Department of School Education & Literacy
Ministry of Education
Government of India
PM SHRI SCHOOLS
(PM Schools for Rising India)
વર્ષ 2021-22ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત
(Para 116)
PM SHRI યોજનાનો પરિચય
PM SHRI શાળાઓમાં પ્રસ્તાવિત દરમિયાનગીરીઓ/પ્રવૃત્તિઓ (Interventions)
ગુણવત્તા અને નવીન પ્રયાસો (લર્નિંગ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ (LEP), હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ(HPC), વિજ્ઞાન અને ગણિતની કિટ, નવીન શિક્ષણશાસ્ત્ર, બેગલેસ દિવસો વગેરે.
RTE કાયદા હેઠળ શાળાકીય જોગવાઈઓના ન્યુનતમ ધોરણોની ખાતરી
વાર્ષિક ગ્રાન્ટ (સંયુક્ત શાળા ગ્રાન્ટ, પુસ્તકાલય, રમતગમત )
પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE):
બાલવાટિકા અને FLNના સમાવેશ સાથે
કન્યાઓ અને દિવ્યાંગ બાળકોના સર્વ સમાવેશી શિક્ષણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ
વિદ્યાર્થીઓને વિષયોની પસંદગીમાં સ્વતંત્રતા
માતૃભાષાને શિક્ષણના માધ્યમ તરીકે પ્રોત્સાહન
ICT, સ્માર્ટ ક્લાસરૂમ્સ અને ડિજિટલ પુસ્તકાલયો
શાળાઓની ભૌતિક સુવિધાઓનો વિકાસ
PM SHRI શાળાઓ NEP 2020ના તમામ પાસાઓનું અમલીકરણ કરશે અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી કરવા માટેનું મોડલ અપનાવશે.
ગ્રીન સ્કૂલ્સ
વ્યાવસાયલક્ષી શિક્ષણ : દરેક માધ્યમિક શાળાનો વિદ્યાર્થી ઓછામાં ઓછો એક કૌશલ્ય સાથે પાસ થાય તેવું આયોજન
દરેક બાળકના નામાંકન અને અધ્યયન નિષ્પત્તિનું ટ્રેકિંગ
માનવ સંસાધન અને શાળા નેતૃત્વ
વ્યવસ્થાપન, મૂલ્યાંકન અને નિયમન
ભૌતિક સુવિધાઓની ઉપલબ્ધતા
અભ્યાસક્રમ, શિક્ષણશાસ્ત્ર (Pedagogy) અને મૂલ્યાંકન
PM SHRI શાળાઓના 6 આધારસ્તંભ
સમાવેશી શિક્ષણ
અને જાતીય સમાનતા
લાભાર્થીઓનો સંતોષ
PM SHRI શાળાઓનું મોનીટરીંગ
ચેલેંજ મેથડ દ્વારા પસંદગી માટે ત્રણ સ્તરની પ્રક્રિયા હશે:
ચેલેંજ મેથડ દ્વારા શાળાઓની પસંદગી
Stage-I: રાજ્ય દ્વારા MoU પર હસ્તાક્ષર
ચેલેંજ મેથડ દ્વારા શાળાઓની પસંદગી
Stage-2: PM SHRI શાળાઓ તરીકે પસંદ કરવા માટે પાત્રતા ધરાવતી શાળાઓને UDISE+ ડેટા દ્વારા નિર્ધારિત લઘુત્તમ માપદંડોના આધારે ઓળખવામાં આવશે.
PM SHRI શાળા તરીકે પસંદગી પામવા માટેના લઘુત્તમ માપદંડો નીચે મુજબ છે.
