ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
ઘોરણવિષય ક્રમાંક પાઠનું નામ શૈક્ષણિક આયોજનશૈક્ષણિક સાઘનો/સંદર્ભ સાહિત્યસ્વાઘ્યાય અઘ્યયન નિષ્પતિ ક્રમઅઘ્યયન નિષ્પતિ વિઘાન
2
6ગણિત1.1સંખ્યા ૫રિચય- સંખ્યાઓની સરખામણી કરી કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી છે તેની સમજણ મેળવવી. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM619.8 4 અંક સુધીની સંખ્યાઓ સાથે કામ કરે છે.
3
6ગણિત1.2સંખ્યા ૫રિચય- સંખ્યાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની વિસ્તૃત સમજ આપીશ.  જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM619.1 આપેલા અંકો પરથી સંખ્યા બનાવે છે.
4
6ગણિત1.3સંખ્યા ૫રિચય-  સંખ્યાનો પરિચયની વિસ્તૃત સમજ આપીશ. -  અલ્પવિરામનો ઉપયોગ કરવાની વિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM619.6  અલ્પવિરામનો ઉપયોગ કરીને ભારતીય /  આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં સંખ્યા લેખન કરે છે.
5
6ગણિત1.4સંખ્યા ૫રિચય- અંતર અને વજનનો એકમની વિસ્તૃત સમજ આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM619.5  કરોડ સુધીની સંખ્યાઓ સમજે છે તેમજ વાચન અને લેખન કરે છે.
6
6ગણિત1.5સંખ્યા ૫રિચય- ઉદાહરણના ઉકેલ સરવાળા અને ગુણાકારની મદદથી મેળવવાની વિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM619.8 સંખ્યાઓની પ્રક્રિયા (ભા.ગુ.સ.બા.) ના પરિણામનો અંદાજ કાઢે છે.
7
6ગણિત1.6સંખ્યા ૫રિચય- અંદાજ અંગેની વિસ્તૃત સમજ આપીશ. -  આસન્નમૂલ્ય {આસાદન} દ્વારા નજીકના સોનો અને હજારનો અંદાજ કઈ રીતે કરવો તેની વિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM619.7 આસન્ન મુલ્ય દ્વારા નજીકના દશનો/ સોનો/ હજારનો અંદાજ કાઢે છે
8
6ગણિત1.7સંખ્યા ૫રિચય-  સરવાળા અને તફાવતનો અંદાજ ની વિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM619.9 ગણતરી સરળ કરવામાટે કૌંસના વિસ્તરણનો ઉપયોગ કરે છે.
9
6ગણિત1.8સંખ્યા ૫રિચય-  કૌંસની મદદથી પદ્ધતિસરની પ્રક્રિયા અનુસરવા માં કઈ રીતે સરળ પડે છે તે અંગેની  વિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM619.8 સંખ્યાઓની પ્રક્રિયા (ભા.ગુ.સ.બા.) ના પરિણામનો અંદાજ કાઢે છે.
10
6ગણિત1.9સંખ્યા ૫રિચયપુનરાવર્તનજ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોપુનરાવર્તન
11
6ગણિત2.1પૂર્ણ સંખ્યાઓકઈ  સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે  છે અને કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે તેની વિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.20  પૂર્ણ સંખ્યા સાથે કામ કરે છે.
12
6ગણિત2.2પૂર્ણ સંખ્યાઓસંખ્યારેખા કોને કહેવાય તેમજ તેનો કઈ રીતે ઉપયોગ  કરવામાં આવે છે અને તેના પર પ્રાકૃતિક સંખ્યાનું નિરૂપણ કઈ રીતે કરવાનું તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.2 સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
13
6ગણિત2.3પૂર્ણ સંખ્યાઓપૂર્ણસંખ્યા ના સરવાળા બાદબાકી તેમજ ગુણાકાર ભાગાકાર ના ગુણધર્મો વિશે માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.2 સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
14
6ગણિત2.4પૂર્ણ સંખ્યાઓ- સરવાળા અને ગુણાકાર નો જૂથ અને  ક્રમનો નિયમ શું છે તથા તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની વિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.2 સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
15
6ગણિત2.5પૂર્ણ સંખ્યાઓ- ગુણાકારનો સરવાળાનો વિભાજનના ગુણધર્મને ઉદાહરણ દ્વારા વિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.1 આપેલ પૂર્ણસંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખે છે.
