | 12 | RTE અંતર્ગત પ્રવેશ અપાયેલ વિદ્યાર્થીઓના શાળા સમય અને વર્ગની વિગત | ||||||||||||||||||||||||
14 | 13 | શાળાના કુલ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા | ||||||||||||||||||||||||
15 | 14 | શાળાના પ્રત્યેક વર્ગ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા | ||||||||||||||||||||||||
16 | 15 | શાળાના પ્રત્યેક કર્મચારી/ શિક્ષકને અપાયેલ કામગીરી/વિષય અને તેમની શૈક્ષણિક – વ્યાવસાયિક લાયકાતની વિગત | ||||||||||||||||||||||||
17 | 16 | શાળાના કર્મચારીઓની લાયકાતમાં વૃદ્ધિ થાય તે માટે શાળાની નીતિ/ યોજનાની વિગત | ||||||||||||||||||||||||
18 | 17 | શાળામાં જોડાયા બાદ શૈક્ષણિક–વ્યાવસાયિક લાયાકાતમાં વૃદ્ધિ થઈ હોય તેવા કર્મચારીઓની વિગત | ||||||||||||||||||||||||
19 | 18 | શાળાના કર્મચારીઓના સેવા રેકોર્ડની જાળવણીની પદ્ધતિની વિગત | ||||||||||||||||||||||||
20 | 19 | કર્મચારીઓને પગાર ચૂકવણી, Payroll અને ઓડિટની વિગત | ||||||||||||||||||||||||
21 | 20 | કર્મચારીઓના સ્થાયીકરણ માટેના પ્રયાસોની વિગત, ગત શૈક્ષણિક વર્ષમાં થયેલ નવા નિમાયેલ અને શાળા છોડીને ગયેલ કર્મચારીઓની સંખ્યા | ||||||||||||||||||||||||
22 | 21 | કર્મચારીઓને આપેલ પ્રોત્સહન-પુરસ્કાર સંબંધિત વિગત | PDF, JPEG/PNG | |||||||||||||||||||||||
23 | 22 | કર્મચારીઓની ફરિયાદોની નોંધ અને નિકાલ સંબંધિત વિગત | ||||||||||||||||||||||||
24 | 23 | શાળાની વિકાસ યોજનાનો દસ્તાવેજ | ||||||||||||||||||||||||
25 | 24 | શાળા વિકાસ યોજના રચનાના ભાગરૂપે યોજાયેલ SMC/વાલીમંડળની બેઠકોની વિગત અને કાર્યવાહી નોંધ | ||||||||||||||||||||||||
26 | 25 | શાળા વિકાસ યોજનાના અમલીકરણ અને સમીક્ષા સંબંધિત વિગત | ||||||||||||||||||||||||
27 | 26 | ગત અને વર્તમાન શાળા વિકાસ યોજનામાં કરાયેલ ગુણાત્મક ફેરફારની વિગત | ||||||||||||||||||||||||
28 | 27 | SMC/ વાલીમંડળની રચના અને પુનઃરચના પ્રક્રિયા સંબંધિત અહેવાલ/ દસ્તાવેજ | ||||||||||||||||||||||||
29 | 28 | SMC/ વાલીમંડળના સભ્યોની વિગત | ||||||||||||||||||||||||
30 | 29 | SMC/ વાલીમંડળની બેઠકોનું રજીસ્ટર | ||||||||||||||||||||||||
31 | 30 | બેઠક કાર્યવાહી નોંધ (મિટિંગ મિનિટ્સ) બુક | ||||||||||||||||||||||||
32 | 31 | SMC/ વાલીમંડળની ઠરાવ બુક | ||||||||||||||||||||||||
33 | 32 | શાળા દ્વારા લેવાતી ફીનું માળખું અને વાલી–સમુદાયમાં તેની પારદર્શી જાણ અંગેનો આધાર | PDF, JPEG/PNG | |||||||||||||||||||||||
34 | 33 | ગ્રાન્ટ ડિસ્પ્લે બોર્ડ – ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
35 | 34 | SMC/ વાલીમંડળની બેઠકોનું રજીસ્ટર, મિટિંગ મિનિટ્સ બુક, ઠરાવ બુક મુખ્ય પાનું અને સંબંધિત પાનાં) | ||||||||||||||||||||||||
36 | 35 | ઓડિટ સર્ટિફિકેટ (ગત નાણાકીય વર્ષ) | ||||||||||||||||||||||||
