Industrial Sociology�UA06CSOC35
SEM-6
Dr. Alpesh
Shri. R. K. Parikh Arts and Science College, Petlad.
યુનિટ-૧ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો પરિચય
યુનિટ-૨.ઉદ્યોગ, ઔદ્યોગિકીકરણ અને ઔદ્યોગિકી ક્રાંતિ
યુનિટ-૩ ઔદ્યોગિકી સંગઠન માળખું
યુનિટ-૪ ઔદ્યોગિકી સંઘર્ષ કે સમસ્યાઓ
પરીક્ષા માટે સુભેચ્છાઓ...
યુનિટ-૧. ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો અર્થ અને કાર્યક્ષેત્ર અને મહત્વ
૧. કાર્યજૂથ, કાર્યભૂમિકા અને કારખાનાનો અભ્યાસ
૨. એક સામાજિક વ્યવસ્થા તરીકે ફેક્ટરીનો અભ્યાસ
૩. ઔદ્યોગિક સંગઠનનો અભ્યાસ
૪. ઔદ્યોગિક નોકરશાહીનો અભ્યાસ
૫. કામદારોની ભરતી અને સ્થાયિત્વનો અભ્યાસ
૬. ઉદ્યોગીકીકરણ અને શહેરીકરણનો અભ્યાસ
૭. કામદાર સંઘોનો અભ્યાસ
૮. ઔદ્યોગિક સંબંધોનો અભ્યાસ
૯. કામદાર કલ્યાણનો અભ્યાસ
૧૦. ઉદ્યોગ અને સમાજનો અભ્યાસ
યુનિટ-૧. ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું મહત્વ/ઉપયોગીતા
૧. ઔદ્યોગિક સંગઠનની સમજ મેળવવામાં ઉપયોગી
૨. વ્યવહારુ ઉપયોગીતા
૩. ઉદ્યોગીકરણે સર્જેલી સમસ્યાઓને નિયંત્રિત કરવામાં ઉપયોગી
૪. ઔદ્યોગિક લોકશાહીના વિકાસમાં ઉપયોગી
૫. ઉદ્યોગ વિશે માહિતી પૂરી પાડવામાં ઉપયોગી
૬. ઔદ્યોગિક અને મજુરનીતિઘડવામાં ઉપયોગી
૭. સ્તરરચના સમજવામાં ઉપયોગી
૮. કર્મચારીઓ અને સંચાલકોને તાલીમ આપવામાં ઉપયોગી
૯. ઉત્ક્રાંતિની પ્રક્રિયા અને ભાવિકથન કરવામાં ઉપયોગી
યુનિટ.૨. ઉદ્યોગનો અને ઉદ્યોગિકીકરણનો અર્થ આપી, � ઔદ્યોગિકીકરણની અસરો કે પરિણામો �
૧. ગ્રામીણ સમાજ ઉપર અસરો
૨. નગરસમાજ ઉપર અસરો
૩. જ્ઞાતિવ્યવસ્થા પર અસર
૪. સંયુક્ત કુટુંબ ઉપર અસરો
૫. સ્ત્રીના દરજ્જા ઉપર અસરો
યુનિટ.૨.ઉદ્યોગ વિકાસના તબ્બકાઓ કે ભારતમાં ઉદ્યોગીકરણ સમજાવો
૧. ભારતમાં ઉદ્યોગીકરણનો પ્રારંભ ૨. મંદગતિ અને નવા ઉદ્યોગ
૩.ઔદ્યોગીક વિકાસની નીચી કક્ષા
૪. ઉદ્યોગીકરણને મળેલો વેગ છતાં અપર્યાપ્ત ઔદ્યોગીક વિકાસ
૫. અવરોધ વચ્ચે પણ આધુનિક ઉદ્યોગોનો વિકાસ
૬. ભારે ઉદ્યોગોના વિકાસની અવગણના
૭. વિ- ઉદ્યોગીકરણ અને કુંઠિત આર્થિક વિકાસ
૧. ભારતમાં આધુનિક ઉદ્યોગોનું વિસ્તૃતિકરણ ૨. ઉદ્યોગોનું વૈવિધ્ય
૧. ભારતની ઔદ્યોગિક નીતિ
૨. ૧૯૪૮ની ઔદ્યોગિક નીતિનો ઠરાવ
૩. ૧૯૫૬ની ઔદ્યોગિક નીતિનો ઠરાવ
યુનિટ.૨. ઔદ્યોગિકી ક્રાંતિનો અર્થ અને કારણો.
