ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
HELP MENU
2
1આ રીઝલ્ટ શીટનો ઉપયોગ કરવા માટે આપને M.S.Offoce 7 કે તેનાથી ઉપરના વર્ઝનની જરૂર રહેશે. M.S.Office 7 નો ઉપયોગ સૌથી વધુ બેટર રહેશે. http://edusafar.com
3
2SCHOOL DATA શીટમાં પીળા ખાનઓમાં વિગતો ભરવી.t.me/satnamedusafar
4
3STUDENT DATA શીટમાં ક્રમ નંબર દર્શાવવાનો નથી.
5
4STUDENT DATA શીટમાં જો વિદ્યાર્થી પ્રથમ કસોટીમાં, દ્વિતીય કસોટીમાં અને તૃતીય કસોટીમાં હાજર હોય તો ' Y ' ફરજીયાત દર્શાવવો. શરૂઆતથીજ તમામમાં Y દર્શાવવાનો રહેશે.
6
5જ્ઞાતીકોડ, જાતિકોડ તથા વિદ્યાર્થીનો ૧૮ આંકડાનો યુનિક આઇ.ડી. ખાસ દર્શાવવો.
7
6જો વિદ્યાર્થી વિકલાંગ હોય તો વિકલાંગના ખાનામાં ' Yes' દર્શાવવો. જો ન હોય તો ' N/A' ખાસ દર્શાવવાનું રહેશે. વિકલાંગ વિદ્યાર્થી ર૦ માર્કસ સાથે પાસ થાય છે.
8
7FT-Slip માં પ્રથમ કસોટીમાં ૫૦માંથી મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે.
9
8ST-Slip માં દ્વિતીય કસોટીમાં ૫૦માંથી મેળવેલ ગુણ પીળા ખાનઓમાં દર્શાવવાના રહેશે.
10
9TT-Slip માં તૃતીય કસોટીમાં ૮૦માંથી મેળવેલ ગુણ પીળા ખાનાઓમાં દર્શાવવાના રહેશે.
11
10TT-Slip માં શા.શિ. ચિત્ર અને કમ્પ્યૂટરમાં માર્કસ દર્શાવવાના નથી.
12
11CO-SUB માં શા.શિ. ચિત્ર અને કમ્પ્યૂટરમાં ૪૦ પ્રેક્ટિકલ અને ૪૦ થીયરીમાંથી મેળવેલ ગુણ દર્શાવવાના રહેશે.
13
12SIDDHI-KRUPA વાળી શીટમાં જો વિદ્યાર્થીને ર૫ માર્કસ કે તેથી વધારે ગુણ આવે તો જ તેને સિધ્ધિગુણ કે કૃપા ગુણ આપવા.
14
13જો ર૫ ગુણ કરતાં ઓછા હોય તો તેને સિધ્ધિગુણ કે કૃપાગુણ આપવાના થતા નથી તે વિદ્યાર્થી નાપાસ ગણાશે.
15
14વિદ્યાર્થીને મળવાપાત્ર સિધ્ધિગુણ દર્શાવેલા છે. તેની બાજુમાં મેળવેલ ગુણ દર્શાવેલ છે. મેળવેલ ગુણમાં મળવાપાત્ર ગુણ કરતાં વધારે ન થવા જોઇએ.
16
15SIDDHI-KRUPA વાળી શીટમાં મેળવેલ કૃપાગુણ વાળી કોલમ આપેલ છે. જેમાં ૧૦ કરતાં વધારે ગુણ થવા જોઇએ નહિ.
17
16જો વિદ્યાર્થી વિકલાંગ હોય તો દરેક વિષયમાંથી કોઇપણ વિષયમાં ર૫ કરતાં ઓછા પરંતુ ર૦ કે તેથી વધારે ગુણ હોય તો તેને સિધ્ધિગુણ કે કૃપાગુણ આપવા નહિ. તે પ્રમોશન બતાવશે.
18
14જો વિકલાંગ વિદ્યાર્થી ર૦ ગુણ મેળવશે તો પણ તે ઉપલા વર્ગમાં જઇ શકશે. તે પ્રમોશન ગણાશે. (ટીપ્સ નં. ૬ ને ખાસ અનુસરવું)
19
15શાળા લોગો માટે LOGO વાળી શીટમાં પિક્ચર કે લોગો ઇન્સર્ટ કરી તેને ખાનામાં પોતાની રીતે સેટ કરવું.
20
16આપ જો અપડેટ વર્ઝન આવે તો આપે આ શીટમાં જે વિગતો ભરેલી છે તેને અપડેટ વર્ઝનમાં કોપી-પેસ્ટ કરી શકશો.
21
17બહારની અન્ય શીટમાંથી કોપી-પેસ્ટ ક્યારેય ન કરવું કારણકે શેલ લોક થઇ જશે.
22
18જો આપની શીટમાં ભૂલથી શેલ લોક થઇ જાય તો નવી શીટ ડાઉનલોડ કરી તેમાં ફરીથી કામ કરશો.
23
24
અવનવી શિક્ષણને લગતી માહિતી મેળવવા માટે http://edusafar.com ની મુલાકાત લેતા રહો.
25
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102