ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
ઘોરણવિષય ક્રમાંક પાઠનું નામ શૈક્ષણિક આયોજનશૈક્ષણિક સાઘનો/સંદર્ભ સાહિત્યસ્વાઘ્યાય અઘ્યયન નિષ્પતિ ક્રમઅઘ્યયન નિષ્પતિ વિઘાન
2
6વિજ્ઞાન1.1આહારના ઘટકો ખાદ્ય પદાર્થોમાં રહેલા પોષક દ્રવ્યો જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનીજ ક્ષારો વિશે માહિતી આપી સમજૂતી આપીશ.- ગુજરાતમાં ભોજનમાં શું શું લેવાય છે?SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
3
6વિજ્ઞાન1.2આહારના ઘટકો વિદ્યાર્થીઓને ખાદ્ય પદાર્થોમાં રહેલા સ્ટાર્ચ તથા પ્રોટીન માટેના પરીક્ષણ નો પ્રયોગ કરાવીશ વિદ્યાર્થીઓ પ્રયોગના અવલોકનની કૌંસમાં નોંધ કરશે.- આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો.SC.6.05 પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
4
6વિજ્ઞાન1.3આહારના ઘટકો વિદ્યાર્થીઓને ચરબી માટેનું પરીક્ષણ કરાવી ખાદ્ય પદાર્થમાં હાજર પોષક તત્વોની તુલના કરીશ.- વિટામિન A નાં સ્ત્રોત જણાવો.SC.6.10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
5
6વિજ્ઞાન1.4આહારના ઘટકો વિદ્યાર્થીઓને ખાદ્ય પદાર્થોમાં રહેલા કાર્બોદિત, સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન તથા વિટામિન ના સ્ત્રોતો તથા તેની અગત્યતા વિશે ચર્ચા કરી સમજૂતી આપીશ.- સમતોલ આહાર એટલે શું?SC.6.10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
6
6વિજ્ઞાન1.5આહારના ઘટકો વિદ્યાર્થીઓને ખનિજ ક્ષાર, પાચક રેસાઓ તથા પાણીની આપના શરીરમાં અગત્યતા સમજાવીશ.- ત્રુટીજન્ય રોગો એટલે શું?SC.6.10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
7
6વિજ્ઞાન1.6આહારના ઘટકો વિદ્યાર્થીઓને સમતોલ આહાર એટલે શું ? સમતોલ આહાર માં કયા - કયા ઘટકોનો સમાવેશ થાય છે તેની ચર્ચા કરી વિસ્તૃત સમજૂતી આપીશ.SC.6.10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
8
6વિજ્ઞાન1.7આહારના ઘટકો વિદ્યાર્થીઓને ત્રુટિજન્ય રોગો એટલે શુ ? તથા ત્રુટિજન્ય રોગો અને તેના ચિન્હો વિશે સમજૂતી આપીશ.SC.6.10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
9
6વિજ્ઞાન1.8આહારના ઘટકો વિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ. વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
10
6વિજ્ઞાન1.9આહારના ઘટકો વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.10 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
11
6વિજ્ઞાન2.1વસ્તુઓના જૂથ બનાવવાવિદ્યાર્થીઓ દ્વારા લાવેલી આજુબાજુની જુદી-જુદી વસ્તુઓ એકત્ર કરી તેને જુદા જુદા વિભાગમાં વર્ગીકૃત કરાવીશ- કોઈ પણ બે વસ્તુઓ જે શેમાંથી બનેલ છે તેનું વર્ગીકરણ કરવું.SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે.
