1 of 26

INTERNET

&

E-MAIL

  • Dr UD Mehta

DIET-Porbandar

2 of 26

ઇન્‍ટરનેટ એટલે શું?

  • ઇન્‍ટરનેટ એ INTERCONNECTING NETWORK છે.

  • દુનિયાના જુદા-જુદા કમ્પ્યૂટર નેટવર્ક એકબીજા સાથે જોડાયેલા હોય તેને INTERNET કહે છે.

  • નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્‍ટરનેટ.

  • સૌપ્રથમ ઇ.સ.1969 માં અમેરિકામાં ડિપાર્ટમેન્‍ટ ઑફ ડિફેન્‍સ(DOD)

નેટવર્ક શરૂ કર્યું જે ARPANET તરીકે ઓળખાયું.

  • ARPANET- Advance Reaserch Project Administration Network.

3 of 26

ઇન્‍ટરનેટ નેટવર્ક

  • ઇન્‍ટરનેટના ફાયદા:-

    • ઇ-મેઇલ
    • માહિતી
    • મનોરંજન
    • પ્રોગ્રામ
    • વિચાર-વિનિમય
    • ઑનલાઇન શૉપિંગ
    • ચૅટિંગ

Internet

WWW

E-mail

Search on

Web

Chatting

Outlook

Hotmail

4 of 26

  • કોમ્પ્યૂટર નેટવર્ક

5 of 26

  • ઇન્‍ટરનેટના ફાયદા:-
  • ઇન્‍ટરનેટની મદદથી........

    • દુનિયાના કોઇપણ ખૂણેથી માહિતી એકઠી કરી શકાય છે.

    • પત્રવ્યવહાર ખૂબ સરળ અને ઝડપી બન્યો છે.

    • આપણને જોઇતી કોઇપણ પ્રકારની માહિતી વેબસાઇટથી અજાણ

હોવા છતાં મેળવી શકાય છે.

    • દુનિયાની મોટી મોટી લાઇબ્રેરી જે ઇન્‍ટરનેટ સાથે જોડાયેલી હોય તે

લાઇબ્રેરીનાં પુસ્તકોની માહિતી સરળતાથી મેળવી શકાય છે.

    • ઇન્‍ટરનેટ ગ્રાહક અને વેપારી વચ્ચેનું સરળ અને ઝડપી માધ્યમ

બને છે.જે આંતરાષ્‍ટ્રીય વેપારીને ખૂબ ઉપયોગી છે.

6 of 26

    • દુનિયામાં કોઇપણ દેશમાં નોકરી શોધવી હોય અથવા વસ્તુ

ખરીદવી હોય તો તે પણ કરી શકાય છે.

    • ઇન્‍ટરનેટ પર વેપારી પોતાના ઉત્પાદનનું વેચાણ તથા પ્રચાર-પ્રસાર કરી શકે છે.

    • વિશ્વના કોઇપણ ખૂણેથી પરિચય ન હોવા છતાં મિત્રો બનાવી શકાય છે.

    • ધંધાકીય,સંસ્થાકીય અને અન્ય વેબસાઇટનો ઉપયોગ કરી જે તે માહિતી મેળવી શકાય છે.

    • પરીક્ષાનાં પરિણામ ઓનલાઇન ઇન્‍ટરનેટ પરથી મેળવી શકાય તથા ડાઉનલોડ કરી શકાય.

    • કેટલાક સોફટવેર (Software) પણ ડાઉનલોડ કરી શકાય છે.

7 of 26

ઇન્‍ટરનેટના ગેરફાયદા

  • Internet ને કારણે બાળકો અશ્લિલ વેબસાઇટ જોઇ શકે છે, જેથી તેમના પર ખરાબ અસર પડી શકે છે.

  • Internet પર અર્થ વગરના કલાકો સુધી બેસી રહી પોતના ભવિષ્‍યનો કીમતી સમય ગુમાવે છે.