16
6ગણિત2.6પૂર્ણ સંખ્યાઓસરવાળા અને ગુણાકાર માટે તટસ્થતાનો ગુણધર્મ શું છે અને તટસ્થ ઘટક કોને કહેવાય છે તેની માહિતી આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.1 આપેલ પૂર્ણસંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખે છે.
17
6ગણિત2.7પૂર્ણ સંખ્યાઓસરવાળા અને ગુણાકાર માટે તટસ્થતાનો ગુણધર્મ શું છે અને તટસ્થ ઘટક કોને કહેવાય છે તેની માહિતી આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.1 આપેલ પૂર્ણસંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખે છે.
18
6ગણિત2.8પૂર્ણ સંખ્યાઓસરવાળા અને ગુણાકાર માટે તટસ્થતાનો ગુણધર્મ શું છે અને તટસ્થ ઘટક કોને કહેવાય છે તેની માહિતી આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.1 આપેલ પૂર્ણસંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખે છે.
19
6ગણિત2.9પૂર્ણ સંખ્યાઓપુનરાવર્તનજ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોપુનરાવર્તન
20
6ગણિત3.1સંખ્યા સાથે રમત કોઈ સંખ્યા અન્ય કોઈ સંખ્યા વડે ભાજક બને છે તેને જેતે સંખ્યાનો અવયવ કહે કે તેની વિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM602.4  રેખીય, લંબચોરસ, ચોરસ અને ત્રિકોણીય સ્વરૂપે ગોઠવાતી પૂર્ણ સંખ્યાઓને ઓળખે છે અને પૂર્ણસંખ્યાઓને જે-તે સ્વરૂપમાં ગોઠવે છે.
21
6ગણિત3.2સંખ્યા સાથે રમત  અવયવ અને અવયવી એ કોઈ સંખ્યાના ક્યાં ગુણધર્મ છે તેની માહિતી આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM602.1 આપેલ સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય તે કહે છે.
22
6ગણિત3.3સંખ્યા સાથે રમત વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તેમજ કઈ સંખ્યા બેકી અને કઈ સંખ્યા એકી છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM602.1 આપેલ સંખ્યા અવિભાજ્ય છે કે વિભાજ્ય તે કહે છે.
23
6ગણિત3.4સંખ્યા સાથે રમત સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓની  વિસ્તૃત સમજ આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM602.3 વિભાજ્યતાના નિયમોનો ઉપયોગ કરે છે
24
6ગણિત3.5સંખ્યા સાથે રમત સંખ્યાના  અવયવો અને અવયવી  કોને કહેવાય છે સામાન્ય અવયવો અને અવયવી ને શોધવાની રીત વિશે માહિતી આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM602.4 આપેલ સંખ્યાઓના સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી શોધે છે.
25
6ગણિત3.6સંખ્યા સાથે રમત ગુરુતમ સામાન્ય અવયવ {ગુ.સા.અ. એચસીએફ} નીવિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM602.4 આપેલ સંખ્યાઓના સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી શોધે છે.
26
6ગણિત3.7સંખ્યા સાથે રમત ગુરુતમ સામાન્ય અવયવ {ગુ.સા.અ. એચસીએફ} નીવિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM603.1 ગુ.સા.અ. શોધે છે તેમજ તેને લગતા વ્યાવહારિક દાખલા ગણે છે. 
27
6ગણિત3.8સંખ્યા સાથે રમત ગુરુતમ સામાન્ય અવયવ {ગુ.સા.અ. એચસીએફ} નીવિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM603.1 ગુ.સા.અ. શોધે છે તેમજ તેને લગતા વ્યાવહારિક દાખલા ગણે છે. 
