ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
સ્કુલ બેઝલાઈન એસેસમેન્ટ
2
પાર્ટ -૧ - ફીઝીકલ બેઝ ફોર્મેટ
3
૧) લક્ષ્યાંકનું નામશાળાનું મકાન
4
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
5
શાળાનું મકાન આશરે ઈ.સ.૧૯૫૨માં બનેલું છે. ખુબ જ જર્જરિત હાલત હાલમાં છે. મકાન ખુબ જ જુનું હોઈ દેખાવ જોતા જ આંખને ન ગમે એવી લાગણી થાય છે.સામેની લોબીના રૂમ નં.૧૪ થી ૧૮ને ડેમેજ સર્ટિ મળી ગયેલ હોઈ એસ.એસ.એ. તરફથી નવીન રૂમ.૧૪ની માંગણી કરેલ છે. જે ટૂંક સમયમાં જ મંજુર થઇ આવશે ત્યારે શાળાની મકાનની રોનક અલગ જ લાગશે.એસ.એસ.એ. તરફથી થવાનું હોઈ શાળા કક્ષાએ ખર્ચ થવાનો નથી.૬ માસથી ૧૨ માસ
6
7
૨) લક્ષ્યાંકનું નામશાળાના ઓરડા
8
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
9
શાળાના ઓરડા પ્રથમ દ્રષ્ટીએ ખુબ જ જુના લાગે છે. તેમનું નવીનીકરણ થવું જોઈએ. એ માટે કુલ ૨૪ ઓરડાઓ પૈકી ૪ ઓરડાને અંદરથી કલરકામ/સમારકામ કરી આધુનિક બનાવ્યા છે. વધુમાં ઉપરના ઓરડાઓની છત પણ ખુબ જ જર્જરિત થયેલ છે.બાકીના ૨૦ ઓરડાને ટૂંક સમયમાં રંગરોગાન તેમજ સમારકામ કરવામાં આવશે. જેનો ખર્ચ લોકસહકાર અને એસ.એસ.એ. ગ્રાન્ટમાં પાડવામાં આવશે. એસ.એસ.એ.માં મેજર રીપેરીંગ ગ્રાન્ટ મંજુર કરવા માટે દરખાસ્ત મોકલી આપી છે. જે ટેકનીકલ રિસોર્સ પર્સનને પૂછતાં જવાબ મળ્યો છે કે ચાલુ સાલે મંજુરીમાં મુકવામાં આવ્યું છે.૫ લાખ / એસ.એસ.સે તરફથી કરવામાં આવશે.૬ માસ
10
11
૩) લક્ષ્યાંકનું નામશાળા લાયબ્રેરી
12
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
13
હાલમાં શાળા લાયબ્રેરી રૂમ નંબર.૨૪માં ચાલે છે. જ્યાં ૧૫૨૨ પુસ્તકો ૨ કાચના કબાટમાં તમામ પુસ્તકો છે.કાચના કબાટની સંખ્યા હજુ વધારી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વાંચવા લાયક પુસ્તકો માટે અલગ કબાટની વ્યવસ્થા કરવામાં આવશે.રૂ.૧૦૦૦૦/-૬ માસ
14
15
૪) લક્ષ્યાંકનું નામગણિત-વિજ્ઞાન લેબોરેટરી
16
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
17
હાલમાં શાળા લેબોરેટરી પણ રૂમ નંબર.૨૪માં ચાલે છે. જ્યાં વિજ્ઞાનના સાધનો કાચના કબાટમાં તમામ પુસ્તકો છે.કાચના કબાટની સંખ્યા હજુ વધારી જરૂરિયાતવાળા સાધન લાવી લેબોરેટરીને વધુ સમૃદ્ધ બનાવવામાં આવશે.રૂ.૧૦૦૦૦/-૮ માસ
18
19
૫) લક્ષ્યાંકનું નામકમ્પ્યુટર લેબ
20
હાલની સ્થતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
21
શાળામાં કમ્પ્યુટર લેબ કાર્યરત છે. જેમાં ૧૦ કમ્પ્યુટર છે. જેમાં ફ્રી વર્ઝન ઉબનટુ ઇન્સ્ટોલ છે. આ ઉબનટુ વર્ઝન મોટાભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓના અનુભવના અંતે એવું લાગે છે કે કમ્પ્યુટર ઉબનટુથી શીખવું થોડું કઠીન લાગે છે. કમ્પ્યુટરમાં અલગ વર્ઝન ઇન્સ્ટોલ કરી વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવશે._૩ માસ
22
23
૬) લક્ષ્યાંકનું નામપ્રાર્થના કમ જ્ઞાનકુંજ હોલ
24
