ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
2
3
↑ આ બટન પર સિલેકટ કરતા તે સીટમાં જવાશે
4
રાણા જયરાજસિંહ એ. શ્રી કાદિયા નાના પ્રાથમિક શાળા , તાલુકો : નખત્રાણા , જીલ્લો : કચ્છ
5
આ પરિણામ પત્રકમાં શ્રુતિ ફોન્ટ અને TIMES NEW ROMAN ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
6
SCHOOL ENTRY નામની શીટમાં તમારી શાળાની માહિતી ભરવી.
7
DATA ENTRY નામની શીટમાં તમારી શાળાની વિધાર્થીઓની માહિતી ભરવી. તેમાં ફક્ત ધોરણ 4 ની માહિતી ભરવી.
8
DATA ENTRY શીટમાં કોઇ પણ રો અને કોલમ ડીલિટ કરવી નહિ કે નવી રો અને કોલમ ઉમેરવી નહી તેમજ DATA ENTRY શીટની મહિતી જે તે રો અને કોલમમાં બદલાવી નહિ. નહિતર લીંક અને ફોર્મુલા ડિલીટ થઇ જશે.
9
10
ધોરણ , વર્ગ , કુમાર - કન્યા અને જાતિની ( અ.જા , અ.જ.જા , બક્ષી અને અન્ય ) માહિતી ડ્રોપડાઉન મેનુ માંથી પસંદ કરવી. જેમાં ધોરણ અને વર્ગની માહિતી લખેલી છે.
11
12
રચનાત્મક અને વ્યકિતત્વ વિકાસનું પત્રક હાર્ડ કોપીમાં તૈયાર કરી કુલ ગુણ DATA ENTRY શીટમાં નાખવાના રહેશે.
13
વિધાર્થીના દરેક વિષય ગુણ લખવા માટે DATA ENTRY શીટનો ઉપયોગ કરવો.
14
DATA ENTRY SHEET માં વિષયના નામ બદલવા હોય તો તે વિષયના નામ લખવાથી ઓટોમેટીક PATRAK C અને રીઝલ્ટમાં આવી જશે.
15
16
DATA ENTRY SHEET માં દરેક વિધાર્થીના દરેક વિષયના 200 ગુણ માંથી ગુણ લખવાથી PATRAK C અને રીઝલ્ટમાં તેના હેડ વાઇઝ અલગ અલગ મેળવેલ ગુણ અને મેળવેલ ગ્રેડ આવી જશે.
17
18
DATA ENTRY SHEET માં દરેક વિધાર્થીના દરેક વિષયના 200 ગુણ માંથી ગુણ લખતી વખતે બધાજ વિષયના ગુણ એકી સાથે સિલેક્ટ કરી કોપી પેસ્ટ કરવા નહિ ફક્ત જે તે વિષયના ગુણ કોપી કરવા.નહિતર લીંક અને ફોર્મુલા ડિલીટ થઇ જશે.
19
20
ગુણ લખતી વખતે ભુલ થાય તો ફક્ત તે સેલ સિલેક્ટ કરી ગુણ ફરીથી લખવા.
21
PATRAK C નું પ્રથમ પેજ તેની તારીજ સાથે અને PATRAK C તેમજ દરેક વિધાર્થીનું રીઝલ્ટ ઓટોમેટીક બની જશે.
22
તમામ પત્રક અને રીઝલ્ટ A4 સાઇઝમાં પ્રિન્ટ કરી શકાશે. અને રીઝલ્ટ આગળ પાછળ પ્રિન્ટ કરી શકાશે.
23
રીઝલ્ટ એકી સાથે 10 વિધાર્થીનું પ્રિન્ટ કરતી વખતે પીળા કલરના A1 સેલમાં 1,11,21.... એમ નંબર લખવાથી પ્રિન્ટ કરી શકશો.
24
SCHOOL ENTRY અને DATA ENTRY શીટ સિવાઇ બીજી કોઇ શીટમાં માહિતી લખવાની નથી.
25
90 વિધાર્થીની માહિતી લખી શકાશે. લીંક અને ફોર્મુલા ડિલીટ ન થાય તે માટે જરુરી સેલ લોક અને હાઇડ કરેલા છે.
26
PATRAK C PRINT કરતી વખતે તમારા વિધાર્થી સંખ્યા સિવાઇ વધારાના વિધાર્થીઓની સંખ્યાની રો માં બતાવેલ વધારાના ડેટા સિલેક્ટ કરી તમે ફોન્ટ કલર સફેદ કરશો તો PATRAK C ની બરાબર PRINT કરી શકશો.
27
28
RESULT PRINT કરતી વખતે તમારા વિધાર્થીનો જે ડેટા જરૂર ન હોય તે ડેટાની રો માં બતાવેલ વધારાના ડેટા સિલેક્ટ કરી તમે ફોન્ટ કલર સફેદ કરશો તો RESULT ની બરાબર PRINT કરી શકશો.
29
30
PATRAK C PRINT કરતી વખતે રીમાર્ક્સ વિશેષ નોંધનો વધારાનો બતાવેલ ડેટા સિલેક્ટ કરી તમે તેટલા ડેટામાં તમે ફોન્ટ કલર સફેદ કરશો તો PATRAK C ની બરાબર PRINT કરી શકશો.
31
32
DATA ENTRY SHEET માં રીમાર્ક્સ વિશેષ નોંધમાં અત્યારે પ્રથમ કોલમ માં એલ.સી. થી નામ કમી લખેલ છે. ત્યાં તેની જગ્યા એ તમે તમારી કોઇ પણ વિશેષ નોંધ લખી શકો છો.
33
34
NEWRESULT.1 માં તમે વિધાર્થીઓના ફોટો પણ મુકી શકો છો. જેમાં તમારે એક એક વિધાર્થીના ફોટો મુકવાના રહેશે.
35
NEWRESULT.2 માં તમે તમારા વિધાર્થીઓના ગુણ અને ગ્રેડ સાથેના Result પ્રિન્ટ કરી શકશો.
36
NEWRESULT ONLY GRED માં તમે તમારા વિધાર્થીઓના ફક્ત ગ્રેડ સાથેના Result પ્રિન્ટ કરી શકશો.
37
NEWRESULT.1 A4 PAGE IN 2 STUDENT માં તમે A4 પેજ માં બે વિધાર્થીઓના Result પ્રિન્ટ કરી શકશો. તેમજ તમે વિધાર્થીઓના ફોટો પણ મુકી શકો છો. જેમાં તમારે એક એક વિધાર્થીના ફોટો મુકવાના રહેશે.
38
NEWRESULT.2 A4 PAGE IN 2 STUDENT માં તમે A4 પેજ માં બે વિધાર્થીઓના Result પ્રિન્ટ કરી શકશો.જેમાં તમે તમારા વિધાર્થીઓના ગુણ અને ગ્રેડ સાથેના result પ્રિન્ટ કરી શકશો.
39
NEWRESULT ONLY GRED A4 PAGE IN 2 STUDENT માં તમે A4 પેજ માં બે વિધાર્થીઓના Result પ્રિન્ટ કરી શકશો. જેમાં તમે તમારા વિધાર્થીઓના ફક્ત ગ્રેડ સાથેના result પ્રિન્ટ કરી શકશો.
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100