28
6ગણિત3.9સંખ્યા સાથે રમત ગુરુતમ સામાન્ય અવયવ {ગુ.સા.અ. એચસીએફ} નીવિસ્તૃત સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM603.1 ગુ.સા.અ. શોધે છે તેમજ તેને લગતા વ્યાવહારિક દાખલા ગણે છે. 
29
6ગણિત4.1ભૂમિતિના પાયાના ખ્યાલોભૂમિતિ કોને કહેવાય છે તેનો ઉપયોગ ક્યાં થાય છે તથા તેમાં શેનો સમાવેશ થાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.10  આસપાસના ઉદાહરણો પરથી રેખા, રેખાખંડ, ખુલ્લી અને બંધ આકૃતિ, ખૂણા, ત્રિકોણ, ચતુષ્કોણ,વર્તુળ વગેરે જેવા ભૌમિતિક આકારોનું વર્ણન કરે છે.
30
6ગણિત4.2ભૂમિતિના પાયાના ખ્યાલો રેખાખંડ કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.10  આસપાસના ઉદાહરણો પરથી રેખા, રેખાખંડ, ખુલ્લી અને બંધ આકૃતિ, ખૂણા, ત્રિકોણ, ચતુષ્કોણ,વર્તુળ વગેરે જેવા ભૌમિતિક આકારોનું વર્ણન કરે છે.
31
6ગણિત4.3ભૂમિતિના પાયાના ખ્યાલો  કિરણ કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM610.1 આસપાસના ઉદાહરણો પરથી બિંદુ, રેખાખંડ, રેખા, કિરણની સમજ દર્શાવે છે.
32
6ગણિત4.4ભૂમિતિના પાયાના ખ્યાલો  બહુકોણ કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM610.1 આસપાસના ઉદાહરણો પરથી બિંદુ, રેખાખંડ, રેખા, કિરણની સમજ દર્શાવે છે.
33
6ગણિત4.5ભૂમિતિના પાયાના ખ્યાલો  ત્રિકોણ કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM610.1 આસપાસના ઉદાહરણો પરથી બિંદુ, રેખાખંડ, રેખા, કિરણની સમજ દર્શાવે છે.
34
6ગણિત4.6ભૂમિતિના પાયાના ખ્યાલો  ત્રિકોણ કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM610.1 આસપાસના ઉદાહરણો પરથી બિંદુ, રેખાખંડ, રેખા, કિરણની સમજ દર્શાવે છે.
35
6ગણિત4.7ભૂમિતિના પાયાના ખ્યાલો  ત્રિકોણ કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM610.1 આસપાસના ઉદાહરણો પરથી બિંદુ, રેખાખંડ, રેખા, કિરણની સમજ દર્શાવે છે.
36
6ગણિત4.8ભૂમિતિના પાયાના ખ્યાલો  ત્રિકોણ કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM610.1 આસપાસના ઉદાહરણો પરથી બિંદુ, રેખાખંડ, રેખા, કિરણની સમજ દર્શાવે છે.
37
6ગણિત4.9ભૂમિતિના પાયાના ખ્યાલો  ત્રિકોણ કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM610.1 આસપાસના ઉદાહરણો પરથી બિંદુ, રેખાખંડ, રેખા, કિરણની સમજ દર્શાવે છે.
38
6ગણિત5.1પાયાના આકારોની સમજૂતીપાયાના આકારો જેવા કે ચોરસ લંબચોરસની માહિતી તેમજ રેખાખંડનું માપન કઈ રીતે કરવું એની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.11  ખૂણાની સામાન્ય સમજ દર્શાવે છે. આસપાસ રહેલ ખૂણાને ઓળખે છે, ખૂણાના માપના આધારે વર્ગીકરણ કરે છે, ૪૫ અંશ, ૯૦ અંશ અને ૧૮૦ અંશના ખૂણાના સંદર્ભે ખૂણાના માપનો અંદાજ કાઢે છે.
