1 of 39

૨૪ માર્ચ એટલે - વિશ્વ ક્ષય દિવસ

YES WE CAN END TB, LED BY BHARAT ,POWERED BY JANBHAGIDARI…..

2 of 39

મુખ્ય આધાર સ્તંભ તરફ

3 of 39

4 of 39

5 of 39

  • જેટલા વ્યક્તિ ઑ એક્સિડેંટ કે અન્ય બીમારી થી મૃત્યુ થાય તેના કરતાં પણ વધારે લોકો ટીબી ને કારણે મૃત્યુ થાય છે.
  • ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા , ખાસ કરી ને HIV ગ્રસ્ત , ડાયાબિટીસ ધરાવતા લોકો ને ટીબી થવાની સંભાવના વધી જાય છે.
  • HIV ગ્રસ્ત વ્યક્તિ ને ટીબી થવાની સંભાવના 60% હોય છે.

6 of 39

    • રાજકીય અને વહીવટીય વચન બધ્ધતા
    • ગળફાની તપાસથી થતું ચોક્કસ નિદાન
    • ઉચ્ચ ગુણવત્તાવાળી પુરા કોર્ષની દવાઓ
    • સીધા નિરીક્ષણ હેઠળની સારવાર
    • પધ્ધતિસરની દેખરેખ અને દરેક દર્દીની જવાબદારી

ડૉટ્સ

સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ- એક્મ

7 of 39

8 of 39

9 of 39

10 of 39

11 of 39

12 of 39

નિદાન

13 of 39

નિદાન

14 of 39

ટીબીની સારવાર કેટેગરી પ્રમાણે ડોટ સેન્ટર ઉપર થાય છે.

સારવાર

15 of 39

  • ટીબીની સારવાર આશરે 6-8 મહિના ની હોય છે જેમા દર્દીની રોજેરોજ ગોળીઓ લેવાની હોય છે.
  • નજર સમક્ષની ટુંકાગાળાની સારવાર પધ્ધતિએ દુનિયામાં સ્વીકારાયેલ ઉત્તમ નિદાન અને સારવાર માટેની પધ્ધતિ છે.
  • ટીબી માત્ર અસરકારાક નિરીક્ષણ અને સારા પ્રોગ્રામ મેનેજમેન્ટથી જ કંટ્રોલ કરી શકાય છે.

16 of 39

4FDC

17 of 39

3FDC

18 of 39

Daily Dose Schedule for Adults for all Type of TB Pt. (> 18 Year) as per weight bands

Weight band

Number of tablets

Intensive phase

Continuation phase

HRZE

HRE

75/150/400/275 mg

75/150/275 mg

25-34 kg

2

2

35-49 kg

3

3

50-64 kg

4

4

65-75 kg

5

5

> 75 *

6

6

  • જો દર્દીનું વજન ૭૫ કીલોગ્રામથી વધારે હોય અને દવાનો ડોઝ સહન કરી શકે તેમ ન હોય તો તેને રોજની 5 ગોળી આપી શકાય.
  • સારવાર દરમ્યાન દર્દીના બેઝલાઇન વજનથી પાંચ કીલોગ્રામ વજન વધે કે ઘટે અને જો વેઇટ બેન્ડમાં ફેરફાર થતો હોય તો તે પ્રમાણેના વેઇટબેન્ડ મુજબ ફેરફાર કરી સારવાર આપવાની રહેશે.

19 of 39

Number of Blister Strip for Adults for all Type of TB Pt. (> 18 Year) as per weight bands

Weight band

Number of Blister Strip

Intensive phase

Continuation phase

HRZE

HRE

75/150/400/275 mg

75/150/275 mg

25-34 kg

4 (Strip)

8 (Strip)

35-49 kg

6 (Strip)

12 (Strip)

50-64 kg

8 (Strip)

16 (Strip)

65-75 kg

10 (Strip)

20 (Strip)

> 75 *

12 (Strip)

24 (Strip)

* જો દર્દીનું વજન ૭૫ કીલોગ્રામથી વધારે હોય અને દવાનો ડોઝ સહન કરી શકે તેમ ન હોય તો તેને રોજની 5 ગોળી આપી શકાય.