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
25
શાળામાં લોકસહકારથી આજથી ૨ વર્ષ પહેલા અંદાજીત ૪ લાખના ખર્ચે પ્રાર્થના કમ જ્ઞાનકુંજ હોલનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં એક સાથે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ટેકનોલોજીના માધ્યમથી પ્રાર્થનામાં જોડાઈ શકે છે અને ૧૫૦થી વધુ બાળકો એક સાથે જ્ઞાનકુંજના માધ્યમથી શિક્ષણ લઇ શકે છે. આ હોલમાં ભવિષ્યમાં ૬ એ.સી. ફીટ કરવાનું આયોજન છે. વધુમાં એલ્યુમીનીયમ સેક્શનના દરવાજાને રીપેર પણ કરવાના છે.૩.૨૫ લાખ૧૮ માસથી ૨૪ માસ
26
27
૭) લક્ષ્યાંકનું નામપીવાના પાણીની સુવિધા
28
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
29
શાળામાં હાલમાં પીવાના પાણીની મોટી ટાંકી છે. તેમજ ૩ રેફ્રીજરેટર વોટર કુલર છે. જે પૈકી ૨ વોટરકુલર ચાલુ વર્ષે લોકસહકારથી મેળવવામાંઆવેલ છે.પીવાના પાણીની સુવિધા છે પરંતુ આર.ઓ. સીસ્ટમ, રેફ્રીજરેટર વોટર કુલર અને પાણીની ટાંકી અલગ અલગ જગ્યાએ હોવાથી એમનું સંકલન કરવું જરૂરી છે જેની ચર્ચા એસ.એમ.સી મીટીંગમાં પણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ માટે અલગ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ૨.૫ લાખ૯ માસથી ૨૪ માસ
30
31
૮) લક્ષ્યાંકનું નામવીજળીકરણ અને વીજ સુરક્ષા
32
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
33
શાળામાં હાલમાં ૩ ફેઇઝ મીટર કાર્યરત છે. જેના દ્વારા અલગ અલગ લોબી વાઈઝ વીજ પ્રવાહ સપ્લાય થાય છે. શાળાના વીજ પ્રવાહને ખુબ જ સુરક્ષિત કરવા માટે દરેક રૂમ વાઈઝ એસ.પી. સ્વીચ નાખવામાં આવી છે. વધુમાં ૬ MCB અને ૨ ELCB પણ નાખવામાં આવી છે. જે આજથી ૩ વર્ષ પહેલા ૪૧ હજારના લોક સહકારથી કાર્ય કરવામાં આવ્યું છે. વધુમાં દરેક રૂમમાં ઓછામાં ઓછા ૩ સીલીંગ ફેન પણ લોક સહકાર અને ગ્રાન્ટથી નાખવામાં આવેલ છે. ૨ ટ્યુબલાઈટ પણ નાખવામાં આવેલી છે.આ સુવિધામાં ભવિષ્યમાં સુધારો કરવાનું લાગશે તો અલગથી આયોજન કરી દેવામાં આવશે.__
34
35
૯) લક્ષ્યાંકનું નામપીવાના પાણીની સુવિધા
36
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
37
શાળામાં હાલમાં પીવાના પાણીની મોટી ટાંકી છે. તેમજ ૩ રેફ્રીજરેટર વોટર કુલર છે. જે પૈકી ૨ વોટરકુલર ચાલુ વર્ષે લોકસહકારથી મેળવવામાંઆવેલ છે.પીવાના પાણીની સુવિધા છે પરંતુ આર.ઓ. સીસ્ટમ, રેફ્રીજરેટર વોટર કુલર અને પાણીની ટાંકી અલગ અલગ જગ્યાએ હોવાથી એમનું સંકલન કરવું જરૂરી છે જેની ચર્ચા એસ.એમ.સી મીટીંગમાં પણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ માટે અલગ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ૨.૫ લાખ૯ માસથી ૨૪ માસ
38
39
૧૦) લક્ષ્યાંકનું નામફર્નીચર સુવિધા
40
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
41
હાલમાં નીચે મુજબ ફર્નીચર હયાત છે. જે રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવે છે.