39
6ગણિત5.2પાયાના આકારોની સમજૂતી  ખૂણો કાટખૂણો કોને કહેવામાં આવે છે? તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.11  ખૂણાની સામાન્ય સમજ દર્શાવે છે. આસપાસ રહેલ ખૂણાને ઓળખે છે, ખૂણાના માપના આધારે વર્ગીકરણ કરે છે, ૪૫ અંશ, ૯૦ અંશ અને ૧૮૦ અંશના ખૂણાના સંદર્ભે ખૂણાના માપનો અંદાજ કાઢે છે.
40
6ગણિત5.3પાયાના આકારોની સમજૂતી ખૂણા ના વિવિધ પ્રકારો વિશેની સમજૂતી આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM611.1 આપેલ ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળકોણ કે પ્રતિબિંબકોણ તરીકે દર્શાવે છે.
41
6ગણિત5.4પાયાના આકારોની સમજૂતી ખૂણાનું માપન કઈ રીતે કરવું તથા તેનો એકમ શું છે તેની ચર્ચા કરવી.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM611.1 આપેલ ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સરળકોણ કે પ્રતિબિંબકોણ તરીકે દર્શાવે છે.
42
6ગણિત5.5પાયાના આકારોની સમજૂતી ખૂણાને માપવામાં માટે ના સાધનને શું કહેવામાં આવે છે તથા તેના દ્વારા કઈ રીતે ખૂણાનું માપન કરવામાં આવે છે.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM611.2 કોણમાપક વડે ખૂણાનું માપન કરે છે.
43
6ગણિત5.6પાયાના આકારોની સમજૂતી લંબરેખા કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM621.3 રેખા પરના બિંદુમાંથી તે રેખાને લંબરેખા રચે છે.
44
6ગણિત5.7પાયાના આકારોની સમજૂતી ત્રિકોણનું વર્ગીકરણ ખૂણાના આધારે અને બાજુઓને આધારે કરાવીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM621.3 રેખા પરના બિંદુમાંથી તે રેખાને લંબરેખા રચે છે.
45
6ગણિત5.8પાયાના આકારોની સમજૂતી ત્રિકોણની ત્રણેય બાજુના માપના આધારે તેના પ્રકારોની સમજણ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.13  ત્રિકોણને તેનાખુણા/બાજુઓના આધારે વિવિધ જૂથ/પ્રકારોમાં વર્ગીકૃત કરે છે જેમ કે બાજુઓના આધારે સમબાજુ, સમદ્વીબાજુ તથા વિષમબાજુ ત્રિકોણમાં વર્ગીકૃત કરવું.
46
6ગણિત5.9પાયાના આકારોની સમજૂતી  બહુકોણ કોને કહેવામાં આવે છે તથા તેની રચના કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.22  ત્રિકોણને તેનાખુણા/બાજુઓના આધારે વિવિધ જૂથ/પ્રકારોમાં વર્ગીકૃત કરે છે જેમ કે બાજુઓના આધારે સમબાજુ, સમદ્વીબાજુ તથા વિષમબાજુ ત્રિકોણમાં વર્ગીકૃત કરવું.
47
6ગણિત6.1પૂર્ણાંક સંખ્યાઓ અંક પટ્ટી લઈ 0 ની જમણી બાજુ અને ડાબી બાજુ આવતી સંખ્યાને શું કહેવાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.20  પૂર્ણ સંખ્યા સાથે કામ કરે છે.
48
6ગણિત6.2પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા,પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.20  પૂર્ણ સંખ્યા સાથે કામ કરે છે.
49
6ગણિત6.3પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યારેખા કોને કહેવાય છે તથા તેમાં સંખ્યાઓનું નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે તેની સમજણ આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.1 આપેલ પૂર્ણસંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખે છે.
50
6ગણિત6.4પૂર્ણાંક સંખ્યાઓ  સંખ્યારેખા પર અંકોના નિરૂપણ દ્વારા કઈ સંખ્યા  મોટી છે અને નાની છે તેની સમજણ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.1 આપેલ પૂર્ણસંખ્યાની પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખે છે.
