| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ધોરણ-૧ અને ૨ નું સમયપત્રક (માહે-સપ્ટેમ્બર ૨૦૨૦) | |||||||||||||||||||||||||
2 | તારીખ | વાર | વિષય | ધોરણ | વિષયાંગ (સમય:૪.૩૦ થી ૫.૦૦) (બુધવાર અને ગુરુવાર સિવાય) | ધોરણ | વિષય | વિષયાંગ (સમય:૫.૦૦ થી ૫.૩૦) (બુધવાર અને ગુરુવાર સિવાય) | ||||||||||||||||||
3 | તા:૦૧/૦૯/૨૦૨૦ | મંગળવાર | ગુજરાતી | ધોરણ-૧ | શાળા તત્પરતા-૧ વળાંક ગીત વાર્તા રમત | ધોરણ-૨ | ગુજરાતી | શાળા તત્પરતા પુનરાવર્તન -૧ | ||||||||||||||||||
4 | તા:૦૪/૦૯/૨૦૨૦ | શુક્રવાર | ગુજરાતી | ધોરણ-૧ | શાળા તત્પરતા-૨ રંગપૂરણી વળાંક ગીત વાર્તા રમત | ધોરણ-૨ | ગુજરાતી | શાળા તત્પરતા પુનરાવર્તન -૨ વાર્તા/ જોડકણા/શબ્દવાંચન/શબ્દલેખન | ||||||||||||||||||
5 | તા:૦૫/૦૯/૨૦૨૦ | શનિવાર | ગણિત | ધોરણ-૧ | અંદર-બહાર (એકમ-૧, કાર્ડ-૧-૨) (EP-1) | ધોરણ-૨ | ગણિત | ધોરણ-૧ નું પુનરાવર્તન (લાંબુ-ટુકું, ઊચું-નીચું, ઓછું-વધારે ,જાડું-પાતળું, દુર-નજીક, ચિત્રો વચ્ચેનો તફાવત) | ||||||||||||||||||
6 | તા:૦૭/૦૯/૨૦૨૦ | સોમવાર | ગુજરાતી | ધોરણ-૧ | શાળા તત્પરતા-૩ ચિત્રકામ, અક્ષર લેખન અંગે રમત શબ્દ અંતાક્ષરી | ધોરણ-૨ | ગુજરાતી | શબ્દ શોધની રમત, મૂળાક્ષર પરથી શબ્દ વાંચન | ||||||||||||||||||
7 | તા:૦૮/૦૯/૨૦૨૦ | મંગળવાર | ગણિત | ધોરણ-૧ | નાનું-મોટું, સૌથી નાનું-સૌથી મોટું, દુર-નજીક, સૌથી દુર- સૌથી નજીક, ઉપર-નીચે, સૌથી ઉપર- સૌથી નીચે (એકમ-૧, કાર્ડ-૩-૯) | ધોરણ-૨ | ગણિત | ધોરણ-૧ નું પુનરાવર્તન (આકારની ઓળખ, વર્ગીકરણ અને સંખ્યા જ્ઞાન-૧ થી ૧૦) | ||||||||||||||||||
8 | તા:૧૧/૦૯/૨૦૨૦ | શુક્રવાર | ગુજરાતી | ધોરણ-૧ | ગ , મ , ન, જ (કાનો) | ધોરણ-૨ | ગુજરાતી | ખૂટતા અક્ષર મુકવા/શબ્દ બનાવવા-શબ્દ વાંચન | ||||||||||||||||||
9 | તા:૧૨/૦૯/૨૦૨૦ | શનિવાર | ગણિત | ધોરણ-૧ | સમાન આકારો(એકમ 1,કાર્ડ 10) આકાર,રંગ,કદ અને અન્ય ગુણધર્મોને આધારે વર્ગીકરણ (એકમ 1, કાર્ડ 10 થી 12) | ધોરણ-૨ | ગણિત | ધોરણ-૧ નું પુનરાવર્તન (આકારની ઓળખ, વર્ગીકરણ અને સંખ્યા જ્ઞાન-૧ થી ૨૦) | ||||||||||||||||||
10 | તા:૧૪/૦૯/૨૦૨૦ | સોમવાર | ગુજરાતી | ધોરણ-૧ | વ , ર, સ, દ, (માત્રા) - ૧ | ધોરણ-૨ | ગુજરાતી | ષ, ત્ર, જ્ઞ -૧ | ||||||||||||||||||
11 | તા:૧૫/૦૯/૨૦૨૦ | મંગળવાર | ગણિત | ધોરણ-૧ | ગબડતી-સરકતી વસ્તુઓ (એકમ 1, કાર્ડ 13,14) અને અગાઉનું પુનરાવર્તન | ધોરણ-૨ | ગણિત | શું છે લાબું શું છે ગોળ?(એકમ 15, કાર્ડ 1 થી 4) | ||||||||||||||||||