8 of 26

INTERNET માટે જરૂરી સાધનો:-

  • પર્સનલ કમ્પ્યૂટર
  • પ્રોગ્રામ્સ
  • મોડેમ
  • ટેલિફોન લાઇન
  • સ્પીકર્સ
  • ISP(Internet Service provaider)નું કનેક્શન

9 of 26

INTERNET પરથી મળતી શૈક્ષણિક માહિતી:-

  • ઇન્‍ટરનેટ પર હાલ લાખો Website મૂકેલી છે. તેમાંની કેટલીક Website Multi

હોય છે.

  • આ વેબસાઇટ પરથી શૈક્ષણિક,રમત-ગમત, વ્યાપાર, સમાચાર, મનોરંજન,

ન્યુઝ મૅગેઝિન જેવી જરૂરી માહિતી મેળવી શકાય છે. આવી Website ને

Search Engine કહે છે.

  • આ વેબસાઇટ પર મૂકવામાં આવેલી માહિતી,ચિત્રો,ઑડિયો,વીડિયો કે એનિમેટેડ

ફાઇલ જોઇ શકાય છે.તથા તેને કમ્પ્યૂટરમાં Saveકરી જરૂર પ્રમાણે તેનો ઉપયોગ

કરી શકાય છે.

દા.ત.- નાસાની Website પરથી અંતરીક્ષ તથા વિજ્ઞાનને લગતી માહિતી,

ફોટો વગેરે મેળવી શકાય છે.

(www.nasa.org.usa)

10 of 26

Search Engine

  • www.yahoo.com

  • www.hotmail.com

  • www.google.com

  • www.msn.com

  • www.indiatimes.com

  • www.altavista.com

  • www.khoj.com

  • www.dogpile.com

11 of 26

WWW (World Wide Web)�web adderss માં કેટલાક કોડ આપેલા હોય છે.તેની માહિતી નીચે મુજબ છે.

  • કોડ વર્ણન

  • .edu - શૈક્ષણિક સંસ્થા
  • .com - વ્યાપારી સંસ્થા
  • .gov - સરકારી સંસ્થા
  • .mil - લશ્કરી સંસ્થા
  • .org - ધાર્મિક, શૈક્ષણિક સંસ્થા
  • .net - નેટવર્ક સંસ્થા
  • .ac - ઍકેડેમિક સંસ્થા
  • .int - આંતરાષ્‍ટ્રીય સંસ્થા

  • કોડ વર્ણન

  • .au - ઑસ્ટ્રેલિયા
  • .in - ભારત
  • .us - અમેરિકા
  • .uk - ઇંગ્લૅન્‍ડ
  • .ca - કૅનેડા
  • .de - જર્મની
  • .fr - ફ્રાન્સ
  • .nz - ન્યૂઝીલૅન્ડ

12 of 26

માહિતીને Download-Upload કરવી

  • Internet પરથી માહિતી લઇ તે માહિતીને કોમ્પ્યૂટરમાં સેવ કરવી તેને Download કહે છે.

  • Upload એટલે માહિતીને Internet પર મૂકવી.

ON LINE MODE અને OFF LINE MODE:-

ON LINE MODE એટલે જ્યારે ઇન્‍ટરનેટ ચાલુ હોય તે દરમિયાન Website Open કરી તેનો

ઉપયોગ કરવો.તે માહિતી Download કરવી. આમાં INTERNET નો સમય અને ટેલિફોન બિલ પણ

આવે છે.

OFF LINE MODE એટલે ઇન્‍ટરનેટ ચાલુ હોય તે દરમિયાન જે માહિતી Download કરી હોય

તે માહિતીનો INTERNET બંધ કર્યા પછી પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેમાં INTERNET નો

સમય વપરાતો નથી અને ટેલિફોન બિલ પણ આવતું નથી.

આમ એકવાર INTERNET પરથી અગત્યની માહિતી લઇ તેને computer માં સેવ કરી ત્યારબાદ

INTERNET બંધ કર્યા પછી તે માહિતીનો એક કરતાં વધુ વખત ઉપયોગ કરી શકીએ છીએ..

