Social Psychology Part-2�UA06CSOC33
SEM-6
Dr. Alpesh
Shri. R. K. Parikh arts and Science College, Petlad.
યુનિટ-૧. ટોળાવર્તન
યુનિટ-૨.સંસ્કૃતિ અને વ્યક્તિત્વ
યુનિટ-૩. બોધનો અને અફવા
યુનિટ-૪. સલાહ
પરીક્ષા માટે સુભેચ્છાઓ..
��યુનિટ/૧. ટોળાનો અર્થ,અને પ્રકારો.��
(જીવલેણ, ભય ફેલાવતું અને હુલ્લડખોર ટોળું)
(સંગઠિત અને અસંગઠિત રીતે ભાગતું ટોળું)
૧. આકસ્મિક પ્રેક્ષકગણ
૨. હેતુપૂર્વક આયોજિત પ્રેક્ષકગણ
(અ) મનોરંજનલક્ષી ટોળું
(બ) માહિતીલક્ષી ટોળું
યુનિટ/૧. સક્રિય ટોળાના લક્ષણો
૧. માનસિક એકરૂપતા
૨. ભાવાવેશતા
૩. અતાર્કિકપણું
૪. જવાબદારીનું ઘટી ગયેલું ભાન
૫. સર્વ શક્તિમાન હોવાનો ખ્યાલ
૬. અજ્ઞાત રહેવાનો ખ્યાલ
યુનિટ/૨. વ્યક્તિત્વનું સ્વરૂપ જણાવી,સંસ્કૃતિની વ્યક્તિત્વ અને વ્યક્તિત્વની સંસ્કૃતિ ઉપર અસરો.�
૧. સુગ્રથિત ગુંફન
૨. જટિલતા
૩. વ્યક્તિમતા જૈવિક-સામાજિક પેદાશ છે.
૪. વ્યક્તિમતા પરિવર્તનશીલ છે.
૫. છીછરાપણું અને ઊંડાણ
૬. સર્વ સામાન્યતા અને મૌલિકતા
યુનિટ/૨. વ્યક્તિત્વ અને સમાજની ચર્ચા કરી,વ્યક્તિત્વના અભ્યાસનું મહત્વ સમજાવો.�
યુનિટ/૩. બોધનની વ્યાખ્યા આપી, તેના નિર્ણાયકો અને ઘડતર સમજાવો.
૧. ભૌતિક અને સામાજિક વાતાવરણ
૨. શારીરિક રચના
૩. ઇચ્છાઓ અને ધ્યેય
૪. ભૂતકાળના અનુભવો
૧. પસંદગીયુક્ત સંગઠન
૨. બોધન-સંગઠનના નિર્ણાયક પરિબળો
૩. બોધનોનો વ્યવસ્થામાં વિકાસ
૪. બોધનના ભાગ ઉપર સમગ્ર બોધન-વ્યવસ્થાની અસર
૫. સમગ્ર બોધન-વ્યવસ્થા અને તેના ભાગ વચ્ચેના સંબંધની સમજુતી
યુનિટ/૩. બોધન સ્વરૂપ અને પરિવર્તન સમજાવો.
૧. સમરૂપ અને બહુવિધ
૨. બોધ્નાત્મક સુમેળ
૩. બોધ્નાત્મક આંતરસંબંધ
૧. વ્યક્તિની માહિતી અને જરૂરિયાતોમાં થતા પરિવર્તનો બોધનમાં પરિવર્તન લાવે છે.
૨. બોધન-પરિવર્તનનું નિયમન બોધન-વ્યવસ્થા દ્વારા થાય છે.
યુનિટ/૩. અફવાનો અર્થ, કારણો સમજાવો.�
૧. અફવાનું વિષયવસ્તુ
૨. ઈર્ષ્યા
૩. અફવા ફેલાવનાર અને માનનારના પૂર્વલક્ષણો
૪. અભિમાન અને સ્પર્ધા
૫. યુદ્ધ
૬.અફવાઓનું વિષયવસ્તુની દ્રષ્ટીએ વર્ગીકરણ અને પ્રમાણ
યુનિટ/૩. અફવા અને મીડિયા સમજાવી, અફવાના પ્રકારો અને અફવા ફેલાતી અટકાવવાના ઉપાયો.��
૧. ભયજનક અફવાઓ
૨. દિવાસ્વપ્નયુક્ત અફવાઓ
૩. યુયુત્સાત્મક અફવાઓ
૪. જિજ્ઞાસાપૂર્ણ અફવાઓ
૫. જ્યોતિષ સંબંધી અફવાઓ
૬. અતિશયોક્તિ ભરેલી અફવાઓ
યુનિટ/૪. સલાહનો અર્થ, લક્ષણો અને જગ્યાઓ કે સ્થાનો (સલાહ ક્યાં આપાય છે)
૧. સલાહ અને સલાહકાર વચ્ચેનો સંબંધ
૨. સલાહ પરિવર્તન, વિકાસ અને શિક્ષણની પ્રક્રિયા
૩. સલાહ સંબંધ અંગત, ઔપચારિક અને ખાનગી.
૪. સલાહ સંબંધ કે પ્રક્રિયા પ્રત્યેક્ષ છે.
૫. સલાહ આંતરસૂઝ, આત્મવિશ્વાસ વિકસાવે છે.
૬. રોજબરોજની સમસ્યાનો ઉકેલ
૧. કેળવણીની સંસ્થા
૨. વ્યવસાય, વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલ સલાહકેન્દ્રો
૩. પુનઃસ્થાપન કેન્દ્રો અને રાહત દવાખાના
૪. ચિકિત્સા કેન્દ્રો અને સમાજ માર્ગદર્શન કેન્દ્રો
૫. અન્ય કેન્દ્રો
યુનિટ/૪. સલાહનો અર્થ, પ્રકારો અને ધ્યેયો.�
૧. શૈક્ષણિક સલાહ ૨. વ્યવસાયિક સલાહ
૩. રોજગાર સલાહ ૪. મનોવૈજ્ઞાનિક સલાહ
૫. લગ્ન સલાહ ૬. ધાર્મિક સલાહ ૭. જૂથ સલાહ
૧. સમસ્યાનો ઉકેલ
૨. વૈયક્તિક અસરકારકતા વધારવી
૩. પરિવર્તન માટે મદદરૂપ થવું
૪. નિર્ણય લેવાની પ્રક્રિયાનું શિક્ષણ
૫. વર્તન સુધારણા
૬. માનસિક સ્વાસ્થ્યની પ્રવૃત્તિ