20 of 39

Doses in RNTCP Daily Regimen for all Type of TB Pt.

Type of TB Case

Doses in IP

Doses in CP#

New /

Previously treated

56 doses (8 weeks x 7 days/week) or 28*2

112 doses(16 weeks x 7 days/week) or 28*4

#CP can be extended by 12 to 24 weeks in certain forms like CNS TB, Skeletal TB and Disseminated TB, based on clinical decision of the treating physician

21 of 39

Key Product Information (Paediatric)�(Dispersible FDC)

  • Rifampicin 75 mg + Isoniazid 50 mg + Pyrazinamide 150 mg
  • Rifampicin 75 mg + Isoniazid 50 mg

(Formulation: Dispersible, flavored —Mango, Strawberry & Raspberry)

  • Ethambutol 100 mg
  • Isoniazid 100 mg

(Formulation: Dispersible)

21

22 of 39

Drug Dosage for Paediatric TB for all Type of TB Pt. (<18 year)

Weight band

Number of tablets (dispersible FDCs)

Intensive phase

Continuation phase

HRZ

E

HR

E

50/75/150 mg

100 mg

50/75 mg

100 mg

4-7 kg

1

1

1

1

8-11 kg

2

2

2

2

12-15 kg

3

3

3

3

16-24 kg

4

4

4

4

25-29 kg

3 + 1A*

3

3 + 1A*

3

30-39 kg

2 + 2A*

2

2 + 2A*

2

(૧)ડ્રગ સેન્સીટીવ અને ડ્રગ રેઝીસ્ટન્ટ ટીબીના દર્દીઓની ઉંમર ૧૮ વર્ષથી નીચેની હોય તો તેને બાળ દર્દી (પીડીયાટ્રીક) ના દર્દી તરીકે ગણવાનો રહેશે.

(ર) જો બાળ દર્દીનું વજન ૪૦ કીલોગ્રામ કે તેથી વધુ હોય તો તેને એડલ્ટ વેઇટ બેન્ડ મુજબ દવા આપવાની રહેશે.

(૩)સારવાર દરમ્યાન બાળ દર્દીના વજન જુથમાં જો ફેરફાર થતો હોય તો તે મુજબના વેઇટ બેન્ડ પ્રમાણે સારવાર આપવાની રહેશે.

23 of 39

Pyridoxine in TB Regimen

  • Tab pyridoxine not required for all TB patients
  • To prevent INH related neuropathy in persons at high risk of Vitamin B6 deficiency
    • Alcoholics
    • Malnourished persons
    • Pregnant and lactating women
    • Patients with conditions such as chronic renal failure, diabetes,
  • While treating NTM

23

24 of 39

99DOTS: સારવાર આપવા માટેની સરળ અને સસ્તી પધ્ધતી

24

25 of 39

SMS થી દર્દી અને સ્ટાફને જાણકારી

Analytics and Reports for Program

SMS Message:

[0000] Please

take pills

Notification of new patients

New patient (740XXXXXX) enrolled, Yelahanka district

Two of your

patients have

missed doses

Raj (979XXXXXX)

& Om (812XXXXXX)

SMS Message:

Two of your

patients have

missed doses

today: Raj &

Om

[0000]

Please

take pills

SMS Message:

