ABCDEFGHIJKLMNOPQRUVWXYZAAABACADAE
1
માસગ્રોસ પગારવ્યવસાય વેરોG.P.FC.P.Fજુથ વિમોવર્ષ દરમિયાન પગારમાંથી કપાયેલ ઇંક્મટેક્ષLIC પગાર કપાતજીવનવિમા (દરેક કંપનીના)મકાન લોન વ્યાજ મકાન લોન મુદ્દલPLIશિક્ષણ ફી (ભારતીય સંસ્થાની)P.P.FN.S.Cબેંક એફ.ડી. (૫ વર્ષ માટે)સુકન્યા સમૃધ્ધી યોજનાટેક્ષ સેવર મ્યુચુઅલ ફંડ
2
Mar-22
3
Apr-22તમારી વિગત બ્લ્યુ કલર વાળા ખાનામાં લખવી ..ઓટોમેટીક કેલ્ક્યુલેટ થઇ જસે..
4
May-22
5
Jun-22
6
Jul-22
7
Aug-22નવિન બી.રાવલ
8
Sep-22 ( બી.કોમ,એલ.એલ.બી.) ટેક્ષ એડવોકેટ
9
Oct-22મો: ૯૮૯૮૮ ૩૧૦૩૨
10
Nov-22
11
Dec-22
12
Jan-23
13
Feb-23
14
(A)Total
00000000000000000
15
16
રૂ. (B)
મોંઘવારી
નોંધ:
17
રૂ. (C)
મોંઘવારી
આ ફોર્મમાં દર્શાવેલ તમામ માહિતી સાચી અને રેકર્ડ ઉપરથી ચકાસીને રજુ કરેલ છે. આ માહિતી ખોટી પુરવાર થસે તે બાબતે પુર્તતા કરવાની જવાબદારી મારી રહેશે.
18
રૂ. (D)
એરીયર્સ (પુરવણી બીલ)
19
રૂ. (E) અન્ય આવક
20
ˣ
21
રૂ. - A થી E કુલ સરવાળોકર્મચારીની સહી
22
કુલ વાર્ષિક આવક
23
ઉપરોક્ત કર્મચારીને નાણાંકીય વર્ષ: ૨૦૨૨-૨૩ દરમ્યાન ચુકવયેલ તમામ રકમોનો સમાવેશ કરેલ છે. જેની ખાત્રી અધારીત રેકર્ડથી કરેલ છે.
24
25
તારીખ: / /૨૦૨૩સ્થળ: પે.કેન્દ્ર આચાર્ય / ઉપાડ અધિકારીની સહી
26
27
સુચના:(૧)તમામ રોકાણોની ઝેરોક્ષ કોપી ફરજીયાત જોડવી. તમારા આધારકાર્ડમાં પોતાનો કાયમી હોય તેવો મોબાઇલ નંબર ફરજીયાત એડ હોવો જોઇએ.
28
(૨)ટેકનીકલ કારણથી મોબાઇલમાં ઓ.ટી.પી.જતો ન હોય, પાનકાર્ડ રદ થયેલ હોય અથવા એક થી વધુ પાનકાર્ડ ધરાવતા હોય તેમના રીટર્ન ભરાશે નહી, તથા પાસવર્ડ બનશે નહી. જેથી જેતે વ્યક્તિ ડોક્યુમેંટ રીન્યુલ કરાવવાનું જરૂરી રહેશે. ટેક્નીકલ કારણથી રીટર્ન ન ભરાય તો જવાબદારી પોતાની રહેશે.
29
(૩)શારીરીક ખોડ ખાપણ ૪૦% થી વધુ અને ૮૦% થી ઓછી હોય તો રૂ.૭૫૦૦૦ બાદ મળશે. અને ૮૦% થી વધુ અપંગતા હોય તો રૂ.૧૨૫૦૦૦ બાદ મળશે.સિવિલ સર્જનનું સર્ટીફીકેટ ફરજીયાત જોડવું (કલમ ૮૦ડીડી અને કલમ ૮૦યુ)
30
(૪)કર્મચારી પોતે વરંવાર પાસવર્ડ ચેન્જ કરવા નહી અને બદલીથી આવેલ હોય તો જુના વકીલ પાસેથી પાસવર્ડ મેળવીને આપવાનો રહેશે.
