ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
2
3
↑ આ બટન પર સિલેકટ કરતા તે સીટમાં જવાશે
4
રાણા જયરાજસિંહ એ. શ્રી કાદિયા નાના પ્રાથમિક શાળા , તાલુકો : નખત્રાણા , જીલ્લો : કચ્છ
5
આ પરિણામ પત્રકમાં શ્રુતિ ફોન્ટ અને TIMES NEW ROMAN ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
6
SCHOOL ENTRY નામની શીટમાં તમારી શાળાની માહિતી ભરવી.
7
DATA ENTRY નામની શીટમાં તમારી શાળાની વિધાર્થીઓની માહિતી ભરવી. તેમાં ફક્ત ધોરણ 1 ની માહિતી ભરવી.
8
DATA ENTRY શીટમાં કોઇ પણ રો અને કોલમ ડીલિટ કરવી નહિ કે નવી રો અને કોલમ ઉમેરવી નહી તેમજ DATA ENTRY શીટની મહિતી જે તે રો અને કોલમમાં બદલાવી નહિ. નહિતર લીંક અને ફોર્મુલા ડિલીટ થઇ જશે.
9
10
ધોરણ , વર્ગ , કુમાર - કન્યા અને જાતિની ( અ.જા , અ.જ.જા , બક્ષી અને અન્ય ) માહિતી ડ્રોપડાઉન મેનુ માંથી પસંદ કરવી. જેમાં ધોરણ અને વર્ગની માહિતી લખેલી છે.
11
12
PATRAK D2 નું પ્રથમ પેજ તેની તારીજ સાથે અને PATRAK D2 તેમજ PATRAK D1 દરેક વિધાર્થીનું રીઝલ્ટ ઓટોમેટીક બની જશે.
13
PATRAK D2 ના પ્રથમ પેજમાં વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃતિ તમે લખી પ્રિન્ટ કરી શકશો.
14
PATRAK D2 BLANK નું પ્રથમ પેજ તેની તારીજ વગર અને BLANK પણ પ્રિન્ટ કરી શકશો.
15
PATRAK D2 નું મીડલ પેજ અને PATRAK D2 ના લાસ્ટ પેજમાં તમે ગણિત અને ગુજરાતી વિષયવસ્તુના ગ્રેડ લખી પ્રિન્ટ કરી શકશો.તેમજ ગ્રેડ લખ્યા વગર BLANK પણ પ્રિન્ટ કરી શકશો.
16
17
NEWPATRAK D2 ના લાસ્ટ પેજમાં સરેરાશ ગ્રેડમાં કુલ ગ્રેડ A , કુલ ગ્રેડ B અને કુલ ગ્રેડ C ની કોલમમાં ત્રણેય ગ્રેડમાંથી સૌથી મહતમ ગ્રેડનો અંક જે વધુ હોય તે ઓટોમેટીક સરેરાશ ગ્રેડમાં આવી જશે અને તમે પ્રિન્ટ કરી શકશો.સરેરાશ ગ્રેડમાં જ્યાં કુલ ગ્રેડ A , કુલ ગ્રેડ B અને કુલ ગ્રેડ C ની કોલમમાં 0 હશે તો ત્યારે સરેરાશ ગ્રેડમાં ગ્રેડ A બતાવશે પણ જયારે તમે વિધાનમાં અલગ અલગ ગ્રેડ લખશો ત્યારે તેમાં ઓટોમેટીક સુધારો થઇજશે
18
19
PATRAK D2 ના લાસ્ટ પેજમાં તમે વ્યકિત્વ વિકાસના ગ્રેડ લખવાથી PATRAK D1 નું લાસ્ટ પેજ ઓટોમેટીક √ વાળુ બની પ્રિન્ટ કરી શકશો.
20
PATRAK D1 નું પ્રથમ પેજ તેમજ લાસ્ટ પેજ સારુ A , મધ્યમ B અને સાધારણ C ઓટોમેટીક વાળુ બની જશે.
21
તમામ પત્રક અને રીઝલ્ટ A4 સાઇઝમાં પ્રિન્ટ કરી શકાશે. અને રીઝલ્ટ આગળ પાછળ પ્રિન્ટ કરી શકાશે.
22
રીઝલ્ટ એકી સાથે 10 વિધાર્થીનું પ્રિન્ટ કરતી વખતે પીળા કલરના A1 સેલમાં 1,11,21.... એમ નંબર લખવાથી પ્રિન્ટ કરી શકશો.
23
90 વિધાર્થીની માહિતી લખી શકાશે. લીંક અને ફોર્મુલા ડિલીટ ન થાય તે માટે જરુરી સેલ લોક અને હાઇડ કરેલા છે.
24
PATRAK D2 PRINT કરતી વખતે તમારા વિધાર્થી સંખ્યા સિવાઇ વધારાના વિધાર્થીઓની સંખ્યાની રો માં બતાવેલ વધારાના ડેટા સિલેક્ટ કરી તમે ફોન્ટ કલર સફેદ કરશો તો PATRAK D2 ની બરાબર PRINT કરી શકશો.
25
26
NEWD-1 FIRST A4 PAGE IN 2 STUDENT માં તમે A4 પેજ માં બે વિધાર્થીઓના Result પ્રિન્ટ કરી શકશો.
27
NEWD-1 LAST A4 PAGE IN 2 STUDENT માં તમે A4 પેજ માં બે વિધાર્થીઓના Result પ્રિન્ટ કરી શકશો.
28
NEWસરેરાશ ગ્રેડમાં જ્યાં કુલ ગ્રેડ A , કુલ ગ્રેડ B અને કુલ ગ્રેડ C ની કોલમમાં 0 હશે જે અલગ અલગ વિધાનમાં ગ્રેડ લખેલ ના હોવાને કારણે સરેરાશ ગ્રેડમાં ગ્રેડ A બતાવશે પણ જયારે તમે વિધાનમાં અલગ અલગ ગ્રેડ લખશો ત્યારે તેમાં ઓટોમેટીક સુધારો થઇ જશે
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100