1 of 21

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના, ગુજરાત�

વિદ્યાર્થીઓ માટે રજીસ્ટેશન, લોગીન, ડેટા એન્ટ્રી અને ડોક્યુમેન્ટ અપલોડ માટી ની સૂચનો

2 of 21

વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન

3 of 21

1. https://gssyguj.in વેબ સાઈટની મુલાકાત લો

4 of 21

2. ૧૮ અંક વાળો વિદ્યાર્થીનો (CTS) UID(Aadhar UID)દાખલ કરો .�

5 of 21

3. વિદ્યાર્થીનું નામ પહેલેથી જ દાખલ કરેલું જોઈ શકાશે. the <વિદ્યાર્થીનું નામ _વાલીનું નામ _અટક > જે દર્શાવ્યા પ્રમાણે આ ફોરમેટ મા જોઈ શકાશે .

xxxxxxxxxxxxx

xxxxxxxxxxxxx

6 of 21

4. First_Name ની સામે વિદ્યાર્થીનું નામ લાખો . Middle_Name ની સામે વાલીનું નામ કરો . Last_Name ની સામે અટક લાખો .�(જો નામ માં કોઈ ભૂલ જણાતી હોય તો આપ એ સુધારીને લખી શકો છો.)

xxxxxxxxxxxxx

xxxxxxxxxxxxx

7 of 21

5. કૃપાકારી તમારો મોબાઈલ નંબર લાખો . �(તમામ પ્રકારની નોટિફિકેશન આ મોબાઈ નંબર પર મોકલવામાં આવશે. જેથી કૃપાકારી મોબાઈલ નંબર ચકાસી સાચો દાખલ કરશો)

xxxxxxxxxxxxx

xxxxxxxxxxxxx

xxxxx

xxxx

xxxx

8 of 21

6. પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ બનાવી દાખલ કરો .�(મહેરબાની કરી પાસવર્ડ યાદ રાખશો . ભવિષ્યમા લોગીન માટે તેની જરૂર પડશે .)

xxxxxxxxxxxxx

xxxxxxxxxxxxx

xxxxx

xxxx

xxxx

xxxxxxxxx

9 of 21

7. કેપ્ચા દાખલ કરો અને વેરીફાઈ મોબાઈલ નંબર પર કલીક કરો �(આપે દાખલ કરેલ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે.)

xxxxxxxxxxxxx

xxxxxxxxxxxxx

xxxxx

xxxx

xxxx

xxxxxxxxx

xxxxxxxxx

xxxxxxxxx

10 of 21

8. OTP દાખલ કરો અને ‘રજીસ્ટર’ પર ક્લિક કરો.ક્લિક કરવાથી તમારું રજીસ્ટ્રેશનથઇ જશે. પછી લોગ ઇન કરવાનું રહેશે.

xxxx

11 of 21

વિદ્યાર્થીઓ માટે લોગ ઇન

12 of 21

1. લોગીન પ્રક્રિયા માટે https://gssyguj.in પર ક્લિક કરો

13 of 21

2.૧૮ અંકનો student CTS UID(Aadhar UID) અને પાસવર્ડ દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સાઈન ઇન પર ક્લિક કરો.

14 of 21

�ડેટા એન્ટ્રી અને ડોક્યુમેન્ટ અપલોડ

15 of 21

1. આપેલ બધીજ માહિત બરોબર ચકાસી લો. આપની જન્મ તારીખ દાખલ કરો.

xxxxxxxxx

xxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxx

xxxxxxxxx

xxxxxxxxx

xxxxxxxxx

xxxxxxxxx

16 of 21

2. આપે જ્યાં ધોરણ ૧ થી ૮ નો અભ્યાસ કરેલ હોય તે શાળા / શાળાઓનો શાળા UDISE નંબર (કોડ) દાખલ કરો.

xxxxxxxxx

xxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

17 of 21

3. જો તમે RTE Act 2009 અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ નો અભ્યાસ કરેલ હોય તો YES પર ક્લિક કરો. પ્રવેશ સમયે આપને લાગુ પડતી ૧ -૧૩ કેટેગરી પસંદ કરો. જો તમે કેટેગરી નંબર ૮અથવા ૯ અથવા ૧૧ અથવા ૧૨ અથવા ૧૩ લાગુ પડતી હોય તો આપના કુટુંબની આવકનું સક્ષમ અધિકારી આવકનું પ્રમાણપત્ર માં દર્શાવેલ આવક લખો . Submit પર ક્લિક કરો.

xxxxxxxxx

xxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

18 of 21

4. તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે .

19 of 21

5. Upload Document(અપલોડ ડોક્યુમેન્ટ) પર ક્લિક કરો .

xxxxxxxxx

xxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

xxxxxxxxxxx

20 of 21

6.જો આપને SC/ST કેટેગરી લાગુ પડતુ હોય તો તે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરવું. જો આપને (RTE category 8,9,11,12,13) લાગુ પડતું હોય તો સક્ષમ અધિકારીનું આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવું .

21 of 21

7. જો આપને કોઈજ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી તો સાઈન આઉટ ( Sign-out) થાઓ .� જો આપને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે તો ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ત્યારબાદ સાઈન આઉટ� (Sign-out) થાઓ.

આપનું ડેટા એન્ટ્રી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કાર્યવાહી પૂરી થાય છે. શુભેચ્છાઓ.

xxxxxxxxx