51
6ગણિત6.5પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણસંખ્યાઓનો સરવાળો અલગ અલગ રીતે કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.2 સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
52
6ગણિત6.6પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યારેખા વડે પૂર્ણસંખ્યાઓનો સરવાળો અલગ અલગ રીતે કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.2 સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
53
6ગણિત6.7પૂર્ણાંક સંખ્યાઓ ઉદાહરણ દ્વારા પૂર્ણસંખ્યાઓનો સરવાળો અલગ અલગ રીતે કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.2 સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
54
6ગણિત6.8પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓની બાદબાકી અલગ અલગ રીતે કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.2 સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
55
6ગણિત6.9પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓની બાદબાકી અલગ અલગ રીતે કઈ રીતે કરી શકાય છે તેની માહિતી આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM620.2 સંખ્યા રેખા પર સંખ્યાનું નિરૂપણ તેમજ સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
56
6ગણિત7.1અપૂર્ણાંક સંખ્યાઓ- અપૂર્ણાંકો કોને કહેવામાં આવે છે તેને કઈ રીતે લખી શકાય છે તેની માહિતી આપીશ. - અપૂર્ણાંકો સંખ્યારેખા પર નિરૂપણ કઈ રીતે કરવામાં આવે છે તેની સમજણ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.1 અપૂર્ણાંક સંખ્યાઓની સમજ દર્શાવે છે. સંખ્યારેખા પર અપૂર્ણાંક સંખ્યાને દર્શાવે છે.
57
6ગણિત7.2અપૂર્ણાંક સંખ્યાઓ- અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય છે તથા તેમને કઈ રીતે દર્શાવામાં આવે છે તેની માહિતી આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.3 શુધ્ધ, અશુધ્ધ અને મિશ્ર અપૂર્ણાંક વિશે જણાવે છે.
58
6ગણિત7.3અપૂર્ણાંક સંખ્યાઓ- અલગ અલગ ઉદાહરણો દ્વારા અશુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક કઈ રીતે દર્શાવામાં આવે છે તેની સમજ આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.3 શુધ્ધ, અશુધ્ધ અને મિશ્ર અપૂર્ણાંક વિશે જણાવે છે.
59
6ગણિત7.4અપૂર્ણાંક સંખ્યાઓ- ઉદાહરણ દ્વારા સમઅપૂર્ણાંક કઈ રીતે શોધી શકાય  તેની સમજ આપીશ. - અપૂર્ણાંકોનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય તેમજ તેને કઈ રીતે શોધવામાં આવે છે તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.6 સમચ્છેદી અને વિષમચ્છેદી અપૂર્ણાંક વિશે જણાવે છે
60
6ગણિત7.5અપૂર્ણાંક સંખ્યાઓ- જુદા જુદા અપૂર્ણાંકો દર્શાવતી આકૃતિ દ્વારા અપૂર્ણાંકોની સરખામણી કરી કયો અપૂર્ણાંક મોટો અને કયો અપૂર્ણાંક નાનો છે તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.5 આપેલા અપૂર્ણાંકોને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવે છે.
61
6ગણિત7.6અપૂર્ણાંક સંખ્યાઓ-  વિષમછેદી અપૂર્ણાંકો કોને કહેવાય અને તેને કઈ રીતે લખી શકાય તેની સમજ આપીશ. - ઉદાહરણમાં આપેલ અપૂર્ણાંકોની સરખામણી કરી તેનો ઉકેલ મેળવવો.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.7 જુદા જુદા અપૂર્ણાંકોની તુલના કરે છે.
62
6ગણિત7.7અપૂર્ણાંક સંખ્યાઓઉદાહરણ દ્વારા અપૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરી શકાય તેની માહિતી આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.8 સમચ્છેદી અને વિષમચ્છેદી અપૂર્ણાંકોની સરખામણી કરે છે
63
6ગણિત7.8અપૂર્ણાંક સંખ્યાઓઉદાહરણ દ્વારા અપૂર્ણાંકોનો સરવાળો અને બાદબાકી કઈ રીતે કરી શકાય તેની માહિતી આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.9 અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરે છે.
