1 of 18

Rural Sociology�UA04CSOC22

SEM-4

Dr. Alpesh

Shri. R. K. Parikh Arts and Science College, Petlad.

2 of 18

યુનિટ-૧. ગ્રામીણ સમાજશાસ્ત્રનો પરિચય

  • ગ્રામીણ સમાજશાસ્ત્રનો અર્થ, કાર્યક્ષેત્ર અને મહત્વ

3 of 18

યુનિટ-૨. ગ્રામીણ સમુદાય અને આર્થિક જીવન

  • ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો.
  • ગ્રામીણ સમુદાયમાં સામાજિક સ્તરીકરણ.
  • ગ્રામીણ આર્થિક જીવનની રીતો.
  • ગ્રામીણ આર્થિક જીવનમાં પરિવર્તનના પરિબળો.
  • ગ્રામીણ આર્થિક જીવનમાં પરિવર્તનો.

4 of 18

યુનિટ-૩. સ્થાનિકશાસન/સંચાલન માળખું

  • પંચાયતીરાજનું ત્રિસ્તરીય માળખું
  • ગ્રામ પંચાયત
  • તાલુકા પંચાયત
  • જીલ્લા પંચાયત

5 of 18

યુનિટ-૪. ગ્રામીણ ભારતમાં સામાજિક પરિવર્તન

  • સામાજિક પરિવર્તનનો અર્થ અને લક્ષણો.
  • સામાજિક પરિવર્તન માટેના પરિબળો.
  • ગ્રામીણ ભારતમાં આવેલ પરિવર્તનો.

પરીક્ષા માટે શુબેચ્છાઓ...

6 of 18

યુનિટ-૧. ગ્રામીણ સમાજશાસ્ત્રનો અર્થ અને કાર્યક્ષેત્ર સમજાવો

  • ગ્રામીણ સમાજશાસ્ત્રની વ્યાખ્યા અને અર્થ
  • કાર્યક્ષેત્ર/વિષયવસ્તુ/અભ્યાસવસ્તુ

૧. ગ્રામીણ સમુદાય

૨. ગ્રામીણ અને નાગરિક જીવનની વિભિન્નતા

૩. ગ્રામીણ રચનાતંત્ર

૪. ગ્રામીણ સામાજિક સંસ્થાઓ

૫. ગ્રામીણ સામાજિક સ્તરીકરણ

૬. સમુદાય વિકાસ યોજના

૭. પંચાયતી રાજ

૮. સહકાર અને ગ્રામોદ્યોગ

૯. ભૂમિસુધારણા અને ભૂદાન ચળવળ

૧૦. ગ્રામીણ અશાંતિ, ગ્રામીણ સમસ્યાઓ અને ગ્રામીણ પરિવર્તન

7 of 18

યુનિટ.૧/ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ સમજાવો.

  • ગ્રામીણ સમાજશાસ્ત્રની વ્યાખ્યા અને અર્થ
  • મહત્વ

૧. ઐતહાસિક દ્રષ્ટીએ મહત્વ

૨. વસ્તીશાસ્ત્રીય દ્રષ્ટીએ મહત્વ

૩. કાર્યની દ્રષ્ટીએ મહત્વ ભારતીય સમાજને યથાર્થ રીતે સમજવા.

૪. ગ્રામીણ સમાજ અંગે વાસ્તવિક દ્રષ્ટી કેળવવા

૫. આયોજન અને વિકાસની દ્રષ્ટીએ મહત્વ

૬. સમસ્યાઓના નિવારણમાં મહત્વ

૭. ગ્રામીણ સમુદાય વિકાસ માટે

8 of 18

યુનિટ/૨. ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો.

  • ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા અને અર્થ
  • લક્ષણો

૧. પ્રકૃતિ સાથે નિકટનો સંપર્ક અને સંઘર્ષ

૨. મુખ્ય ધંધો ખેતી

૩. ગામડું પ્રાથમિક સમુદાય

૪. એકવિધતા ઐક્ય

૫. જ્ઞાતિ અને કૃષિ આધારિત સ્તરીકરણ

૬. ઓછી સામાજિક ગતિશીલતા

૭. વિશિષ્ટ જીવનશૈલી

9 of 18

યુનિટ/૨. ગ્રામીણ સમુદાયમાં સામાજિક સ્તરીકરણ.

  • સામાજિક સ્તરીકરણનો અર્થ અને વ્યાખ્યા
  • સામાજિક સ્તરીકરણના લક્ષણો

૧. સાર્વત્રિકતા અને પ્રક્રિયા

૨. હક્કો, ફરજો અને સત્તાની અસમાન વહેચણી

૩. વર્તનઢબમાં તફાવત

૪. સામાજિક દરજ્જાનો કોટિક્રમ

  • ગ્રામીણ સમુદાયમાં સામાજિક સ્તરીકરણ/પ્રકારો

૧. જ્ઞાતિના પાયા ઉપર સામાજિક સ્તરીકરણ

૨. ભૂમિસંબંધોના પાયા ઉપર રચાયેલ વર્ગવ્યવસ્થાનું સ્તરીકરણ

10 of 18

યુનિટ/૨. ગ્રામીણ આર્થિક જીવનની રીતો. કે સાધનો

  • આર્થિક જીવનની રીતો કે સાધનો

૧. ખેતી અને ખેતીની મજુરી

૨. પશુપાલન

૩. હસ્તકારીગરીના વ્યવસાયો

૪. કુટીર ઉદ્યોગ

૫. વેપારવાણિજ્ય

૬. નોકરી

૭. ખેત મજુરી સિવાયની છૂટક મજુરી

11 of 18

યુનિટ/૨. ગ્રામીણ આર્થિક જીવનમાં પરિવર્તનના પરિબળો.