31
(૫)કલમ ૮૦જી દાન કરેલ દાન ના ૫૦% રકમ અથવા કોલમ નં: ૫ મુજબ ઇન્કમટેક્ષ પાત્ર રકમના ૫% રકમ બન્ને માંથી જે ઓછુ હોય તે બાદ મળશે. અને રૂ.૨૦૦૦થી વધુ નું દાન ચેક થી કરેલ હોવું જોઇએ અને જે તે સંસ્થાનો પાન નંબર હોવો જોઇએ અને ઇન્કમટેક્ષની કલમ ૮૦જી મુજબ માન્યતા હોવી જોઇએ.
32
(૬)એસીયર્સ (પુરવણીબીલ) મળેલ હોય અને ફોર્મ નંબર ૧૦ E મુજબ રાહત લેવાની હોય તેવા કર્મચારીઓએ આ ફોર્મ ભરીને તેમજ પુરવણી બીલની કોપી સાથે ફોન કરી રૂબરૂ મળવું.10 E ઓનલાઇન કરવું ફરજીયાત છે.તેમજ ભરેલા 10E ના ફોર્મમાં કોઇપણ જાતનો સુધારો જાતે કરવો નહી અને છેલ્લે ભરેલ હોય તે આગળના વર્ષનું ૧૦ઇ નું ફોર્મ પણ સાથે લાવવું.
33
(૭)ઇન્કમટેક્ષ રીટર્ન ભરતી વખતે ઇન્કમટેક્ષ વિભાગ દ્વરા ફોર્મ નંબર AIS મુજબ જે વધારાની આવક ઓનલાઇન આવશે તે ઉમેરતા વધ-ઘટ ઇન્કમટેક્ષ ભરવાનો રહેશે.
34
(૮)વર્ષ દરમિયાન ઓછો ટેક્ષ કપાયેલ હશે અને છેલ્લા મહિનામાં વધુ ટેક્ષ ભરેલ હશે તેવી વ્યક્તિઓને ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ માંથી વ્યાજ અંગેની નોટીસો આવશે જેથી પાછળથી તેના ચલણો ભરવા પડશે અને ઓનલાઇન જવાબ કરવા પડશે તેની ફી અલગથી લાગશે.
35
36
નવિન બી.રાવલ ( બી.કોમ,એલ.એલ.બી.) ટેક્ષ એડવોકેટ
37
ઓફીસ: ૯, શાંતીલાલ શાહ ચેમ્બર્સ, જુની કોર્ટની સામે,ડીસા -૩૮૫૫૩૫. મો: ૯૮૯૮૮ ૩૧૦૩૨
38
ઇન્કમટેક્ષ નું જાત આકારણી પત્રક - નાણાંકીય વર્ષ: ૨૦૨૨-૨૦૨૩
39
નાણાંકીય વર્ષ:૨૦૨૨-૨૩આકારણી વર્ષ:૨૦૨૩-૨૪
40
Mobile No.Pan No.
41
Adhar No.Date of Birth :
42
(૧) કર્મચારીનું પુરૂં નામ:
હોદ્દો:
43
(૨)ઓફીસ / પે.કેંદ્રનું નામ:બેંક ખાતા નંબર:
44
(૩) બેંકનું નામ:શાખા:બેંક IFSC CODE:
45
(૪)Mail ID:
46
47
1)આવક (વાર્ષિક પગાર સાથે) :રૂ. -
48
2)બાદ(-) . (A) સ્ટાન્ડર્ડ ડીડક્શન (કલમ ૧૬) 50,000
49
(B) વ્યવસાય વેરો -
50
(C) મકાન લોનનું વ્યાજ (૨,૦૦,૦૦૦ રૂ.સુધી) -
51
(D) PTA(A+B+C+D)રૂ. 50,000
52
3)
કોલમ (1) બાદ કોલમ (2)
રૂ. (50,000)
53
4)
બાદ કપાતો Deduction (કલમ ૮૦ સી.મુજબ)
54
(A) જી.પી.એફ રૂ|. - (H)શિક્ષણ ફી (ભારતીય સંસ્થાની)રૂ|. -
55
(B) સી.પી.એફરૂ|. - (I)પી.પી.એફ.રૂ|. -
56
(C) જુથ વિમો.રૂ|. - (J)એન.એસ.સી.રૂ|. -
57
(D) એલ.આઇ.સી,(પગાર કપાત) રૂ|. - (K)બેંક એફ.ડી.(૫ વર્ષની જ)રૂ|. -
58
(E) જીવનવિમા (દરેક કંપનીના)રૂ|. - (L)સુકન્યા સમૃધ્ધી યોજનારૂ|. -
59
(F) મકાનલોન મુદ્દલરૂ|. - (M)ટેક્ષ સેવર મ્યુચુઅલ ફંડરૂ|. -
60
(G) પી.એલ.આઇરૂ|. - (N)રૂ|.