નોંધ: સમાન કેટેગરીમાં બે કે વધુ શાળાઓ વચ્ચે ટાઈના કિસ્સામાં નીચે મુજબ પસંદગી થશે
PM SHRI શાળા પસંદગી પ્રક્રિયા:
Stage-3 – ચેલેંજ મેથડ (1/2)
Stage-3 – ચેલેંજ મેથડ (2/2)
ચેલેન્જ પેરામીટર્સ દ્વારા મૂલ્યાંકન
Section | Domains | Sub Domain | Score |
A | શાળામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર / ભૌતિક સુવિધાઓ અને શાળા સલામતી | 16 | 31 |
B | અધ્યાપન સ્ટાફ અને ક્ષમતા નિર્માણ | 10 | 36 |
C | PM પોષણ યોજના | 17 | 16 |
D | લર્નિંગ આઉટકમ, લર્નિંગ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ (LEP), પેડાગોજી | 11 | 30 |
E | National Skill Qualifications Framework (NSQF) હેઠળ વ્યવસાયિક પ્રશિક્ષણ (માત્ર માધ્યમિક શાળાઓ માટે) | 4 | 20 |
F | શાળા દ્વારા ગ્રીન ઈનીશીએટીવ/પ્રવૃતિઓ | 7 | 18 |
G | હિતધારકો(Stake Holders)ની પ્રતિબદ્ધતા | 7 | 17 |
Total | 72 | 168 | |
Stage-3 માટે ચેલેંજ માપદંડ-શાળામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર / ભૌતિક સુવિધાઓ અને શાળા સલામતી (Section-A)(૧/૨)
Section-A: શાળામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર / ભૌતિક સુવિધાઓ અને શાળા સલામતી | |||||||
S.N. | Parameters | Elem (Class 1-5) | Elem. Class 1-8) | Sr. Sec. (Class 6-10/ 6-12) | Sr. Sec. (Class 1-10/ 1-12) | KVS | NVS |
1 | શાળાની અંદર પૂર્વ-પ્રાથમિક વિભાગ/સહ-સ્થિત આગંણવાડી | 3 | 3 |
| 3 | 3 |
|
2 | પૂરતી સંખ્યામાં વર્ગખંડો (વિદ્યાર્થી દીઠ વર્ગખંડનો ગુણોત્તર UDISE+ ડેટાના આધારે ગણવામાં આવશે) | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
3 | શાળામાં રમતનું મેદાન | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
4 | છેલ્લા એક વર્ષ દરમિયાન શાળાના રમતના મેદાનમાં ઓછામાં ઓછી એક આંતર-શાળા / સામુદાયિક રમતોત્સવનું આયોજન | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
5 | શાળાએ સ્થાનિક સમુદાયમાં રમતગમતને પ્રોત્સાહન આપવાના હેતુ માટે, સ્થાનિક સ્પર્ધા યોજીને અથવા સ્થાનિક સમુદાયોને શાળા પછીના કલાકોમાં રમતના મેદાનનો ઉપયોગ કરવાની પરવાનગી આપીને રમતગમતના મેદાનનો ઉપયોગ કર્યો છે. (સામુદાયિક જોડાણના પુરાવા) | 3 | 3 | 3 | 3 | 3 | 3 |
6 | શાળાના ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓએ આંતર-શાળા, જિલ્લા/રાજ્ય/રાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લીધો છે. | 1 | 1 | 1 | 1 | 1 | 1 |
7 | શાળામાં પ્રાથમિક શાળા (વર્ગ 1-8) માટે 100 થી વધુ પુસ્તકો અને માધ્યમિક શાળાઓ (વર્ગ 6-10/6-12/ 1-10/1-12) માટે 100થી વધુ પુસ્તકો સાથે પુસ્તકાલયની સુવિધા | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
8 | ઓછામાં ઓછા 60% વિદ્યાર્થીઓને છેલ્લા એક વર્ષમાં પુસ્તકાલયમાંથી ઓછામાં ઓછા બે પુસ્તકો આપવામાં આવ્યા છે. | 1 | 1 | 1 | 1 | 1 | 1 |
Stage-3 માટે ચેલેંજ માપદંડ-શાળા માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર /ભૌતિક સુવિધાઓ અને શાળા સલામતી (Section-A)(2/2)
