ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
2
[સૌ પ્રથમ ડેટાશીટમાં શાળાનું નામ દર્શાવો.
3
[ડેટાશીટમાં અંગ્રેજી માસ સિલેક્ટ કરો. ગુજરાતી માસ સિલેક્ટ કરવાનો નથી તે ઓટોમેટિક આવી જશે.
4
[ત્યાર બાદ વર્ષ સિલેક્ટ કરો.
5
[ધોરણ સિલેકટ કરો
6
[વર્ગ સિલેક્ટ કરો.
7
[વર્ગ સિલેક્ટ કરતાં બાજુના પીળા ખાનામાં જે તે વર્ગનું નામ આવી જશે.
8
[જે તે વર્ગમાં ડેટા એન્ટ્રી કરવા માટે પીળા ખાનામાં દેખાતા વર્ગ પર ક્લીક કરો.
9
[પીળા ખાનામાં દેખાતા વર્ગ પર ક્લીક કરતાં જે તે વર્ગની શીટ પર જઇ શકાશે તેમાં ડેટા એન્ટ્રી કરશો.
10
[ડેટા એન્ટ્રી કરતાં ક્રમ લખવાનો નથી જેનું ખાસ ખ્યાલ રાખશો.
11
[ડેટા એન્ટ્રી પૂરી કર્યા બાદ ઉપર વાદળી કલરથી દર્શાવેલ વર્ગ પર ક્લીક કરતા આપ ડેટાશીટ પર આવી શકશો.
12
[આ પ્રમાણે આપની શાળામાં જે તે ધોરણના જેટલા વર્ગો હોય તેમાં આ પ્રમાણે ડેટા એન્ટ્રી કરો.
13
[પ્રત્યેક ધોરણ માટે અલગ-અલગ વર્કશીટ બનાવો. આના માટે Save As કરી વર્કશીટ બનાવવી.
14
[ડેટાશીટમાં વર્ગ શિક્ષકશ્રીનું નામ દર્શાવેલ છે તેની બાજુ પર એરો લઇ જઇ ક્લીક કરો.
15
[હવે જે તે વર્ગ શિક્ષકશ્રીઓના નામ દર્શાવો. ત્યારબાદ પાછા આવો.
16
[જો આપને ત્યાં એક કરતાં વધારે વર્ગ હશે તો જે વર્ગ સિલેક્ટ કરશો તે વર્ગની એન્ટ્રી ડેટા શીટમાં આવી જશે.
17
[હવે પ્રિન્ટ કરવા માટે પ્રથમ PAGE-1 પર જાઓ તેની પ્રન્ટ લઇલો આમ અલગ અલગ પેજની પ્રિન્ટ લો.
18
[પ્રિન્ટ કરતાં પહેલા પ્રિન્ટ પ્રીવ્યુ ચકાશી લેવું.
19
[પ્રન્ટ કરવા માટે લેઝર કાગળ (લીલા કલરના કાગળ) લીગલ સાઇઝના રાખશો.
20
[તમામ પેજની પ્રન્ટ કર્યા બાદ સ્ટેપ્લર વડે ક્લીપ મારો. આપનું વર્ગ રજીસ્ટર તૈયાર થઇ જશે.
21
[જો કોઇ અન્ય વિદ્યાર્થી દાખલ થાય તો તેની એન્ટ્રી છેલ્લે કરશો.
22
[જો કોઇ વિદ્યાર્થીનું નામ કમી કરવાનું થાયતો નીચે મુજબ કાર્ય કરવું
23
[જે વર્ગમાંથી કમી થતો હોય તે વર્ગના પ્રથમ જી.આર.નં. થી કાસ્ટ સુધી તમામ વિદ્યાર્થીઓની કોપી કરી KAMI શીટમાં પેસ્ટ કરશો.
24
[પેસ્ટ કરી જે વિદ્યાર્થી કમી થતો હોય તે રો સિલેક્ટ કરી Delete કરો.
25
[ત્યાર બાદ વિદ્યાર્થીઓની જી.આર.નંથી કાસ્ટ સુધી તમામ વિદ્યાર્થીઓની કોપી કરી જે તે વર્ગમાં પેસ્ટ કરો.
26
[પેસ્ટ કરતાં છેલ્લા વિદ્યાર્થીનું નામ બે વાર આવેલું જણાશે જેમાં છેલ્લુ ડીલીટ કરો.
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100