ABCDEFGHIJKLMNPQRSTUVWXYZ
1
2
જિલ્લા શિક્ષણ સમિતિ - જામનગર
3
બાલવાટિકા મૂલ્યાંકન, સત્ર-૨
4
વિદ્યાર્થીનું નામ :મહેતા કુંજ શીતલકુમાર જ.ર.નં. :-1205
5
શાળાનું નામ :-શ્રી કરશનપર પ્રાથમિક શાળા
તાલુકો :-
જામજોધપુર
6
વર્ગ :-1
ક્રમાંક :-
1હાજર દિવસ :-216
કા.દિવસ :-
229
7
પ્રગતિપત્રક
8
લાગુ પડતા ખાનામાં √ની નિશાની કરવી.
9
10
વિકાસાત્મક ઉદ્દેશ્ય :૧ બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય જળવાય (HW)
11
ક્રમઅધ્યયન નિષ્પતિહંમેશા - A
ક્યારેક-B
ભાગ્યેજ-C
12
1પોતાના શરીરના અંગો,રસ, ગમા અને અણગમા વિશે કહી શકે છે.
13
2પોતાના સગા સંબંધીઓને ઓળખે છે. અને તેમના વચ્ચેના સંબંધને સમજી શકે છે.
14
3શાળામાં કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે કરી શકે છે.
15
4રમત રમવાનાં નિયમો અને તેમાં અપાતી સૂચનાઓને એક સાથે અનુસરી શકે છે.
16
5પોતાની રોજિંદ્દી ક્રિયાઓમાં કોઇ ફેરફાર આવે તો એની સાથે અનુકૂલન સાધી શકે છે.(ઉદા.નાસ્તો આપવાનો સમય બદલાય)
17
6નાના -મોટા ઝઘડાના ઉકેલ લાવી તેમાં ઉંમર પ્રમાણે અનુકૂલન સાધી શકે છે.
18
7વાતચીત અને રમત દરમ્યાન બીજાનાં વિચારો સ્વીકારવાની તૈયારી બતાવે છે.
19
8નાની અને મોટી જૂથ પ્રવૃત્તિઓ વખતે સહપાઠીને જરૂરીયત મુજબ મદદ કરે છે.
20
9દિવ્યાંગ બાળકો સાથે પોતાની સંવેદના અને સ્વીકાર બતાવે છે.
21
10સ્વચ્છતા, સૌચ અને ખાવાની સારી ટેવોને અનુસરે છે.
22
11અજાણી વયક્તિ સાથે સલામત અંતર રાખી શકે છે.
23
12સુરક્ષા અને સાવચેતીના સામાન્ય નિયમોને અનુસરે છે.
24
13સ્થૂળ સ્નાયુ કૌશલ્ય (ગ્રોસ મોટર) માં સંકલન, નિયંત્રણ અને શક્તિ જાળવી શકે છે.
25
14સૂક્ષ્મ સ્નાયુઓના કૌશલ્યમાં ચોકસાઈ અને નિયંત્રણ રાખી શકે છે. ( ક્રેયોન કલર વ્યવસ્થિત પકડી શકે છે.
26
15પોતાની લાગણીઓ (ઈર્ષા, ગુસ્સો, ચીડ) કાબૂ રાખી શકે છે.
27
16જુદાજુદા સ્વાદને ઓળખી શકે છે.
28
29
https://patelshatish.blogspot.com
30
વિકાસાત્મક ઉદ્દેશ્ય :૨ બાળકો અસરકારક પ્રત્યાયનકર્તા બને (EC)
31
ક્રમઅધ્યયન નિષ્પતિહંમેશા - A
ક્યારેક-B
ભાગ્યેજ-C
32
1બાળક પોતાની ભાષામાં મિત્રો, શિક્ષકો અને અન્ય વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકે છે.
33
2પોતાની પસંદગીના પુસ્તકમાંથી વાર્તાનાં ચિત્રોના આધારે લખાણ વિશે
સમજીને અનુમાન લગાવી શકે છે.