[0000] Please

take pills

Reminders to Patients

Alerts to Staff

26 of 39

મોનિટરીંગ કેલેન્ડર

27 of 39

28 of 39

29 of 39

30 of 39

સારવાર કાર્ડ

31 of 39

સારવાર કાર્ડ

32 of 39

સરકાર દ્વારા પોષણ સહાય

33 of 39

�� ટીબી રોગ અંગે દર્દી ને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય.��1 ) જે ટીબી ના દર્દી ને ગળફા માં ટીબી ના જીવાણું ની હાજરી � હોય એવા તમામ દર્દી ને સમય આંતરે મોં આડે રાખવા � માટે રૂમાલ આપવામાં આવે છે. � �2 ) જે ટીબી ના દર્દી ને ઉધરસ સાથે ગળફા આવતા હોય તેવા� તમામ દર્દી ઓ ઘર માં ગળફા જ્યાં ત્યાં ના થૂકે તેના � માટે તેને સ્પીટિંગ કપ એટ્લે થુકદાની આપવામાં આવે છે.��

ટીબી રોગ ના તમામ દર્દી ને સરકાર દ્વારા આપવામાં આવતી પોષણ સહાય ટીબી ના દર્દી ને 1 મહિના ના 1000 રૂપિયા આપવામાં આવે છે.

6 માસ ની દવા હોય તો એક માસ ના 1000 રૂપિયા લેખે 6000 રૂપિયા

૨૪ માસ ની દવા હોય તો એક માસ ના 1000 રૂપિયા લેખે 24000 રૂપિયા

૨૭ માસ ની દવા હોય તો એક માસ ના 1000 રૂપિયા લેખે 27000 રૂપિયા

34 of 39

કાઉન્સેલીંગ

  • દર્દીને દવાનો કોર્ષ પુરો કરવા ના ફાયદા સમજાવો.
  • દર્દીને દવાનો નજર સમક્ષ દવા લેવાના ફાયદા સમજાવો.
  • દર્દીને સરકાર દ્વારા આપવામાં આવતી પોષણ સહાય ની માહિતી આપો અને તેના મેળવવા માટે જરુરી આધાર અને બેંક ડીટેઇલ મેળવો.
  • દર્દીને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય મેળવવા માટે મદદરુપ થવુ.

35 of 39

વિવધલક્ષી કાર્યકરની કામગીરીની જવાબદારી

36 of 39

વિવધલક્ષી કાર્યકરની કામગીરીની જવાબદારી

  1. åwëÖÜë_ ZëÝÞë ØØaÞë çßÞëÜë_Þí µáË ÖÕëç ÀßíÞõ ë çÜÝ ØßQÝëÞ çëßäëß ÀëÍóÜë_ ÀùLËõÀË TÝã@ÖÜë_ ÉõÞð_ ÞëÜ ÉHëëäõá èùÝ Öõ ØØaÞí ÚëÚÖÜë_ ÜëìèÖÃëß Èõ Àõ Þèí_ Öõ ½Hëäð_.
  2. ØØaÞõ çëßäëßÞí ÉwßíÝëÖ Þõ çëßäëßÞë çÜÝÃëâë ÜëËõ ­ùIçëìèÖ Àßù
  3. ZëÝÞë Àõç ÖßíÀõ ìÞØëÞ Ýõá ØßõÀ ØØaÞí ìÞØëÞ ÚëØ Öðß_Ö çëßäëß Çëáð કરવી અÞõ ç_ÕñHëý çÜÝ ÜëËõ çëßäëß Õñßí Àßí Àõ Þèí ÖõÞí ÂëÖßí Àßäí.
  4. ÃâÎëÜë_ ZëÝ ØåëýäÖë ÀõçùÞë çèäëçÜë_ ëäÞëß TÝìÀÖÞí ÖÕëç કરાવીÞõ ÖõÞð_ ÕßíHëëÜ çëßäëß ÀëÍóÜë_ Øåëýääð_.
  5. ØØaÞí ÞðÀ>âÖëÞë ëÔëßõ çëßäëßÞë çÜÝ Þõ Vâ Þyí Àßäë.
  6. çëßäëßÞë Ú_Þõ તબકકા ØßìÜÝëÞ ØßßùÉ ØØa Íù{ áõ Èõ Àõ Þèí ÖõÞí Âëhëí Àßäí
  7. ØØa çëßäëß çÜÝÃëâù Õñßù Àßõ ત્યાં çðÔí Çùyç çÜÝÃëâõ ÃâÎëÞí ÖÕëç ëÝ ÖõÞí ÇñÀ ÂëÖßí Àßäí.