Section-A: શાળામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર / ભૌતિક સુવિધાઓ અને શાળા સલામતી | |||||||
S.No | Parameters | Elem. (Class 1-5) | Elem. (Class 1-8) | Sr.Sec. (Class 6-10/ 6-12) | Sr. Sec. (Class 1-10/ 1-12) | KVS | NVS |
9 | શાળામાં શિક્ષણ-અધ્યયન માટે ઓછામાં ઓછા 1 સ્માર્ટ-ક્લાસરૂમ/ડિજિટલ બોર્ડ/પ્રોજેક્ટર/ડેસ્કટોપની સુવિધાઓ | 1 | 1 | 1 | 1 | 1 | 1 |
10 | શાળા વહીવટી હેતુ માટે કોમ્પ્યુટર/ટેબ્લેટ/મોબાઈલ એપ્સ/ઓનલાઈન સુવિધાઓનો ઉપયોગ | 1 | 1 | 1 | 1 | 1 | 1 |
11 | શાળામાં ઓછામાં ઓછી એક સુવિધા છે - વિજ્ઞાન/ગણિત/કૌશલ્ય/ICT/અટલ ટિંકરિંગ લેબ/આર્ટ રૂમ/WIFI સુવિધા/ઇન્ટરનેટ વગેરે |
| 4 | 4 | 4 | 4 | 4 |
12 | શાળા વર્ષમાં ઓછામાં ઓછા એક વખત સલામતીની તપાસ (સેફટી ઓડીટ) (બાળ સુરક્ષા અને માળખાકીય સલામતી) | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
13 | શાળાએ આગ, રોગચાળો અને ઓછામાં ઓછી એક અન્ય આપત્તિ માટે શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના (SDMP) વિકસાવેલી હોવી જોઈએ. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
14 | શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગ કાર્યરત શૌચાલય | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
15 | શાળામાં બાળકોની નિયમિત વાર્ષિક આરોગ્ય તપાસ થવી જોઈએ અને પુરાવા માટે તેના રેકર્ડસ હોવા જોઈએ. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
16 | શાળા સલામતી પ્રતિજ્ઞા પ્રદર્શિત થયેલી છે | 1 | 1 | 1 | 1 | 1 | 1 |
Section Total | 27 | 31 | 28 | 31 | 31 | 28 | |
Stage-3 માટે ચેલેંજ માપદંડ- અધ્યાપન સ્ટાફ અને ક્ષમતા નિર્માણ (Section-B)
Section-B: અધ્યાપન સ્ટાફ અને ક્ષમતા નિર્માણ | |||||||
S.No | Parameters | Elem. (Class 1-5) | Elem. (Class 1-8) | Sr.Sec. (Class 6-10/ 6-12) | Sr. Sec. (Class 1-10/ 1-12) | KVS | NVS |
1 | શાળામાં પ્રાથમિક (ધો.1-5)માં 25-30, પ્રાથમિક (ધો.1-8)માં 30-35 અને માધ્યમિક શાળાઓમાં 35-40 સુધી PTR હોવો જોઈએ. શાળામાં આના કરતાં પ્રતિકૂળ PTR ન હોવો જોઈએ. | 8 | 8 | 8 | 8 | 8 | 8 |
2 | શાળામાં નિયમિત આચાર્ય/મુખ્ય શિક્ષક છે. | 4 | 4 | 4 | 4 | 4 | 4 |
3 | ઓછામાં ઓછા 50% શિક્ષકોએ બિન-ખર્ચાળ/ઓછી કિંમતના શીખવા અથવા શીખવવા માટેના સાધનો બનાવ્યા છે. | 6 | 6 | 6 | 6 | 6 | 6 |
4 | આધુનિક અધ્યાપન તકનીકો/પેડાગોજી - પ્રવૃત્તિ-આધારિત શિક્ષણ, Instructional Aidsનો ઉપયોગ અને ICT, પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ વગેરેનો ઉપયોગ શીખવા-શીખવવાની પ્રક્રિયામાં થાય છે. | 4 | 4 | 4 | 4 | 4 | 4 |
5 | શિક્ષકો દ્વારા નક્કી કરેલા શૈક્ષણિક કલાકો ઉપરાંત સક્રિય રીતે વધારાની પ્રવૃતિઓ જેવી કે ક્ષેત્રીય મુલાકાત, રમત-ગમત, કલા, શેરીનાટક, પ્રદર્શન, વેબિનાર, સંવાદ વગેરેનું આયોજન | 4 | 4 | 4 | 4 | 4 | 4 |