13 of 26

E-mail (Electronic mail)

  • Electronic mail સંદેશાને ઇન્‍ટરનેટ દ્વારા એક કમ્પ્યૂટર પરથી બીજા

કમ્પ્યૂટર પર મોકલવાની રીત છે.

  • E-mail બે ભાગમાં છે. 1) Address

2) Message

  • E-mail Address હંમેશા Small Letters માં શબ્દો વચ્ચે જગ્યા આપ્યા

વગર લખવામાં આવે છે.

  • E-mail ઍડ્રેસ આખા વિશ્વમાં જેને એક વાર મળ્યું હોય તે બીજી વ્યક્તિને આપવામાં આવતું નથી.

14 of 26

E-mail (Electronic mail)

  • Electronic mail સંદેશાને ઇન્‍ટરનેટ દ્વારા એક કમ્પ્યૂટર પરથી બીજા

કમ્પ્યૂટર પર મોકલવાની રીત છે.

  • E-mail બે ભાગમાં છે. 1) Address

2) Message

  • E-mail Address હંમેશા Small Letters માં શબ્દો વચ્ચે જગ્યા આપ્યા

વગર લખવામાં આવે છે.

  • E-mail ઍડ્રેસ આખા વિશ્વમાં જેને એક વાર મળ્યું હોય તે બીજી વ્યક્તિને આપવામાં આવતું નથી.

15 of 26

� � UDM203@YAHOO.COM� UDM203@GMAIL.COM

>vD[., V[0=[;o

>vD[., V[0=[;GF D]bI A[ EFU CMI K[PH[ “@” At YL V,U 50[ K[P

I]hZ VF.P0LP

0MD[G G[.D

*

UD MEHTA

16 of 26

E-mail ના ફાયદા

  • સંદેશાવ્યવહારનું અતિ ઝડપી સાધન.

  • Text message ઉપરાંત sound,video,computer software, photo વગેરે

પણ મોકલી શકાય છે.

  • E-mail મોકલવો Post કરતાં સસ્તામાં સસ્તો પડે છે.

  • એક જ પ્રકારનો E-mail એક કરતાં વધારે વ્યક્તિઓને એકસાથે મોકલી શકાય

છે. જેમાં ખર્ચ અને સમયનો બચાવ થાય છે.

  • જે તે વ્યક્તિ સિવાય અન્ય કોઇ વાંચી શકતું નથી. જેથી તે ગોપનીય રહે છે.

  • મર્યાદા:- E-mail માં નાણાં,પુસ્તક, કે અન્ય ભૌતિક વસ્તુ મોકલી શકાતી નથી.

17 of 26

Important Full Form

  • Tcp/Ip :- Transmission control protocol/Internet protocol

(આના વગર Internet નું જોડાણ શક્ય નથી.)

  • ISP :- Internet Service provider

(Internet સાથે connect થવા માટેનો રસ્તો છે.)

  • FTP :- File Transfer protocol

(Internet પરથી file Download કે Upload કરવા માટે

આનો ઉપયોગ થાય છે.)

18 of 26

Important Full Form

  • HTML :- Hyper Text Markup Language

(HTML એ Web Document નું extension છે.)

  • HTTP :- Hyper Text Transfer protocol

(એકબીજા સાથે વાર્તાલાપ કરવા માટે Web Server અને

Web clients જે ભાષાનો ઉપયોગ કરે છે.તેને HTTP કહે છે.)

  • SERVER :- Internet માં સર્વર એ બીજા કમ્પ્યૂટર દ્વારા માગવામાં

આવતી માહિતી શોધી આપે છે. તે Host તરીકે પણ

ઓળખાય છે.

19 of 26

શૈક્ષણિક સોફ્ટવેર એટલે શું?

  • જે સોફ્ટવેર કે કમ્પ્યૂટર પ્રોગ્રામ વિદ્યાર્થીને શિક્ષણકાર્યમાં મદદરૂપ થઇ શકે

અને શિક્ષણના હેતુઓ સિધ્ધ કરે તે સોફ્ટવેરને શૈક્ષણિક સોફ્ટવેર કહે છે.