37 of 39

વિવધલક્ષી કાર્યકરની કામગીરીની જવાબદારી

  1. Øß Õ_Øß ìØäçõ પ્રાથમિક ëßùBÝ ÀõLÄ ÂëÖõ Í<MáíÀõË çëßäëß ÀëÍóÞë ëÔëßõ Üñâ çëßäëß ÀëÍó અપડેટ કરવુ.
  2. ØßõÀ çëßäëß ÀëÍýÜë_ ÞùËíÎíÀõåÞ Þ_Úß ÕëÝ ÖõÞí ÂëÖßí Àßäí.
  3. çëßäëßÜë_ ÜùÍë ÕÍÞëß દર્દીની ÖßÖ ÜðáëÀëÖ á³Þõ Øäë Çëáð ßÂëääí. ëßäëß ØßQÝëÞ Çùäíç ÀáëÀÞí અંદર આ ÀëÜÃíßí Àßäí. ØØaÞí Øäë Çëáð ßÂëääð_ å@Ý Þ èùÝ Öù ­ÜõìÍÀá ìÎçß Þõ ½Hë Àßäí.
  4. ÚÔë É ZëÝÞë ç_ÛìäÖ દર્દીને ÞજીÀÞë ÃâÎë ìÞØëÞ ÀõLÄ Õß ÜùÀáäë.
  5. ØØa અને ÖõÞë_ À<Ë<_ÚíÉÞùÞõ ëßùBÝ ìåZëHë ëÕäð_.
  6. ½õ VäÝ_çõäÀ, çëßäëß çèëÝÀ (Treatment Supporter) èùÝ Öù Öõ çëßäëß ëÕäë ÜëËõ ÖëáíÜ ÚKÔ Èõ Àõ Þèí ÖõÞí ÂëÖßí Àßäí. çëßäëß ÀëÍý Õß Àõäí ßíÖõ ìÞåëÞí Àßõ Èõ Þõ Üñâ çëßäëß ÀëÍý Øß Õ_Øß ìØäçõ KÝÖÞ ëÝ Èõ Àõ ÀõÜ ÖõÞí ÇÀëçHëí Àßäí. ìäìäÔáZëí ëßùBÝ ÀëÝýÀßõ ØØaÞõ ÜëÃýØìåýÀë ­પ્રÜëHëõ çëßäëß ÕëÝ Èõ Àõ ÀõÜ ÖõÞð_ ìÞßíZëHë Àßäð_.
  7. ØØa Àõ Éõ Îõ³SÝùß, ÜßHë ÕëÜõá Àõ ËÿëLçÎß ëµË Ýõá Èõ ÖõÞí Ôðßí äÕßëÝõáí ØäëÞí VËÿíÕ Öðß_Ö ÕþëìÜÀ ëßùBÝ ÀõLÄ µÕß ÕßÖ ÕèùîÇí ½Ý ÖõÞí Âëhëí Àßù.

15 ) નિક્ષય સોફ્ટ્વેરમાં ટીબી ના દર્દીની બધી વિગત ભરવી.

38 of 39

નિક્ષય

  • તમારા વિસ્તારમાં રહેતા ટીબીના દર્દી ની નિક્ષય માં નોંધણી કરો

  • નિક્ષય માં નોંધણી કરતા પહેલા સારવાર કાર્ડ સમ્પૂર્ણ ભરાયેલ છે કે નહી તેની ખાત્રી કરો

  • નિક્ષય માં નોંધણી કરવા માટે તમોને આપવામાં આવેલ નિક્ષય આઇ. ડી. અને પાસવર્ડ નો ઉપયોગ કરો.

39 of 39