ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
શાળાનું નામ .....................................................તાલુકો-........................................................સી.આર.સી.......................................................વર્ષ.................
2
રચાનાત્મક મુલ્યાંક્ન પત્રક વિષય- ગુજરાતી ધોરણ - ૬ (પ્રથમ અને દ્વિતિયસત્ર)
3
વિધાર્થી નંબરવિધાર્થીના નામઅર્થગ્રહણ અભિવ્યક્તિ અને પ્રત્યાયન સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન તાર્કિક ચિંતનનિશાનીઓની કુલ સંખ્યા૪૦ માંથી મેળવેલ ગુણ
4
1.વાર્તા કાવ્યો નાટકો ચર્ચા-વાતચીત સાંભળશે અને સમજી શકશે2. રમતો પ્રવૃત્તિઓ મુલાકાતો પૂછપરછ પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ કાર્ય દ્વારા સમજ કેળવશે 3.લોકગીતો લોકસાહિત્ય ની કથાઓ સાંભળશે અને વાંચીને સમજી શકશે4. ટ્રાફિક સિગ્નલ સમાચાર પત્રો સમય પત્ર તથા સાહિત્ય વાંચશે અને સમજી શકશે 5.આશરે 3000 જેટલા શબ્દો જાણે અને વ્યાવહારિક વ્યાકરણ જાણશે1.હાવભાવ સાથે ખચકાયા વિના બોલી શકશે2. પાઠ્યપુસ્તક અને અન્ય સામગ્રી વિશે માહિતી મેળવવા શા માટે કેવી રીતે જેવા પ્રશ્નો પૂછે અને જવાબ મેળવશે3. યોગ્ય મરોડ સાથે બે શબ્દો વચ્ચે અંતર રાખી વિરામ ચિન્હો અને તથા માન્ય જોડણી સાથે લેખન કરી શકશે4.સાંભળેલી કે વાંચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નનો જવાબ છે5.મુદ્દા પરથી વાર્તા પત્ર તથા નિબંધ લખી શકશે 1.ચિત્ર વર્ણન કરશે તથા લખી શકશે 2.પ્રોજેક્ટ વર્ક કરી તેનો અહેવાલ તૈયાર કરી શકશે 3.મોબાઇલ દ્વારા SMS નું આદાન પ્રદાન કરી શકશે1.રૂબરૂ મુલાકાત વખતે પ્રશ્નોત્તરી ક૨શે2.શિક્ષકની મદદથી બાળકોશ, શબ્દકોશ અને બાળવિશ્વકોશનો ઉપયોગ કરી શકશે.3.ઉચ્ચારણ , વિરામચિલો, સંજ્ઞાના પ્રકાર, નામપપદ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયાવિશેષણ, સારાંશલેખન જેવા વ્યાવહારિક વ્યાકરણની ઉપયોગ કરી શકશે1.ચિત્રના આધારે વાર્તાકથન કરી શકશે2.સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લઈ શકશે.3.ઘરમાં ઉદ્ભભવતી મૂંઝવણભરી પરિસ્થિત્તિષાંથી યોગ્ય ઉકેલ શોધી શકશે.4.વાંચેલી સામગ્રીમાથી કાર્યકારણ સંબંધો તારવી જવાબ આપી શકશે?×
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100