34
3વાર્તા-બાળગીત અંગેના અનુભવને પોતાની ભાષામાં અભિવ્યક્ત કરી શકે છે.
35
4પોતાની ભાષામાં ગીતો અને કવિતાઓ ગાય છે.
36
5પોતાની પસંદગીની વાર્તાનું પુસ્તક શિક્ષક પાસે વાંચી સંભળાવવા માંગણી કરે છે.
37
6ચિત્રનું અવલોકન કરી તેની વાત કરે છે અને તેનાં નામ પોતાની જોડણીમાં લખે છે.
38
7વાર્તાનાં ચિત્રોને પોતાની સમજપૂર્વક ગોઠવે છે.
39
8પરિચિત વાર્તા કે ગીતમાંથી પુનરાવર્તિત ધ્વનિ અને શબ્દો ઓળખી શકે છે.
40
9પોતાનું, પોતાના મિત્રોનાં અને આસપાસની વસ્તુઓનાં નામ પોતાની
જોડણીમાં લખવામાં રસ લે છે.
41
10પરિચિત ચિહ્નોસંજ્ઞાઓ વાંચવાનો પ્રયત્ન કરે છે.
42
11પોતાના પ્રિય રમકડા વિશે વાત કરે છે.
43
12પ્રાસવાળા અર્થહીન શબ્દો બનાવે છે અને એનો આનંદ લે છે.
44
13શબ્દોના અક્ષર લખવાનો પ્રયત્ન કરે છે.
45
14પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પોતાની લાગણી વ્યકત કરે છે.
46
15યોગ્ય ઉચ્ચાર સાથે વાક્યો બોલી શકે છે.
47
16વાતચીત અને ચર્ચામાં ભાગ લઈ શકે છે.
48
17મૂળાક્ષરની કે આકારની કોપી (અનુકરણ) કરી શકે છે.
49
18વાંચવાનો દેખાવ કરે છે અને ઉપરથી નીચે બાજુ અને ડાબેથી જમણી
બાજુ વાંચવું એમ સમજી શકે છે.
50
19વાર્તા વાતચીત વર્ણન સાંભળ્યા પછી ‘કેવી રીતે’, ‘શા માટે’ જેવા પ્રશ્નોના
જવાબ આપી શકે છે.
51
52
વિકાસાત્મક ઉદ્દેશ્ય :૩ બાળકો સક્રિય અધ્યેતા બને અને નજીક્ના પર્યાવરણ સાથી જોડાય.(IL)
53
ક્ર્મ
વ્યક્તિત્વ વિકાસને લગતા વિધાનોહંમેશા - A
ક્યારેક-B
ભાગ્યેજ-C
54
1આસપાસના પર્યાવરણની વસ્તુઓ, અવાજ, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેનું
બારીક અવલોકન કરી તેની વિશેષતા સમજી તેનું વર્ણન કર
55
2એક સાથે જોયેલી ૪-૫ વસ્તુનાં નામ યાદ રાખીને ફરીથી જણાવી શકે
56
3પરિચિત વસ્તુના ચિત્રના ૩ થી ૫ ખૂટતા ભાગને ઓળખે છે.
57
4એક-એકની સંગતતાને સમજી શકે છે.
58
5ત્રણ પરિબળો જેવાં કે આકાર, રંગ અને કદના આધારે વસ્તુઓની સરખામણી અને વર્ગીકરણ કરી શકે છે.
59
6૪-૫ વસ્તુ કે ચિત્રકાર્ડને ક્રમમાં ગોઠવી શકે છે.
60
7સાદી સમસ્યાનો કારણ સાથે ઉકેલ આપે છે.
61
8પર્યાવરણના જતન માટે પોતાની સંવેદના વ્યક્ત કરી શકે છે.
62
9૯ સુધીની સંખ્યાઓને ઓળખી અને લખી શકે છે.
