ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
: વાલીઓને સુચના :૫ત્રક - D-1
2
ધોરણ - ૧વર્ષ - ૨૦૨૦ - ૨૦૨૧
3
1આ વિકાસપત્રક છે.તમારા બાળકે શાળામાં એક વર્ષ દરમ્યાન વિવિધ બાબતોમાં પ્રગતિપત્રક
4
કેટલા પ્રમાણમાં વિકાસ સાધ્યો છે તેની નોંધ આ પત્રકમાં છે.વિદ્યાર્થીનું નામ -જન. રજી. નંબર -
5
2પત્રકમાં જયાં સાધારણ એવો ઉલ્લેખ હોય તો તમારું બાળક ઠોઠ છે એમ માની ન લેશો.શાળાનું નામ -તાલુકો -
6
'સાધારણ'' એવી નોંધ તેને તમારી કે ઘરના ભણેલા અન્ય સભ્યોની મદદની કયાં જરૂર વર્ગ -ક્રમાંક -હાજર દિવસ -કાર્ય દિવસ -
7
છે. તે સૂચવવા માટે કરેલ છે. વેકેશનમાં તેની કચાસ દૂર કરવા તમે તે પ્રયત્ન કરજો. ( લાગુ પડતા ખાનામાં √ ની નિશાની કરો. )
8
તમારી થોડી મદદથી બાળકની ઘણી કચાસ દૂર કરી શકાશે. અને તે આવતા વર્ષમાં વિષય : - ભાષા - પર્યાવરણ
9
અભ્યાસક્રમ શીખવા માટે પરિપકવતા પ્રાપ્ત કરશે. ક્રમઅઘ્યયન નિષ્પત્તિસારું Aમઘ્યમ Bસાધારણ C
10
3વેકેશનમાં બાળકોને ખૂબ રમવા દેજો. પણ વર્ષ દરમ્યાન શીખેલું ભુલી ન જાય તે માટે 1જોડકણા અને ગીતો ગાઈ શકશે.
11
તેણે શીખેલી બાબતો યાદ કરાવવા રોજ થોડો સમય તમારી પાસે બેસાડજો. 2એકાગ્રતાપૂર્વક સાંભળીને સમજે છે.
12
4ઘરની નાની મોટી ખરીદીના કામ તેને સોંપજો અથવા તેને તમારી સાથે રાખશો, એ3ચિત્રનું વર્ણન કરે છે.
13
દ્રારા પણ તેને શેખેલી ઘણી બધી બાબતો દ્રૃઢ થશે. 4મુલાકાત લીધેલા સ્થળો વિષે ચર્ચા કરે છે.
14
5તમારા બાળકની પ્રગતિ માટે કઈ કઈ બાબતોની કાળજી તમારે લેવાની છે. એ નીચેના 5વાર્તાકથન કરે છે.
15
વિભાગમાં વર્ગ શિક્ષાકે જણાવ્યું છે. શિક્ષાકે સૂચવેલી બાબતો અંગે વેકેશનમાં વિશેષ 6પશુ-પક્ષીઓ અને તેમના અવાજને ઓળખે છે.
16
કાળજી લેશો. 7સરળ મૌખિક સુચના સમજે છે.
17
6વેકેશન ખૂલે ત્યારે તમારૂ બાળક ઉત્સાહભેર શાળાએ જાય એ માટે તમે તેને પ્રોત્સાહન8વિગતને અનુરૂપ જવાબ આપે છે.
18
આપશો. બને તો આવતા વર્ષે અવાર નવાર વર્ગ શિક્ષકને બાળકની પ્રગતિ અંગે પૂછતા 9મૂળાક્ષરો અને માત્રાઓ ( સ્વર સંજ્ઞાઓ ) વાંચે છે.
19
રહેશો.10મૂળાક્ષરો અને માત્રાઓ ( સ્વર સંજ્ઞાઓ ) લખે છે.
20
નોંધ : શિક્ષકે વાલીને આપવાની વિશેષ સૂચના 11સાદા શબ્દો સાંભળીને લખે છે.
21
12શબ્દો અને વાક્યો વાંચે છે.
22
13શરીરના ભાગો અને તેના કાર્યો જાણે છે.
23
14આસપાસના પર્યાવરણની માહિતી કહે છે.
24
15કારીગરો અને તેના વ્યવસાયોને ઓળખે છે.
25
16વસ્તુઓના ગુણધર્મોને આધારે સરખામણી કરે છે.
26
17શબ્દોને ચિત્રો સાથે જોડે છે.
27
18પરિચિત વસ્તુઓને ચિત્રમાં ઓળખે છે.
28
19સાંભળેલી સુચના મુજબ ચિત્ર દોરે છે.
29
વાલીની સહી 20વાર્તાની ઘટનાઓનો ક્રમ સમજે છે.
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100