ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ
1
* તારીખ : 01-04-2005 કે તે પછીના કર્મચારીઓ માટે કુટુંબ/અશક્તતા પેન્શનનો વિકલ્પ આપવાનો છે.
2
* આ માટે દરેક કર્મચારીના Form-A અને Form-13 ભરવાના થાય છે.
3
*દરેક કર્મચારીના ફોર્મ ચાર નકલમાં બનાવવા જોઈએ. (1) જિ.શિ.અધિકારી (2) શાળા રેકર્ડ (3) સર્વિસબુક (4) કર્મચારી માટે
4
* ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓના ફોર્મમાં જિ.શિ.અધિકારીની પ્રતિ સહી મેળવી લેવી.
5
*દરેક કર્મચારીએ આ વિકલ્પ આપ્યો છે તેની નોંધ સર્વિસ બુકમાં કરવાની છે. અને તેનો પાના નંબર પણ ફોર્મમાં દર્શાવવાનો છે.
6
* Data sheet માં બધા જ કર્મચારીની ડિટેઈલ ભરી Form A & 13 માંથી કર્મચારીવાઈઝ પ્રિન્ટ કાઢી શકાશે.
7
* એક કર્મચારીની વિગત એક જ રો માં આવશે.
8
10
* સર્વિસ બુકની નોંધનો નમૂનો
11
12
13
14
કુટુંબ/ અશક્તતા પેન્શન અંગેના વિકલ્પની નોંધ
15
16

આથી શાળાના કર્મચારીશ્રી.........................................................
હોદ્દો :............................ નો સમાવેશ નવી વર્ધિત પેન્શન યોજનામાં થાય છે. અને સદર કર્મચારીએ ગુજરાત સરકારના નાણા વિભાગના તા. 24-09-2022 ના ઠરાવ ક્રમાંક : નપન/102021/6914/પી(પેન્શન સેલ) મુજબ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, 2002 ના નિયમો મુજબ અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન સ્વીકારવાનો વિકલ્પ આપેલ છે. જે બાબતની નોંધ સેવાપોથીમાં કરી.

તારીખ :

કર્મચારીની સહી શાળાના વડાની સહી
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101