61
62
(A TO N) કુલ સરવાળો દોઢ લાખ સુધી -
63
64
(O)કલમ ૮૦ D મેડીક્લેઇમ (મહત્તમ ૨૫૦૦૦ સુધી)રૂ|.
65
(P)કલમ ૮૦ DD અપંગ આશ્રીત રૂ|.
66
(Q)કલમ ૮૦ DDB ગંભીર રોગ રૂ|.
67
(R)કલમ ૮૦ CCD 1(b) એન.પી.એસરૂ|.
68
(S)કલમ ૮૦ ઇ ઉચ્ચ શિક્ષણ લોન વ્યાજ રૂ|.
69
(T)કલમ ૮૦G દાન (પાછળ સૂચના ૫ મુજબ) રૂ|.
70
(U)કલમ ૮૦GGC રાજકીય પાર્ટીને દાન રૂ|.
71
(V)કલમ ૮૦U અપંગ વ્યક્તિ રૂ|.
72
(W) રૂ|.
73
( A To W) કુલ સરવાળોરૂ|. -
74
5)કોલમ (3) - બાદ (4) >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>ઇન્ક્મટેક્ષ પાત્ર રકમરૂ|. (50,000)
75
6)
ભરવા પાત્ર ઇન્કમટેક્ષ (Income Tex)
76
1) 250,000 0% 250,000 0
77
2) 250,001 to 500,000 5% - -
78
3) 500,001 to 1,000,000 20% - -
79
4) 1,000,001 to ….............30% - -
80
(૧ થી ૪ ) કુલ આવક વેરો (Income Tex) રૂ|. -
81
7)બાદ:રીબેટ કલમ ૮૭A, કોલમ(5) મુજબ (ઇન્કમટેક્ષપાત્ર રકમ) રૂ.૫,૦૦,૦૦૦થી ઓછી હોય તેમને મહત્તમ રૂ.૧૨૫૦૦/- સુધી રીબેટ બાદ મળશે રૂ|. -
82
8)કોલમ (6) બાદ - કોલમ (7)...............................................................ભરવાપાત્ર ઇન્કમટેક્ષ રૂ|. -
83
9)કોલમ 8 ભરવાપાત્ર ઇંકમટેક્ષ પર ૪% શિક્ષણ ઉપકરરૂ|. -
84
10)કોલમ (8) + કોલમ(9)...............................................................કુલ ભરવાપાત્ર ઇન્કમટેક્ષ રૂ|. -
85
11)ફોર્મ ૧૦E મુજબ રાહત કોલમ ૮૯(૧) (એરીયર્સ માટે)……………………………………………………..…………રૂ|.
86
12)કોલમ (10) બાદ - કોલમ (11) ………………………………….......ચોખ્ખો ભરવાપાત્ર ઇન્કમટેક્ષ……..રૂ|. -
87
13)તા: ૧/૪/૨૨ થી જાન્યુઆરી ૨૦૨૩ સુધી કપાયેલ ઇન્કમટેક્ષ રૂ|. -
88
14)ફેબ્રુઆરી ૨૦૨૩ ના પગારમાંથી કપાતપાત્ર ઇન્કમટેક્ષ રૂ|. -
89
15)કુલ કપાયેલ ઇન્કમટેક્ષ (13 + 14 )………………………………………………………………………………રૂ|. -
90
16)રીફંડ પાત્ર રકમ કોલમ 15 બાદ - કોલમ 12રૂ|. -
91
કર્મચારીની સહી :
92
93
94
excle File created by: Hitesh patel- 9429088628
95
96
97
98
99
100