ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
9,20,31 તથા સળંગ નોકરીના ઉચ્ચતરના ૫ગાર પુરવણી બીલ બનાવવા માટે સંપર્ક કરી શકો છો .શાળા સમયે ફોન કરવો નહિ
વોટસ૫થી મેસેજ કરો કામ થઇ થશે.
2
ચાર્જ એક માસના રૂા. ૫ (પાંચ) લેખે MO. 9428958875
3
બીલ બનાવી પી.ડી.એફ.માં વોટસ૫ કે મેઇલ કરીને મોકલી આ૫વામાં આવશે.
4
PAYMENT ON LINE સ્વીકારવામાં આવશે.
5
SAS ટીચર પોર્ટલ (વેબ સાઇટ) ૫ર ૫ણ બીલની ઓનલાઇન એન્ટ્રી કરી આ૫વામાં આવશે. તેનો ચાર્જ અલગ લાગશે.
6
12 વર્ષનો અનુભવ, બીલની 100% ગેરેંટી
7
8
પરિણામ બનાવતા પહેલા આ સૂચનાઓ ખાસ વાંચો.
9
■ આ ફોરમેટની વિશેષતા એ છે કે તમારા વર્ગમાં જેટલા બાળકો હોય તેટલા જ બાળકોનું પરિણામ બનશે. તેના માટે પ્રથમ data sheet માં વર્ગની રજીસ્ટર સંખ્યા લખી Submit બટન પર ક્લીક કરવું. જેથી આ ફોરમેટની તમામ શીટમાં તેટલી જ રો ખુલી જશે. વધુમાં વધુ 60 બાળકોનું પરિણામ બનાવી શકાશે. જો SUBMIT આપતા રો વધ ઘટ ના થાય તો ફોરમુલ્યા બારની ઉપર Security Warning માં Options પર ક્લીક કરતા એક બોક્ષ ખુલશે તેમા બીજા વિકલ્પ પર ક્લીક કરી નીચે OK આપવું અને પછી SUBMIT આપવુંJAGDISHBHAI PATEL
SEDARADI PRIMARY SCHOOL
TA. KADI, DI. MAHESANA
10
■ Data શીટમાં શાળાની જનરલ વિગતો ભરો. ત્યારબાદ બાળકોની વિગતો ભરો.
11
■ હાલ આ ફોરમેટ શ્રુતિ ફોન્ટમાં છે. પણ તમે તમને ફાવતી ભાષા બદલી શકશો.
12
૫રિણામ શીટમાં બાળકોએ મેળવેલ તમામ કસોટીના ગુણની એન્ટ્રી કરો બંન્ને સત્રના
13
■ Title sheet માં કોઇપણ સુધારો થશે નહિ. ફ્ક્ત પ્રિન્ટ કાઢી શકાશે.
14
■ 1 TO 3 શીટમાં દરેક વિષયમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર બાળકોના નામ ગુણ સાથે બતાવશે.
15
■ PRATIBHA શીટમાં OK કરશો એટલે ગુજરાતી, ગણિત અને ૫ર્યાવરણ વિષયમાં બંન્ને સત્રની લેખિત ૫રીક્ષામાં 75% થી વઘુ ગુણ મેળવનાર બાળકોની યાદી બતાવશે.
16
■ marksheet વિદ્યાર્થીની માર્કશીટની છે. તેમાં બે વિદ્યાર્થીની માર્કશીટ એક પેજ માં બનશે. તો જે બે વિદ્યાર્થીની માર્ક્શીટ બનાવી હોય તે બે વિદ્યાર્થીના રોલ નંબર રંગીન શેલમાં લખો.
17
■ આ ફોરમેટમાં કોઇ ક્ષતિ રહી હોય તો ધ્યાન દોરવા વિનંતિ call ના ઉપડે તો Whatsup કરશો. અને જો આપે ડેટા એન્ટ્રી કરી હોય અને પછી ભુલ દેખાય તો Mail કરવો. ભુલ સુધારી તમારી જ ફાઇલ રિટર્ન Mail થશે. જેથી આપને ફરીથી ડેટા ભરવાની જરૂર ના રહે. સ્કૂલ સમયમાં call ના કરવા વિનંતી
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100