1 of 14

WELCOME

TO MY

ICT LESSON

2 of 14

3 of 14

નામ: પટેલ સેતુબેન રાજેશકુમાર

ધોરણ : 9

રોલ નંબર : 8

વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી

વિષયાગ : ઊર્જાના પ્રકારો

કોલેજ : શ્રી એ.એમ.પટેલ મહિલા એજ્યુકેશન કૉલેજ, ઊંઝા.

વર્ષ : 2022- 23

4 of 14

◆ વિષયાભિમુખ

1. આપણને પોષણ મળી રહે તે માટે શું કરીએ છીએ?

2. વ્યક્તિના શારીરિક કામોને કેવી ક્રિયા કહે છે ?

3.ખોરાકમાંથી વ્યક્તિને શું મળે છે?

5 of 14

◆ ઊર્જાના પ્રકારો :

1.ગતિઉર્જા

2.સ્થિતિઉર્જા

3.ઉર્જા સરક્ષણનો નિયમ

1.ગતિઉર્જા :-

કોઈ વસ્તુમાં તેની ગતિને કારણે ધારણ થતી ઉર્જાને ગતિઉર્જા કહે છે.

6 of 14

વસ્તુની ગતિઉર્જા તેની ઝડપ સાથે વધે છે.

ઉ.દા :- 1. નીચે પડતું નારિયેળ

2.ગતિમાન કાર

. 3.ગબડતો પથ્થર

. 4.ઊંચું વિમાન

7 of 14

ગતિઉર્જાનું સૂત્ર :-

EK =1/2mv2

ઉદા.1- 15kg દળની એક વસ્તુ 4m/sના સમાન વેગથી ગતિ કરે છે. વસ્તુની ગતિઉર્જા કેટલી હશે.?

8 of 14

M= 15kg, V=4 m/s

EK =1/2mv2

=1/2×15×4×4

EK =120 J

2. સ્થિતિઉર્જા :-

કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ અથવા બંધારણ દ્વારા ધારણ થતી ઉર્જાને સ્થિતિઉર્જા કહે છે.

9 of 14

ઉ.દા : - 1.રમકડાંની કાર

2.ધનુષ્યબાણ

સ્થિતિઉર્જાનું સૂત્ર: -

EP =Mgh

ઉદા : -2

10 kg દળની એક વસ્તુને જમીનથી 6m ની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે.આ

વસ્તુમાં સંગ્રહ પામતી ઉર્જાને

ગણતરી કરો.

10 of 14

g =9.8m/s ,m=10 kg

h= 6m

EP = Mgh

=10×9.8×6

EP = 588J

11 of 14

ઉર્જાનો સંરક્ષણનો નિયમ :

ઉર્જાનું એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે.અને કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે.જેને ઉર્જા સરક્ષણનો નિયમ કહે છે.

ગતિઉર્જા = 1/2MV2

સ્થિતિઉર્જા =Mgh

. અચળ =1/2mv2+Mgh

12 of 14

★મૂલ્યાંકન કસોટી : -

નીચેની ખાલી જગ્યાઓ પૂરો.

1.વસ્તુની ગતિઉર્જા તેની ઝડપ સાથે _____ છે.

2.ગતિઉર્જાનું સૂત્ર ________ છે.

3.કોઈ વસ્તુ દ્વારા તેની સ્થિતિ અથવા બંધારણ દ્વારા ધારણ થતી ઊર્જાને

_______ કહે છે.

13 of 14

4.Ep = _______

5. g = _______m/s

સ્વાધ્યાય

★સ્થિતિઉર્જા નું એક ઉ.દા ગણવું.

14 of 14