1 of 18

SHRI R. K. PARIKH ARTS AND SCIENCE COLLEGE

PETLAD

DEPARTMENT OF SOCIOLOGY

WELCOMES

Students, Goodmonring

Paper code:UA03CSOC23

Title:Theories & Perspectives of Social Problems

Semester:03

Year-2021-22

2 of 18

Unit No.I

સામાજિકસમસ્યાનો અર્થ અને તેનાં લક્ષણો (Meaning of Social Problem & its characteristics

Sem. III Course-UA03CSOC23

(Theories & Perspective of Social Problems)

3 of 18

સામાજિક સમસ્યાનો અર્થ �

સામાજિક સમસ્યાઓ સમાજમાં અનિચ્છનીય પરિસ્થિતિઓ ગણાતી હોય છે.

નિસ્બેતની વ્યાખ્યા પ્રમાણે,A social Problem is a way of behavior that is regarded by a substantial part of a social order as being in violation of one or more generally accepted or approved norms.

4 of 18

(1)

  • કૂલર અને માયર્સ નામના લેખકો નોંધે છે કે,સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકોસ્વીકૃત સામાજિક ધોરણોથી વિરૂદ્ધની ગણે છે.
  • Rubington & Weinbergની વ્યાખ્યા પ્રમાણે,Sociologists usually consider a Social Problem to be an alleged situation that is incompatible with the values of a significant number of people who agree that action is needed to alter the situation.

5 of 18

(2)

સામાજિક સમસ્યાનાં લક્ષણો(Characteristics of Social Problem):

(1)સામાજિક સમસ્યા એ આક્ષેપાત્મક પરિસ્થિતિ છે (An alleged situation):

સામાજિક સમસ્યા એ એવી પરિસ્થિતિ છે જેના વિશે લોકો વાતો કરતા હોય છે, ચર્ચાવિચારણા કરતા હોય છે. રુબિંગ્ટન અને વેઈનબર્ગ આથી આવી પરિસ્થિતિને આક્ષેપાત્મક તરીકે ઓળખાવે છે. દા.ત., કોરોના વિષે

6 of 18

(3)

  • (2)લોકોની નોંધપાત્ર સંખ્યા પર અસર કરતી પરિસ્થિતિ(A condition affecting a significant number of people):
  • નોંધપાત્ર સંખ્યા એટલે કેટલી સંખ્યા એનો કોઈ ચોક્ક્સ આંકડો આપી શકાય નહીં.નોંધપાત્ર સંખ્યાનો આધાર સમાજ કે સમૂહના કદ ઉપર, તેની કુલ સભ્યસંખ્યા ઉપર રહેલો છે.

7 of 18

(4)

  • (3) (iii)આવી અસર અનિચ્છનીય માનવામાં આવે છે (In ways considered undesirable):
  • આ લક્ષણમાં ‘અસર’તત્ત્વ મહત્ત્વ છે. અસર એટલે કે “અનિચ્છનીય અસર” અનિચ્છનીય અસર એટલે કે હાનિકારક – નુકસાનકારક અસર. સામાજિક સમસ્યા તરીકે ઓળખાતી પરિસ્થિતિની લોકો પર જે અસર પડે છે તે અસરને અનિચ્છનીય – હાનિકારક-નુકસાનકારક માનવામાં આવે છે.

8 of 18

(5)

  • કોમવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદને સામાજિક સમસ્યા તરીકે ગણવામાં આવે છે.
  • જોકે, અહીં એ હકીકત ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે કે લોકોના જીવનમાં મૂલ્યોની બાબતમાં જટિલતા અને વિવિધતા હોય છે. એટલે કે, જુદા જુદા સમૂહો – જુદા જુદા લોકો જુદાં જુદાં મૂલ્યો ધરાવતા હોય છે. કેટલીક વખત એક જ વ્યક્તિ પણ વિરોધાભાસી મૂલ્યો ધરાવતી હોય છે.

9 of 18

(6)

  • (iv)આવી પરિસ્થિતિ દૂર કરી શકાય તેમ છે. એવી માન્યતા(About which it is felt something can be done):
  • ઉપરના લક્ષણમાં આપણે જોયું કે સામાજિક સમસ્યા તરીકે ગણાતી પરિસ્થિતિની લોકો પર અનિચ્છનીય અસર પડે છે. આવી અનિચ્છનીય અસરને એટલે કે આવી અનિચ્છનીય અસર કરતી પરિસ્થિતિને દૂર કરી શકાય તેમ છે એવી માન્યતા કે લાગણી લોકો ધરાવતા હોવા જોઈએ એ પણ સામાજિક સમસ્યાનું આવશ્યક લક્ષણ છે

10 of 18

(7)

  • (v) સામૂહિક પગલાં દ્વારા નિવારણ કરવાનો પ્રયાસ (Through Collective Social Action):
  • લોકોનાં સામૂહિક પગલાં દ્વારા સામાજિક સમસ્યાની પરિસ્થિતિનું નિવારણ કરવા માટેનો પ્રયાસ થતો હોય છે. અમુક પરિસ્થિતિને લોકો અનિચ્છનીય ગણે અને એનું નિવારણ કરવા માટે કંઈક પગલાં લેવાં જરૂરી છે એવી માન્યતા ધરાવે એટલું પૂરતું નથી, પરંતુ સમસ્યા તરીકે મનાતી પરિસ્થિતિની અનિચ્છનીય અસરોને દૂર કરવા માટે અગર એવી અસરોને હળવી કરવા માટે લોકો સામૂહિક પગલાં દ્વરા કંઈક પ્રયાસ પણ કરતા હોપા જરૂરી છે.

11 of 18

(8)

12 of 18

(9)

13 of 18

(10)

14 of 18

(11)

15 of 18

(12)

16 of 18

(13)

17 of 18

(14)

18 of 18

(15)