12
6વિજ્ઞાન2.2વસ્તુઓના જૂથ બનાવવાપદાર્થના ગુણધર્મો જેવાકે દેખાવ તથા સખતપણ વિશે પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ- પદાર્થોના ગુણધર્મો વિશે કોષ્ટક બનાવો.SC.6.02 - પદાર્થ અને સજીવો જેવા કે રેસા અને તાંતણાં, સોટીમૂળ અને તંતુમૂળ, વિદ્યુત સુવાહકો અને અવાહકોને, પર્ણના શિરાવિન્યાસને  તેમનાં ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
13
6વિજ્ઞાન2.3વસ્તુઓના જૂથ બનાવવાજુદાજુદા પદાર્થો પાણીમાં દ્રવ્ય છે કે અદ્રવ્ય તે પ્રયોગ દ્વારા સમજાવી પાણીની દ્રવ્યતાનો ખ્યાલ આપીશ- પાણીમાં અદ્રશ્ય ન થાય તેવાં બે ઉદાહરણો આપો.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
14
6વિજ્ઞાન2.4વસ્તુઓના જૂથ બનાવવાજુદાજુદા પદાર્થો પારદર્શક, અપારદર્શક કે પારભાસક છે તે પ્રવૃત્તિ દ્વારા વગીકરણ કરાવીશ- પારદર્શક અને અપારદર્શક એટલે શું?SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
15
6વિજ્ઞાન2.5વસ્તુઓના જૂથ બનાવવાવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
16
6વિજ્ઞાન2.6વસ્તુઓના જૂથ બનાવવાવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
17
6વિજ્ઞાન2.7વસ્તુઓના જૂથ બનાવવાવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
18
6વિજ્ઞાન2.8વસ્તુઓના જૂથ બનાવવાવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
19
6વિજ્ઞાન2.9વસ્તુઓના જૂથ બનાવવાવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
20
6વિજ્ઞાન3.1પદાર્થોનું અલગીકરણપાઠ્યપુસ્તક ની પ્રવૃત્તિ દ્વારા અલગીકરણનો પ્રાથમીક ખ્યાલ આપીશ. અલગીકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશ.- કોઈ પણ બે મિશ્રણના ઉદાહરણ આપો જેમાંથી આપણે પદાર્થોને અલગ કરી શકીએ.SC.6.10 - શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
21
6વિજ્ઞાન3.2પદાર્થોનું અલગીકરણઅલગીકરણની પદ્ધતિઓમાં હાથ વડે વિનવું તથા અનાજનું છડવું વિશે પ્રવૃત્તિ વડે સમજાવીશSC.6.08 - પ્રક્રિયા અને સજીવોની નામ-નિદર્શનવાળી આકૃતિ/ફ્લો ચાર્ટ દોરે છે 
22
6વિજ્ઞાન3.3પદાર્થોનું અલગીકરણઅલગીકરણ ની પદ્ધતિઓ માં ઉપણવું અને ચાળવું ની પ્રવૃત્તિ કરાવી ચર્ચા કરીશ.- અલગીકરણની પદ્ધતિઓ લખો.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
23
6વિજ્ઞાન3.4પદાર્થોનું અલગીકરણઅલગીકરણ માં નિક્ષેપણ, નિતારણ અને ગાળણની પદ્ધતિની પ્રયોગ દ્વારા સમજ આપીશ.- ગાળણ કોને કહેવાય ?SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
24
6વિજ્ઞાન3.5પદાર્થોનું અલગીકરણબાષ્પીભવન વિશે ખ્યાલ આપી દરિયાના પાણી માંથી મીઠું મેળવવાની પ્રક્રિયા સમજાવીશ.- બાષ્પીભવન એટલે શું?SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
25
6વિજ્ઞાન3.6પદાર્થોનું અલગીકરણમિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણ માટે એક કરતા વધુ પદ્ધતિનો ઉપયોગ થાય છે તેની પ્રવૃત્તિ દ્વારા સમજાવીશ. પા.પુમાં આપેલ પ્રવૃત્તિ દ્વારા સંતૃપ્ત દ્રાવણ નો ખ્યાલ સ્પષ્ટ કરીશ.- સંતૃપ્ત દ્રાવણ એટલે શું?SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
26
6વિજ્ઞાન3.7પદાર્થોનું અલગીકરણવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
27
6વિજ્ઞાન3.8પદાર્થોનું અલગીકરણવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
28
6વિજ્ઞાન3.9પદાર્થોનું અલગીકરણવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
29
6વિજ્ઞાન4.1વનસ્પતિની જાણકારી મેળવીએવિદ્યાર્થીઓને બાગમાં લઈ જઈ જુદી જુદી વનસ્પતિના ભાગોનું નિરીક્ષણ કરાવીશ મેળવેલ માહિતીને આધારે પાઠ્ય પુસ્તકમાં આપેલ કોષ્ટક 7. 1માં ચર્ચા કરી માહિતી ભરાવી- છોડ અને વૃક્ષનાં બે-બે ઉદાહરણો લખવા.SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
30
6વિજ્ઞાન4.2વનસ્પતિની જાણકારી મેળવીએવનસ્પતિના લક્ષણોને આધારે તેમને છોડ તથા વૃક્ષો વગીકૃત કરાવીશ. ભૂપ્રસારી તથા વેલાઓ વિષે સમજ આપી પાઠ્ય પુસ્તકમાં આપેલ પ્રયોગ દ્વારા પ્રકારના કાર્યો વિશે સમજૂતી આપીશSC.6.01 - પદાર્થ અને સજીવો જેવા કે વાનસ્પતિક રેસા, ફૂલોને તેમના દેખાવ, રચના, કાર્ય, સુવાસ વગેરે જેવાં અવલોકનક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે.