  • માહિતીવર્ધક સોફ્ટવેર :- એનસાઇક્લોપીડિયા, એન્કાર્ટા, બ્રિટનિકા

  • શરીરવિજ્ઞાનને લગતાં સોફ્ટવેર :- My Amazing HUMAN Body

  • અવકાશ વિજ્ઞાનને લગતાં સોફ્ટવેર :- Science, Our Planet

  • ઐતિહાસિક બાબતોને લગતાં સોફ્ટવેર :- History of India

  • નકશાને લગતાં સોફ્ટવેર :- World Atlas

  • પર્યાવરણને લગતાં સોફ્ટવેર :- National Geography, Discovery

20 of 26

  • ભાષા ને લગતાં સોફ્ટવેર :- Super Tutor Spelling, Middle School Grammer

  • કમ્પ્યૂટર સોફ્ટવેર શીખવા માટેનાં સોફ્ટવેર :- How Computer

Works,Learn about Windows, Word, Excel,

Powerpoint etc.

  • મનોવિજ્ઞાનને લગતાં સોફ્ટવેર :- How to improve your memory,

How to built a concept.

  • ગણિતને લગતાં શૈક્ષણિક સોફ્ટવેર :- Number System, The Mental Arithmetic

  • જે સોફ્ટવેરની મદદથી નાનાં ચિત્રો, કાર્ટુન,પપેટ બનાવી શકાય તેવાં સોફ્ટવેર :-

Instant Artist, Kids Activity Center

  • જુદી જુદી શૈક્ષણિક રમતો કે જે દ્વારા વિદ્યાર્થીઓનાં સમજશક્તિ અને શૈક્ષણિક

ક્ષમતાઓ સિધ્ધ થઇ શકે :- Magic Spelling Games

21 of 26

કમ્પ્યૂટરનું INTERNET સાથે જોડાણ

  • Step-1 કમ્પ્યૂટર ચાલુ કરી, મોડેમ ચાલુ કરો. ( જો External Modem હોય તો )

  • Step-2 My computer > Dial-up Networking > My connection પર ડબલ ક્લીક

(જો My connection નો શોર્ટકટ Desktop પર હોય તો તેના પર ડબલ ક્લીક)

  • Step-3 ISP પાસેથી મળેલ User name અને Password ટાઇપ કરો.

  • Step-4 Connect અથવા Dial બટન પર ક્લીક કરો.

  • Step-5 હવે INTERNET સાથે Connect થવાની પ્રક્રિયા થશે. User name અને Password

Verify થશે. બંને સાચાં હશે તો INTERNET Connect થશે. સાચાં નહીં હોય તો તે ફરી

સાચાં ટાઇપ કરવા પડશે.

  • Step-6 INTERNET સાથે જોડાણ થયા બાદ સિસ્ટમ ટ્રે પર લીલા રંગની બે નાની Computer

Screen જોવા મળશે. જે તમારું Computer Internet સાથે Connect છે તે દર્શાવે છે.

22 of 26

INTERNET

  • તમારું કમ્પ્યૂટર Internet સાથે જોડાય ત્યારથી Internet સમય અને

ટેલિફોન ચાર્જ ચાલુ થાય છે.

  • Website Open કરવા માટે કેટલાક Web Browser આપેલા હોય છે.

  • Web Browsers :- 1) Internet Explorer

2) Netscape Navigator

3) Mozilla Fire Fox etc.......

  • Internet Explorer વધુ વપરાય છે.

23 of 26

E-mail ID બનાવવાના સ્ટેપ્સ :-

  • Internet મારફતે E-mail મોકલવા કે મેળવવા પોતાનું E-mail ID બનાવવું પડે છે.

  • Step-1 સૌપ્રથમ computer Internet સાથે Connect કરી, તેમાં www.Yahoo.com

લખી Website Open કરો.

  • Step-2 Yahoo Home page > click on the mail option > And Then click on Sign up option

  • Step-3 હવે E-mail બનાવવા માટેનું એક ફૉર્મ ખૂલશે. તેમાં જરૂરી વિગતો Type કરવી.