૧) ખુરશી:- ૫૧
૨) ટેબલ:- ૨૩
૩) બેંચ-પાટલીઓ:- ૧૭૮
૪) લાલ ડેસ્ક:- ૫૫૩
૫) બ્લ્યુ ડેસ્ક:- ૧૫૦
૬) તિજોરી:-૧૨
હજુ પણ ટેબલ અને ખુરશીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. કેમ કે કોઈ મોટા કાર્યક્રમ વખતે ખુરશીઓની અછત સર્જાય છે. વધુમાં દરેક રૂમમાં તિજોરીની સુવિધા ઉભી કરવામાં આવશે જેથી વર્ગશિક્ષક અગત્યના ડોક્યુમેન્ટ અને જરૂરી આધારોની જાળવણી કરી શકે.૧.૨૫ લાખ૯ માસથી ૨૪ માસ
42
43
૧૧) લક્ષ્યાંકનું નામશૌચાલય-મુતરડી
44
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
45
હાલમાં કુમાર અને કન્યા માટે શૌચાલય તેમજ મુતરડીની અલગ અલગ વ્યવસ્થા હયાત છે. તાજેતરમાં કુમાર માટેના શૌચાલય ખુબ જ જર્જરિત થઇ ગયેલ હોઈ એમના માટે અલગ સુવિધાની તાતી જરૂર છે.ખુબ જ નજીકના સમયમાં લોકસહકાર અથવા સરકારશ્રીની કોઈ યોજના અંતર્ગત કુમાર માટે શૌચાલયનું અલગ એકમ બને એ માટે સઘન પ્રયત્ન કરવામાં આવશે.૨ લાખ૧ માસ થી ૪ માસ
46
47
૧૨) લક્ષ્યાંકનું નામશાળા મેદાન
48
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
49
હાલમાં ૫૪૭ ચો.મીટર જેટલું મેદાન શાળામાં છે પરંતુ આટલી મોટી શાળા માટે આ મેદાન સાવ નાનું કહેવાય. જેથી બાળકોની રમતગમતની પ્રવૃત્તિઓને ન્યાય આપવું કઠીન લાગે છે. વધુમાં આ મેદાનની માટી પણ ઘણી વખત પેવરબ્લોક ઉપર આવવાથી શાળા પર્યાવરણની છાપ સારી નથી લાગતીઆ મેદાન ઉપર ગ્રીન ઘાસ ઉગાડી મેદાનની સુંદરતા વધારવામાં આવશે. જેથી માટીની સમસ્યા દુર થશે. વધુમાં કોઈ પણ વર્ગખંડ મેદાની રમતો રમી શકે એ માટેની ઉત્તમ તકોનું સર્જન કરવામાં આવશે.૧.૨૭ લાખ૬ માસથી ૧૨ માસ
50
51
૧૩) લક્ષ્યાંકનું નામશાળા બાગ
52
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
53
હાલમાં શાળા બાગનું સુંદર નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ફૂલ છોડ ૨ વર્ષ પહેલા જ ઉગાડવામાં આવ્યા છે. આ શાળા બાગને હજુ વધુ સુંદર બનાવવા પ્રયત્ન કરવામાં આવશે. તેમાં હજુ સુંદરવેલ અને બીજા છોડવાઓ પણ વાવવામાં આવશે. વધુમાં છોડવાઓના જતન માટે અલગથી ફેન્સીંગ કરવામાં આવશે.રૂ.૨૫,૦૦૦/-૧૦ માસથી ૧૨ માસ
54
55
૧૪) લક્ષ્યાંકનું નામMDM શેડ અને મ.ભો.યોજના
56
વર્તમાન સ્થિતિભવિષ્યનું આયોજનઅંદાજીત ખર્ચસમયમર્યાદા
57
હાલમાં શાળામાં મધ્યાહ્ન યોજના માટે સરકારશ્રી દ્વારા જગ્યાના અભ્વના લીધે શેડ બનાવેલ નથી પરંતુ તે માટે એક રૂમમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે.મ.ભો.યો. માટે જગ્યાની વ્યવસ્થા કરી અલગ વ્યવસ્થા કરવામાં આવશે.એસ.એસ.એ. તરફથી થવાનું હોઈ શાળા કક્ષાએ ખર્ચ થવાનો નથી.૧૨ માસથી ૨૪ માસ
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100