1 of 28

College of Education,Daramali

B.Ed. Semester-1

યુનિટ-૦૧ ભાષા અને અધ્યયન

Presentation By:

Dr. Mahesh Chaudhari

2 of 28

��ભાષા અધ્યયનને અસર કરતાં પરિબળો

  • ભૌતિક પરિબળો

  • મનોવૈજ્ઞાનિક પરિબળો

  • સામાજિક પરિબળો

  • અન્ય પરિબળો

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

3 of 28

��ભાષા અધ્યયનને અસર કરતાં પરિબળો

  • ભૌતિક પરિબળો

  • અધ્યેતાનું સ્વાસ્થ્ય
  • શારીરિક સક્ષમતા (ખોડખાંપણ)
  • જાતિ (સ્ત્રી/પુરુષ/અન્ય)
  • શીખનારની ઉંમર (પરિપક્વતા)

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

4 of 28

��ભાષા અધ્યયનને અસર કરતાં પરિબળો

  • મનોવૈજ્ઞાનિક પરિબળો
  • બુદ્ધિ પ્રતિભા
  • ધ્યાન
  • રસ
  • અભિયોગ્યતા
  • હેતુ (પ્રેરણા)
  • ઈરાદો (શીખવાનું કારણ )
  • થાક કે અન્ય બિમારી

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

5 of 28

��ભાષા અધ્યયનને અસર કરતાં મનોવૈજ્ઞાનિક પરિબળો

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

6 of 28

��ભાષા અધ્યયનને અસર કરતાં સામાજિક પરિબળો

  • ઘર
  • પરિવાર-કુટુંબ
  • મિત્ર વર્તુળ
  • સમાજ
  • શાળા
  • સમૂહ માધ્યમો
  • અન્ય પરિબળો

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

7 of 28

�� ભાષા વિકાસના સિદ્ધાંતો �

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

8 of 28

�� વર્તનવાદી ભાષા વિકાસના સિદ્ધાંતો �

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

9 of 28

�� વર્તનવાદી ભાષા વિકાસના સિદ્ધાંતો �

અંતક્રિયાત્મક સિદ્ધાંત

  • ભાષા વિકાસમાં વાતાવરણ મહત્વનો ભાગ
  • અવલોકન દ્વારા ભાષા શિક્ષણ
  • નકલ-અનુક્રિયા
  • અનુકરણ-સુદ્રઢીકરણ
  • વધુ શ્રવણ-વધુ અધ્યયન
  • રુચિપૂર્ણ શબ્દો ઝડપી શીખે
  • માનસિક સક્રિયતા
  • ભાષા વૈવિધ્ય
  • શબ્દ ભંડોળ-વ્યાકરણનો અનુબંધ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

10 of 28

�� બોધાત્મકવાદી ભાષા વિકાસના સિદ્ધાંતો �

  • ભાષા શીખવી એ માનસિક પ્રક્રિયા છે
  • નોમ ચોમસ્કી મુખ્ય સમર્થક
  • LAD(Language Acquisition Device) ભાષા અધિગ્રહણ ઉપકરણ
  • માનવની ઉત્ક્રાંતિ સાથે મસ્તિષ્કની પણ ઉત્કાંતિ થઈ
  • માનવ-પ્રાણીઓનો તફાવત
  • સાર્વત્રિક સિદ્ધાંતને અનુસરે છે
  • જીન પિયાજે-સેલ્ફ ટોકિંગ સિદ્ધાંત
  • વ્યાગોત્સકી-આંતરક્રિયા દ્વારા ભાષા વિકાસ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

11 of 28

�� બોધાત્મકવાદી ભાષા વિકાસના સિદ્ધાંતો �

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

12 of 28

સ્વાધ્યાય ....

  • ભાષા વિકાસને અસરકરતાં પરિબળ જણાવી ગમતે બે ની ઉદાહરણ સાથે સમજૂતી આપો.
  • પ્રથમ ભાષા અને દ્વિતિય ભાષાનો ખ્યાલ સ્પષ્ટ કરો.
  • પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા અધિગ્રહણના તબક્કાઓ જણાવો.
  • ભાષા વિકાસના સિદ્ધાંત જણાવો.
  • LAD નો ખ્યાલ સ્પષ્ટ કરો.

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

13 of 28

College of Education,Daramali

B.Ed. Semester-૧

Language Across the Curriculum

યુનિટ-૦૧

Presentation By:

Dr. Mahesh Chaudhari

14 of 28

�� �

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

ભાષા કૌશલ્યો શીખવાનો ક્રમ

LSRW (શ્રવણ-કથન-વાંચન-લેખન)

15 of 28

શ્રવણ કૌશલ્ય

  • સાંભળવું
  • શ્રવણ કરવું (સાંભળવું + અર્થગ્રહણ કરવું)
  • સાંભળેલ ભાષાનું અર્થઘટન કરવાની અને તે દ્વારા બોલાયેલ વાકયોની સમાજને સ્પષ્ટ કરવાની પ્રક્રિયા છે
  • પૂર્વજ્ઞાન જરૂરી છે
  • ઉચ્ચારો અને અર્થસ્પષ્ટતા અનિવાર્ય છે
  • પૂર્વજ્ઞાન સાથે ખ્યાલોને જોડાવાની પ્રક્રિયા

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

16 of 28

શ્રવણના પ્રકાર

  • સામાન્ય શ્રવણ

  • મનોરંજન માટેનું શ્રવણ

  • વ્યવસાયલક્ષી શ્રવણ

  • પસંદગીયુક્ત શ્રવણ

  • ઊંડાણપૂર્વકનું શ્રવણ

  • જટીલ શ્રવણ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

17 of 28

શ્રવણના પ્રકાર

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

18 of 28

શ્રવણના કૌશલ્ય કેવી રીતે વિકસાવવું ?

