| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | X | Y | Z | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | ||||||||||||||||||||||||||
2 | જેન્ડર ઓડિટ માટેની સુચિત યાદી તા- / /2025 | |||||||||||||||||||||||||
3 | શાળા તાલુકો અને જિલ્લો | લીંબડ પ્રા શાળા, તા- પાટડી જિલ્લો -સુરેન્દ્રનગર | ||||||||||||||||||||||||
4 | વર્ગ (કેટલા ધોરણ છે? ) | વર્ગ- 8 ધોરણ- ૧ થી ૮ ( બાલવાટિકા) | ||||||||||||||||||||||||
5 | કુલ સંખ્યા | 158 | ||||||||||||||||||||||||
6 | તે પૈકી કન્યાઓની સંખ્યા | 85 | ||||||||||||||||||||||||
7 | ક્રમ | તપાસ યાદી | હા | ના | નોંધ | |||||||||||||||||||||
8 | (અ) શાળાનું ભૌતિક વાતાવરણ | |||||||||||||||||||||||||
9 | 1 | શાળાની દિવાલો પર લગાવેલ મહાન ચરિત્રોના ફોટા અને સુવાક્યોમાં મહિલાઓનું સ્થાન છે? | હા | |||||||||||||||||||||||
10 | 2 | શાળાઓમાં કન્યાને સેનેટરી નેપકિન મળી રહે તેવી વ્યવસ્થા છે? | હા | |||||||||||||||||||||||
11 | 3 | શાળાઓમાં સેનેટરી નેપકિન નિકાલની વ્યવસ્થા છે? | ના | |||||||||||||||||||||||
12 | 4 | મહિલા શિક્ષકો દ્વારા MHM Menstrul Hygiene Management ) માસિક સંબંધી આરોગ્ય અને સ્વછતા વ્યવસ્થાપન માટે કન્યાઓ સાથે ચર્ચા કરવામાં આવે છે? | હા | |||||||||||||||||||||||
13 | 5 | શાળામાં કન્યા/મહિલા સુરક્ષા માટેના કોઇ પ્રકારના હેલ્પલાઇન નંબંર ડિસ્પ્લે કરેલા છે? | હા | |||||||||||||||||||||||
14 | 6 | કન્યાઓ માટે અલગ પૂરતા અને ઉપયોગમાં લેવાય તેવા ટોયલેટ ની વ્યવસ્થા ? | હા | |||||||||||||||||||||||
15 | 7 | કમ્પ્યુટરનો ઉપયોગ બંન્ને દ્વારા થાય છે? | હા | |||||||||||||||||||||||
16 | 8 | લાઇબ્રેરીનો ઉપયોગ બંન્ને દ્વારા થાય છે? | હા | |||||||||||||||||||||||
17 | 9 | બધા જ પ્રકારના સંગીત અને અન્ય સાધનો કન્યાઓ દ્વારા વાપરવામાં આવે છે કે કેમ ? | હા | |||||||||||||||||||||||
18 | 10 | કન્યાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે? | હા | |||||||||||||||||||||||
19 | 11 | બધા જ પ્રકારના રમત ગમત અને વ્યાયામના સાધનો કન્યાઓ દ્વારા ઉપયોગમાં આવે છે ક કેમ ? | હા | |||||||||||||||||||||||
20 | (બ) શાળાનું ભૌતિક વાતાવરણ | |||||||||||||||||||||||||
21 | 12 | વર્ગખંડ બેઠક વ્યવસ્થા લૈંગેક પૂર્વગ્રહ વગરની છે? | હા | |||||||||||||||||||||||
22 | 13 | પ્રાર્થના બેઠક વ્યવસ્થા લૈંગેક પૂર્વગ્રહ વગરની છે? | હા | |||||||||||||||||||||||
23 | 14 | પ્રાર્થના સભામાં કન્યા અને કુમારની સામેલગીર્રી સમાન અને સક્રિય છે? | હા | |||||||||||||||||||||||
24 | 15 | કોઇપણ વિષયમાં વર્ગ-વ્યવહાર દરમ્યાન અપાતા ઉદાહરણો લૈંગિક પૂર્વગ્રહ મુક્ત છે ? | હા | |||||||||||||||||||||||
25 | 16 | શાળામાં બાળસંસદ કાર્યરત છે ? | હા | |||||||||||||||||||||||
26 | 17 | શાળામાં સફાઇ સંબંધિત કામગીરી લૈંગિક પૂર્વગ્રહ મુક્ત છે ? | હા | |||||||||||||||||||||||
27 | 18 | શાળાઓમાં બાળકોને સોંપવામાં આવેલ કામગીરીની વહેંચણી/જવાબદારીમાં લૈંગિક પૂર્વગ્રહ તો નથી ને? દા.ત. અમુક કામ કન્યાઓ અને અમુક કુમારો જ કરે. | ના | |||||||||||||||||||||||
28 | 19 | શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ / કાર્યક્રમોમાં બંનેની સામેલગીરી લૈંગિક પૂર્વગ્રહ મુક્ત છે? | હા | |||||||||||||||||||||||
29 | 20 | કન્યાઓને વર્ગખંડમાં કે શાળાની અન્ય પ્રવૃત્તિમાં જૂથ લિડર બનાવવામાં આવે છે ? | હા | |||||||||||||||||||||||
