1 of 6

� Shri R.K.Parikh arts and Science� College , Petlad.

(Department Of Psychology ) Paper Code : UA03GPSY21

Developmental Psychology

2021 – 22 : વિકાસાત્મક મનોવિજ્ઞાન

B . A Semester : 3

2 of 6

* યુનિટ : 1 : વિકાસાત્મક મનોવિજ્ઞાનનો � પરિચય

  • વિકાસાત્મક મનોવિજ્ઞાનનો ખ્યાલ : સ્વરૂપ : (1) અવસ્થાવાર (2) પાસાવાર (3) વિકાસ
  • કાર્યવાર :
  • વિકાસાત્મક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર : (1) જન્મપૂર્વેની અવસ્થા (2) નવજાત અવસ્થા
  • (3) શૈશવ અવસ્થા (4) બાલ્યા અવસ્થા (5) તરુણા
  • અવસ્થા (6) યુવા અવસ્થા (7) પ્રૌઢા અવસ્થા
  • (8) વૃદ્ધા અવસ્થા :

3 of 6

* યુનિટ : 2 : જન્મપૂર્વેના વિકાસના તબક્કાઓ

  • જન્મપૂર્વેના વિકાસના તબક્કાઓ : (1) રજ: પિંડ અવસ્થા (2) ભ્રુણ અવસ્થા (3) ગર્ભા-
  • અવસ્થાનો કાળ/સમય :
  • જન્મપૂર્વેના વિકાસને અસર કરતી બાબતો : (!) ખોરાક (2) માતાની તંદુરસ્તી અને રોગ
  • (3) માતાના આવેગ અને અનુભવો
  • (4) માતા –પિતાની ઉંમર (5) વ્યસન અને
  • તેની અસર (6) ક્યારે અને કેવી રીતે જન્મ :
  • શિશુની જન્મ સમયની સ્થિતિ : (1) શારીરિક લક્ષણો (2) નવજાત શિશુની પ્રતિક્ષિપ્ત
  • ક્રિયાઓ (3) નવજાત બાળકની સંવેદનશીલતા
  • (4) નવજાત શિશુનું રુદન અને અવાજ (5) નવજાત શિશુની ઊંઘ (6) સ્તનપાનની પ્રતિક્ષિપ્ત ક્રિયા (7) નવજાત
  • શિશુના આવેગો (8) સામાજિક પ્રતિભાવ (9) બાળકના વ્યક્તિત્વની શરૂઆત :
  • શારીરિક વૃદ્ધિ અને વિકાસ : * શારીરિક વૃદ્ધિ એટલે શું ? * શારીરિક વૃદ્ધિના વિભાગો : (1) અસ્થિ રચનાની વૃદ્ધિ : (2) શરીર રચનાની વૃદ્ધિ :
  • ( 1 ) અસ્થિ રચનાની વૃદ્ધિ : અસ્થિ પિંજરની વૃદ્ધિ , ઊંચાઈની વૃદ્ધિ , વજન , અંગોપાંગની વૃદ્ધિ , દાંતની વૃદ્ધિ :
  • (2) શરીર રચનાની વૃદ્ધિ : મજજાતંત્ર , મગજ , હ્રદય અને પરિભ્રમણ , શ્વસન તંત્ર , પાચન તંત્ર , સ્નાયુઓ , અંતઃ સ્ત્રાવી ગ્રંથિઓ : કંઠ ગ્રંથિ – ઉપકંઠ ગ્રંથિ –
  • મસ્તિષ્ક ગ્રંથિ – મૂત્રપિંડ સમીપની ગ્રંથિ – જાતીય ગ્રંથિ – પેન ક્રિયાસ ગ્રંથિ – પિનિયલ ગ્રંથિ – થાયમસ ગ્રંથિ :
  • કૌશલ્ય વિકાસને અસર કરતી બાબતો : (1) તાલીમનું મહત્વ (2) ઉંમર અને અનુભવ (3) પ્રોત્સાહન (4) આર્થિક –સામાજિક સ્થિતિ (5) તફાવત (6) સંબધ :

4 of 6

* યુનિટ : 3 : શૈશવ અવસ્થા

  • શૈશવના લક્ષણો : શૈશવ કટોકટીની વય , શૈશવ જોખમી વય , શૈશવએ કોમળ ભાવોને
  • સ્પર્શતી વય છે .
  • શૈશવના વિકાસલક્ષી કાર્યો :
  • શારીરિક વિકાસ : ભાતમાં વૈવિધ્ય , વજન ,ઊંચાઈ ,શારીરિક પ્રમાણો , હાડકાં ,દાંત ,
  • મજજાતંત્ર ,
  • શારીરિક ક્રિયાઓ :
  • સામાન્ય આવેગાત્મક ભાતો : ક્રોધ ,ભય ,જીજ્ઞાસા ,હર્ષ ,સ્નેહ ,
  • શૈશવમાં વિકસિત ખ્યાલોના પ્રકારો : અવકાશ સંબંધી ,વજનનો ખ્યાલ , સમયનો ખ્યાલ,
  • સ્વ નો ખ્યાલ , સામાજિક ખ્યાલો, સૌંદર્યના ખ્યાલ
  • વિનોદનો ખ્યાલ

5 of 6

યુનિટ : 4 – તરુણાવસ્થાનો વિકાસ

  • તરુણાવસ્થાની વ્યાખ્યા અને વિકાસ : શારીરિક વિકાસ , માનસિક વિકાસ , સંવેગાત્મક
  • સામાજિક વિકાસ
  • તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિત્વનો વિકાસ :
  • તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિત્વના લક્ષણો : સ્વની સંકલ્પના , શારીરિક દેખાવ પ્રત્યે
  • સંલગ્નતા , વહેલી પુખ્તતા , આદર્શ સ્વ , ડામાડોળ અવસ્થા ,
  • સમાયોજનની સમસ્યા
  • તરુણાવસ્થા દરમિયાન શારીરિક ને માનસિક આરોગ્ય : સંરક્ષણ , પોતાપણાની ભાવના
  • જાતીય જ્ઞાન , સામાજિક જાગૃતતા , જીવન જીવવાની તાલીમ
  • તરુણવાસ્થમાં મનોભાર : મનોભારથી થતાં રોગો :
  • મનોભારની અસરો : ભૂલકણાપણું , ગુસ્સો ,માનસિક કે શારીરિક થાક , આંતર મુખીપણું ,
  • દિવાસ્વપ્નમાં રાચવું
  • મનોભારના ઉપચારો : મનોચિકિત્સકની સલાહ અને ઔષધ , વ્યાયામ ,ગમતા શોખમાં મન પરોવવું , રોગ
  • હળવાશ અનુભવવી ,

6 of 6

Thank you ......

  • Dr. Sonal Gajjar
  • ( department of Psychology )