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

19 of 28

શ્રવણના �કૌશલ્ય �વિકસાવવા �શું કરવું ?

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

20 of 28

શ્રવણ કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિઓ

  • વર્ગખંડની પ્રવૃત્તિઓ

  • શાળાની પ્રવૃત્તિઓ જેમાં
  • પ્રાર્થના પ્રવૃત્તિમાં
  • સહાભ્યાસિક પ્રવૃત્તિઓ
  • સ્પર્ધાઓ
  • અન્ય પ્રવૃત્તિઓ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

21 of 28

(Speaking)કથન કૌશલ્ય

  • વ્યક્તિનાપોતાના વિચારો,લાગણીઓ,માન્યતાઓ,નિર્ણયઅને અભિપ્રાયની શાબ્દિક અભિવ્યક્તિ એટલે કથન
  • બોલવું-કથન કરવું વચ્ચેનો તફાવત
  • હાવભાવ,આત્મવિશ્વાસ
  • વિચાર સ્પષ્ટતા,વ્યાકરણ શુદ્ધિ,લઢણ
  • શબ્દ ભંડોળ વાણીનું સાતત્ય
  • Fluency, Task Response, Grammatical Variety, Vocabulary (IELTS-Assessment)

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

22 of 28

કથન કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિઓ

  • વર્ગવ્યવહાર વિદ્યાર્થીકેન્દ્રી બનાવવો
  • શબ્દ ભંડોળ વિકસે તેવી પ્રવૃતિઓ
  • વિશિષ્ટ મહાનુભાવો અને સ્થળોની મુલાકાત

  • વર્ગની પ્રવૃત્તિઓ
  • પ્રાર્થના પ્રવૃત્તિઓ
  • સ્પર્ધાઓ
  • અન્ય અધ્યયનપ્રદ અનુભવો પૂરા પાડવા

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

23 of 28

(Reading) વાંચન કૌશલ્ય

  • લખેલા શબ્દો કે ભાષાના ધાવણીના સંકેતો ઓળખી તેમનો અર્થા સમજવાની પ્રક્રિયા
  • બહુમુખી પ્રક્રિયા છે જેમાં ઓળખ અને સમજણ છે
  • ફ્ક્ત શબ્દોની ઓળખવાના જ નથી સમજવાના છે અને અર્થગ્રહણ કરવાનો છે
  • મુદ્રિત સામગ્રીના ધ્વનિ સંકેતોનો પરિચય-ઉચ્ચારણનો ખ્યાલ
  • ઉચ્ચ તાર્કિક પ્રક્રિયા છે
  • બાળકના વિકાસ પ્રમાણે વિકસાવવું જોઈએ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

24 of 28

વાંચનના પ્રકાર

  • મુખ વાંચન

  • મૂક વાંચન

  • Intensive Reading

  • Extensive Reading

  • અન્ય પ્રકાર પણ પાડી શકાય

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

25 of 28

વાંચન કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિઓ

શાળા કક્ષાએ વાંચન વિકસાવવા શું-શું કરી શકાય ?

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

26 of 28

(Writing) લેખન કૌશલ્ય

  • માનવ સંદેશા વ્યવહારની એવી વ્યવસ્થા છે જેમાં ભાષા લેખિત સંદેશા દ્વારા અભિવ્યક્ત થતી હોય છે

  • એક ઉત્પાદક કૌશલ્ય છે

  • ઉચ્ચ કક્ષાની માનસિક પ્રક્રિયા જોડાયેલ છે

  • ઔપચારિક-અનૌપચારિક અભિવ્યક્તિ

  • વાક્યો,ફાકરા,લેખ,વાર્તા,અહેવાલ,શોધપત્ર,કાવ્ય વગેરે

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

27 of 28

લેખન કૌશલ્ય વિકસાવવાની પ્રવૃત્તિઓ

  • અનુકરણ પદ્ધતિ
  • પેસ્ટેલોજી રચનાત્મક પ્રવૃત્તિ
  • તુલના પદ્ધતિ
  • મોન્ટેસોરી
  • નકશા પ્રવૃત્તિ
  • વાર્તાનો નકશો
  • જીવન ગ્રાફિક યોજના
  • સમસ્યા ઉકેલ આયોજન
  • વર્ગ અને શાળાની પ્રવૃત્તિઓ

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com

28 of 28

સ્વાધ્યાય ....

  • ભાષાનાં કૌશલ્યો જણાવી તેને વિકસાવવાની પ્રવૃત્તિઓ સૂચવો.
  • શ્રવણ કૌશલ્યનો અર્થ - વિકસાવવાની પ્રવૃતિઓ જણાવો.
  • લેખન કૌશલ્યનો અર્થ - વિકસાવવાની પ્રવૃતિઓ જણાવો.

ડો.મહેશ ચૌધરી www.sahiyaroday.blogspot.com