ABCDEFGHIJKLMNOPQRTUVWXYZAAABACADAEAFAGAHAIAJAKALAMANAOAPAQARASATAUAVAWAXAYAZBABBBCBDBEBF
1
સત્ર : 1/2 બાલવાટીકા માસિક મૂલ્યાંકન પત્રક લાઈટ હાઉસ પ્રાથમિક શાળા નોંધ : (ભાગ્યેજ --C, ક્યારેક- B, હંમેશા- A) નો ઉપયોગ કરવો.
2
વિકાસાત્મક ઉદ્દેશ્ય :૧ બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય જળવાય (HW)વિકાસાત્મક ઉદ્દેશ્ય :૨ બાળકો અસરકારક પ્રત્યાયનકર્તા બને (EC)વિકાસાત્મક ઉદ્દેશ્ય :૩ બાળકો સક્રિય અધ્યેતા બને અને નજીક્ના પર્યાવરણ સાથી જોડાય.(IL)
3
પોતાના શરીર્નાં અંગો,રસ, ગમા અને અણગમા વિશે કહી શકે છે.
પોતાના સગા સંબંધીઓને ઓળખે છે. અને તેમના વચ્ચેના સંબંધને સમજી શકે છે.
શાળામાં કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે કરી શકે છે.
રમત રમવાનાં નિયમો અને તેમાં અપાતી સૂચનાઓને એક સાથે અનુસરી શકે છે.
પોતાની રોજિંદ્દી ક્રિયાઓમાં કોઇ ફેરફાર આવે તો એની સાથે અનુકૂલન સાધી શકે છે.(ઉદા.નાસ્તો આપવાનો સમય બદલાય)
નાના -મોટા ઝઘડાના ઉકેલ લાવી તેમાં ઉંમર પ્રમાણે અનુકૂલન સાધી શકે છે.
વાતચીત અને રમત દરમ્યાન બીજાનાં વિચારો સ્વીકારવાની તૈયારી બતાવે છે.
નાની અને મોટી જૂથ પ્રવૃત્તિઓ વખતે સહપાઠીને જરૂરીયત મુજબ મદદ કરે છે.
દિવ્યાંગ બાળકો સાથે પોતાની સંવેદના અને સ્વીકાર બતાવે છે.
સ્વચ્છતા,સૌચ અને ખાવાની સારી ટેવોને અનુસરે છે.
અજાણી વયક્તિ સાથે સલામત અંતર રાખી શકે છે.
સુરક્ષા અને સાવચેતીના સામાન્ય નિયમોને અનુસરે છે.
સ્થૂળ સ્નાયુ કૌશલ્ય (ગ્રોસ મોટર) માં સંકલન , નિયંત્રણ અને શક્તિ જાળવી શકે છે.
સૂક્ષ્મ સ્નાયુઓના કૌશલ્યમાં ચોકસાઈ અને નિયંત્રણ રાખી શકે છે. ( ક્રેયોન કલર વ્યવસ્થિત પકડી શકે છે.
પોતાની લાગણીઓ (ઈર્ષા, ગુસ્સો, ચીડ) કાબૂ રાખી શકે છે.
જુદાજુદા સ્વાદને ઓળખી શકે છે.
બાળક પોતાની ભાષામાં મિત્રો, શિક્ષકો અને અન્ય વ્યક્તિઓ સાથે
વાતચીત કરી શકે છે.
પોતાની પસંદગીના પુસ્તકમાંથી વાર્તાનાં ચિત્રોના આધારે લખાણ વિશે
સમજીને અનુમાન લગાવી શકે છે.
વાર્તા-બાળગીત અંગેના અનુભવને પોતાની ભાષામાં અભિવ્યક્ત કરી
શકે છે.
પોતાની ભાષામાં ગીતો અને કવિતાઓ ગાય છે.
પોતાની પસંદગીની વાર્તાનું પુસ્તક શિક્ષક પાસે વાંચી સંભળાવવા માંગણી
કરે છે.
ચિત્રનું અવલોકન કરી તેની વાત કરે છે અને તેનાં નામ પોતાની
જોડણીમાં લખે છે.