31
6વિજ્ઞાન4.3વનસ્પતિની જાણકારી મેળવીએવનસ્પતિના પર્ણમાં પર્ણ દંડ તથા પર્ણપત્ર બતાવી પર્ણમાં જાલાકર શિરાવિન્યાસ તથા સમાંતર શિરાવિન્યાસ વિશે ખ્યાલ આપીશ.- પર્ણદંડ એટલે શું ?SC.6.01 - પદાર્થ અને સજીવો જેવા કે વાનસ્પતિક રેસા, ફૂલોને તેમના દેખાવ, રચના, કાર્ય, સુવાસ વગેરે જેવાં અવલોકનક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે.
32
6વિજ્ઞાન4.4વનસ્પતિની જાણકારી મેળવીએપરિણામો જોવા મળતી બાષ્પોત્સર્જન પ્રક્રિયા તથા પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા પ્રયોગ પ્રયોગ દ્વારા સમજાવીશ.SC.6.04પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે.
33
6વિજ્ઞાન4.5વનસ્પતિની જાણકારી મેળવીએપા.પુમાં આપેલ પ્રવૃત્તિ દ્વારા મૂળના પ્રકાર સોટીમૂળ તથા તંતુમૂળ વિશે તથા મૂળના કાર્યોની સમજુતી આપીશ.- મૂળ વિશે સવિસ્તાર માહિતી આપો.SC.6.01 - પદાર્થ અને સજીવો જેવા કે વાનસ્પતિક રેસા, ફૂલોને તેમના દેખાવ, રચના, કાર્ય, સુવાસ વગેરે જેવાં અવલોકનક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે.
34
6વિજ્ઞાન4.6વનસ્પતિની જાણકારી મેળવીએવનસ્પતિમાં મૂળના પ્રકાર પ્રમાણે પર્ણમાં શિરવિન્યાસની ચર્ચા કરીશ. પુષ્પોનું અવલોકન કરી તેના ભાગોનો ખ્યાલ આપીશ.- પુષ્પના ભાગોની આકૃતિ દોરવી.SC.6.02 પદાર્થ અને સજીવોને તેમની રચના ગુણધર્મ અને કાર્યનેઆધારે જુદા પાડે છે.
35
6વિજ્ઞાન4.7વનસ્પતિની જાણકારી મેળવીએવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.SC.6.01 - પદાર્થ અને સજીવો જેવા કે વાનસ્પતિક રેસા, ફૂલોને તેમના દેખાવ, રચના, કાર્ય, સુવાસ વગેરે જેવાં અવલોકનક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે.
36
6વિજ્ઞાન4.8વનસ્પતિની જાણકારી મેળવીએવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.01 - પદાર્થ અને સજીવો જેવા કે વાનસ્પતિક રેસા, ફૂલોને તેમના દેખાવ, રચના, કાર્ય, સુવાસ વગેરે જેવાં અવલોકનક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે.
37
6વિજ્ઞાન4.9વનસ્પતિની જાણકારી મેળવીએવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.01 - પદાર્થ અને સજીવો જેવા કે વાનસ્પતિક રેસા, ફૂલોને તેમના દેખાવ, રચના, કાર્ય, સુવાસ વગેરે જેવાં અવલોકનક્ષમ લક્ષણોના આધારે ઓળખે છે.