12 | તા:૧૮/૦૯/૨૦૨૦ | શુક્રવાર | ગુજરાતી | ધોરણ-૧ | વ , ર, સ, દ, (માત્રા) -૨ | ધોરણ-૨ | ગુજરાતી | ષ, ત્ર, જ્ઞ -૨ | ||||||||||||||||||
13 | તા:૧૯/૦૯/૨૦૨૦ | શનિવાર | ગણિત | ધોરણ-૧ | પુનરાવર્તન અને મૂલ્યાંકન (એકમ 1, કાર્ડ 15 થી 18) આડા, ઊભા, ત્રાંસા લીટા તથા મીંડા કરવા. | ધોરણ-૨ | ગણિત | ધોરણ 1 નું પુનરાવર્તન (સંખ્યાજ્ઞાન 1 થી 50) | ||||||||||||||||||
14 | તા:૨૧/૦૯/૨૦૨૦ | સોમવાર | ગુજરાતી | ધોરણ-૧ | ક, અ, બ, છ (એ,આ) -૧ | ધોરણ-૨ | ગુજરાતી | ક્ષ, શ્ર, ઋ, રૂ -૧ | ||||||||||||||||||
15 | તા:૨૨/૦૯/૨૦૨૦ | મંગળવાર | ગણિત | ધોરણ-૧ | 1 થી 5 નું શ્રવણ, કથન અને મૂર્તવસ્તુઓની મદદથી ગણન તથા એક - એક સંગતતા.(એકમ 2, કાર્ડ 1 થી 3) | ધોરણ-૨ | ગણિત | અંદાજ લગાવવો અને પછી ગણતરી કરવી.(એકમ 16, કાર્ડ 1 થી 3) | ||||||||||||||||||
16 | તા:૨૫/૦૯/૨૦૨૦ | શુક્રવાર | ગુજરાતી | ધોરણ-૧ | ક, અ, બ, છ (એ,આ) -૨ | ધોરણ-૨ | ગુજરાતી | ક્ષ, શ્ર, ઋ, રૂ -૨ | ||||||||||||||||||
17 | તા:૨૬/૦૯/૨૦૨૦ | શનિવાર | ગણિત | ધોરણ-૧ | 1 થી 5 નું ગણન તથા સમજ અને રેટિયા અંકો પર આંગળી ફેરવવી (એકમ 2, કાર્ડ 4 થી 6)તથા અંકોની રંગોળી કરવી, અંકોના વળાંકની પ્રવૃત્તિઓ કરાવવી. | ધોરણ-૨ | ગણિત | જૂથ બનાવવા અને વસ્તુનું અનુમાન કરવું. (એકમ 16, કાર્ડ 4 અને 5) | ||||||||||||||||||
18 | તા:૨૮/૦૯/૨૦૨૦ | સોમવાર | ગુજરાતી | ધોરણ-૧ | પુનરાવર્તન | ધોરણ-૨ | ગુજરાતી | શબ્દ વડે વાક્ય બનાવવા/પુનરાવર્તન | ||||||||||||||||||
19 | તા:૨૯/૦૯/૨૦૨૦ | મંગળવાર | ગણિત | ધોરણ-૧ | 1 થી 5 માં પોલ અંકોમાં રંગ પૂરવા અંકોનો ક્રમ તથા લેખન (એકમ 2, કાર્ડ 7 અને 8) | ધોરણ-૨ | ગણિત | તમે કેટલી વખત આ કરી શકો છો તેનું અનુમાન લગાવો."પડો ત્યાં સુધી કૂદો"જેવું.(એકમ 16, કાર્ડ 6 ) 50 સુધીની સંખ્યાઓ ક્રમમાં જોડવી અને ક્રમમાં લખવી.(એકમ 16, કાર્ડ 6 અને 7) | ||||||||||||||||||
20 | ||||||||||||||||||||||||||
21 | ||||||||||||||||||||||||||
22 | ||||||||||||||||||||||||||
23 | ||||||||||||||||||||||||||
24 | ||||||||||||||||||||||||||
25 | ||||||||||||||||||||||||||
26 | ||||||||||||||||||||||||||
27 | ||||||||||||||||||||||||||
28 | ||||||||||||||||||||||||||
29 | ||||||||||||||||||||||||||
30 | ||||||||||||||||||||||||||
31 | ||||||||||||||||||||||||||
32 | ||||||||||||||||||||||||||
33 | ||||||||||||||||||||||||||
34 | ||||||||||||||||||||||||||
35 | ||||||||||||||||||||||||||
