BCDEFGHIJKLMNOPQRSTUVWXYZAAABACADAEAFAGAHAIAJAKALAMANAOAPAQARASATAUAVAWAXAYAZBABBBCBD
1
Scoreવિદ્યાર્થીનું નામ.શાળાનું નામ.જિલ્લાનું નામચાણક્ય કયા ગોત્રના હતા ? ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના ક્યા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ?ચાણક્ય દ્વારા લખાયેલા ક્યા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક અંગેની વ્યવસ્થા અંગેનો ખ્યાલ મળી રહે છે ?બિંદુસારે અશોકની ક્યા પ્રદેશના રાષ્ટ્રીય ( રાજ્યપાલ ) તરીકે નિમણૂક કરી હતી ?અશોકના પુત્રનુ નામ શું હતું ?આચાર્ય વિષ્ણુગુપ્ત કયા નામે ઓળખાય છે ? મેગેસ્થનીસે કયું પુસ્તક લખ્યું હતું ? અશોકે તેની પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા ?અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી ?ચંદ્રગુપ્તના પુત્ર નું નામ શું હતું ? ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ?સમ્રાટ અશોકનુ અવસાન ક્યારે થયુ હતું ?મૌર્ય સામ્રાજ્યની સ્થાપનામાં કોણે મદદ કરી હતી ?મૌર્ય સામ્રાજ્યની સ્થાપના આજથી આશરે કેટલા વર્ષ પહેલા થઈ હતી ?ક્યા યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું ?સમ્રાટ અશોકે કયો ધર્મ સ્વીકાર્યો હતો ?સુદર્શન તળાવ નું નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું ? સમ્રાટ અશોકે ક્યા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો ?મૌર્ય સામ્રાજ્યની રાજધાની ક્યાં રાખવામાં આવી હતી ?કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા?બિંદુસાર કોનો પુત્ર હતો ?અશોક કોનો પુત્ર હતો ?કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું ?નીચેનામાંથી ક્યો વિસ્તાર જુનાગઢનો છે ?નીચેનામાંથી કયો રાજા મૌર્ય વંશનો અંતિમ રાજા હતો ?ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ગ્રીક રાજાને હરાવીને ચાર પ્રદેશો જીત્યા હતા ?અશોકે કયા બૌદ્ધ સાધુ ના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રો નું શરણું લીધું ?ચંદ્રગુપ્તે કોને હરાવીને મગધની ગાદી સંભાળી હતી ?ગ્રીક રાજા સેલ્યુક્સે ક્યા રાજદૂતને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો હતો ?મેગેસ્થિનિસે પાટલીપુત્ર માં રોકાણ દરમિયાન ક્યુ પુસ્તક લખ્યુ હતું ?સારનાથના સ્તંભ પર ક્યા પ્રાણીની ચાર આકૃતિ સ્થાપિત કરેલ છે ?સારનાથનો વિશાળ સ્તંભ ક્યા મૌર્ય સમ્રાટે નિર્માણ કરાવેલ છે ?ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જીલ્લામાં આવેલો છે ? અશોકે કેટલામી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી ? ગ્રાન્ડ ટ્રંક રોડનુ નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયુ હતું ?અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કોણે ગ્રાન્ડ ટ્રંક રોડનુ પુન: નિર્માણ કરાવ્યુ હતું ? મૌર્ય વંશ વખતનુ મગધ એટલે હાલનુ ભારતનુ ક્યુ રાજ્ય ?ક્યા રાજાએ રાજ્યમાં શિકાર પર પ્રતિબંધ ફરમાવી પશુ હિંસા બંધ કરાવી હતી ?મૌર્ય વંશના શાસન દરમિયાન લશ્કર ખાતાનો ઉપરી ક્યા નામે ઓળખાતો ?મૌર્ય વંશના શાસન દરમિયાન વ્યાપાર ખાતાનો ઉપરી ક્યા નામે ઓળખાતો ?સમ્રાટ અશોકે કેટલા વર્ષ શાસન કર્યું ?મૌર્ય યુગ માં ખેતી વિભાગ નો વડો કયા નામે ઓળખાતો ? મૌર્ય શાસનમાં વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું ?પુષ્પમિત્ર શૃંગે મગધ ની ગાદી પર કયા વંશની ની સ્થાપના કરી ?આ ક્વિઝ બાબતે આપને કોઈ સુચન કે અભિપ્રાય હોય તો જણાવો.
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100