1 of 6

Shri R.k.Parikh arts and �Science College, Petlad.

(Department of Psychology )

Introduction Social Psychology

સમાજલક્ષી મનોવિજ્ઞાનનો પરિચય

2021 – 22

B . A . Semester : 3

2 of 6

યુનિટ : 1 સમાજલક્ષી મનોવિજ્ઞાનનો પરિચય

  • સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યા :
  • સમાજલક્ષી મનોવિજ્ઞાનનું અભ્યાસક્ષેત્ર : વર્તનનો જૈવિક આધાર અને પ્રેરણાતંત્ર,માનવી-
  • કરણ,સામાજિકીકરણની પ્રક્રિયા,આંતરક્રિયા-પરસ્પર ક્રિયા, મનોવલણો,
  • લોકમત અને પ્રચાર,સમૂહ પ્રક્રિયાઓ,વ્યવહારિક પાસું .
  • સમાજલક્ષી મનોવિજ્ઞાનનો ઐતહાસિક વિકાસ,વૈજ્ઞાનિક સ્વરૂપ,અર્વાચીન સમાજ મનો . ની વિશિષ્ટ ખાસિયતો .
  • સમાજલક્ષી મનોવિજ્ઞાનનો બીજા વિજ્ઞાનો સાથે સંબંધ :
  • સમાજલક્ષી મનોવિજ્ઞાનની ઉપયોગિતા:
  • ભારતમાં સમાજલક્ષી મનોવિજ્ઞાનના મૂળ અને વિકાસ

3 of 6

યુનિટ : 2 સમાજલક્ષી મનોવિજ્ઞાનની અભ્યાસ � પદ્ધતિઓ :

  • વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ અને વૈજ્ઞાનિક પદ્ધતિ :
  • આંતર નિરીક્ષણ પદ્ધતિ :
  • અવલોકન પદ્ધતિ : ક્ષેત્ર નિરીક્ષણ ,વિકાસાત્મક પદ્ધતિ,વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ :
  • પ્રયોગ પદ્ધતિ :
  • પ્રશ્નાવલિ પદ્ધતિ : પસંદગી પ્રશ્નો , મુક્ત પ્રશ્નો :
  • મુલાકાત પદ્ધતિ : પ્રક્ષેપણ પદ્ધતિ : સમાજમિતિ પદ્ધતિ : તુલા પદ્ધતિ :
  • પદ્ધતિઓનું મૂલ્યાંકન :

4 of 6

યુનિટ : 3 સામાજિક આંતરક્રિયા :

  • સામાજિક આંતર ક્રિયા એટલે શું ?
  • સામાજિક આંતરક્રિયાનું મહત્વ :
  • સામાજિક આંતરક્રિયાના પ્રકારો :વ્યક્તિ અને વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયા,વ્યક્તિ અને
  • જૂથ વચ્ચેની આંતરક્રિયા,જૂથ અને જૂથ વચ્ચેની આંતરક્રિયા :
  • આંતરક્રિયાના વ્યવહારના સ્વરૂપો : જબરજસ્તી કે અવપીડન,સહકાર,સ્પર્ધા,સંઘર્ષ,
  • સમનુકૂલન :
  • આંતરક્રિયાના પ્રક્રિયાતંત્રો :
  • અનુકરણ,સૂચન,સમભાવ-સહાનુભૂતિ,સામાજિક સુલભતા-ક્રિયામાં શીઘ્રતા,સામાજિક-

નિરોધન,તાદાત્મ્ય ,સામાજિક પ્રક્ષેપણ :

5 of 6

યુનિટ : 4 સમાજીકરણ અને સામાજિક ધોરણો,� ભૂમિકાઓ અને દરજ્જો : �

  • સામાજિકરણનો અર્થ :સમાજીકરણની અસરથી વંચિત રહી ઉછરેલા માનવબાળના કિસ્સાઓ : એવરોનનો જંગલી બાળક,બંગાળની વરુ પોષિત બાળકી,આનાનો કિસ્સો :
  • સમાજ દ્વારા વ્યક્તિને મળતું પ્રદાન :
  • સામાજિકરણના પાસાઓ :
  • સામાજિક ધોરણો : સ્વરૂપ ,રચના , તે વિષેના પ્રયોગો :
  • સામાજિક ભૂમિકાઓ : વ્યાખ્યા ,વિવિધતા ,અંગીકરણ ,ભૂમિકા સંઘર્ષ,ભૂમિકાઓ સાથે
  • અસંતોષ થવાના કારણો :
  • સામાજિક દરજ્જો : વ્યાખ્યા ,નિર્ણાયકો ,માપન :

6 of 6

Thank you …..

  • Dr . Sonal Gajjar
  • (Department Of Psychology )