6 | શાળામાં કાઉન્સેલર/નિયુક્ત ગ્રંથપાલ/સંગીત શિક્ષક/કલા શિક્ષક છે | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
7 | શાળામાં વિશેષ શિક્ષક(Special Educator) છે. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
8 | શાળામાં રમતગમતના શિક્ષક છે | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
9 | શાળામાં ICT શિક્ષકો છે. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
10 | સ્થાનિક સ્વરાજ્ય, સ્થાનિક સમુદાયો, પરિવારો સાથે છેલ્લા 6 મહિનામાં શાળા દ્વારા 3 - 5 સમુદાય જોડાણની કરવામાં આવેલી પ્રવૃત્તિઓની યાદી. જેમ કે, શ્રમદાન, વૃક્ષારોપણ વગેરે. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
Section Total | 36 | 36 | 36 | 36 | 36 | 36 | |
Stage-3 માટે ચેલેંજ માપદંડ-પીએમ પોષણ યોજના (માત્ર પ્રાથમિક વર્ગો માટે) (Section-C)
Section-C: પીએમ પોષણ યોજના (માત્ર પ્રાથમિક વર્ગો માટે) | |||||||
S.No | Parameters | Elem. (Class 1-5) | Elem. (Class 1-8) | Sr.Sec. (Class 6-10/ 6-12) | Sr. Sec. (Class 1-10/ 1-12) | KVS | NVS |
1 | રસોડામાં પર્યાપ્ત વાસણોની ઉપલબ્ધતા. | 3 | 3 | 3 | 3 |
| |
2 | શાળામાં જ્યાં PM પોષણ બનાવવામાં આવે ત્યાં અલગ પાકા રસોડાની ઉપલબ્ધતા | 3 | 3 | 3 | 3 |
| |
3 | ઓટોમેટેડ મોનિટરિંગ સિસ્ટમ પર દૈનિક ડેટા આપવામાં આવે છે. | 2 | 2 | 2 | 2 |
| |
4 | શાળામાં કાર્યાત્મક પોષણ-કિચન ગાર્ડન. | 2 | 2 | 2 | 2 |
| |
5 | શાળામાં એક સાથે ઓછામાં ઓછા 5 બાળકો માટે હાથ ધોવાની સુવિધા છે | 3 | 3 | 3 | 3 |
| |
6 | શાળામાં બાળકોને PM પોષણ પીરસવા માટે અલગ જગ્યા છે. | 1 | 1 | 1 | 1 |
| |
7 | PM પોષણનું સાપ્તાહિક મેનુ નક્કી થયેલ છે અને તેને સૌ જોઈ શકે તે રીતે દર્શાવવામાં આવેલુ છે. | 2 | 2 | 2 | 2 |
| |
Section Total | 16 | 16 | 16 | 16 | 0 | 0 | |
Stage-3 માટે ચેલેંજ માપદંડ-લર્નિંગ આઉટકમ ,લર્નિંગ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ (LEP), પેડાગોજી (Section-D)
Section-D: Learning Outcomes, Learning Enhancement Program, Pedagogy | |||||||
S.No | Parameters | Elem. (Class 1-5) | Elem. (Class 1-8) | Sr.Sec. (Class 6-10/ 6-12) | Sr. Sec. (Class 1-10/ 1-12) | KVS | NVS |
1 | શાળાએ દરેક વર્ગમાં લર્નિંગ આઉટકમ દર્શાવ્યા છે. | 4 | 4 | 4 | 4 | 4 | 4 |
2 | લર્નિંગ આઉટકમને ધ્યાનમાં રાખીને છેલ્લા 6 મહિનામાં દરેક ધોરણમાં ઓછામાં ઓછી એક વખત સ્કૂલ બેઝ્ડ અસેસમેન્ટ (SBA) યોજાયેલ છે. | 4 | 4 | 4 | 4 | 4 | 4 |
3 | આ શૈક્ષણિક સત્રમાં શાળામાં શિક્ષક-વાલી મિટિંગ(PTM)નું આયોજન, જેમાં લર્નિંગ આઉટકમ વિશે માહિતી આપવામાં આવે. તમામ ધોરણો માટે – ઓછામાં ઓછા બે મહિનામાં એકવાર. | 4 | 4 | 4 | 4 | 4 | 4 |
4 | શાળા બાળકોની પ્રતિભા પરિવારો અને સમુદાય સમક્ષ પ્રદર્શિત કરવા માટે વાર્ષિક સમારોહનું આયોજન કરે છે. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
5 | શાળામાં વાર્ષિક પ્રદર્શન/કળા/વિજ્ઞાન પ્રદર્શન/બાળકોની કૃતિઓનું પ્રદર્શન વગેરે યોજાય છે. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