64
6ગણિત7.9અપૂર્ણાંક સંખ્યાઓ- મિશ્ર અપૂર્ણાંકો ની સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.9 અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરે છે.
65
6ગણિત8.1દશાંશ સંખ્યાઓદશાંશ સંખ્યા કોને કહેવાય તથા તેને સેના વડે દર્શાવામાં આવે છે તેમજ દશાંશ સંખ્યાને સંખ્યારેખા પર કઈ રીતે દર્શાવી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચલણી નોટ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.10 દશાંશ અને શતાંશની સમજ દર્શાવે છે.
66
6ગણિત8.2દશાંશ સંખ્યાઓશતાંશ સંખ્યા કોને કહેવાય તથા તેને સેના વડે દર્શાવામાં આવે છે તેમજ કઈ રીતે દર્શાવી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચલણી નોટ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM605.13 દશાંશ અપૂર્ણાંકોની સરખામણી કરે છે.
67
6ગણિત8.3દશાંશ સંખ્યાઓદશાંશનો ઉપયોગ વિશેની સમજ આપીશ. જ્ઞાનકુંજ, ચલણી નોટ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM606.1  રોજિંદા જીવનમાં અપૂર્ણાંક વાળી સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના આધારે વ્યાવહારિક કોયડા ઉકેલે છે
68
6ગણિત8.4દશાંશ સંખ્યાઓ દશાંશોની સરખામણીની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચલણી નોટ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM606.1  રોજિંદા જીવનમાં અપૂર્ણાંક વાળી સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના આધારે વ્યાવહારિક કોયડા ઉકેલે છે
69
6ગણિત8.5દશાંશ સંખ્યાઓદશાંશ સંખ્યાની સરવાળા કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચલણી નોટ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM606.1  રોજિંદા જીવનમાં અપૂર્ણાંક વાળી સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના આધારે વ્યાવહારિક કોયડા ઉકેલે છે
70
6ગણિત8.6દશાંશ સંખ્યાઓદશાંશ સંખ્યાની બાદબાકી કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચલણી નોટ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM606.1  રોજિંદા જીવનમાં અપૂર્ણાંક વાળી સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના આધારે વ્યાવહારિક કોયડા ઉકેલે છે
71
6ગણિત8.7દશાંશ સંખ્યાઓદશાંશ સંખ્યાની સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચલણી નોટ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM606.1  રોજિંદા જીવનમાં અપૂર્ણાંક વાળી સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના આધારે વ્યાવહારિક કોયડા ઉકેલે છે
72
6ગણિત8.8દશાંશ સંખ્યાઓદશાંશ સંખ્યાની સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચલણી નોટ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM606.1  રોજિંદા જીવનમાં અપૂર્ણાંક વાળી સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના આધારે વ્યાવહારિક કોયડા ઉકેલે છે
73
6ગણિત8.9દશાંશ સંખ્યાઓદશાંશ સંખ્યાની સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચલણી નોટ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM606.1  રોજિંદા જીવનમાં અપૂર્ણાંક વાળી સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના આધારે વ્યાવહારિક કોયડા ઉકેલે છે
74
6ગણિત9.1માહિતીનું નિયમનઆંકડાશાસ્ત્રની પદ્ધતિની મદદથી માહિતી મેળવી તેને આવૃત્તિચિન્હો દ્વારા કઈ રીતે દર્શાવી શકાય તેની સમજણ આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.18  વિવિધ પરિસ્થિતિમાં રોજિંદા જીવનવ્યવહારની જરૂરી માહિતી એકત્ર કરે છે( જેમકે કુટુંબ દ્વારા છેલ્લા 6 માસ દરમિયાન વિવિધ વસ્તુઓ પાછળ થયેલ ખર્ચની વિગત), એકત્ર કરેલી માહિતીને કોષ્ઠક સ્વરૂપે રજૂ કરે છે અને માહિતી પરથી ચિત્રઆલેખ-લંબાલેખ દોરે છે તેમજ આલેખનું અર્થઘટન કરે છે.