37 | 36 | શાળાના ઓરડા, મકાન, કમ્પાઉન્ડ વોલ અને પાણીની ટાંકીની સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ્સ | JPEG/PNG | |||||||||||||||||||||||
38 | 37 | ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર | ||||||||||||||||||||||||
39 | 38 | ફાયર સેફટીના સાધનો (જે સ્થાન પર રાખવામાં આવ્યાં હોય તે સ્થાન સહિતના) ફોટોગ્રાફ્સ | JPEG/PNG | |||||||||||||||||||||||
40 | 39 | મોકડ્રીલ પ્રવૃત્તિનો ફોટોગ્રાફ્સ સહિતનો અહેવાલ | ||||||||||||||||||||||||
41 | 40 | પ્રાથમિક સારવાર પેટી (સાધનો દેખાય તે રીતે)નો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
42 | 41 | આપાતકાલીન તબીબી સેવાઓ મેળવવા માટેના સંપર્કોની વિગત પ્રદર્શિત કરાયેલ હોય તે સ્થાનના ફોટોગ્રાફસ | JPEG/PNG | |||||||||||||||||||||||
43 | 42 | વીજળીકરણ અને વીજઉપકરણોની સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ્સ (વર્ગખંડો અને ઓરડાના) | JPEG/PNG | |||||||||||||||||||||||
44 | 43 | સલામાતીની દૃષ્ટિએ પ્રયોગશાળાની સંપૂર્ણ વ્યવસ્થા જોઈ શકાય તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
45 | 44 | કન્યાઓ માટેની અલાયદા કક્ષની સંપૂર્ણ સુવિધાનો ખ્યાલ આવે તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
46 | 45 | ટ્રાન્સપોર્ટેશન સુવિધા સંબંધિત વિગત | ||||||||||||||||||||||||
47 | 46 | CCTV કેમેરાની વ્યવસ્થાની વિગત (કુલ અને કાર્યરત કેમેરાની સંખ્યા, તેમના સ્થાન અને વ્યાપ (coverage)ની વિગત અને નમૂનાના ફોટોગ્રાફ્સ | JPEG/PNG | |||||||||||||||||||||||
48 | 47 | શાળા પરિસરમાં પ્રદર્શિત કરેલ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન દર્શાવતો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
49 | 48 | શાળાના વિવિધ હિતધારકોના પ્રતિભાવ એકત્રિત કરવા માટેની શાળાની વ્યવસ્થાની માહિતી આપતો દસ્તાવેજ/ અહેવાલ | ||||||||||||||||||||||||
50 | 49 | શાળાએ જુદાજુદા હિતધારકો પાસેથી મેળવેલ પ્રતિભાવોના નમૂના | ||||||||||||||||||||||||
51 | 50 | હિતધારકોના પ્રતિભાવોને આધારે શાળાએ તેની પ્રણાલી – વ્યવસ્થામાં કરેલ સુધારા – ફેરફારની વિગતો/ અહેવાલ | ||||||||||||||||||||||||
52 | 51 | વર્ગખંડની સંખ્યા અને પ્રત્યેક વર્ગખંડના ક્ષેત્રફળની વિગત (પ્રમાણિત ડોક્યુમેન્ટ/ નકશો) | ||||||||||||||||||||||||
53 | 52 | પ્રિન્સિપાલ ઓફિસ ફોટોગ્રાફ (સમગ્ર ઓફિસ દેખાય તેવો) | JPEG/PNG | |||||||||||||||||||||||
54 | 53 | સ્ટાફ રૂમ ફોટોગ્રાફ (સમગ્ર રૂમ દેખાય તેવો) | JPEG/PNG | |||||||||||||||||||||||
55 | 54 | કલાર્ક ઓફિસ (સમગ્ર ઓફિસ દેખાય તેવો) | JPEG/PNG | |||||||||||||||||||||||
56 | 55 | પ્રાર્થનાખંડ/ સભાખંડ/ મલ્ટીપર્પઝ હૉલ (સમગ્ર ખંડ દેખાય તેવો) | JPEG/PNG | |||||||||||||||||||||||
57 | 56 | સ્પોર્ટ્સ/ યોગ રૂમ (સમગ્ર રૂમ દેખાય તેવો) | JPEG/PNG | |||||||||||||||||||||||