6 | શાળા/કોઈપણ શિક્ષક/કોઈપણ વિદ્યાર્થીએ શિક્ષક પુરસ્કાર/ખેલો ઈન્ડિયા રમત પુરસ્કાર/બેન્ડ સ્પર્ધા/કલા ઉત્સવ/સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર/ઓલિમ્પિયાડ્સ/હેકાથોન્સ અને MoE દ્વારા યોજાયેલી કોઈપણ અન્ય રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પુરસ્કાર જીત્યો છે. | 3 | 3 | 3 | 3 | 3 | 3 |
7 | શાળા/કોઈપણ શિક્ષક/કોઈપણ વિદ્યાર્થીએ શિક્ષક પુરસ્કાર/ખેલો ઈન્ડિયા રમત પુરસ્કાર/બેન્ડ સ્પર્ધા/કલા ઉત્સવ/સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર/ઓલિમ્પિયાડ્સ/હેકાથોન્સ અને MoE દ્વારા યોજાયેલી કોઈપણ અન્ય રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધેલો છે. | 1 | 1 | 1 | 1 | 1 | 1 |
8 | ઓછામાં ઓછા 70% બાળકોએ છેલ્લા 1 વર્ષમાં એક ભારત શ્રેષ્ઠ ભારત (EBSB) હેઠળ હાથ ધરવામાં આવેલી ઓછામાં ઓછી બે પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે | 3 | 3 | 3 | 3 | 3 | 3 |
9 | શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC/SMDC)ની રચના કરવામાં આવી છે | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
10 | સમયાંતરે SMC/SMDCની મિટિંગ નિયમિત યોજાય છે. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
11 | માતૃભાષા/ સ્થાનિક/ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ પ્રારંભિક ધોરણોમાં થાય છે | 3 | 3 |
| 3 | 3 |
|
Section Total | 30 | 30 | 27 | 30 | 30 | 27 | |
Stage-3 માટે ચેલેંજ માપદંડ-(NSQF) હેઠળ વ્યવસાયિક પ્રશિક્ષણ (માત્ર માધ્યમિક શાળાઓ માટે) (Section-E)
Section-E: National Skill Qualifications Framework (NSQF) હેઠળ વ્યવસાયિક પ્રશિક્ષણ (માત્ર માધ્યમિક શાળાઓ માટે) | |||||||
S.No | Parameters | Elem. (Class 1-5) | Elem. (Class 1-8) | Sr.Sec. (Class 6-10/ 6-12) | Sr. Sec. (Class 1-10/ 1-12) | KVS | NVS |
1 | શાળા ઓછામાં ઓછો એક NSQF અનુરૂપ વ્યાવસાયિક અભ્યાસક્રમ ચલાવી રહી છે |
|
| 3 | 3 | 3 | 3 |
2 | માધ્યમિક શાળાના બાળકોને વાર્ષિક આશરે 12 કલાકનો વ્યવસાયિક એક્સપોઝર આપવામાં આવે છે અથવા ઉપલબ્ધ સંસાધનો અનુસાર 2022-23ના શૈક્ષણિક સત્રમાં આપવાનું આયોજન છે. - જેમ કે કિચન ગાર્ડનિંગ, સ્થાનિક હેન્ડીક્રાફ્ટ મેકિંગ, દસ દિવસની બેગલેસ ઇન્ટર્નશીપ અથવા સ્થાનિક વેપારી વ્યક્તિ/હસ્તકલા કારીગર અથવા માતા-પિતા/પરિવારના સભ્યોના વ્યવસાય સાથે સંપર્ક. |
| 7 | 7 | 7 | 7 | 7 |
3 | અદ્યતન તકનીકી કૌશલ્ય ધરાવતી શાળા એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ વગેરે. |
| 5 | 5 | 5 | 5 | 5 |
4 | શાળા વ્યવસાયિક શિક્ષણને લગતી મુલાકાતો ગોઠવે છે અથવા નજીકના ઉદ્યોગો સાથે જોડાયેલ છે. |
| 5 | 5 | 5 | 5 | 5 |
Section Total | 0 | 17 | 20 | 20 | 20 | 20 | |
Stage-3 માટે ચેલેંજ માપદંડ-શાળા દ્વારા ગ્રીન ઈનીશીએટીવ/પ્રવૃતિઓ (Section-F)
Section – F: શાળા દ્વારા ગ્રીન ઈનીશીએટીવ/પ્રવૃતિઓ | |||||||