૧. યુરોપમાં થયેલી ઔદ્યોગિકી ક્રાંતિ માટેના કારણો
૨. નવજાગૃતિની અસર સંસ્થાનવાદ ગૃહઉદ્યોગ પદ્ધતિ
૩. વિપુલ પ્રમાણમાં મૂડી રોકાણ
૪. વૈજ્ઞાનિક શોધો અને યાંત્રીકરણ
૫. કોલસો અને લોખંડનો ઉપયોગ
૬. વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં સાધનોનો વિકાસ
યુનિટ.૨. ઔદ્યોગિકી ક્રાંતિની અસરો. (આર્થિક, સામાજિક અને રાજકીય)
(અ)આર્થિક અસરો
૧.ગૃહઉદ્યોગોનો વિનાશ ૨.શ્રમવિભાજન ૩. મુડીપતિ-મજુરના સંબંધમાં પરિવર્તન
૪. મજુર સંગઠનોનો વિકાસ ૫. ઔદ્યોગિક શહેરોનો ઉદય ૬. નવી વિચારસરણીનો ઉદભવ
(બ) સામાજિક અસરો
૧. શહેરીકરણ સમસ્યાઓ ૨. સ્ત્રીઓ અને બાળકોનું શોષણ
૩. સંયુક્ત કુટુંબપ્રથાનો અંત ૪. જીવનધોરણમાં સુધારો
૫. અંદોલનનો જન્મ
(ક) રાજકીય અસરો
૧. ઇંગ્લેન્ડ દુનિયાનું વર્કશોપ બનેલું
૨. સંસ્થાનવાદે અને સામ્રાજ્યવાદનો વિકાસ
૩. સંસદીય સુધારાઓની આવશ્યકતા
૪. નવીન રાજકીય વિચારસરણીનો ઉદભવ
યુનિટ.૨. ઔદ્યોગિકીરણની આર્થિક, સામાજિક અને રાજકીય અસરો.
૧. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક સર્વોચતા
૨. જીવન-સ્તરમાં વૃદ્ધિ
૩. ઉદ્યોગની રૂપરેખામાં પરિવર્તન
૪. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું પ્રમાણ, વાતાવરણ અને સ્થિતિમાં પરિવર્તન
૫. પરિવહન અને સંચાર સાધનોમાં પરિવર્તન
૬. માધ્યમ વર્ગનો ઉદય
૭. ઉદ્યોગના સ્થાનીયકરણમાં પરિવર્તન
૧. શહેરીકરણ ૨.વસ્તીવૃદ્ધિ ૩.શ્રમિકોના મહત્વમાં ઘટાડો અને શોષણ
૪. વર્ગ વિભાજન ૫. પારિવારિક ભાવનામાં ઘટાડો
૬.તેજી મંદીનો પ્રભાવ ૭. મજુર સંઘોનો જન્મ
યુનિટ.૩. સંગઠનનો અર્થ આપી, સંગઠન એક પ્રક્રિયા તરીકે સમજાવો � અથવા �ઔદ્યોગિક સંગઠનમાં સંબંધો અને સંગઠનની લાક્ષણીકતા સમજાવો.
૧. ઔપચારિક સંબંધો
૨. અનઔપચારિક સંબંધો
૧. વિશેષીકરણ
૨. સંકલન
૩. કામનો નિશ્ચિત ક્રમ અને ઔપચારિકતા
૪. કોટિક્રમિક સંગઠન
૫. વ્યવસાયિકરણ
૬. પરોક્ષ સંપર્ક
યુનિટ.૩. સંગઠનના પ્રકારો સમજાવો
૧. વિભાગીય
અ. કામદાર બ. સુપરવાઈઝર ક. મેનેજમેન્ટ
૨. લાઈન અને સ્ટાફ
૩. કર્યાત્મક (કોટીક્રમ સંગઠન)
યુનિટ.૩. કામદારોની ભરતી, નિમણુક અને તાલીમ સમજાવો.