58 | 57 | રમતનું મેદાન (નકશો અને ફોટોગ્રાફ્સ) | PDF, JPEG/PNG | |||||||||||||||||||||||
59 | 58 | રમતગમતના સાધનોની ઉપલબ્ધતા (અધ્યયન ડેડસ્ટૉક રજીસ્ટરની અદ્યતન તારીજ) | ||||||||||||||||||||||||
60 | 59 | CWSN વિદ્યાર્થીઓ માટેની ભૌતિક સુવિધાઓ (ફોટોગ્રાફ્સ) | JPEG/PNG | |||||||||||||||||||||||
61 | 60 | વર્ગખંડોમાંનું ફર્નિચર દેખાય તેવા નમૂનાના ફોટોગ્રાફ્સ | JPEG/PNG | |||||||||||||||||||||||
62 | 61 | વિવિધ વિષયખંડો, પ્રયોગશાળાઓનું ફર્નિચર દેખાય તેવા નમૂનાના ફોટોગ્રાફ્સ | JPEG/PNG | |||||||||||||||||||||||
63 | 62 | સ્ટાફ રૂમ અને અન્ય કર્મચારીઓના કાર્યસ્થળનું ફર્નિચર દેખાય તેવા ફોટોગ્રાફ્સ | JPEG/PNG | |||||||||||||||||||||||
64 | 63 | ગણિત – વિજ્ઞાન પ્રયોગશાળાનીસંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
65 | 64 | પ્રયોગશાળાના ઉપકરણો, સાધનસામગ્રી—સાહિત્યના ડેડસ્ટોક રજીસ્ટરની અદ્યતન તારીજ | ||||||||||||||||||||||||
66 | 65 | સમયપત્રકમાં પ્રાયોગિક કાર્ય/ પ્રયોગશાળા માટે ફાળવેલ તાસની વિગત, પ્રયોગશાળાના ઉપયોગ અંગે કોઈ રજીસ્ટર નીભાવાતું હોય તો તેની અદ્યતન તારીજ | ||||||||||||||||||||||||
67 | 66 | ભાષા – અન્ય વિષય ખંડની સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવા ફોટોગ્રાફ્સ (ખંદ દીઠ 1) | JPEG/PNG | |||||||||||||||||||||||
68 | 67 | ભાષા - અન્ય વિષય ખંડના ઉપકરણો, સાધનસામગ્રી–સાહિત્યના ડેડસ્ટોક રજીસ્ટરની અદ્યતન તારીજ | ||||||||||||||||||||||||
69 | 68 | ભાષા - અન્ય વિષય ખંડના ઉપયોગ અંગેની માહિતી દર્શાવતો આધાર | ||||||||||||||||||||||||
70 | 69 | કલાખંડની સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
71 | 70 | કલાખંડના ઉપકરણો, સાધનસામગ્રી—સાહિત્યના ડેડસ્ટોક રજીસ્ટરની અદ્યતન તારીજ | ||||||||||||||||||||||||
72 | 71 | કલાખંડના ઉપયોગ અંગેની માહિતી દર્શાવતો આધાર | ||||||||||||||||||||||||
73 | 72 | પુસ્તકાલયની સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
74 | 73 | પુસ્તકાલયના પુસ્તકોના ડેડસ્ટોક રજીસ્ટરની અદ્યતન તારીજ | ||||||||||||||||||||||||
75 | 74 | પુસ્તકાલયમાં આવતાં વર્તમાનપત્રો અને સામયિકોની અદ્યતન વિગત, છેલ્લાં લવાજમની વિગત | ||||||||||||||||||||||||
76 | 75 | પુસ્તકાલયના ડિજિટલાઈઝેશનની વિગત | ||||||||||||||||||||||||
77 | 76 | કમ્પ્યૂટર પ્રયોગશાળાની સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
78 | 77 | કમ્પ્યૂટર પ્રયોગશાળાના ઉપકરણો –સાધનોના ડેડસ્ટોક રજીસ્ટરની અદ્યતન તારીજ (વપરાશયોગ્ય અને વપરાશમાં ન લઈ શકાય તેવા ઉપકરણો–સાધનોના વિભાજન સહિત) | ||||||||||||||||||||||||
79 | 78 | કમ્પ્યૂટર પ્રયોગશાળામાં ઈન્ટરનેટની ઉપલબ્ધતા અંગેની વિગત (અદ્યતન લવાજમ/ બિલની વિગત) | ||||||||||||||||||||||||