  • જમીનસુધારણા કાનુન
  • સમુદાય વિકાસ યોજન
  • સિંચાય યોજન, કૃષિનું યાંત્રીકીકરણ અને સુધરેલ ખેતપદ્ધતિ
  • સહકારી મંડળી, ડેરી ઉદ્યોગ અને બેંક ધિરાણ
  • ગ્રામીણ ઉદ્યોગીકરણ
  • શિક્ષણ અને નેતાગીરી
  • વાહનવ્યવહાર અને સંચારમાધ્યમો
  • સ્વૈચ્છિક સંસ્થાઓ
  • કિસાન ચળવળ
  • ઉદ્યોગીકરણ અને શહેરીકરણ

12 of 18

યુનિટ/૨. ગ્રામીણ આર્થિક જીવનમાં આવેલ પરિવર્તનો.

  • આર્થિક આત્મનિર્ભરતા ઘટવા લાગી.
  • કુદરત પરના અવલંબનમાં ઘટાડો
  • શ્રમવિભાજનના સ્વરૂપમાં પરિવર્તન
  • ગામડું રાષ્ટ્રીય આર્થિકવ્યવસ્થાનું અંગ બન્યું છે.
  • નાણાલક્ષી અર્થવ્યવસ્થા વિકસી.
  • સામંતશાહી અર્થવ્યવસ્થા નાબુદ થઇ
  • આર્થિક વ્યવહારોમાં કરારનાં તત્ત્વોનો પ્રવેશ
  • વ્યવસાયો સાથેનો જ્ઞાતિનો સંબંધ તૂટવા લાગ્યો છે.

13 of 18

યુનિટ/૩. પંચાયતીરાજનું ત્રિસ્તરીય માળખું

  • પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું અને કાર્ય

૧. ગ્રામ પંચાયત : રચના અને કાર્ય

૨. તાલુકા પંચાયત : રચના અને કાર્ય

૩. જિલ્લા પંચાયત : રચના અને કાર્ય

  • પદાધીકારીઓ અને તેમની ભૂમિકા

૧. ગ્રામ પંચાયત : મંત્રી અને સરપંચ

૨. તાલુકા પંચાયત : તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ

૩. જિલ્લા પંચાયત : જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખ

14 of 18

યુનિટ/૩. પંચાયતીરાજના હેતુઓ/ઉદેશો.

  • પંચાયતીરાજના હેતુઓ/ઉદેશો

૧. સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ

૨. સમુદાય વિકાસ કાર્યક્રમોને પુનર્જીવિત કરવાનો હેતુ

૩. લોકોની ભાગીદારી વધારવાનો હેતુ

૪. ગામડાનું નવનિર્માણ કરવાનો હેતુ

૫. લોક સશકતીકરણ કરવાનો હેતુ

15 of 18

યુનિટ/૩. પંચાયતી રાજની ગ્રામીણ સમાજ પરની અસરો

  • ગ્રામીણ સમાજમાં લોકશાહી મૂલ્યોનો પ્રસાર
  • નવું નેતૃત્વ અને સત્તાના માળખામાં પરિવર્તન
  • સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ
  • રાજકીય જાગૃતિ અને બિનસાંપ્રદાયીકરણ
  • સામાજિક અંતરમાં ઘટાડો.
  • વિકાસ કાર્યોમાં લોકભાગીદારીમાં વધારો
  • વિકાસકાર્યોમાં ઝડપ
  • જુથવાદ, જ્ઞાતિવાદ અને પક્ષાપક્ષી
  • આંતરજ્ઞાતીય સંઘર્ષ

16 of 18

યુનિટ/૪. સામાજિક પરિવર્તનનો અર્થ અને લક્ષણો.

  • સામાજિક પરિવર્તનનો અર્થ/વ્યાખ્યા
  • લક્ષણો

૧. સામાજિક પરિવર્તન એક પ્રક્રીયા છે.

૨. સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે.

૩. સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે.

૪. સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે

૫. સામાજિક પરિવર્તન સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા તરીકે જોવા મળે છે.

17 of 18

યુનિટ/૪. સામાજિક પરિવર્તન માટેના પરિબળો.

  • બ્રિટીશ શાસન અને રાષ્ટ્રીય ચળવળ
  • ભૂમિ સુધારણા
  • સમુદાય વિકાસ, સહકાર અને પંચાયતી રાજ
  • કૃષિ સુધારણા અને હરિયાળી ક્રાંતિ
  • સામાજિક કાયદા
  • સંપર્ક વ્યવહારના સાધનો
  • શિક્ષણ, ઔદ્યોગિકરણ અને શહેરીકરણ

18 of 18

યુનિટ/૪. ગ્રામીણ ભારતમાં આવેલ પરિવર્તનો.

  • સામાજિક અલાગતામાં ઘટાડો
  • યંત્રવૈજ્ઞાનિક પરિવર્તનો
  • આર્થિક પરિવર્તનો
  • રાજકીય પરિવર્તનો
  • સાંસ્કૃતિકપરિવર્તનો
  • વિકસતો જતો વ્યક્તિવાદ
  • સંસ્થાકીય પરીવર્તનો
  • નેતૃત્વમાં પરિવર્તન