નોંધ : (ફૉર્મમાં તમારે જે E-mail ID રાખવું છે તે Type કરી “Check available to this ID”

માં ક્લિક કરી Check કરી લેવું કે તે ઉપલબ્ધ છે કે નહિ.)

  • Step-4 આખું ફૉર્મ ભરી ‘I Agree’ અથવા ‘Creat New Account’ પર ક્લિક કરવું. જો ફૉર્મ

ભરવામાં કોઇ ભૂલ હોય તો સુધારીને ‘Submit this form securely’ પર ક્લિક કરતાં

તમારું E-mail ID બનશે.

  • Step-5 હવે તમારું પૂરું E-mail ID નામ સાથે બતાવશે. તે નોંધી લેવું.

નોંધ : ( ફૉર્મમાં જે password આપેલો હોય તે બરાબર યાદ રાખવો. )

24 of 26

E-mail મેળવવાના Steps :-

  • Step-1 Open The Internet Explorer > TYPE ‘www.yahoo.com’ > હવે yahoo

નું Home page open થશે.

  • Step-2 તેમાં mail પર ક્લિક કરતાં Sign in to yahoo નો screen open થશે.

  • Step-3 તેમાં yahoo ID અને password Type કરો. ત્યારબાદ Sign in પર ક્લિક કરતાં

Mailbox Open થશે.

  • Step-4 અહીં તમારે જેટલા Message Open કરવાના બાકી હશે તે દર્શાવેલું હશે. દા.ત. “You

have 2 unread message.”

  • Step-5 આ જ સ્ક્રીન પર બે Option આપેલાં હોય છે. 1) Checkmail 2) Compose

Message વાંચવા માટે Checkmail અથવા Inbox પર ક્લિક કરવું. જો

Message ટાઇપ કરવો હોય Compose પર ક્લિક કરવું.

  • Step-6 Checkmail અથવા Inbox પર ક્લિક કરતાં તમારા Account માં Message list

જોવા મળશે. તેમાં Message કોણે , ક્યારે અને કયા વિષય પર મોકલ્યો છે તે જોવા મળશે.

તેના પર ક્લિક કરતાં Message Open થાય છે.

આ રીતે તમારા પર આવેલ E-mail વાંચી શકાય છે. તેની Print લઇ શકાય છે. તથા Attachment

File ને computer માં Download પણ કરી શકાય છે.

25 of 26

E-mail મોકલવાના Steps :-

  1. E-mail ટાઇપ કરવા માટે Compose બટન પર ક્લિક કરવું.

  • To વાળા ખાનામાં જે ને E-mail કરવો હોય તેનું E-mail ID Type કરવું.

CC વાળા ખાનામાં મોકલવાનો Message એક કરતાં વધારે લોકોને એકસાથે મોકલવો હોય તો તે બધાના ID Type કરવા. બે ID વચ્ચે ( , ) અલ્પવિરામ મૂકવું.

Subject વાળા ખાનામાં E-mail જે વિષય પર લખવો હોય તે વિષય Type કરવો.

Message Text Box માં મેસેજ ટાઇપ કરી શકાય અથવા અન્ય ફાઇલમાં ટાઇપ કરેલ

Text ને કૉપી કરીને પણ અહીં લઇ શકાય.

  1. E-mail સાથે કોઇ ચિત્રો કે અન્ય ફાઇલ મોકલવી હોય તો Attach File પર ક્લિક કરી File select કરવી. ત્યારબાદ ફરી Attach File પર ક્લિક કરવું.

  • Attachment ની process પૂરી થાય ત્યારે એક screen દેખાશે. તેમાં ‘Continue

to message’ પર ક્લિક કરવું.

  1. Message સંપૂર્ણ તૈયાર થયા બાદ Send બટન પર ક્લિક કરવું.

E-mail મોકલવાનું કે મેળવવાનું કાર્ય પૂર્ણ થયા બાદ Mailbox બંધ કરવાનો આગ્રહ રાખવો. તે

માટે sign out પર ક્લિક કરવું.

26 of 26