36 | ||||||||||||||||||||||||||
37 | ||||||||||||||||||||||||||
38 | ||||||||||||||||||||||||||
39 | ||||||||||||||||||||||||||
40 | ||||||||||||||||||||||||||
41 | ||||||||||||||||||||||||||
42 | ||||||||||||||||||||||||||
43 | ||||||||||||||||||||||||||
44 | ||||||||||||||||||||||||||
45 | ||||||||||||||||||||||||||
46 | ||||||||||||||||||||||||||
47 | ||||||||||||||||||||||||||
48 | ||||||||||||||||||||||||||
49 | ||||||||||||||||||||||||||
50 | ||||||||||||||||||||||||||
51 | ||||||||||||||||||||||||||
52 | ||||||||||||||||||||||||||
53 | ||||||||||||||||||||||||||
54 | ||||||||||||||||||||||||||
55 | ||||||||||||||||||||||||||
56 | ||||||||||||||||||||||||||
57 | ||||||||||||||||||||||||||
58 | ||||||||||||||||||||||||||
59 | ||||||||||||||||||||||||||
60 | ||||||||||||||||||||||||||
61 | ||||||||||||||||||||||||||
62 | ||||||||||||||||||||||||||
63 | ||||||||||||||||||||||||||
64 | ||||||||||||||||||||||||||
65 | ||||||||||||||||||||||||||
66 | ||||||||||||||||||||||||||
67 | ||||||||||||||||||||||||||
68 | ||||||||||||||||||||||||||
69 | ||||||||||||||||||||||||||
70 | ||||||||||||||||||||||||||
71 | ||||||||||||||||||||||||||
72 | ||||||||||||||||||||||||||
73 | ||||||||||||||||||||||||||
74 | ||||||||||||||||||||||||||
75 | ||||||||||||||||||||||||||
76 | ||||||||||||||||||||||||||
77 | ||||||||||||||||||||||||||
78 | ||||||||||||||||||||||||||
79 | ||||||||||||||||||||||||||
80 | ||||||||||||||||||||||||||
81 | ||||||||||||||||||||||||||
82 | ||||||||||||||||||||||||||
83 | ||||||||||||||||||||||||||
84 | ||||||||||||||||||||||||||
85 | ||||||||||||||||||||||||||
86 | ||||||||||||||||||||||||||
87 | ||||||||||||||||||||||||||
88 | ||||||||||||||||||||||||||
89 | ||||||||||||||||||||||||||
90 | ||||||||||||||||||||||||||
91 | ||||||||||||||||||||||||||
92 | ||||||||||||||||||||||||||
93 | ||||||||||||||||||||||||||
94 | ||||||||||||||||||||||||||
95 | ||||||||||||||||||||||||||
96 | ||||||||||||||||||||||||||
97 | ||||||||||||||||||||||||||
98 | ||||||||||||||||||||||||||
99 | ||||||||||||||||||||||||||
100 | ||||||||||||||||||||||||||