30 | 21 | એસ.એમ.સી વાલી સભ્યોમાં કન્યા વિધાર્થીના વાલી સભ્ય છે? | હા | |||||||||||||||||||||||
31 | 22 | મેદાનમાં કન્યા અને કુમારને સંયુકત આયોજન થાય છે? | હા | |||||||||||||||||||||||
32 | (બ) શિક્ષક વિધાર્થી આંતર વ્યવહાર | |||||||||||||||||||||||||
33 | 23 | વર્ગ-વ્યવહાર દરમ્યાન કન્યા અને કુમાર પૂરતા પ્રમાણમાં પ્રશ્નો પુછે છે ? | હા | |||||||||||||||||||||||
34 | 24 | શિક્ષક દ્વારા બંનેને પ્રશ્નો પૂછવાની અને સામેલગીરી ની આવૃત્તિ એક સરખી છે? | હા | |||||||||||||||||||||||
35 | 25 | શિક્ષક અને સહપાઠીઓ દ્વારા કન્યાઓને કરાતા સંબોધનમાં માન જળવાય છે? | હા | |||||||||||||||||||||||
36 | 26 | શાળામાં અલગથી શિક્ષક દ્વારા કુમારો સાથે તરૂણાવસ્થાના પ્રશ્નો /મુઝવણો બાબતે ચર્ચા કરવામાં આવે છે? | હા | |||||||||||||||||||||||
37 | 27 | શાળામાં અલગથી શિક્ષક દ્વારા કન્યાઓ સાથે તરૂણાવસ્થાના પ્રશ્નો /મુઝવણો બાબતે ચર્ચા કરવામાં આવે છે? | હા | |||||||||||||||||||||||
38 | 28 | શાળામાં બાળકોને અંગત પ્રશ્નો /મુઝવણો માટે ફરિયાદ નિવારણ માટેની વ્યવાસ્થા છે? | હા | |||||||||||||||||||||||
39 | નોંધ : યાદીમાં કોઇ વિશેષ વાત ઉમેરવા ધારે તો તે આવકાર્ય છે. | |||||||||||||||||||||||||
40 | ||||||||||||||||||||||||||
41 | ||||||||||||||||||||||||||
42 | ||||||||||||||||||||||||||
43 | ||||||||||||||||||||||||||
44 | ||||||||||||||||||||||||||
45 | ||||||||||||||||||||||||||
46 | ||||||||||||||||||||||||||
47 | ||||||||||||||||||||||||||
48 | ||||||||||||||||||||||||||
49 | ||||||||||||||||||||||||||
50 | ||||||||||||||||||||||||||
51 | ||||||||||||||||||||||||||
52 | ||||||||||||||||||||||||||
53 | ||||||||||||||||||||||||||
54 | ||||||||||||||||||||||||||
55 | ||||||||||||||||||||||||||
56 | ||||||||||||||||||||||||||
57 | ||||||||||||||||||||||||||
58 | ||||||||||||||||||||||||||
59 | ||||||||||||||||||||||||||
60 | ||||||||||||||||||||||||||
61 | ||||||||||||||||||||||||||
62 | ||||||||||||||||||||||||||
63 | ||||||||||||||||||||||||||
64 | ||||||||||||||||||||||||||
65 | ||||||||||||||||||||||||||
66 | ||||||||||||||||||||||||||
67 | ||||||||||||||||||||||||||
68 | ||||||||||||||||||||||||||
69 | ||||||||||||||||||||||||||
70 | ||||||||||||||||||||||||||
71 | ||||||||||||||||||||||||||
72 | ||||||||||||||||||||||||||
73 | ||||||||||||||||||||||||||
74 | ||||||||||||||||||||||||||
75 | ||||||||||||||||||||||||||
76 | ||||||||||||||||||||||||||
77 | ||||||||||||||||||||||||||
78 | ||||||||||||||||||||||||||
79 | ||||||||||||||||||||||||||
80 | ||||||||||||||||||||||||||
81 | ||||||||||||||||||||||||||
82 | ||||||||||||||||||||||||||
83 | ||||||||||||||||||||||||||
84 | ||||||||||||||||||||||||||
85 | ||||||||||||||||||||||||||
86 | ||||||||||||||||||||||||||
87 | ||||||||||||||||||||||||||
88 | ||||||||||||||||||||||||||
89 | ||||||||||||||||||||||||||
90 | ||||||||||||||||||||||||||
91 | ||||||||||||||||||||||||||
92 | ||||||||||||||||||||||||||
93 | ||||||||||||||||||||||||||
94 | ||||||||||||||||||||||||||
95 | ||||||||||||||||||||||||||
96 | ||||||||||||||||||||||||||
97 | ||||||||||||||||||||||||||
98 | ||||||||||||||||||||||||||
99 | ||||||||||||||||||||||||||
100 | ||||||||||||||||||||||||||