ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
સુચનાઓ
2
સૌપ્રથમ DATA SHEET માં જઈને શાળાની તેમજ વિદ્યાર્થીઓની તમામ માહિતી ચોકસાઈપૂર્વક ભરવી.
3
આખું પરિણામપત્રક પાસવર્ડ રહિત હોઈ જે સેલમાં ફોર્મ્યુલા છે. તેમાં બિનજરૂરી સુધારા વધારા ના કરવા. અન્યથા પરિણામ પત્રક બનશે નહિ.
4
તમામ માહિતી શ્રુતિ ફોન્ટમાં જ ઉમેરવી. અંકો અંગ્રેજીમાં જ લખવા. અંકો માટે CAMBRIA ફોન્ટનો જ ઉપયોગ કરવો.
5
એક પત્રકમાંથી બીજા પત્રકમાં સરળતાથી જવા માટે તથા જરૂરી ફેરફાર કરવા માટે HOME બટન નો ઉપયોગ કરવો.
6
આ પરિણામ પત્રક માત્ર ધોરણ - ૫ માટે જ છે.
7
આ પરિણામ પત્રકમાં ૪૦ વિદ્યાર્થીઓનું પરિણામ બની શકશે.
8
તમામ પત્રકો A4 પેપરમાં જ પ્રિન્ટ કરવા.
9
MARKS SHEET
10
આ શીટમાં સૌપ્રથમ સ્વઅધ્યયનના આધારે મુકવાના માર્ક્સમાં ૨૦ માંથી માર્ક્સ મુકવા.
11
સત્રાંત મૂલ્યાંકનના આધારે મુકવાના માર્કસમાં ૮૦ ગુણમાંથી મેળવેલ ગુણ સીધા લખવા. અડધા કરવા નહિ. નહી તો પરિણામપત્રકમાં ભૂલ આવશે. જેની ખાસ નોંધ લેશો.
12
આ શીટમાં બીજી કોઈ જ કોલમમાં છેડછાડ કરવી નહિ.
13
રચનાત્મક મૂલ્યાંકન પત્રક ( પત્રક - A ) ની તમામ શીટ માટેની સુચનાઓ
14
રચનાત્મક મૂલ્યાંકન પત્રકની બંને સત્રની થઇને કુલ ૧૦ શીટમાં જેતે સત્રની કુલ અધ્યયન નિષ્પતિઓની સંખ્યા લખવી. ૧૫ હોઈતો ૧૫ લખવી.
15
રચનાત્મક મૂલ્યાંકનના તમામ પત્રકોના ખાનામાં ડ્રોપ ડાઉન મેનુનો ઉપયોગ કરીને નિશાનીઓ સિલેક્ટ કરવી.
16
નિશાનીઓ પસંદ કરી લીધા બાદ તમામ નિશાનીઓની સંખ્યાની ગણતરી આપમેળે થઇ જશે અને ૪૦ માંથી મેળવેલ ગુણ પણ ગણાય જશે.
17
વ્યક્તિત્વ વિકાસપત્રક ( પત્રક - B ) ની તમામ શીટ માટેની સુચનાઓ
18
વ્યક્તિત્વ વિકાસપત્રકનું બંને સત્રનું મુખપૃષ્ઠ એક જ બનાવેલ હોઈ સત્ર પસંદ કરવા માટે ડ્રોપ ડાઉન મેનુનો ઉપયોગ કરવો. સત્ર પસંદ કરી અલગ પ્રિન્ટ કાઢવી.
19
વ્યક્તિત્વ વિકાસપત્રક ( પત્રક - B ) માં માર્ક લખવા માટે ડ્રોપ ડાઉન મેનુનો ઉપયોગ કરવો.
20
વ્યક્તિત્વ વિકાસપત્રકનું બંને સત્રનું મુખપૃષ્ઠ પ્રિન્ટ કાઢતી વખતે પરિણામની તારીખ ડેટા શીટ ની C11 સેલમાં સુધારી પ્રિન્ટ કરવી.
21
પરિણામપત્રક ( પત્રક - C ) ની તમામ શીટ માટેની સુચનાઓ
22
પત્રક - C અગાઉની તમામ શીટમાં માહિતી ભરતા પરિણામ પત્રક જાતે તૈયાર થઇ જશે. તેથી તેમાં ડેટા એન્ટ્રી કરવાની રહેતી નથી.
23
પ્રગતિ પત્રક ( પત્રક - F ) ની તમામ શીટ માટેની સુચનાઓ
24
અગાઉની તમામ શીટમાં માહિતી ભરતા પ્રગતિ પત્રક ( પત્રક - F ) જાતે તૈયાર થઇ જશે. તેથી તેમાં ડેટા એન્ટ્રી કરવાની રહેતી નથી.
25
જે વિદ્યાર્થીની પ્રગતિ પત્રક ( પત્રક - F ) ની પ્રિન્ટ કાઢવી હોઈ તેમનો ક્રમ નંબર પ્રગતિપત્રક ના બીજા પેજના પીળા ખાનામાં ડ્રોપ ડાઉન મેનુમાંથી પસંદ કરવો. આથી તે નંબરના વિદ્યાર્થીની
26
તમામ માહિતી પત્રક - F ના પેજ ૧ ની શીટ તેમજ પેજ - ૨ ની શીટમાં દેખાશે.
27
આ રીતે ક્રમસર વિદ્યાર્થીનો નંબર લખી પત્રકની પ્રિન્ટ કાઢવી.
28
29
આભાર
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100