75
6ગણિત9.2માહિતીનું નિયમનમાહિતીની નોંઘ, માહિતીનું સંગઠન, ચિત્ર આલેખ અને તેનું અર્થઘટન કરવાની સમજ આપીશ. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM618.2 માહિતીને અનુરૂપ ચિત્ર આલેખનું અર્થઘટન કરે છે.
76
6ગણિત9.3માહિતીનું નિયમન- ચિત્ર આલેખ દ્વારા માહિતીઓ કઈ રીતે દર્શાવી શકાય અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપી  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM618.3 માહિતીને અનુરૂપ ચિત્ર આલેખને દોરે છે.
77
6ગણિત9.4માહિતીનું નિયમન- લંબઆલેખ દ્વારા માહિતીઓ કઈ રીતે દર્શાવી શકાય અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપી  તેની સમજ આપીશ.. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM618.5 માહિતીને અનુરૂપ લંબ આલેખને દોરે છે.
78
6ગણિત9.5માહિતીનું નિયમન- લંબઆલેખ દ્વારા માહિતીઓ કઈ રીતે દર્શાવી શકાય અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપી  તેની સમજ આપીશ.. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM618.4 માહિતીને અનુરૂપ લંબ આલેખનું અર્થઘટન કરે છે
79
6ગણિત9.6માહિતીનું નિયમન- લંબઆલેખ દ્વારા માહિતીઓ કઈ રીતે દર્શાવી શકાય અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપી  તેની સમજ આપીશ.. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM618.5 માહિતીને અનુરૂપ લંબ આલેખને દોરે છે.
80
6ગણિત9.7માહિતીનું નિયમન- લંબઆલેખ દ્વારા માહિતીઓ કઈ રીતે દર્શાવી શકાય અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપી  તેની સમજ આપીશ.. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM618.5 માહિતીને અનુરૂપ લંબ આલેખને દોરે છે.
81
6ગણિત9.8માહિતીનું નિયમન- લંબઆલેખ દ્વારા માહિતીઓ કઈ રીતે દર્શાવી શકાય અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપી  તેની સમજ આપીશ.. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM618.5 માહિતીને અનુરૂપ લંબ આલેખને દોરે છે.
82
6ગણિત9.9માહિતીનું નિયમન- લંબઆલેખ દ્વારા માહિતીઓ કઈ રીતે દર્શાવી શકાય અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપી  તેની સમજ આપીશ.. જ્ઞાનકુંજ, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM618.5 માહિતીને અનુરૂપ લંબ આલેખને દોરે છે.
83
6ગણિત10.1માપનસમતલીય આકૃતિઓ કોને કહેવાય તથા તેને કઈ રીતે દોરી શકાય છે અને તેની પરિમિતિ કોને કહેવાય છે તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, નિયમિત અને અનિયમિત આકારો, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
84
6ગણિત10.2માપનલંબચોરસની પરિમિતિની સમજ આપીશ. જ્ઞાનકુંજ, નિયમિત અને અનિયમિત આકારો, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
85
6ગણિત10.3માપનઉદાહરણ દ્વારા નિયમિત આકારનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય છે  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, નિયમિત અને અનિયમિત આકારો, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
86
6ગણિત10.4માપનઉદાહરણ દ્વારા અનિયમિત આકારનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય છે  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, નિયમિત અને અનિયમિત આકારો, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
87
6ગણિત10.5માપનઉદાહરણ દ્વારા અનિયમિત આકારનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય છે  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, નિયમિત અને અનિયમિત આકારો, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
88
6ગણિત10.6માપનઉદાહરણ દ્વારા અનિયમિત આકારનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય છે  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, નિયમિત અને અનિયમિત આકારો, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
89
6ગણિત10.7માપનઉદાહરણ દ્વારા અનિયમિત આકારનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય છે  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, નિયમિત અને અનિયમિત આકારો, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
90
6ગણિત10.8માપનઉદાહરણ દ્વારા અનિયમિત આકારનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય છે  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, નિયમિત અને અનિયમિત આકારો, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
91
6ગણિત10.9માપનઉદાહરણ દ્વારા અનિયમિત આકારનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય છે  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, નિયમિત અને અનિયમિત આકારો, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.