S.No | Parameters | Elem. (Class 1-5) | Elem. (Class 1-8) | Sr.Sec. (Class 6-10/ 6-12) | Sr. Sec. (Class 1-10/ 1-12) | KVS | NVS |
1 | શાળાએ છેલ્લા છ મહિનામાં શાળામાં અથવા સમુદાયમાં ઓછામાં ઓછી બે પર્યાવરણ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. | 5 | 5 | 5 | 5 | 5 | 5 |
2 | શાળા LED લાઇટથી સજ્જ છે. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
3 | શાળામાં પ્રાથમિક અને માધ્યમિક વર્ગો માટે ઈકો-ક્લબ બનેલા છે. | 1 | 1 | 1 | 1 | 1 | 1 |
4 | શાળા અભ્યાસક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા જૈવવિવિધતા રજિસ્ટર/પ્રકૃતિની ઓળખ(nature walk) માટેની તૈયારી હાથ ધરે છે. | 1 | 1 | 1 | 1 | 1 | 1 |
5 | શાળા દ્વારા વોટર ઓડિટ હાથ ધરવામાં આવે છે. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
6 | શાળામાં વેસ્ટ રિસાયક્લિંગ/વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા છે. | 4 | 4 | 4 | 4 | 4 | 4 |
7 | શાળાએ શાળા અથવા નજીકના વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ઓછામાં ઓછી એક વખત વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું છે. | 3 | 3 | 3 | 3 | 3 | 3 |
Section Total | 18 | 18 | 18 | 18 | 18 | 18 | |
Stage-3 માટે ચેલેંજ માપદંડ-હિતધારકોની પ્રતિબદ્ધતા (Section-G)
Section – G: હિતધારકોની પ્રતિબદ્ધતા | |||||||
S.No | Parameters | Elem. (Class1-5) | Elem. (Class 1-8) | Sr.Sec. (Class 6-10/ 6-12) | Sr. Sec. (Class 1-10/ 1-12) | KVS | NVS |
1 | શાળાએ શાળાના માળખાકીય સુધારામાં યોગદાન આપવા માટે ગ્રામ પંચાયત/શહેરી સ્થાનિક સંસ્થા (ULB) ની લેખિત ઇચ્છાપત્ર પ્રાપ્ત કરેલ છે. | 3 | 3 | 3 | 3 | 3 | 3 |
2 | ગ્રામ પંચાયત/શહેરી સ્થાનિક સંસ્થા (ULB) એ છેલ્લા 2-3 વર્ષોમાં શાળાના માળખાકીય સુધારામાં મદદ કરી છે. | 3 | 3 | 3 | 3 | 3 | 3 |
3 | શાળા વ્યવસ્થાપન સમિતિમાં ગ્રામ પંચાયત/શહેરી સ્થાનિક સંસ્થા(ULB)ના પ્રતિનિધિ છે. | 3 | 3 | 3 | 3 | 3 | 3 |
4 | માતા-પિતાનું જોડાણ વર્ગો/પ્રધાનમંત્રી પોષણ યોજના / શાળા પ્રવૃત્તિઓ સાથે નવીન રીતે કરવામાં આવે છે. (ઉદાહરણ આપો) | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
5 | શાળાએ પ્રારંભિક ધોરણો (પ્રી-સ્કૂલથી ધોરણ 5) માં માતૃભાષા/સ્થાનિક ભાષા દ્વારા શિક્ષણ શીખવવા માટે સ્થાનિક સ્વયંસેવકો/સમુદાયને રોકેલા છે. | 2 | 2 |
| 2 | 2 |
|
6 | શાળા સ્થાનિક સંસ્કૃતિ/પરંપરા અને પ્રથાઓની ઉજવણી માટે વર્ષમાં ઓછામાં ઓછો એક સર્જનાત્મક પ્રસંગ કરે છે, જેમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામેલ હોય. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
7 | નજીકની શાળાઓ સાથે સહયોગ કરી ને શિક્ષકની ક્ષમતા નિર્માણ, સંસાધનોનો વિનિમય, સંયુક્ત કાર્યક્રમો વગેરે હાથ ધરે છે. | 2 | 2 | 2 | 2 | 2 | 2 |
Section Total | 17 | 17 | 15 | 17 | 17 | 15 | |
Maximum Scores | 144 | 165 | 160 | 168 | 152 | 144 | |
21
Thank You