વાર્તાનાં ચિત્રોને પોતાની સમજપૂર્વક ગોઠવે છે.
પરિચિત વાર્તા કે ગીતમાંથી પુનરાવર્તિત ધ્વનિ અને શબ્દો ઓળખી
શકે છે.
પોતાનું, પોતાના મિત્રોનાં અને આસપાસની વસ્તુઓનાં નામ પોતાની
જોડણીમાં લખવામાં રસ લે છે.
પરિચિત ચિહ્નોસંજ્ઞાઓ વાંચવાનો પ્રયત્ન કરે છે.
પોતાના પ્રિય રમકડા વિશે વાત કરે છે.
પ્રાસવાળા અર્થહીન શબ્દો બનાવે છે અને એનો આનંદ લે છે.
શબ્દોના અક્ષર લખવાનો પ્રયત્ન કરે છે.
પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરે છે.
યોગ્ય ઉચ્ચાર સાથે વાક્યો બોલી શકે છે.
વાતચીત અને ચર્ચામાં ભાગ લઈ શકે છે.
મૂળાક્ષરની કે આકારની કોપી (અનુકરણ) કરી શકે છે.
વાંચવાનો દેખાવ કરે છે અને ઉપરથી નીચે બાજુ અને ડાબેથી જમણી
બાજુ વાંચવું એમ સમજી શકે છે.
વાર્તા વાતચીત વર્ણન સાંભળ્યા પછી ‘કેવી રીતે’, ‘શા માટે’ જેવા પ્રશ્નોના
જવાબ આપી શકે છે.
આસપાસના પર્યાવરણની વસ્તુઓ, અવાજ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેનું
બારીક અવલોકન કરી તેની વિશેષતા સમજી તેનું વર્ણન કર
એક સાથે જોયેલી ૪-૫ વસ્તુનાં નામ યાદ રાખીને ફરીથી જણાવી શકે
પરિચિત વસ્તુના ચિત્રના ૩ થી ૫ ખૂટતા ભાગને ઓળખે છે.
એક-એકની સંગતતાને સમજી શકે છે.
ત્રણ પરિબળો જેવાં કે આકાર, રંગ અને કદના આધારે વસ્તુઓની
સરખામણી અને વર્ગીકરણ કરી શકે છે.
૪-૫ વસ્તુ કે ચિત્રકાર્ડને ક્રમમાં ગોઠવી શકે છે.
સાદી સમસ્યાનો કારણ સાથે ઉકેલ આપે છે.
પર્યાવરણના જતન માટે પોતાની સંવેદના વ્યક્ત કરી શકે છે.
૯ સુધીની સંખ્યાઓને ઓળખી અને લખી શકે છે.
૯ સુધીની સંખ્યાઓમાં કોઈ ચોક્કસ અંકથી આગળ કે પાછળ ગણતરી
કરી શકે છે.
લાંબું-ટૂંકું, ઊંચું-નીચું, જાડું-પાતળું, ભારે-હલકું જેવી સંકલ્પનાઓમાં
સરખામણી કરી શકે છે.
શૂન્ય (0)ની સંકલ્પનાને સમજી શકે છે.
૯ સુધીની બે સંખ્યાઓમાં ‘થી વધારે’ કે ‘થી ઓછું’ શબ્દોનો ઉપયોગ
કરી શકે છે.
ગુંજાશની સરખામણી કરી શકે છે.
નવી તરાહ (પેટર્ન) બનાવી શકે છે.
તકનીકી સાધનો ઓળખી શકે છે અને તેનો ઉપયોગ કયાં અને કોણ
કરે છે તે કહી શકે છે.
જુદાજુદા આકાર અને આકૃતિ દોરી શકે છે.
બે-ત્રણ દિવસ પહેલાં થયેલી વાત યાદ રાખી શકે છે.
છ થી આઠ ટુકડાવાળી પઝલને જોડી શકે છે.
4
123456789101112131415161234567891011121314151617181912345678910111213141516171819
5
1
6
2
7
3
8
4
9
5
10
6
11
7
12
8
13
1
14
2
15
3
16
4
17
5
18
6
19
7
20
8
21
1
22
2
23
3
24
4
25
5
26
6
27
7
28
8
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100