વિનિમયનો સમતોલ દર
Equilibrium Rate of Exchange
વિનિમયદર પદ્ધતિઓ
સ્થિર વિનિમયદર પદ્ધતિ (Fixed Exchange Rate)
સ્થિર વિનિમયદર પદ્ધતિના લાભ
આંતરરાષ્ટ્રીય વેપાર નિશ્ચિત બનતા તેનો ઝડપી વિકાસ થાય છે.
વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપે છે.
મૂડીની સહાયલક્ષી હિલચાલને અટકાવે છે.
લેણદેણની તુલાને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે.
વિનિમય અંકુશની જરૂર પડતી નથી.
સ્થિર વિનિમયદર આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એક પ્રકારની સ્થિરતા લાવી આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિસ્તાર અને ઝડપ વધારવામાં સહાયક બને છે.
જો વિનિમય દર પરીવર્તનશીલ હોય અને તેમાં વારંવાર ફેરફાર થતાં હોય તો આયાત-નિકાસના ભાવોમાં અચોક્કસતા સર્જાતા આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અનિશ્ચિતતા પેદા થાય છે. જેના પરિણામે સાધનોનો દુર્વ્યય થાય છે.
સ્થિર વિનિમયદર હેઠણ આંતરરાષ્ટ્રીયવ્યાપાર સરળ અને નિશ્ચિત બને છે જેને પરિણામે તેનો ઝડપી વિકાસ થાય છે.
2. વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન
સ્થિર વિનિમયદર મૂડીની આંતરરાષ્ટ્રીય હેરફેરને પ્રોત્સાહન આપે છે કારણ કે સ્થિર દરના લીધે મૂડીની કિંમત સુરક્ષિત રહે શકે છે.
બીજા શબ્દોમાં કહીએ તો જો સ્થિર વિનિમય દર હોય તો વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. કારણ કે તેના લીધે મૂડીપર કેટલું વળતર મળશે એ અંગેની નિશ્ચિતતા પેદા થાય છે.
સ્થિર વિનિમય દર આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ અંગેની નાણાકીય ચુકવણી માટે ગણતરીનું એક નિશ્ચિત એકમ પૂરું પડે છે.
3. મૂડીની સટ્ટાકીય હિલચાલને અટકાવે છે.
જો વિનિમય દરમાં વારંવાર ફેરફાર થાય તો વિદેશી હુંડિયામણની સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે.
જેમ કે નજીકમાં વિનિમય દરમાં ઘટાડો થવાની સંભાવના સર્જાય તો સટ્ટાકીય પ્રવૃત્તિ વેગ પકડશે અને દેશમાંથી મૂડીની હેરફેર થવા લાગશે પરિણામે દેશના આર્થિક વિકાસ પર માઠી અસર પડશે
સ્થિર વિનિમયદર આવી સટ્ટાકીય પ્રવૃત્તિઓને અટકાવી આર્થિક વિકાસ માટે સહાયભૂત બને છે.
4.લેણદેણની તુલાને સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે.
સ્થિર વિનિમયદર લેણદેણનીતુલાને સ્થિર રાખવામાં સહાયભૂત બને છે.
જો વિનિમયદરમાં વારંવાર ફેરફાર થતાં હોય તો આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતાનું તત્વ વધે છે. જેની અસરએ દેશની લેણદેણની તુલા પર પડે છે.
સ્થિર વિનિમયદરલેણદેણની તુલાને સમતોલ રાખવામા સહાયભૂત બને છે.
5. વિનિમય અંકુશની જરૂર �પડતી નથી.
સ્થિર વિનિમય દરની મર્યાદાઓ :
આંતરિક અસ્થિરતા સર્જાય છે.
બદલાતા આર્થિક પ્રવાહો સાથે વિનિમય દર પણ બદલાવો જોઇએ.
સ્થિર વિનિમય દર અને મૂડીરોકાણ વચ્ચેનો પ્રત્યક્ષસબંધ અનિવાર્ય નથી.
વિકાસ પામતા દેશો માટે અનુકુળ નથી.
1. આંતરિક અસ્થિરતા� સર્જાય છે.
2. બદલાતા આર્થિક પ્રવાહો સાથે વિનિમય દર પણ બદલાવો જોઈએ.
3. સ્થિર વિનિમયદર અને મૂડીરોકાણ વચ્ચેનો પ્રત્યક્ષ સબંધ અનિવાર્ય નથી.
4. વિકાસ પામતા દેશો માટે અનુકૂળ નથી.
પરીવર્તનશીલ વિનિમયદર પદ્ધતિ �Flexible Exchange Rate
પરીવર્તનશીલ વિનિમય દરની પદ્ધતિ �Flexible Exchange Rate
“વિદેશી હુંડિયામાંની માંગ અને પુરવઠાના પરિબળો મુક્ત બજારમાં વિનિમયદર નક્કી કરતાં હોય અને માંગ અને પુરવઠાના પરિબળો પૈકી કોઈ એક કે બંનેમાં ફેરફાર થતાં જો વિનિમયદર મુક્ત રીતે બદલાતો હોય તો તેવા દરને પરીવર્તનશીલ વિનિમયદર કહે છે.”
ઉદાહરણ ધ્વારા સમજૂતી
પરીવર્તનશીલ વિનિમયદરના તરફેણની દલીલો
2. સ્વતંત્ર નાણાકીય અને રાજકોષીય નીતિ માટે અનુકૂળ છે
3. લેણદેણતુલામાં સંતુલન જળવાઈ રહે છે.
4. વિશ્વમંદી અને ચક્રીય પરિવર્તનોમાંથી અર્થતંત્રને મુક્ત રાખે છે.
5. વિશ્વવ્યાપાર વ્યાપક અને વૈવિધ્યયુક્ત બને છે.
6. વાસ્તવિક વિનિમયદર શક્ય બને છે.
7. અન્ય પદ્ધતિઓ કરતાં શ્રેષ્ટ પદ્ધતિ છે
પરીવર્તનશીલ વિનિમયદર વિરુદ્ધની દલીલો
2. પરીવર્તનશીલ અર્થતંત્રની ધારણા
"પરીવર્તનશીલ વિનિમયદર પરીવર્તનશીલ અર્થતંત્રની અપેક્ષા રાખે છે"
3. ફુગાવાને ઉત્તર્જન મળવાનો સંભવ
4. વેતન પ્રેરિત ફુગાવાની શક્યતા
5. પરીવર્તનશીલ દર મૂડીની ઉઠાંતરીને ઉત્તેજન આપે છે.
6. પરીવર્તનશીલ વિનિમયદર રોકડ નાણાનીવૃત્તિને પ્રોત્સાહિત કરે છે
7. પરીવર્તનશીલ વિનિમયદર આંતરરાષ્ટ્રીય મૂડીના પ્રવાહને અવરોધે છે
8. સટ્ટાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે
9. વેપારની શરતો પર વિપરીત અસર
Thank You