80 | 79 | શાળા સમયપત્રકમાં કમ્પ્યૂટરના તાસ અને તે મુજબ થતાં શૈક્ષણિક કાર્યની વિગત | ||||||||||||||||||||||||
81 | 80 | સ્માર્ટ કલાસ રૂમની સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
82 | 81 | શાળામાં ઉપલબ્ધ વપરાશમાં અને બંધ સ્માર્ટ ક્લાસની સંખ્યા અને શાળાના શિક્ષકો દ્વારા તેના ઉપયોગની વિગત | ||||||||||||||||||||||||
83 | 82 | DTHની (BISAG - N દ્વારા પ્રસારિત કાર્યક્રમો જોવાની) સુવિધા અને વિદ્યાર્થીઓને કાર્યક્રમો બતાવવા અંગેના આયોજન અને અમલની વિગત | ||||||||||||||||||||||||
84 | 83 | શાળા સંબંધિત માહિતીની ઉપલબ્ધતા અને પારદર્શિતા માટે ટેક્નોલોજીનો ઉપયોગ અંગેનો અહેવાલ (કેવી વ્યવસ્થા છે, કઈ માહિતી મૂકવામાં આવે છે વગેરે) | ||||||||||||||||||||||||
85 | 84 | રસોડા, કોઠાર અને રસોઈના સાધનો – વાસણો જેવી સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
86 | 85 | ભોજન માટેના સ્થાનનો ફોટોગ્રાફ અને તેની સ્વચ્છતા માટેની વ્યવસ્થાની વિગત | ||||||||||||||||||||||||
87 | 86 | ભોજનની ગુણવત્તાની ચકાસણી અને ગુણવત્તા અંગે પ્રતિભાવ આપવાની વ્યવસ્થાની વિગત | ||||||||||||||||||||||||
88 | 87 | કેન્ટીનની રસોઈ અને ભોજન/નાસ્તા માટેની બેઠક વ્યવસ્થાની સંપૂર્ણ સુવિધાનો ખ્યાલ આવે તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
89 | 88 | કેન્ટીનની સાફસફાઈ માટેના સ્ટાફ અને સફાઈ માટેના સમયપત્રકની વિગત | ||||||||||||||||||||||||
90 | 89 | કેન્ટીનના મેનુ (Menu)ની વિગત | ||||||||||||||||||||||||
91 | 90 | આરોગ્ય અને સલામતીની દૃષ્ટિએ શાળા કેન્ટીનની ચકાસણી માટેની વ્યવસ્થા અને તેના અમલીકરણની વિગતો | ||||||||||||||||||||||||
92 | 91 | પીવાના પાણીની સમગ્ર સુવિધા જોઈ શકાય તેવો ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
93 | 92 | પીવાના શુદ્ધ પાણી માટેની વ્યવસ્થા, પીવાના પાણીના કુલ નળ વગેરેની વિગત | ||||||||||||||||||||||||
94 | 93 | પાણીની ટાંકીની સફાઈ અંગેના આયોજન અને અમલની વિગત | ||||||||||||||||||||||||
95 | 94 | કુમાર, કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના શૌચાલય સંકુલના ફોટોગ્રાફ | JPEG/PNG | |||||||||||||||||||||||
96 | 95 | કુમાર, કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના કુલ અને વપરાશયોગ્ય અને સુવિધાયુક્ત શૌચાલયની સંખ્યાની વિગત, શૌચાલયની પાણીની ઉપલબ્ધતાની રીત અને સ્થિતિની વિગત | ||||||||||||||||||||||||
97 | 96 | શૌચાલયોની સ્વચ્છતા અને રખરખાવ માટેના આયોજન અને અમલની વિગત | ||||||||||||||||||||||||
98 | 97 | કચરાના વ્યવસ્થાપન અંગે શાળાની પદ્ધતિની વિગત–અહેવાલ | ||||||||||||||||||||||||
99 | 98 | વિદ્યાર્થીઓના વાર્ષિક આરોગ્ય તપાસનો અહેવાલ | ||||||||||||||||||||||||
100 | 99 | દિવ્યાંગતાની જાણ માટે વિદ્યાર્થીઓના સ્ક્રિનિંગ અને કરેલ અનુકાર્યની વિગત (અહેવાલ) |