1 of 6

Shri R.k.Parikh arts and Science College Petlad

( Dep.Psychology ) Pepar Code : UA01GPSY52

PSYCHOLOGY OF PERSONAL ADJUSTMENT

2021 -22 : વૈયક્તિક સમાયોજનનું મનોવિજ્ઞાન

Course Objective : To introduce students to the basic concept of the

Field of Psychology.

B.A .Semester : 1

2 of 6

1 : સમાયોજનનો ખ્યાલ અને આંતરવૈયક્તિક સંબંધો

સમાયોજનની વ્યાખ્યા : “ સમાયોજન એટલે પોતાની જરૂરિયાતના સંતોષ અને પોતાના વાતાવરણ વચ્ચે સમાયોજન સાધવાના વ્યક્તિના પ્રયત્નોની અસરકારક્તા “ - કોલમેન

  • સમાયોજનની લાક્ષણિકતાઓ : સમાયોજન સતત ચાલતી પ્રક્રિયા છે, આંતરક્રિયાત્મક પ્રક્રિયા છે, એક પક્ષીય પ્રક્રિયા નથી , સમાયોજનની પ્રક્રિયાને પરિણામે આપણને જીવનમાં
  • જીવનમાં અનુભવો થાય છે, પરિવર્તન અને પરિવર્તનશૂન્યતામાં સમાયોજન આવશ્યક છે, સમાયોજન વિકાસાત્મક પ્રક્રિયા છે,સમાયોજન એ આત્મ આવિષ્કાર છે, સમાયોજન સાર્વત્રિક છે, સમાયોજન સંઘર્ષ જન્માવતા પ્રતીકો પ્રત્યે હોય, સમાયોજનનો સંબંધ વ્યક્તિની જરૂરિયાતો અને તેના સંતોષ સાથે છે, સમાયોજન પ્રક્રિયા સાપેક્ષ છે, સમાયોજનમાં કાર્યકારણ નિયમ પ્રવર્તે છે .

સમાયોજનની ઉપયોગિતા :

  • સમાયોજનની પરંપરાગત અને અવૈજ્ઞાનિક માન્યતાઓ અને વહેમો : અવૈજ્ઞાનિક માન્યતાઓના ત્રણ પ્રકાર:

(1) પરંપરાગત માન્યતાઓ (2) ધર્મ – કર્મની માન્યતાઓ (3) પ્રચલિત અર્થ વિજ્ઞાન : જ્યોતિષ વિધ્યા , મસ્તિષ્ક વિધ્યા , સામુદ્રિક વિધ્યા , હસ્તરેખા .

આંતર વૈયક્તિક સંબંધોનું મહત્વ :

  • આંતર વૈયક્તિક સંબંધોના મૂળભૂત ઘટકો : સંદેશાવ્યવહાર ,, પ્રતિપોષ , સામાજિક અપેક્ષાઓ , ભૂમિકા –વર્તન , પારસ્પરિક સંતોષ .
  • જીવન અવકાશ

3 of 6

2 : મનોજાતીય સમાયોજન અને વૃદ્ધાવસ્થામાં સમાયોજન �

  • મનોજાતીય સમાયોજન : અર્થ : ડેટિંગ અને સંવનન
  • કેટલાક લોકો શા માટે પરણતા નથી ? લગ્ન નહી કરવા માટેના કારણો .
  • જીવનસાથીની પસંદગીને અસર કરતાં પરિબળો : રોમાંચક પ્રેમ, યુવાન લોકોની અપેક્ષાઓ, જીવનસાથીની પસંદગીના કેટલાક મહત્વના ઘટકો .
  • વૃદ્ધાવસ્થામાં સમાયોજનનું મહત્વ :
  • વૃદ્ધાવસ્થામાં સમાયોજનની સમસ્યાઓ : યુવાનીની યાદ, શાંતિપૂર્ણ જીવનની મુશ્કેલી, નિરૂપયોગિતાનો અનુભવ, જૂની-નવી પેઢીનો
  • સંઘર્ષ, આર્થિક અસલામતી .
  • વૃદ્ધાવસ્થાની સમસ્યા દૂર કરવાના ઉપાયો : શારીરિક સ્વાસ્થ્યની જાળવણી, સામાજિક સંબંધો વિકસાવવા, સમય પસાર કરવાની મુશ્કેલી
  • આર્થિક સલામતી કેળવવી, કૌંટુબિક સંબંધોની જાળવણી , ઘરકામમાં વસવાટ, ધાર્મિક વલણ કેળવવું.
  • વૃદ્ધવસ્થામાં થતાં મનોશારીરિક ફેરફારો :

(1) શારીરિક ફેરફારો : દ્રષ્ટિની ક્ષીણતા, શ્રવણની ક્ષીણતા,

(2) માનસિક ફેરફારો : બુદ્ધિ , સ્મરણ શક્તિ , શિક્ષણ ક્ષમતા , પ્રત્યક્ષીકરણ .

4 of 6

3 : શાળા સમાયોજન

  • શાળા સમાયોજન :
  • શાળા એક નવીન અનુભવ તરીકે :
  • કોલેજનાં વિધ્યાર્થીઓની સમસ્યાઓ : કૌટુંબિક પ્રશ્નો, સામાજિક સમાયોજનના પ્રશ્નો, વ્યવસાયને
  • લગતા પ્રશ્નો,શિક્ષણને લગતા પ્રશ્નો, વ્યક્તિત્વને સ્પર્શતા
  • પ્રશ્નો, અન્ય પ્રશ્નો .
  • ઘર અને શાળા વચ્ચેના સંબંધ :

5 of 6

4 : કૌટુંબિક સમાયોજન

  • કુંટુંબની વ્યાખ્યા :
  • માતા-પિતા અને સંતાનો વચ્ચેનાં ભાવાત્મક અને અભાવાત્મક સંબંધો ( વિધાયક-નિષેધક )
  • ભાવાત્મક સંબંધો (વિધેયાત્મક આંતરક્રિયા) : બિનશરતી સ્વીકાર,સંવેદનશીલતા,રચનાત્મક વલણ, નિયંત્રણની બુદ્ધિયુક્ત રીતો.
  • અભાવાત્મક સંબંધો ( નિષેધાત્મક આંતરક્રિયા) : અસ્વીકાર, અતિરક્ષણ, અતિશય લાડ, અતિકડક નિયમન, દ્વિધાત્મક વલણ, સર્વગ્રાહી વલણ.
  • કૌટુંબિક કટોકટી અને સમાયોજન : અકસ્માત, લાંબી માંદગી, બેકારી, લશ્કરમાં ભરતી.
  • સફળ લગ્ન જીવનનાં ઘટકો : પરસ્પર પ્રેમ, માતા-પિતાનું સુખી દામ્પત્ય જીવન, આર્થિક સદ્ધરતા, ધર્મ-જાતીય બાબતો અને ટેવોમાં અનુકૂળતા, સામાન્ય સંબંધ, કુટુંબ નિયોજન.
  • નિષ્ફળ લગ્ન જીવનનાં ઘટકો : તીવ્ર આલોચના, વ્યક્તિત્વ સંઘર્ષ, આર્થિક અસલામતી, સંપર્કનો અભાવ, જાતીય બાબતોમાં પ્રતિકૂળ વ્યવહાર, ઉતાવળિયું લગ્ન, બાળ લગ્ન .

6 of 6

Thank you ….

  • Dr. Sonal Gajjar
  • (Department of Psychology )