63
10૯ સુધીની સંખ્યાઓમાં કોઈ ચોક્કસ અંકથી આગળ કે પાછળ ગણતરી કરી શકે છે.
64
11શૂન્ય (0)ની સંકલ્પનાને સમજી શકે છે.
65
12૯ સુધીની બે સંખ્યાઓમાં ‘થી વધારે’ કે ‘થી ઓછું’ શબ્દોનો ઉપયોગ
કરી શકે છે.
66
13લાંબું-ટૂંકું, ઊંચું-નીચું, જાડું-પાતળું, ભારે-હલકું જેવી સંકલ્પનાઓમાં સરખામણી કરી શકે છે.
67
14ગુંજાશની સરખામણી કરી શકે છે.
68
15નવી તરાહ (પેટર્ન) બનાવી શકે છે.
69
16તકનીકી સાધનો ઓળખી શકે છે અને તેનો ઉપયોગ કયાં અને કોણ
કરે છે તે કહી શકે છે.
70
17જુદાજુદા આકાર અને આકૃતિ દોરી શકે છે.
71
18બે-ત્રણ દિવસ પહેલાં થયેલી વાત યાદ રાખી શકે છે.
72
19છ થી આઠ ટુકડાવાળી પઝલને જોડી શકે છે.
73
74
વર્ગશિક્ષકની સહી
આચાર્યની સહી
75
76
https://patelshatish.blogspot.com
77
–: વાલીને સૂચના :–
78
1આ વિકાસ પત્રક છે. તમારા બાળકે શાળામાં એક વર્ષ દરમિયાન વિવિધ બાબતોમાં કેટલા પ્રમાણમાં વિકાસ સાધ્યો છે તેની નોંધ આ પત્રકમાં છે.
79
2પત્રકમાં જયાં નબળું એવો ઉલ્લેખ છે,તેથી તમારું બાળક ઠોઠ છે. એમ માની ન લેશો. નબળું એવી નોંધ તેને તમારી કે ઘરના ભણેલા અન્ય સભ્યોની મદદની કયાં જરૂર છે, તે સૂચવવા માટે કરેલ છે. વેકેશનમાં તેની કચાશ દૂરકરવા તમે પ્રયત્ન કરજો.તમારી થોડી મદદથી બાળકની ઘણી કચાશ દૂર કરી શકાશે અને તે આવતાં વર્ષમાં અભ્યાસક્રમ શીખવા માટે પરિપકવતા પ્રાપ્ત કરશે.
80
3વેકેશનમાં બાળકને ખૂબ રમવા દેજો. પણ વર્ષ દરમિયાન શીખેલું ભૂલી ન જાય તે માટે તેણે શીખેલી બાબતો યાદ કરાવવા રોજ થોડો સમય તમારી પાસે બેસાડજો.
81
4ઘરની નાની મોટી ખરીદીના કામ તેને સોંપજો અથવા તેને તમારી સાથે રાખજો. એ દ્વારા પણ તેણે શીખેલી ઘણી બધી બાબતો દ્દઢ થશે.
82
5તમારા બાળકની પ્રગતિ માટે કઈ કઈ બાબતોની કાળજી તમારે લેવાની છે એ નીચેના વિભાગમાં વર્ગશિક્ષકે જણાવ્યું છે. શિક્ષકે સૂચવેલી બાબતો અંગે વેકેશનમાં વિશેષ કાળજી લેશો.
83
6વેકેશન ખૂલે ત્યારે તમારું બાળક ઉત્સાહભેર શાળાએ જાય એ માટે તેને પ્રોત્સાહન આપશો. બને તો આવતા વર્ષે અવાર નવાર વર્ગશિક્ષકને બાળકની પ્રગતિ અંગે પૂછતા રહેશો.
84
85
નોંધ : શિક્ષકે વાલીને આપવાની વિશેષ સૂચના
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
વાલીની સહી
99
100