૧. આંતરિક સ્રોત ૨. બાહ્ય સ્રોત
(અ). પ્રત્યક્ષ પદ્ધતિ
૧. ઉદ્યોગમાં કામ કરતા નોકરીયાતોની સમિક્ષા
૨. ઉદ્યોગમાં કામ કરતા નોકરિયાતો દ્વારા આશાસ્પદ ઉમેદવારોનું નામાંકન
૩. અરજી ફાઈલનો ઉપયોગ
૪. વ્યક્તિગત ખોજ
૫. ભરતી મેળો
(બ) પરોક્ષ પદ્ધતિ
૧. જાહેરખબરો દ્વારા ભરતી
૨. રોજગાર વિનિમય કચેરી
૩. કન્સલ્ટન્સી સેવાઓ
૪. કેઝ્યુઅલ લેબર અને એપ્લીકાંટ એટગેઇટ દ્વારા ભરતી
૫. ટ્રેડ યુનિયન દ્વારા ભરતી
૬. કોન્ટ્રક પદ્ધતિ
(ક) કામદારોની પસંદગી, નિમણુક અને તાલીમ
યુનિટ.૪. ઔદ્યોગિક સંઘર્ષ તરીકે હડતાલ કે તાળાબંધીની ચર્ચા કરો.
૧. આગાઉથી જાણ કર્યા વિના પાડવામાં આવતી હડતાલ
૨. ધીમેથી કામ કરવું/નિયમ પ્રમાણે કાર્ય કરવું
૩. બેસી રહેવું
૪. સાહનુભૂતિપૂર્ણ હડતાલ
૫. પ્રતિક હડતાલ
૬. રાજકીય હડતાલ
૧. આર્થિક બાબતો
૨. રજાઓ
૩. સુપરવાઈઝરનું વર્તન
૪. ટ્રેડ યુનિયનને લગતા પ્રશ્નો
૫. કારીગરોને ઉદ્યોગમાં અપાતી સગવડો
યુનિત૪. હડતાલની પ્રક્રિયા અને અસરો સમજાવો
૧. શરૂઆત ૨. પરાકાષ્ઠ ૩. અંત
૧. કારીગરોની જીત થાય છે અને માલિકોની હાર થાય તેની અસરો
૨. કારીગરોની હાર થાય છે અને માલિકોની જીત થાય તેની અસરો
૩. હડતાલ આપોઆપ આટોપાઈજાય છે તેની અસરો
૪. ગ્રાહકો પર થતી અસરો
૫. સરકાર પક્ષે થતી અસરો
૧. વતન પ્રત્યેનું મમત્વ
૨. કુટુંબ વ્યવસ્થા
૩. ટ્રેડ યુનિયન પ્રત્યે વફાદારી નથી
યુનિટ.૪.ઔદ્યોગિક સમસ્યા તરીકે સામુહિક સોદાગીરીના લક્ષણો અને સમાધાનના તબક્કો સમજાવો.
૧. લોકશાહી કે મુડીવાદી સમાજની વ્યવસ્થા
૨. સતત ચાલતી વ્યવસ્થા
૩. સંસ્થીકૃત વ્યવસ્થા
૪. સત્તાનું પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિઓ દ્વારા ચાલતી વ્યવસ્થા છે.
૧. સમાધાન કરવાની પદ્ધતિ અંગે સોદાગીરી
૨. પ્રશ્ન અંગેની સોદાગીરી
૩. પ્રશ્નના ઉકેલ માટેના અમલ માટેની સોદાગીરી
યુનિટ.૪. સામુહિક સોદાગીરીની પૂર્વશરતોસામુહિક સોદાગીરીના સ્વરૂપો � �
૧. કારીગરો પક્ષે એક મજબુત ટ્રેડ યુનિયન હોવું જરૂરી
૨. માલિકોની સંચાલન વ્યવસ્થા પ્રગતિશીલ હોવી જરૂરી
૩. કારીગરો અને સંચાલકો વચ્ચે સહમતતા હોવી જરૂરી
૪. બંને જૂથો વચ્ચે સતત માહિતી પર આધારિત બાબતો ઉપર ભાર મુકવો.
૧. એક ઉદ્યોગ-એક યુનિયન
૨. એક ઉદ્યોગ- અનેક યુનિયન
૩. અનેક ઉદ્યોગ-અનેક યુનિયન
યુનિટ.૪. ઔદ્યોગિક ઝગડાના કારણો અને પરિણામો ચર્ચો.
૧. વેતન અને ભથ્થા
૨. આર્થિક અસલામતી
૩. કામની ભૌતિક પરિસ્થિતિ
૪. અન્ય આર્થિક બાબતો
૧. ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
૨. આર્થિક સ્થિતિ ઉપર વિપરીત અસરો
૩. પરિવર્તનનું કારણ બને છે