38
6વિજ્ઞાન5.1શરીરનું હલનચલન પા.પુના કોષ્ટક 8. 2 મા આપેલ પ્રવૃત્તિ કરાવી કોષ્ટક પુર્ણ કરી શરીરમાં થતા હલન-ચલન ની ચર્ચા કરીશ- શરીરનું જે અંગ નમે છે તેનું ઉદાહરણ આપો. SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
39
6વિજ્ઞાન5.2શરીરનું હલનચલન આપણા શરીરમાં આવેલ ખલ દસ્તો સાંધો તથા ઊખલી સાંધોથી થતા હલન-ચલનની વીડિયો દ્વારા માહિતી આપીશ.- ખલ દસ્તો સાંધો એટલે શું ?SC.6.06પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
40
6વિજ્ઞાન5.3શરીરનું હલનચલન આપણા શરીરમાં આવેલ મિજાગરા સાંધો તથા અચલ સાંધોની કાર્યરચના સમજાવી કયા અંગમાં કયા સાંધા આવેલા છે તેની ચર્ચા કરીશ SC.6.06પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
41
6વિજ્ઞાન5.4શરીરનું હલનચલન માનવ શરીરના જુદા-જુદા અંગના અસ્થિઓ વિશે ચર્ચા કરી માહિતી આપીશ તથા કાસ્થિ વિશે સમજાવીશ- કાનની ઓળખ સમજાવો. SC.6.06પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
42
6વિજ્ઞાન5.5શરીરનું હલનચલન સ્નાયુઓના કાર્ય જણાવી તેના પ્રકાર વિશે સમજાવીશSC.6.06પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
43
6વિજ્ઞાન5.6શરીરનું હલનચલન અળસિયું, ગોકળગાય, વંદો જેવા પ્રાણીઓની ચાલવાની ગતિ વિશે ચર્ચા કરીશ. પક્ષીઓ, માછલી તથા સાપની ગતિ વિશે ચર્ચા કરી સમજૂતી આપીશSC.6.06પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
44
6વિજ્ઞાન5.7શરીરનું હલનચલન વિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.SC.6.06પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
45
6વિજ્ઞાન5.8શરીરનું હલનચલન વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.06પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
46
6વિજ્ઞાન5.9શરીરનું હલનચલન વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.06પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
47
6વિજ્ઞાન6.1સજીવો - લક્ષણો અને નિવાસસ્થાનસજીવો અને તેમના રહેવાની આસપાસની જગ્યાઓ વિશે સમજ આપીશ.તમે મુલાકાત કરેલ કોઈ પણ સ્થળના બે સજીવ વિશે લખો.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
48
6વિજ્ઞાન6.2સજીવો - લક્ષણો અને નિવાસસ્થાનનિવાસસ્થાન અને અનુકૂલન વિશે સમજ આપીશ.- નિવાસસ્થાન વિશે સવિસ્તાર સમજાવો.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
49
6વિજ્ઞાન6.3સજીવો - લક્ષણો અને નિવાસસ્થાનવિવિધ નિવાસસ્થાનોની સફર-રણ, પર્વતીય વિસ્તાર, ઘાસના મેદાનો, જલીય નિવાસસ્થાનો વિશે સમજ આપીશ.- રણ વિશે થોડી માહિતી આપો.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
50
6વિજ્ઞાન6.4સજીવો - લક્ષણો અને નિવાસસ્થાનસજીવોની તમામ લાક્ષણિકતાઓ સમજાવીશ.- સજીવોની લાક્ષણિકતાઓ જણાવો.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
51
6વિજ્ઞાન6.5સજીવો - લક્ષણો અને નિવાસસ્થાનવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
52
6વિજ્ઞાન6.6સજીવો - લક્ષણો અને નિવાસસ્થાનવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
53
6વિજ્ઞાન6.7સજીવો - લક્ષણો અને નિવાસસ્થાનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
54
6વિજ્ઞાન6.8સજીવો - લક્ષણો અને નિવાસસ્થાનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
55
6વિજ્ઞાન6.9સજીવો - લક્ષણો અને નિવાસસ્થાનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
56
6વિજ્ઞાન7.1ગતિ અને અંતરનું માપનવાહનવ્યવહારની વાર્તા તેમજ ટેબલ કેટલું પહોળું છે એની સમજ આપીશ.પ્રાચીન સમયથી અત્યાર સુધીના વાહનમાં આવેલ બદલાવ વિશે જણાવો.SC.6.08 - પ્રક્રિયા અને સજીવોની નામ-નિદર્શનવાળી આકૃતિ/ફ્લો ચાર્ટ દોરે છે 
57
6વિજ્ઞાન7.2ગતિ અને અંતરનું માપનકેટલાક માપન અને પગલાંતથા વેંતનો ઉપયોગ કરીને સંપૂર્ણ સમજ આપીશ.તમારા ઘરમાં રહેલ ટેબલની વેંતથી માપ કરી નોંધ કરવી.SC.6.08 - પ્રક્રિયા અને સજીવોની નામ-નિદર્શનવાળી આકૃતિ/ફ્લો ચાર્ટ દોરે છે 
