1. Directorate ના આદેશ અનુસાર રોજ મળતા speedpost આર્ટિકલમાંથી 97% speedpost આર્ટિકલ તે જ દિવસે deliver અને update થાય તે અનિવાર્ય છે., આ બાબત અંતર્ગત કોઈ પણ પ્રકારની ચૂક ચલાવી લેવામાં આવશે નહિ જેની સૌએ નોંધ લેવી. આ કાર્ય અંતર્ગત કોઈ પ્રકારના પ્રશ્નો કે માહિતી માટે
monitoringcell.rovdr@gmail.com પર ઈ-મેલ કરવો।
2. દરેક PM /SPM એ ઓફીસ બંધ કરતા પહેલા રોજ આ માહિતી બ્લોગ પર અપડેટ થાય તેનું ધ્યાન રાખવું।
3. દરેક એસઓ માટે "Register for BO articles " રાખવું અનિવાર્ય છે જેની નોંધ લેવી