92
6ગણિત11.1બીજગણિત- બીજગણિતનો ગણિતશાસ્ત્રમાં શું ફાળો છે તેમજ તેમાં અંગ્રજી મૂળાક્ષરોનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, મેચસ્ટિક, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM6.07  ચલનો ઉપયોગ કરીને આપેલ પરિસ્થિતિનું સામાન્યીકરણ કરે છે.. દા.ત. જે લંબચોરસ ની બાજુઓ X અને 3 એકમ હોય તેની પરિમિતિ 2(X+3) એકમ થાય
93
6ગણિત11.2બીજગણિતમેચસ્ટિક પેટર્ન, ચલનો વિચાર, ચલના ઉદાહરણોની સમજ આપીશ.જ્ઞાનકુંજ, મેચસ્ટિક, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM607.1 ચલની અભિવ્યક્તિની સમજ દર્શાવે છે.
94
6ગણિત11.3બીજગણિતઅંક ગણિત માં જોવા મળતા પાંચ અલગ અલગ નિયમો કયા કયા છે અને તેનો ઉપયોગ શું છે તેની સમજણ આપીશ.જ્ઞાનકુંજ, મેચસ્ટિક, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM607.2 ચલની અભિવ્યક્તિનો વ્યવહારિક ઉપયોગ કરે છે.
95
6ગણિત11.4બીજગણિત- અંગ્રેજી મૂળાક્ષરોને બીજગણિતમાં શું કહેવામાં આવે છે તથા તેના દ્વારા અભિવ્યક્તિનો ઉપયોગ કરી વિધાન  કઈ રીતે બનાવવામાં આવે છે  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, મેચસ્ટિક, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM607.4 ચલની અભિવ્યક્તિથી રચેલ સમીકરણને ઉકેલે છે.
96
6ગણિત11.5બીજગણિતસમીકરણ શું છે? તેનો ઉકેલ, વિશેની સમજૂતી આપીશ. જ્ઞાનકુંજ, મેચસ્ટિક, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM607.4 ચલની અભિવ્યક્તિથી રચેલ સમીકરણને ઉકેલે છે.
97
6ગણિત11.6બીજગણિત- ઉદાહરણો દ્વારા ચલનો ઉપયોગ કરી સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે તથા તેનો ઉકેલ કઈ રીતે મેળવવો  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, મેચસ્ટિક, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM607.4 ચલની અભિવ્યક્તિથી રચેલ સમીકરણને ઉકેલે છે.
98
6ગણિત11.7બીજગણિત- ઉદાહરણો દ્વારા ચલનો ઉપયોગ કરી સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે તથા તેનો ઉકેલ કઈ રીતે મેળવવો  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, મેચસ્ટિક, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM607.4 ચલની અભિવ્યક્તિથી રચેલ સમીકરણને ઉકેલે છે.
99
6ગણિત11.8બીજગણિત- ઉદાહરણો દ્વારા ચલનો ઉપયોગ કરી સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે તથા તેનો ઉકેલ કઈ રીતે મેળવવો  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, મેચસ્ટિક, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM607.4 ચલની અભિવ્યક્તિથી રચેલ સમીકરણને ઉકેલે છે.
100
6ગણિત11.9બીજગણિત- ઉદાહરણો દ્વારા ચલનો ઉપયોગ કરી સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે તથા તેનો ઉકેલ કઈ રીતે મેળવવો  તેની સમજ આપીશ.જ્ઞાનકુંજ, મેચસ્ટિક, ચાર્ટસ, ફુટપટ્ટી, વિડીયોM607.4 ચલની અભિવ્યક્તિથી રચેલ સમીકરણને ઉકેલે છે.