58
6વિજ્ઞાન7.3ગતિ અને અંતરનું માપનમાપનનાં પ્રમાણિત એકમો અને SI  યુનિટની સમજ આપીશ.SI  યુનિટ એટલે શું?SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
59
6વિજ્ઞાન7.4ગતિ અને અંતરનું માપનલંબાઇનું સાચું માપન અએ વક્રરેખાની લંબાઈ માપન ની સમજ આપીશ.આજની પ્રવ્રતિનો અભ્યાસ કરવોSC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
60
6વિજ્ઞાન7.5ગતિ અને અંતરનું માપનવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.ગતિશીલ કરતી વસ્તુઓની યાદી બનાવો.SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
61
6વિજ્ઞાન7.6ગતિ અને અંતરનું માપનવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
62
6વિજ્ઞાન7.7ગતિ અને અંતરનું માપનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
63
6વિજ્ઞાન7.8ગતિ અને અંતરનું માપનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
64
6વિજ્ઞાન7.9ગતિ અને અંતરનું માપનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
65
6વિજ્ઞાન8.1પ્રકાશ, પડછાયો અને પરાવર્તનપારદર્શક, અપારદર્શક અને પારભાસક વિશે સમજ આપીશ. પારદર્શક અને અપારદર્શક એટલે શું?SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
66
6વિજ્ઞાન8.2પ્રકાશ, પડછાયો અને પરાવર્તનહાથમાં છુપાયેલા પ્રાણીઓનાં પડછાયાની સમજ આપીશ.આપેલ પ્રવૃતિઓનો અભ્યાસ કરવો.SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
67
6વિજ્ઞાન8.3પ્રકાશ, પડછાયો અને પરાવર્તનપિનહોલ કૅમેરાની સમજ આપીશ.પિનહોલ કૅમેરા વિશે નોંધ લખો.SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
68
6વિજ્ઞાન8.4પ્રકાશ, પડછાયો અને પરાવર્તનઅરીસા અને પરાવર્તનની સંપૂર્ણ સમજ આપીશ.પરાવર્તનની સમજૂતી આપો.  SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
69
6વિજ્ઞાન8.5પ્રકાશ, પડછાયો અને પરાવર્તનવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
70
6વિજ્ઞાન8.6પ્રકાશ, પડછાયો અને પરાવર્તનવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
71
6વિજ્ઞાન8.7પ્રકાશ, પડછાયો અને પરાવર્તનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
72
6વિજ્ઞાન8.8પ્રકાશ, પડછાયો અને પરાવર્તનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
73
6વિજ્ઞાન8.9પ્રકાશ, પડછાયો અને પરાવર્તનવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.03 અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે
74
6વિજ્ઞાન9.1વિદ્યુત અને પરિપથ વિદ્યુતકોષ અને વિદ્યુતકોષ સાથે જોડાયેલ બલ્બ વિશે સમજ આપીશ.- વિદ્યુતકોષને તાર સાથે જોડવા શેનો ઉપયોગ થાય છે? SC.6.12 - રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે
75
6વિજ્ઞાન9.2વિદ્યુત અને પરિપથ વિદ્યુત પરિપથની સમજ આપીશ.- સાવચેતીપૂર્વક તમારા ઘરે આ પરિપથ બનાવવો. SC.6.12 - રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે
76
6વિજ્ઞાન9.3વિદ્યુત અને પરિપથ વિદ્યુત- સ્વિચ અને વિદ્યુત વાહક તથા અવાહકની સમજ આપીશ.વિદ્યુત વાહક એટલે શું? SC.6.12 - રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે
77
6વિજ્ઞાન9.4વિદ્યુત અને પરિપથ વિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.- વિદ્યુત અવાહક એટલે શું? SC.6.12 - રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે
78
6વિજ્ઞાન9.5વિદ્યુત અને પરિપથ વિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.12 - રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે
79
6વિજ્ઞાન9.6વિદ્યુત અને પરિપથ વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.12 - રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે
80
6વિજ્ઞાન9.7વિદ્યુત અને પરિપથ વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.12 - રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે
