1
SHRI R. K. PARIKH ARTS AND SCIENCE COLLEGE
PETLAD
DEPARTMENT OF SOCIOLOGY
WELCOMES
Students, Goodmonring
Paper code:UA06CSOC31
Title:Sociological Thinkers
Semester:06
Year – 2021-22
Unit No.I(Karl Marx)
2
Sem. VI Course No.21
( Sociological Thinkers)
Unit No.I (અભ્યાસના મુદ્દાઓ)
કાર્લ માર્કસનો ઐતિહાસિક ભૌતિકવાદનો સિદ્ધાંતઃ
માર્કસે રજૂ કરેલો “ઐતિહાસિક ભૌતિકવાદ” (Historical Materialism) ઈતિહાસના ભૌતિકવાદી અર્થઘટન તરીકે (Materialistic Interpretation of History) પણ ઓળખાય છે.
3
હેગલે માનવઇતિહાસની ઉત્ક્રાંતિને પોતાના આદર્શવાદ દ્રારા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માર્ક્સે હેગલના આદર્શવાદનો અસ્વીકાર કરીને માનવઇતિહાસના સમગ્ર ઘટનાચક્રને ભૌતિકવાદના આધારે સમજાવવા પ્રયાસ કર્યો છે.
માર્ક્સના મતે સમાજનો પાયો ‘ભૌતિક’ છે. સમાજ અને સામાજિક સંગઠનનો અભ્યાસ તેના ભૌતિક પાયાને ધ્યાનમાં રાખીને કરવો એ જ માર્ક્સનો ભૌતિકવાદ. માર્ક્સ સમાજની ભૌતિક પરિસ્થિતિઓને પ્રાથમિક વસ્તુલક્ષી વાસ્તવિક્તા (Primary objective reality) તરીકે ઓળખાવે છે અને તેને જ સામાજિક વ્યવસ્થાનો પાયો ગણે છે.
4
5
માર્ક્સે પોતાના દ્વંદ્વાત્મક ભૌતિકવાદમાં એવું વિધાન કર્યું હતું કે પ્રકૃતિમાં ભૌતિક પદાર્થ એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે. આથી માનવીના ભૌતિક જગત સાથેના સંબંધો, માનવજીવનની ભૌતિક પરિસ્થિતિઓ એ જ પ્રાથમિક વસ્તુલક્ષી વાસ્તવિકતા છે.
6
(i)ઇતિહાસનો અર્થ :----------
7
(ii) ભૌતિકનો અર્થ :----------
8
�માનવસંબંધો, વિચારસરણી, ધર્મ, કાનૂન, રાજ્ય, લગ્ન, કુટુંબ વગેરે સામાજિક સંસ્થાઓને વિશિષ્ટ ઘાટ આપે છે.�
9
�ઐતિહાસિક ભૌતિકવાદના મુદ્દાઓઃ�
10
�(ii)ભૌતિક જગત સાથેના માનવીના પ્રત્યક્ષ સંબંધો આર્થિક છે, આથી આર્થિક રચના એ જ સમાજનો ભૌતિક પાયો છે :
11
�(iii)ઉત્પાદક પરિબળોનું સ્વરૂપ ભૌતિક છે :
12
13
�(iv) સામાજિક સંસ્થાઓની અધિરચનાનું સમાજના ભૌતિક પાયાને આધારે થતું ઘડતર :
14
(v)સામાજિક સંસ્થાઓની અધિરચનામાં રાજ્યનું કેન્દ્રવર્તિ સ્થાન :
15
(vi) સમાજનો રચના – કાર્યવાદી ખ્યાલ :
16
(vii) સમાજ વિશે માર્ક્સનો ખ્યાલ સંપૂર્ણે ઐતિહાસિક છે :
17
18
(viii) મૂડીપતિ માલિક વર્ગ અને મજૂર વર્ગ વચ્ચે સંઘર્ષ :
મૂડીપતિ માલિક પોતાને વધુમાં વધુ નફો મળે એ માટે મજૂરને ઓછામાં ઓછી રોજી ચૂકવવા તરફ દોરાય છે. આ પરિસ્થિતિમાં મજૂર ઉત્પાદન અને ઉત્પાદનનાં સાધનોથી વિમુખ બને છે. આમ, બંને વચ્ચે તીવ્રતમ સંઘર્ષ થાય છે.
19
20
21
(x) ઐતિહાસિક ભૌતિકવાદની આલોચના :
22