81
6વિજ્ઞાન9.8વિદ્યુત અને પરિપથ વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.12 - રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે
82
6વિજ્ઞાન9.9વિદ્યુત અને પરિપથ વિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.12 - રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મકતા પ્રદર્શિત કરે છે
83
6વિજ્ઞાન10.1ચુંબક સાથે ગમ્મતચુંબક કઈ રીતે શોધાયું તેની સમજ આપીશ.- ચુંબક કઈ રીતે શોધાયુ માહિતી આપો.SC.6.03 - અવલોકી શકાય તેવા ગુણધર્મના આધારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે 
84
6વિજ્ઞાન10.2ચુંબક સાથે ગમ્મતચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો વિશે સમજ આપીશ.- ચુંબક વડે આકર્ષાય તેવાં પાંચ પદાર્થોના નામ લખો.SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
85
6વિજ્ઞાન10.3ચુંબક સાથે ગમ્મતચુંબકના ધ્રુવો વિશે સમજ આપીશ.- ચુંબકના ધ્રુવો કયાં હોય છે ?SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 
86
6વિજ્ઞાન10.4ચુંબક સાથે ગમ્મતચુંબકની દિશાઓની સમજ આપીશ.- ચુંબકના ધ્રુવોના નામ આપો?SC.6.10 - શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
87
6વિજ્ઞાન10.5ચુંબક સાથે ગમ્મતપોતાનું ચુંબક કઈ રીતે બનાવવું તેની માહિતી આપીશ.- હોકાયંત્ર બનાવવાની પ્રવૃતિ ઘરે કરવી.SC.6.10 - શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
88
6વિજ્ઞાન10.6ચુંબક સાથે ગમ્મતચુંબકો વચ્ચે આકર્ષણ થાય છે કે અપાકર્ષણ થાય તેની સમજ આપીશ.- ચુંબકના ગુણધર્મો નાશ ન પામે તેની સાવચેતી લખો.SC.6.10 - શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
89
6વિજ્ઞાન10.7ચુંબક સાથે ગમ્મતવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.SC.6.10 - શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
90
6વિજ્ઞાન10.8ચુંબક સાથે ગમ્મતવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.10 - શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
91
6વિજ્ઞાન10.9ચુંબક સાથે ગમ્મતવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.10 - શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. 
92
6વિજ્ઞાન11.1આપણી આસપાસની હવાહવા વિશે સમજ આપીશ.- ફરફડી ઘરે બનાવવી અને તેની અસર જોવો.SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
93
6વિજ્ઞાન11.2આપણી આસપાસની હવાઆપણી આસપાસ હવા છે તે સમજ આપીશ.- પ્રયોગ કરી હવાની ચકાસણી કરવી.SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
94
6વિજ્ઞાન11.3આપણી આસપાસની હવાહવા શેની બનેલી છે તેની સમજ આપીશ.- હવા શેની બનેલી છે તેની નોંધ લખો.SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
95
6વિજ્ઞાન11.4આપણી આસપાસની હવાઑક્સિજન કઈ રીતે ઉપલબ્ધ થાય તેની સમજ આપીશ.- વનસ્પતિઓ કયો વાયુ બહાર કાઢે છે?SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
96
6વિજ્ઞાન11.5આપણી આસપાસની હવાવિદ્યાર્થીઓને સમગ્ર પ્રકરણના તમામ મુદ્દાઓની ચર્ચા તથા પ્રશ્નોતરી દ્વારા પુનરાવર્તન કરાવીશ.SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
97
6વિજ્ઞાન11.6આપણી આસપાસની હવાવિદ્યાર્થીઓ સાથે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ.SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
98
6વિજ્ઞાન11.7આપણી આસપાસની હવાવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
99
6વિજ્ઞાન11.8આપણી આસપાસની હવાવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે. 
100
6વિજ્ઞાન11.9આપણી આસપાસની હવાવિદ્યાર્થીઓનું સમગ્ર પ્રકરણનું લેખિત, મૌખિક તથા વિવિધ પ્રવૃતિદ્વારા રચનાત્મક મૂલ્યાંકન કરાવીશ.SC.6.04 - પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.